RTP 3 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન PDF

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

Summary

This is a social studies exam paper for Gujarati secondary school, ધોરણ 10, containing multiple sections. It includes questions. The paper is marked 2024-2025.

Full Transcript

# RTP 3 2024-25 ધોરણ 10 : સામાજિક વિજ્ઞાન [પ્રકરણ 4, 10, 16] R4467 કુલ ગુણ 25 ## વિદ્યાર્થીનું નામ : ## શાળાનું નામ : ## શિક્ષકની સહી ## મેળવેલા ગુણ ## વર્ગ : ## રોલ નંબર : ## પરીક્ષા તા. : ## વાલીની સહી **સૂચના** આ પ્રશ્નપત્ર શાળાકીય પ્રેક્ટિસ માટે છે. પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થી પાસેથી પરત લઈ...

# RTP 3 2024-25 ધોરણ 10 : સામાજિક વિજ્ઞાન [પ્રકરણ 4, 10, 16] R4467 કુલ ગુણ 25 ## વિદ્યાર્થીનું નામ : ## શાળાનું નામ : ## શિક્ષકની સહી ## મેળવેલા ગુણ ## વર્ગ : ## રોલ નંબર : ## પરીક્ષા તા. : ## વાલીની સહી **સૂચના** આ પ્રશ્નપત્ર શાળાકીય પ્રેક્ટિસ માટે છે. પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થી પાસેથી પરત લઈ લેવાનું રહેશે. ## વિભાગ A નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો : [પ્રત્યેકનો 1 ગુણ] 1. યોગ્ય જોડકાં જોડો : * **વિભાગ 'A'** * (1) સંગીતની ગંગોત્રી * (2) ઘઉંનો કોઠાર * **વિભાગ 'B'** * (A) પંજાબ * (B) સામવેદ * (C) ઋગ્વેદ (1)_____ (2)_____ 2. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો : * વિશ્વભરમાં 15 ઑગસ્ટના દિવસને 'પર્યાવરણ દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 3. નીચેના પ્રશ્નનો સંક્ષિપ્તમાં ઉત્તર લખો: * કયો યુગ સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો? 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો: * ભારતની શ્રમશક્તિના લગભગ _____ % લોકો ખેતીકામમાં જોડાયેલા છે. (72, 60, 48) 5. વિશ્વમાં _____ ના દિવસને 'વિશ્વ પર્યાવરણ દિન' તરીકે ઊજવવામાં આવે છે. (10 જાન્યુઆરી, 5 જૂન, 12 માર્ચ) 6. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો: * વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? * (A) સ્ટૉકહોમમાં * (B) જિનીવામાં * (C) લંડનમાં * (D) કોલકાતામાં 7. મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ ક્યો છે? * (A) અષ્ટાધ્યાયી * (B) પૃથ્વીરાજરાસો * (C) વિક્રમાંકદેવચરિત * (D) ચંદ્રાયન ## વિભાગ B નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો : [પ્રત્યેકના 2 ગુણ] 8. પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. 9. હરિયાળી ક્રાંતિ એટલે શું? ## વિભાગ C નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો : [પ્રત્યેકના 3 ગુણ ] 10. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. 11. વૈશ્વિકીકરણના ગેરલાભો જણાવો. ## વિભાગ D નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો : પ્રત્યેકના 4 ગુણ] 12. વલભી વિદ્યાપીઠની માહિતી આપો. 13. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો: * (1) મગફળીનો એક ઉત્પાદક પ્રદેશ (ગુજરાત) * (2) શણનો એક ઉત્પાદક પ્રદેશ (પશ્ચિમ બંગાળ) * (3) નાળિયેરનો એક ઉત્પાદક પ્રદેશ (કેરળ) * (4) બાજરીનો એક ઉત્પાદક પ્રદેશ (રાજસ્થાન) The image shows a map of India with states marked.

Use Quizgecko on...
Browser
Browser