9th Standard Gujarati Past Paper PDF August 2024
Document Details
Uploaded by Deleted User
2024
Gujarat Secondary and Higher Secondary Education Board
Tags
Summary
This is a Gujarati past paper for 9th standard from August 2024, covering grammar, poetry, and prose. The paper includes a variety of questions on different literary topics.
Full Transcript
ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ ,ગાાંધીનગર ગજ ુ રાતી (પ્રથમ ભાષા) (01) ગજ ધોરણ - 9 પ્રશ્નબૅંક – 2 (ઑગસ્ટ – 2024) તા.08/08/2024...
ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ ,ગાાંધીનગર ગજ ુ રાતી (પ્રથમ ભાષા) (01) ગજ ધોરણ - 9 પ્રશ્નબૅંક – 2 (ઑગસ્ટ – 2024) તા.08/08/2024 સમાવિષ્ટ પ્રકરણ : 4, 5 વ્યાકરણ : વિશેષણ, સિવનામ લેખન : પદ્યાર્વગ્રહણ, વનબંધ ⮚ નીચે આપેલી પ્રશ્નબૅં કમાાંથી સ ૂચના મજ ુ બ કુ લ 25 ગણ ુ ની કસોટી તૈયાર કરી િાળાએ પોતાની રીતે લેવાની રહેિે. ⮚ દરે ક અધ્યયન મનષ્પમિના નક્કી કરે લા ગણ ુ પ્રમાણે જરૂરી પ્રશ્નો પસાંદ કરવાના રહેિે. ⮚ દરે ક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોવાન ાંુ રહેિે. મિક્ષકે મ ૂલયાાંકન કાયડ કયાડ બાદ ઉપચારાત્મક કાયડ કરવ ાંુ મવભાગ – A (પ્રશ્ન - 1) G0919 - કમવ, લેખક, કૃમત - સ્વરૂપ, કૃમત – સાંદભડ, કૃમત – મવષય અંગે પરરચય મેળવે અને આપે છે. (અ) નીચેનાાં જોર્કાાં યોગ્ય રીતે જોર્ીને ફરીથી લખો. (કોઈપણ એક) (02) કૃમત કતાડ ુ રીના ગૃહકુાં જે 1. ગર્જ (અ) દિડક 2. ગોપાળબાપા (બ) સન્ુ દરમ્ (ક) ઈશ્વર પેટલીકર (ર્) ઉમાિાંકર જોિી અથવા કૃમત સારહત્યપ્રકાર ુ રીના ગૃહકુાં જે 1. ગર્જ (અ) નવલકથાખાંર્ 2. ગોપાળબાપા (બ) લોકગીત (ક) ગીત (ર્) આત્મકથાખાંર્ અથવા Page 1 of 10 કૃમત સાંદભડગ્રથ ાં ુ રીના ગૃહકુાં જે 1. ગર્જ ુ ા (અ) વસધ 2. ગોપાળબાપા (બ) ધરતીનો અવતાર (ક) હાલો ભેરુ ગામર્ે (ર્) ઝેર તો પીધાાં છે જાણી જાણી અથવા પાત્ર ઉક્કત 1. માાંર્ણ ભગત (અ) “માગણી કયે તો વરસ ત્રણ થઈ ગયા” 2. ગોપાળબાપા (બ) “કેમ, મ ૂમતિને નથી માનતા ?” (ક) “મ ૂર્ી તો માાંઈ પર્ી જ છે.” (ર્) “પણ તમે કાં ઈક ચમત્કાર જોયો હિે.” અથવા કમૃ ત મવષય 1. ગોપાળબાપા (અ) વતનપ્રેમનો મરહમા ુ રીના ગૃહકુાં જે 2. ગર્જ (બ) વાત્સલયનો મરહમા (ક) પરમાથડનો મરહમા (ર્) પરરશ્રમનો મરહમા G0903 - કોઈપણ પાંક્કત કે ગદ્ય ઉક્કતના મવચારન ાંુ અથડઘટન અને વણડન કરવા માટે વૈમવધ્યસભર સારહત્ત્યક ચચાડઓ સાાંભળે છે અને લખે છે. (બ) નીચે આપેલ મવકલપોમાાંથી યોગ્ય મવકલપ પસાંદ કરી ખાલી જગ્યા પ ૂરો. (કોઈપણ બે) (02) 1. લેખકે મહારાજા શ્રીમાંત સયાજીરાવને ______________ કહ્યા છે. (સ્વપ્નસેવી, આષડદૃષ્ટા ) 2. જીણડ મિવાલય ______________ સરકારે બાંધાવ્ ાંુ હત.ાંુ ( ગાયકવાર્ ,પેશ્વા ) ુ ુ ________________ હતા. 3. ગોપાળબાપાના ગર ( આપાગીગા ,માાંર્ણભગત ) 4. ગોપાળબાપાના મમત્ર ઝરરયાની _____________માાં ભાગીદાર હતા. ( કોલલયરી ,ત્જમનિંગમીલ ) ુ ાઈ પાંચોળીએ ____________ ગ્રામમવદ્યાપીઠમાાં રહી રાષ્રીય કેળવણી અંગે ઉિમ કામગીરી કરી. 5. મનભ ( લોકમનકેતન , લોકભારતી ) Page 2 of 10 ુ ાઈ પાંચોળીને ભારતસરકારના _______________ ઍવોર્ડ થી સન્મામનત કરવામાાં આવયા છે. 6. મનભ (પદ્મમવભ ૂષણ, ભારતરત્ન) 7. અષાઢનાાં _______________ ઝીલયાાં રણઝણતાાં ઉરતાંતે. (ઘનગર્જન, મોરટહુકાર) ુ રીના ગૃહકુાં જે ‘કાવય _______________ રાગમાાં સ્વરબદ્ધ થ્ ાંુ છે. (આિાવરી, કાફી) 8. ‘ગર્જ 9. જીવનજગે ાં જગત ભમ્યા પણ મવસયાડ નરહ _______________. (મોહમાયા, ગૃહમાયા) ાંુ રમે __________ આશ્રમમાાં પ ૂણડયોગના સાધક તરીકે જીવન મવતાવ્ ાંુ હત.ાંુ (શ્રીઅરમવિંદ,દલક્ષણામ ૂમતિ) 10. સદ G0905—મૌલખક અને લેલખતમાાં મવચારોનાાં માંતવયો રજૂ કરે છે. (ક) નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાાં ઉિર લખો. (કોઈપણ ચાર ) (04) 1. મહારાજા સયાજીરાવમાાં કઈ િક્કત હતી? 2. ‘જમીનની ખટપટ કરે છે ’ એટલે શ?ાંુ 3. ‘ગોપાળબાપા’- પાઠના કેન્રમાાં કઈ બે વયક્કતઓ વચ્ચે સાંવાદ છે ? ુ ને બાંધબેસતી છે ? 4. માાંર્ણ ભગતની કઈ ભલામણ આજના ્ગ 5. સાચ ાંુ જીવતર જીવતા ગોપાળબાપા કેવા લાગે છે ? ુ રીન ાંુ ગૃહ’એટલે કોન ાંુ ગૃહ? 6. ‘ગર્જ ાંુ રમ્’ન ાંુ પ ૂરાં ુ નામ જણાવો. 7. ‘સદ 8. જીવનની સફળતા – મનષ્ફળતાનો ઉલલેખ કઈ પાંક્કતમાાં જોવા મળે છે ? ુ રીના ગૃહકુાં જે’ કાવયમાાં ધ્રવ 9. ‘ગર્જ ુ પાંરકત કઈ છે ? તેનો ઉલલેખ કેટલીવાર થયો છે ? 10. નીચેનામાાંથી ક્ ાંુ સર્જન મનભ ુ ાઈ પાંચોળીન ાંુ નથી? (અ) દીપમનવાડ ણ (બ) જનમટીપ (ક) સોક્રેરટસ Page 3 of 10 મવભાગ – B (પ્રશ્ન – 2) G0921 - પાઠયપસ્ુ તક અને વાાંચેલી, સાાંભળે લી,જોયેલી સામગ્રીમાાંથી મારહતી મેળવવા િા માટે ? કેવી રીતે? જેવા પ્રશ્નો પ ૂછી કાયડકારણનો સાંબધ ાં ો તારવી જવાબ આપે છે. (અ) નીચે આપેલ પ્રશ્નોના બે-ત્રણ વાકયોમાાં ઉિર લખો. (કોઇપણ બે) (04) 1. ગોપાળબાપાને કોતરોમાાં િી મવિેષતા દે ખાતી હતી? 2. સયાજીરાવે જીણડ મિવાલયના મવિે ગોપાળબાપાને શ ાંુ જણાવ્?ાંુ 3. ગોપાળબાપાએ મિવાલયની પ ૂજા કરવાની િા માટે ના પાર્ી? 4. ગોપાળબાપાએ ધરમિાળામાાં ક્ ાંુ દૃશ્ય જો્?ાંુ 5. ભગતે િરીર પર ચોંટેલો લગિંગોર્ો િા માટે ન ઉખાર્યો? ુ રીના ગૃહકુાં જે’ કાવયમાાં કમવએ ઋતઓ 6. ‘ગર્જ ુ નો અનભ ુ વ કેવી રીતે કયો છે ? ુ રીના ગૃહકુાં જે’ કાવયમાાં કમવએ કુ દરત સાથે તાદાત્મ્ય કેવી રીતે અનભ 7. ‘ગર્જ ુ વ્ ાંુ છે ? 8. અમે અહીં રોયાાં કલલોલયાાં, અહીં ઊઠયાાં પછર્ાયાાં જીવનજ ાંગે જગત ભમ્યા પણ મવસયાાં નરહ ગૃહમાયા... દ્વારા કમવ શ ાંુ સ ૂચવે છે ? 9. ‘વતન સાથે કમવનો નાતો અત ૂટ છે ’ - એ બાબત કમવએ કઈ રીતે દિાડ વી છે ? ુ રીના ગૃહકુાં જે’ કાવયના આધારે તમારા બાળપણનાાં પરાક્રમો જણાવો. 10. ‘ગર્જ (બ) નીચે આપેલા પ્રશ્નોના સમવસ્તાર ઉિર લખો. (કોઈપણ એક) (03) 1. ‘પોતાને માટે જીવે તે સ્વાથડ ને બીજાને માટે જીવે એ પરમાથડ’ - આ મવધાનને આધારે ગોપાળબાપાને મ ૂલવો. 2. ‘િાાંમત પમાર્ે તે સાંત’ એ ઉક્કતને આધારે માાંર્ણ ભગતન ાંુ પાત્રમનરૂપણ કરો. 3. “મ ૂર્ી તો માાંઈ પર્ી જ છે ” – માાંર્ણ ભગતના મવધાનન ાંુ તાત્પયડ શ ાંુ છે ? ુ રીના ગૃહકુાં જે’ કાવયમાાં વયકત ગૌરવવાંતી ભ ૂમમ ગજ 4. ‘ગર્જ ુ રાતના મરહમાને સમજાવો. ુ વ વણડવો. 5. તમારા બાળપણનાાં સાંસ્મરણોનો એકાદ અનભ Page 4 of 10 મવભાગ – C (પ્રશ્ન – ૩) G0910 - સાંજ્ઞા, લલિંગ, વચન, મવિેષણ, સવડનામ, મવભક્કત, કાળ કે ધાત ુ પ્રત્યયને ઓળખે છે અને લેખનકાયડમાાં યોગ્ય ઉપયોગ કરે છે. માગ્યા પ્રમાણે ઉિર લખો. (કોઈપણ એક) (01) (અ) 1. નીચેના વાક્યમાાંથી રે ખાાંરકત મવિેષણનો પ્રકાર જણાવો. આંખ અમારી ખ ૂલી અહીં પહેલી.. 2. મવિેષણ િોધી પ્રકાર જણાવો. મ ૂર્ી નાખતાાં પહેલાાં સો ગળણે ગાળીએ. 3. નીચેનામાાંથી કયા વાક્યમાાં મવિેષણનો ઉપયોગ થયો નથી? (અ) અમે અહીં રોયાાં કલલોલયાાં. (બ) પર્ખેના ગીરના જ ાંગલમાાંથી દીપર્ો આવયાના વાવર્ હતા. ુ રીના ગૃહકુાં જે અમારાં ુ જીવન ગજે (ક) ગર્જ ાંુ ગજે ાંુ. (ર્) અવાજ જોયો હોય તો વાાંસળી જેવો. 4. નીચેના વાક્યમાાં ક્ ાંુ વાક્ય ગણ ુ વાચક મવિેષણન ાંુ નથી તે િોધીને લખો. (અ) મોળી ચા પીવી િરીર માટે ફાયદાકારક છે. ુ ગીત ગાય છે. (બ) રીટા મધર (ક) રાજાના ખજાનામાાં અઢળક સોન ાંુ હત ાંુ (ર્) બાઈ મીરા કહે – ‘મને જગ લાગે ખારાં ુ ’. 5. નીચેનામાાંથી અમવકારી મવિેષણ િોધો. (અ) માાંદુાં (બ) ચાલાક (ક) ખલુ ્ ાંુ (ર્) સાજુ ાં Page 5 of 10 (બ) નીચેના વાક્યમાાંથી સવડનામ િોધો. (કોઈપણ એક) (01) 1. પે્ ાંુ માંરદર જો્ ાંુ ? સવડનામ િોધો. (અ) પે્ ાંુ (બ) માંરદર (ક) માંરદર જો્ ાંુ (ર્) જો્ ાંુ 2. મેં ધારીધારીને બોલનારને જોયો – સવડનામ િોધો. 3. નામને બદલે પ્રયોજાય તેને શ ાંુ કહેવામાાં આવે છે ? (અ) સાંજ્ઞા (બ) કૃદાંત (ક) મવિેષણ (ર્) સવડનામ 4. પણ ત્યાાં મ ૂમતિને નામે આિરો સૌને મળે તેમ કરજો – સવડનામ િોધો. 5. જેમાાં સવડનામ પ્રયોજા્ ાંુ હોય તેવ ાંુ વાક્ય િોધીને લખો. (અ) સમગ્ર દુમનયામાાં રહમાલય એક જ છે (બ) આકાિ ઘણ ાંુ કામ કરે છે. (ક) નીલમે ચીમપયાથી ગરોળી પકર્ી. (ર્) અમે એક કત ૂ રો પાળ્યો છે. મવભાગ – D ( પ્રશ્ન – 4) G0909 - ગદ્ય-પદ્યન ાંુ હાદડ સમજીને તેમાાં રહેલા ભાવને મૌલખક –લેલખત રજૂ કરે છે. (અ) નીચે આપેલ કાવય વાાંચી,તેની નીચે આપેલા પ્રશ્નોના ઉિર લખો. (કોઈપણ એક) (03) (1) ભોમમયા મવના મારે , ભમવા'તા ડુાંગરા, જગલની ાં કુાં જ-કુાં જ જોવી હતી., જોવી’તી કોતરો ને જોવી'તી કાં દરા રોતાાં ઝરણાાંની આંખ લો'વી હતી. સ ૂના સરવરરયાની સોનેરી પાળે , હાંસોની હાર મારે ગણવી હતી; Page 6 of 10 ર્ાળે ઝૂલાંત કો'ક કોરકલાને માળે , અંતરની વેદના વણવી હતી. એકલા આકાિ તળે ઊભીને એકલો, પર્ઘા ઉર-બોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાાં. ૂ ો ઝાાંખો પર્યો. એકલો, અટલ આખો અવતાર મારે ભમવા ડુાંગરરયા જગલની ાં કુાં જ કુાં જ જોવી ફરી ; ભોમમયા ભ ૂલે એવી ભમવી રે કાં દરા, અંતરની આંખર્ી લહોવી જરી. - ઉમાિાંકર જોિી પ્રશ્નો : 1. કમવને ભોમમયા મવના ક્યાાં ભમવ ાંુ હત ાંુ ? 2. કમવને ભોમમયા મવના શ ાંુ શ ાંુ ભમવ ાંુ હત ાંુ ? 3. કમવ િી રીતે પર્ઘા ઝીલવા ગયા ? અથવા (2) પાાંજરામાાંની મારી દુમનયામાાં કલકલાટ જાગે છે , ત ાંુ જ્યારે થાકીપાકી પાછી આવે છે. બારીમાાં આવીને બેસે છે આકાિન ાંુ પાંખી સદ ાંુ ર , ત ાંુ જ્યારે થાકીપાકી પાછી આવે છે. ગોળમટોળ ગાલોન ાંુ , સસ્ ાંુ એકદમ હસી ઊઠે છે , ત ાંુ જ્યારે થાકીપાકી પાછી આવે છે. ત્યારે જાણે મારો જીવ પાછો આવે છે , ઘરમાાં િીતળ એવો તર્કો. Page 7 of 10 પ્રશ્નો : 1. કમવની દુમનયામાાં ક્યારે કલકલાટ જાગે છે ? 2. નામયકા આવતાાં કોણ હસી ઊઠે છે ? 3. કાવયનાયકને ઘરમાાં તર્કો કેવો લાગે છે ? અથવા (3) કોણે કીધ ાંુ ગરીબ છીએ ? કોણે કીધ ાંુ રાાંક ? કાાં ભ ૂલી જા, મન રે ભોળા , આપણા જુદાાં આંક , થોર્ાક નથી મસક્કા પાસે , થોર્ીક નથી નોટ , એમાાં તે શ ાંુ બગર્ી ગ્ ાંુ ? એમાાં તે િી ખોટ ? ઉપરવાળી બૅં ક બેઠી છે આપણી માલાંમાલ આજન ાંુ ખાણ ાંુ આજ આપે ને કાલની વાતો કાલ. ધ ૂલળયે મારગ ,કૈં ક મળે જો આપણા જેવો સાથ, ુ -દુ:ખોને વારતા કે’તા બાથમાાં ભીર્ી બાથ સખ ખલુ લાાં ખેતર અર્ખે પર્ખે માથે ની્ ાંુ આભ વચ્ચે નાન ાંુ ગામડુાં બેઠુાં , ક્યાાં આવો છે લાભ ? સોનાની તો સાાંકર્ી ગલી , હેત ુ ગણત ાંુ હેત, દોરઢયા માટે દોર્તાાં એમાાં જીવતાાં જોને પ્રેત ! ાંુ મથ ાંુ આપણ ાંુ ફોરે વહાલ , માનવી ભાળી અમથઅ નોટ ને મસક્કા નાખ નદીમાાં ધ ૂલળયે મારગ ચાલ ! - મકરાં દ દવે પ્રશ્નો : 1. ‘ઉપરવાળી બૅન્ક‘ કઈ ? તે કઈ રીતે ઉપયોગી છે ? 2. ધ ૂલળયો માગડ કમવને કેમ ગમે છે ? Page 8 of 10 3. કાવયને યોગ્ય િીષડક આપો. અથવા (4) ુ રાતે જનમ મળ્યો છે ; આ ગજ ગોદ ન એની ભ ૂ્ુાં ! ુ રાતે મરમ મળ્યો છે ; આ ગજ ભારત ગગને ઝૂ્ ાંુ , આ ગજ ુ રાતે અલખ મનરાં જન લગરનારે મેં સઘ્ાં ૂ યો , રદલાવરીનો છોર્ અહીં ઘરને આંગણ ઊગ્યો , ાં ૂ ુાં. આ ગજ પરરમલ ઇનો ચટ ુ રાતે રાત િરદનો ઝળહળ ગરબો કજ્ ુ રાતે ૂ યો ; આ ગજ સાબરજળનો બલાં ૂ ગયો અજોર્ ઊઠયો ; ાં ૂ ુાં. આ ગજ યાદ બધી એ ઘટ ુ રાતે જનમ મળ્યો છે ; ુ રાતે મરમ મળ્યો છે , જનમ જનમ એ ચ ૂમુાં , આ ગજ આંખ ભરી જગ ઘ ૂમુાં - હમસત બ ૂચ ુ રાતના કયા પવડતનો અને કયા પ્રખ્યાત ઉત્સવનો ઉલલેખ કયો છે ? પ્રશ્નો : 1. કમવએ ગજ ુ રાતની પ્રજાના કયા સદગણ 2. ગજ ુ ને કમવ લબરદાવે છે ? 3. ‘સાબર જળનો બલાં ૂ ગયો’ દ્વારા કમવ કઈ મહાન વયક્કતનો ઉલલેખ કરે છે ? Page 9 of 10 G0920 -પત્ર, મવચારમવસ્તાર, મનબાંધ, અહેવાલ સમજે છે અને લખે છે. (બ) નીચે આપેલ મદ્દુ ાઓ પર આધારરત આિરે 150 િબ્દોમાાં મનબાંધ લખો. (05) 1. વ ૃક્ષો વાવો , પયાડ વરણ બચાવો ( મદ્દુ ા : પ્રસ્તાવના – વ ૃક્ષોની ઉપયોલગતા – પ્રદૂ ષણના પ્રશ્નો – ઉકેલ – પયાડ વરણની જાળવણી – ઉપસાંહાર) 2. મારાં ુ વતન ( પ્રસ્તાવના – વતનની મવિેષતા – સાંસ્મરણો – ઉપસાંહાર) 3. આપણા તહેવારો ( પ્રસ્તાવના - તહેવારોના પ્રકારો – મહત્ત્વ - ઉદાહરણો - તહેવારોન ાંુ હાદડ - ઉપસાંહાર ) 4. મમત્રતાની મીઠાિ ( પ્રસ્તાવના - બાળપણની મમત્રતા –મહત્ત્વ -સાંગની અસર -ખટમીઠાાં સાંસ્મરણો -મમત્રતાનાાં દૃષ્ટાાંતો- ુ -દુ:ખનાાં સાથી – ઉપસાંહાર ) સખ 5. પસ્ુ તકો માનવીના સાચા મમત્રો ( મદ્દુ ા – પ્રસ્તાવના – પસ્ુ તકો સારા મમત્રો –જીવન પર અસર – જીવનપરરવતડન – માગડ દિડક – શ્રેષ્ઠમમત્ર – ઉપસાંહાર) XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX Page 10 of 10