RTP 1 Gujarati Social Science Exam Paper PDF 2024-2025
Document Details
Uploaded by InfluentialAltoFlute
2024
Tags
Summary
This is a Gujarati social science exam (RTP 1) for grade 10. The exam covers topics from chapters 1, 2, and 8. It includes multiple-choice and short-answer questions.
Full Transcript
# RTP 1 ## ધોરણ 10 : સામાજિક વિજ્ઞાન ### [પ્રકરણ 1, 2, 8] #### (કુલ ગુણ 25) **વિદ્યાર્થીનું નામ :** **રોલ નંબર :** **શાળાનું નામ :** **વર્ગ :** **પરીક્ષા તા. :** **મેળવેલા ગુણ** **શિક્ષકની સહી** **વાલીની સહી** **સૂચના** આ પ્રશ્નપત્ર શાળાકીય પ્રેક્ટિસ માટે છે. પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થી પાસેથી...
# RTP 1 ## ધોરણ 10 : સામાજિક વિજ્ઞાન ### [પ્રકરણ 1, 2, 8] #### (કુલ ગુણ 25) **વિદ્યાર્થીનું નામ :** **રોલ નંબર :** **શાળાનું નામ :** **વર્ગ :** **પરીક્ષા તા. :** **મેળવેલા ગુણ** **શિક્ષકની સહી** **વાલીની સહી** **સૂચના** આ પ્રશ્નપત્ર શાળાકીય પ્રેક્ટિસ માટે છે. પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થી પાસેથી પરત લઈ લેવાનું રહેશે. ## વિભાગ A નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ [પ્રત્યેકનો 1 ગુણ] 1. યોગ્ય જોડકાં જોડો: | વિભાગ 'A' | વિભાગ 'B' | |---|---| | (1) ભવનાથનો મેળો | (A) સુરત | (1) | |(2) જરીકામ | (B) બિકાનેર | (2) | | | (C) જૂનાગઢ | | 2. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો : ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ સર્વસુલભ સંસાધન છે. 3. નીચેના પ્રશ્નનો સંક્ષિપ્તમાં ઉત્તર લખો: આપણે નદીને શાનું બહુમાન આપ્યું છે? 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરોઃ આજે સમગ્ર વિશ્વ __________ -ના દિવસને 'વિશ્વ યોગ દિવસ' તરીકે મનાવે છે. (5 જૂન, 21 જૂન, 5 સપ્ટેમ્બર) 5. ગુજરાતમાં __________ -નાં રમકડાં જાણીતાં છે. (સંખેડા, જામનગર, ઈડર) 6. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો : કયું સંસાધન નવીનીકરણ છે? (A) ખનીજ તેલ (B) સૂર્યપ્રકાશ (C) ખનીજ કોલસો (D) કુદરતી વાયુ 7. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? (A) કાંપની જમીન (B) લેટેરાઇટ જમીન (C) કાળી જમીન (D) રાતી અથવા લાલ જમીન ## વિભાગ B નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો : /પ્રત્યેકના 2 ગુણ] 8. 'વારસો' (Heritage) એટલે શું? 9. સંગીત રત્નાકરનો પરિચય આપો. ## વિભાગ C નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો : [પ્રત્યેકના 3 ગુણ ] 10. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. 11. ભૂમિ-સંરક્ષણ એટલે શું? ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો. ## વિભાગ D નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો : [પ્રત્યેકના 4 ગુણ ] 12. "ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.'' વિધાન સમજાવો. 13. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો: (1) કાળી જમીન (2) કાંપની જમીન (3) રણપ્રકારની જમીન (4) પહાડી જમીન The image shows a map of India.