Hitesh MTS Answer Key PDF 2024
Document Details
Uploaded by Deleted User
2024
CBIC
Tags
Summary
This is the answer key for the 2024 Multi-Tasking Non-Technical Staff and Havaldar CBIC and CBN Examination. The key includes questions and answers from the exam's numerical and mathematical ability section.
Full Transcript
Multi Tasking Non Technical Staff and Havaldar CBIC and CBN Examination 2024 Roll Number 7006002702 Candidate DODIYA HITESHBHAI VIKRAMBHAI Name Venue Name iON Digital Zone iDZ 3 Metoda Exam Date 08/10/2024 Exam Time 12:30 PM - 2...
Multi Tasking Non Technical Staff and Havaldar CBIC and CBN Examination 2024 Roll Number 7006002702 Candidate DODIYA HITESHBHAI VIKRAMBHAI Name Venue Name iON Digital Zone iDZ 3 Metoda Exam Date 08/10/2024 Exam Time 12:30 PM - 2:30 PM MTS Non Tech Havaldar CBIC and CBN Examination Subject 2024 Section : Numerical and Mathematical Ability Q.1 દર વર્ષે 7% વ્યાજ દરે 4 વર્ષ માટે ઉધાર લીધેલી રકમ ₹2000 પરનું સાદું વ્યાજ (₹ માં) શોધો. Ans 1. 500 2. 560 3. 600 4. 520 Question Type : MCQ Question ID : 630680591875 Option 1 ID : 6306802315969 Option 2 ID : 6306802315967 Option 3 ID : 6306802315968 Option 4 ID : 6306802315970 Status : Answered Chosen Option : 2 Q.2 એક ચોક્કસ રકમ પર 9 વર્ષ માટે વાર્ષિક 5% ના દરે સાદું વ્યાજ ₹1,260 થાય છે. 6 વર્ષ પછી સમાન રકમ પર કયા દરે વ્યાજની સમાન રકમ મળી શકે? Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680400201 Option 1 ID : 6306801560675 Option 2 ID : 6306801560674 Option 3 ID : 6306801560676 Option 4 ID : 6306801560673 Status : Answered Chosen Option : 1 Q.3 એક કુટુંબની આવક અને ખર્ચનો ગુણોત્તર 18:15 છે. કુટુંબની આવક ₹81,000 હોય તો બચત શોધો. Ans 1. ₹17,500 2. ₹12,750 3. ₹13,500 4. ₹15,000 Question Type : MCQ Question ID : 630680464538 Option 1 ID : 6306801814190 Option 2 ID : 6306801814187 Option 3 ID : 6306801814188 Option 4 ID : 6306801814189 Status : Answered Chosen Option : 4 Q.4 એક દુકાનદાર ડિસ્કાઉન્ટની નીચેની ત્રણ સ્કીમો જાહેર કરે છે. ગ્રાહક માટે કઈ સ્કીમ સૌથી વધુ ફાયદાકારક છે? A. 25 વસ્તુઓ ખરીદો અને સમાન વસ્તુઓમાંથી 30 મેળવો B. 12% અને 18% ના ક્રમિક બે ડિસ્કાઉન્ટ C. 15% ના બે ક્રમિક સમાન ડિસ્કાઉન્ટ Ans 1. A 2. માત્ર C 3. માત્ર B 4. B અને C Question Type : MCQ Question ID : 630680395412 Option 1 ID : 6306801541828 Option 2 ID : 6306801541831 Option 3 ID : 6306801541830 Option 4 ID : 6306801541829 Status : Answered Chosen Option : 3 Q.5 એક નક્કર શંકુના પાયાની ત્રિજ્યા 7 cm અને ઊંચાઈ 18 cm છે, તેને ઓગાળીને ધાતુનો એક પોલો ગોળાર્ધ બનાવવામાં આવે છે જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યાઓ અનુક્રમે 20 cm અને R cm છે. R નું મૂલ્ય (cm માં) શું છે? Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680396451 Option 1 ID : 6306801545909 Option 2 ID : 6306801545907 Option 3 ID : 6306801545910 Option 4 ID : 6306801545908 Status : Answered Chosen Option : 3 Q.6 60 લિટરના મિશ્રણમાં દૂધ અને પાણી 7 : 3ના ગુણોત્તરમાં છે. જો 3 લિટર પાણી ઉમેરવામાં આવે, તો નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર શોધો. Ans 1. 2 : 3 2. 1 : 2 3. 3 : 2 4. 2 : 1 Question Type : MCQ Question ID : 630680107555 Option 1 ID : 630680417541 Option 2 ID : 630680417540 Option 3 ID : 630680417543 Option 4 ID : 630680417542 Status : Answered Chosen Option : 1 Q.7 એક નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 m² છે અને તેનું ઘનફળ 352m³ છે. તેની ત્રિજ્યા અને તેની ઊંચાઈનો ગુણોત્તર શોધો. (π = નો ઉપયોગ કરો Ans 1. 2 : 3 2. 3 : 4 3. 3 : 5 4. 4 : 7 Question Type : MCQ Question ID : 630680379657 Option 1 ID : 6306801479673 Option 2 ID : 6306801479674 Option 3 ID : 6306801479672 Option 4 ID : 6306801479671 Status : Answered Chosen Option : 3 Q.8 એક ટનલ એલિવેટર સરેરાશ 81 kg વજનના વધુમાં વધુ 15 મુસાફરોને લઈ જઈ શકે છે. જો કે, મહત્તમ ક્ષમતાથી ઉપરની ચાર વ્યક્તિઓ લિફ્ટમાં પ્રવેશી, જેના પરિણામે તેનું સરેરાશ વજન 82 kg થયું અને તે ઓવરલોડ થઈ ગયું. વધારાની ચાર વ્યક્તિઓનું સરેરાશ વજન (kg માં) શોધો. Ans 1. 100 2. 102.37 3. 85.75 4. 90.41 Question Type : MCQ Question ID : 630680456319 Option 1 ID : 6306801782247 Option 2 ID : 6306801782249 Option 3 ID : 6306801782250 Option 4 ID : 6306801782248 Status : Answered Chosen Option : 3 Q.9 P અને Q ની હાલની ઉંમરની સરેરાશ 56 વર્ષ છે અને તેમની ઉંમર 5:3 ના ગુણોત્તરમાં છે. સાત વર્ષ પછી Q ની ઉંમર કેટલી હશે? Ans 1. 42 વર્ષ 2. 49 વર્ષ 3. 52 વર્ષ 4. 54 વર્ષ Question Type : MCQ Question ID : 630680106809 Option 1 ID : 630680414854 Option 2 ID : 630680414855 Option 3 ID : 630680414853 Option 4 ID : 630680414852 Status : Answered Chosen Option : 1 Q.10 એક જ રસ્તા પરની ત્રણ લાલ બત્તીઓ એક જ સમયે ઝબકવાનું શરૂ કરે છે અને દર 4, 6 અને 8 મિનિટે અનુક્રમે ઝબકારા કરે છે. શરૂઆતની ક્ષણે એકસાથે ઝબકવાનું બાદ કરતાં, ૩ કલાકના અંતરાલમાં તેઓ કેટલી વાર એકસાથે ઝબકશે? Ans 1. 4 2. 5 3. 7 4. 6 Question Type : MCQ Question ID : 630680108950 Option 1 ID : 630680422692 Option 2 ID : 630680422695 Option 3 ID : 630680422693 Option 4 ID : 630680422694 Status : Answered Chosen Option : 2 Q.11 5 km ની એક દોડમાં, A, B ને 750 મીટર અને C ને 1260 મીટરથી હરાવે છે. એ જ સમાન દોડમાં B, C ને કેટલા મીટરથી હરાવે છે? Ans 1. 700 મીટર 2. 400 મીટર 3. 500 મીટર 4. 600 મીટર Question Type : MCQ Question ID : 630680135772 Option 1 ID : 630680525809 Option 2 ID : 630680525806 Option 3 ID : 630680525807 Option 4 ID : 630680525808 Status : Answered Chosen Option : 3 Q.12 આપેલ કોષ્ટક ત્રણ દિવસમાં ચાર પ્રિન્ટરો દ્વારા છાપવામાં આવેલા પૃષ્ઠોની સંખ્યા દર્શાવે છે. દિવસ પ્રિન્ટરો W X Y Z સોમવાર 1450 1521 1612 1206 મંગળવાર 1270 1225 1605 1531 બુધવાર 1385 1982 1589 1260 સોમવાર અને બુધવારે પ્રિન્ટર X દ્વારા એકસાથે છાપવામાં આવેલ કુલ પૃષ્ઠોની સંખ્યા અને પ્રિન્ટર Z દ્વારા મંગળવાર અને બુધવારે એકસાથે છપાયેલા પૃષ્ઠોની કુલ સંખ્યા વચ્ચે શું તફાવત છે? Ans 1. 712 2. 956 3. 789 4. 826 Question Type : MCQ Question ID : 630680523773 Option 1 ID : 6306802047246 Option 2 ID : 6306802047243 Option 3 ID : 6306802047245 Option 4 ID : 6306802047244 Status : Answered Chosen Option : 1 Q.13 ત્રણ મિત્રો રામ, રમેશ અને શ્યામનું સરેરાશ વજન 76 kg છે. સોમેશ તેમની સાથે જોડાય છે અને ચાર મિત્રોનું સરેરાશ વજન 74 kg થઈ જાય છે. જો મોહન, જેનું વજન સોમેશ કરતાં 2 kg વધુ છે, જો રમેશને બદલે, રામ, શ્યામ, સોમેશ અને મોહનનું સરેરાશ વજન 68 kg થાય. તો રમેશનું વજન શોધો. Ans 1. 89 kg 2. 75 kg 3. 84 kg 4. 94 kg Question Type : MCQ Question ID : 630680421231 Option 1 ID : 6306801643401 Option 2 ID : 6306801643399 Option 3 ID : 6306801643400 Option 4 ID : 6306801643402 Status : Answered Chosen Option : 2 Q.14 એક કાર કાનપુરથી દિલ્હી સુધી સરેરાશ 60 km/hની ઝડપે મુસાફરી કરે છે અને સરેરાશ 90 km/hની ઝડપે પરત ફરે છે. સમગ્ર પ્રવાસમાં કારની સરેરાશ ઝડપ શોધો. Ans 1. 60 km/h 2. 72 km/h 3. 78 km/h 4. 65 km/h Question Type : MCQ Question ID : 630680570950 Option 1 ID : 6306802232861 Option 2 ID : 6306802232863 Option 3 ID : 6306802232864 Option 4 ID : 6306802232862 Status : Answered Chosen Option : 2 Q.15 એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ તેના કુલ પૃષ્ઠફળના ત્રણ-ચતુર્થાંશ જેટલું છે. નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર શોધો. Ans 1. 3 : 2 2. 2 : 5 3. 8 : 3 4. 3 : 5 Question Type : MCQ Question ID : 630680555713 Option 1 ID : 6306802172290 Option 2 ID : 6306802172288 Option 3 ID : 6306802172291 Option 4 ID : 6306802172289 Status : Answered Chosen Option : 4 Q.16 આપેલ બાર ગ્રાફ 1996થી 2000 દરમિયાન એક કં પની દ્વારા ઉત્પાદિત સાયકલોની સંખ્યા દર્શાવે છે. આપેલ બાર ગ્રાફનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. સંદર્ભ: એક કં પની દ્વારા 1996 થી 2000 માં ઉત્પાદન કરવામાં આવતી સાયકલોની સંખ્યા દર્શાવતો બાર ગ્રાફ Numbers of bicycles - સાયકલોની સંખ્યા Years - વર્ષ 1996, 1997 અને 2000 દરમિયાન ઉત્પાદિત સાયકલોની સંયુક્ત સંખ્યા 1996 થી 2000 દરમિયાન ઉત્પાદિત સાયકલોની સંયુકત સંખ્યાના કેટલા ટકા (1 દશાંશ સ્થાન સુધી) છે? Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680421292 Option 1 ID : 6306801643643 Option 2 ID : 6306801643644 Option 3 ID : 6306801643646 Option 4 ID : 6306801643645 Status : Answered Chosen Option : 1 Q.17 ₹3000 પર 5 વર્ષ માટે દર વર્ષે 8% વ્યાજ દરે ઉધાર લીધેલ રકમનું સાદું વ્યાજ (₹માં) શોધો. Ans 1. 1200 2. 1240 3. 1140 4. 1160 Question Type : MCQ Question ID : 630680591951 Option 1 ID : 6306802316271 Option 2 ID : 6306802316272 Option 3 ID : 6306802316273 Option 4 ID : 6306802316274 Status : Answered Chosen Option : 2 Q.18 ₹20માં એક વસ્તુ વેચીને, એક વેપારીને 10% નો નફો થાય છે. તેણે તેની વેચાણ કિંમતમાં કેટલો વધારો કરવો જોઈએ (₹ માં, બે દશાંશ સ્થાન સુધી પૂર્ણ કરો) જેથી કરીને 40% નફો કરી શકાય? Ans 1. 8.45 2. 5.45 3. 6.45 4. 7.45 Question Type : MCQ Question ID : 630680632599 Option 1 ID : 6306802476297 Option 2 ID : 6306802476294 Option 3 ID : 6306802476295 Option 4 ID : 6306802476296 Status : Answered Chosen Option : 2 Q.19 એક માણસે એક વસ્તુ ₹247.50માં વેચી, જેથી તેને 12.5% નફો થયો. આ વસ્તુની પડતર કિંમત (₹ માં).........હતી. Ans 1. 210 2. 220 3. 225 4. 224 Question Type : MCQ Question ID : 630680277304 Option 1 ID : 6306801077668 Option 2 ID : 6306801077667 Option 3 ID : 6306801077665 Option 4 ID : 6306801077666 Status : Answered Chosen Option : 1 Q.20 એક કુટુંબના પાંચ સભ્યોનું વજન 40 kg, 49 kg, 56 kg, 70 kg અને 35 kg છે, તો કુટુંબનું સરેરાશ વજન (kg માં) ______ છે. Ans 1. 52 2. 50 3. 51 4. 49 Question Type : MCQ Question ID : 630680551654 Option 1 ID : 6306802156844 Option 2 ID : 6306802156841 Option 3 ID : 6306802156842 Option 4 ID : 6306802156843 Status : Answered Chosen Option : 1 Section : Reasoning Ability and Problem Solving Q.1 CA 19 એ ચોક્કસ રીતે ID 14 સાથે સંબંધિત છે. તેવી જ રીતે, ML 53 એ SO 48 સાથે સંબંધિત છે. તો સમાન તર્ક ને અનુસરીને GD 8 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? Ans 1. NF −3 2. NH 3 3. MG 3 4. MH −3 Question Type : MCQ Question ID : 630680423231 Option 1 ID : 6306801651286 Option 2 ID : 6306801651285 Option 3 ID : 6306801651283 Option 4 ID : 6306801651284 Status : Answered Chosen Option : 3 Q.2 નીચે બતાવ્યા પ્રમાણે જ્યારે દર્પણને MN પર મૂકવામાં આવે ત્યારે આપેલી આકૃતિનું દર્પણમાં દેખાતું સાચું પ્રતિબિંબ પસંદ કરો. Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680525263 Option 1 ID : 6306802053137 Option 2 ID : 6306802053138 Option 3 ID : 6306802053139 Option 4 ID : 6306802053136 Status : Answered Chosen Option : 4 Q.3 એક ચોક્કસ કૂટ ભાષામાં, 'EACH' ને '6138' તરીકે કૂટબદ્ધ કરવામાં આવે છે અને 'CAME' ને '1396' તરીકે કૂટબદ્ધ કરવામાં આવે છે. તે ભાષામાં ‘M’ માટેનો કૂટ શું છે? Ans 1. 9 2. 6 3. 3 4. 1 Question Type : MCQ Question ID : 630680825488 Option 1 ID : 6306803233498 Option 2 ID : 6306803233499 Option 3 ID : 6306803233497 Option 4 ID : 6306803233500 Status : Answered Chosen Option : 1 Q.4 જો ‘÷’ અને ‘−’ ની પરસ્પર અદલાબદલી કરવામાં આવે અને ‘×’ અને ‘+’ ની પરસ્પર અદલાબદલી કરવામાં આવે, તો નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્ન '?' ની જગ્યાએ શું આવશે? 12 × 96 − 24 + 8 ÷ 38 = ? Ans 1. −14 2. 16 3. 6 4. −4 Question Type : MCQ Question ID : 630680388341 Option 1 ID : 6306801513882 Option 2 ID : 6306801513885 Option 3 ID : 6306801513884 Option 4 ID : 6306801513883 Status : Answered Chosen Option : 2 Q.5 ચોક્કસ સાંકેતિક ભાષામાં, toy is new’ને ‘bz tq gl’ અને‘give me toy’ ને ‘hx vm tq’ તરીકે કોડ કરવામાં આવે છે. તો આપેલ ભાષામાં ‘toy’ને કેવી રીતે કોડ કરવામાં આવે છે? Ans 1. vm 2. bz 3. tq 4. hx Question Type : MCQ Question ID : 630680436322 Option 1 ID : 6306801703230 Option 2 ID : 6306801703229 Option 3 ID : 6306801703232 Option 4 ID : 6306801703231 Status : Answered Chosen Option : 3 Q.6 જો ‘+’ અને ‘–‘ ની અદલાબદલી કરવામાં આવે અને ‘×’ અને ‘÷’ ની અદલાબદલી કરવામાં આવે તો નીચેના સમીકરણમાં ‘?’ ની જગ્યાએ શું આવશે? 56 − 33 × 3 ÷ 4 + 36 =? Ans 1. 64 2. 74 3. 66 4. 68 Question Type : MCQ Question ID : 630680383269 Option 1 ID : 6306801493975 Option 2 ID : 6306801493978 Option 3 ID : 6306801493976 Option 4 ID : 6306801493977 Status : Answered Chosen Option : 1 Q.7 સાત લોકો P, U, L, M, A, G અને E એક ગોળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે (પરંતુ સમાન ક્રમમાં બેસવું જરૂરી નથી). P એ M ની ડાબી બાજુ એ ત્રીજા સ્થાને બેઠો છે. G એ M ની જમણી બાજુ એ બીજા સ્થાને બેઠો છે. જ્યારે M ની ડાબી બાજુ થી ગણતરી કરવામાં આવે છે ત્યારે M અને A ની વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેઠો છે. L એ G ની જમણી બાજુ એ અડીને બેઠો છે. L અને E ની વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેઠો છે. U ની ડાબી બાજુ એ કોણ બેઠું છે? Ans 1. A 2. G 3. M 4. P Question Type : MCQ Question ID : 630680386541 Option 1 ID : 6306801506874 Option 2 ID : 6306801506875 Option 3 ID : 6306801506876 Option 4 ID : 6306801506877 Status : Answered Chosen Option : 2 Q.8 T, U, V, W, X, અને Y એક ગોળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે(પરંતુ સમાન ક્રમમાં બેસવું જરૂરી નથી). U એ V ની જમણી બાજુ એ ત્રીજા સ્થાને બેઠો છે, જે W ની ડાબી બાજુ બીજા સ્થાને છે. Y એ U ને અડીને બેઠો નથી. T એ V ની ડાબી બાજુ એ બેઠો છે. T ની ડાબી બાજુ એ કોણ બેઠું છે? Ans 1. X 2. W 3. U 4. V Question Type : MCQ Question ID : 630680383020 Option 1 ID : 6306801492987 Option 2 ID : 6306801492988 Option 3 ID : 6306801492989 Option 4 ID : 6306801492990 Status : Answered Chosen Option : 2 Q.9 નીચેના વિકલ્પોમાં આપેલ આકૃતિમાંથી એવી આકૃતિને ઓળખો કે જ્યારે તેને પ્રશ્ન ચિન્હ (?) ના સ્થાને મૂકવામાં આવે ત્યારે તે શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરશે. Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680273997 Option 1 ID : 6306801064509 Option 2 ID : 6306801064507 Option 3 ID : 6306801064508 Option 4 ID : 6306801064510 Status : Answered Chosen Option : 1 Q.10 આપેલા વિધાનો અને તારણોને ધ્ચાનપૂર્વક વાંચો. આપેલા વિધાનોને સાચા છે એવું માની લેવાનું છે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ જણાતા હોય, તે પછી નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયું/કયા તારણ આપેલા વિધાન/વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે. વિધાનો: કોઈ શિક્ષક પુરુષ નથી. કોઈ પુરુષ એન્જિનિયર નથી. તારણો: I. કોઈ શિક્ષક એન્જિનિયર નથી. II. કેટલાક પુરૂષ શિક્ષકો છે. Ans 1. ન તો તારણ I કે ન તો તારણ II અનુસરે છે. 2. માત્ર તારણ I અનુસરે છે. 3. બંને તારણો I અને II અનુસરે છે. 4. માત્ર તારણ II અનુસરે છે. Question Type : MCQ Question ID : 630680401279 Option 1 ID : 6306801564923 Option 2 ID : 6306801564921 Option 3 ID : 6306801564924 Option 4 ID : 6306801564922 Status : Answered Chosen Option : 2 Q.11 એવી વિકલ્પ આકૃતિ પસંદ કરો જેમાં આપેલી આકૃતિ (X) તેના ભાગ તરીકે જડેલી (એમ્બેડ) હોય (આકૃતિને ફેરવવાની મંજૂ રી નથી). Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680487597 Option 1 ID : 6306801904497 Option 2 ID : 6306801904495 Option 3 ID : 6306801904496 Option 4 ID : 6306801904494 Status : Answered Chosen Option : 2 Q.12 એક ચોક્કસ સાંકેતિક ભાષામાં, 'did we know' ને 'kp as th' તરીકે લખવામાં આવે છે અને 'we solve this' ને 'nk kp bo' તરીકે લખવામાં આવે છે. આપેલ સાંકેતિક ભાષામાં 'we' માટે શું લખવામાં આવશે? Ans 1. bo 2. kp 3. nk 4. as Question Type : MCQ Question ID : 630680378078 Option 1 ID : 6306801473374 Option 2 ID : 6306801473373 Option 3 ID : 6306801473372 Option 4 ID : 6306801473371 Status : Answered Chosen Option : 4 Q.13 આપેલ સંખ્યાની જોડીમાં બીજી સંખ્યા પ્રથમ સંખ્યા પર ચોક્કસ ગાણિતિક ક્રિયા(ઓ) કરીને મેળવવામાં આવે છે. તે જોડી પસંદ કરો કે જેમાં સંખ્યાઓ આપેલ જોડીની સંખ્યાઓની જેમ સંબંધિત છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યાઓ પર ક્રિયાઓ કરવી જોઈએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેમ કે 13માં ઉમેરો/બાદબાકી/ગુણાકાર વગેરે કરી શકાય છે. 13 ને 1 અને 3 માં અલગ કરીને અને પછી 1 અને 3 પર ગાણિતિક ક્રિયા કરવાની મંજૂ રી નથી) , 42 6 9, 63 Ans 1. 13, 91 2. 19, 123 3. 11, 67 4. 17, 102 Question Type : MCQ Question ID : 630680408398 Option 1 ID : 6306801592488 Option 2 ID : 6306801592490 Option 3 ID : 6306801592487 Option 4 ID : 6306801592489 Status : Answered Chosen Option : 2 Q.14 DFIE અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે ચોક્કસ રીતે CGHF સાથે સંબંધિત છે. એ જ રીતે, MOFC એ LPED સાથે સંબંધિત છે. સમાન તર્ક ને અનુસરીને GRRP નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? Ans 1. FSQR 2. ERQQ 3. DSPQ 4. FSQQ Question Type : MCQ Question ID : 630680911378 Option 1 ID : 6306803570436 Option 2 ID : 6306803570434 Option 3 ID : 6306803570435 Option 4 ID : 6306803570433 Status : Answered Chosen Option : 2 Q.15 એક ચોક્કસ કોડ ભાષામાં, ‘CHOSEN’ ને કોડમાં 'YTMIWN' કહેવાય છે અને 'COMMON'ને કોડમાં 'YMOOMN' કહેવાય છે. આ ભાષામાં ‘CLIENT’ ને કોડમાં શું કહેવાશે? Ans 1. YPSVNF 2. YPSXNG 3. YPSWNH 4. YPTXNG Question Type : MCQ Question ID : 630680465301 Option 1 ID : 6306801817242 Option 2 ID : 6306801817239 Option 3 ID : 6306801817240 Option 4 ID : 6306801817241 Status : Answered Chosen Option : 2 Q.16 આપેલ વિકલ્પોમાંથી એવી આકૃતિ પસંદ કરો જે નીચેની શ્રેણીમાં પ્રશ્નચિહ્ન (?) ની જગ્યાએ આવી શકે અને પેટર્નને પૂર્ણ કરી શકે. Ans 1. 2. 3. 4. Question Type : MCQ Question ID : 630680441075 Option 1 ID : 6306801721957 Option 2 ID : 6306801721954 Option 3 ID : 6306801721955 Option 4 ID : 6306801721956 Status : Answered Chosen Option : 3 Q.17 8 કોઇ ચોક્કસ તર્ક ને અનુસરીને 93 સાથે સંબંધિત છે. એ જ તર્ક ને અનુસરીને, 10 એ 117 સાથે સંબંધિત છે. આ જ તર્ક ને અનુસરીને 14 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યાઓ પર ક્રિયાઓ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે 13 લઇએ તો 13 સાથે ઉમેરવું/બાદ કરવું/ગુણાકાર વગેરે ક્રિયાઓ કરી શકાય છે. 13 ને 1 અને 3 માં અલગ કરીને અને પછી 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂ રી નથી) Ans 1. 187 2. 189 3. 166 4. 165 Question Type : MCQ Question ID : 630680450180 Option 1 ID : 6306801757867 Option 2 ID : 6306801757869 Option 3 ID : 6306801757870 Option 4 ID : 6306801757868 Status : Answered Chosen Option : 2 Q.18 આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવવું જોઈએ? 39, 47, 55, 63, 71, ? Ans 1. 78 2. 80 3. 79 4. 77 Question Type : MCQ Question ID : 630680546484 Option 1 ID : 6306802136509 Option 2 ID : 6306802136511 Option 3 ID : 6306802136508 Option 4 ID : 6306802136510 Status : Answered Chosen Option : 1 Q.19 આપેલા વિધાનો અને તારણોને ધ્ચાનપૂર્વક વાંચો. આપેલા વિધાનોને સાચા છે એવું માની લેવાનું છે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ જણાતા હોય, તે પછી નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયું તારણ આપેલા વિધાન/વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે. વિધાનો: કેટલાક કપ ગ્લાસ છે. કોઈ કપ એ પ્લેટ નથી. તારણો: (I) કોઈ કાચ એ પ્લેટ નથી. (II) કેટલાક ચશ્મા કપ નથી. Ans 1. માત્ર તારણ I અનુસરે છે. 2. માત્ર તારણ II અનુસરે છે. 3. ન તો તારણ I કે ન તો II અનુસરે છે. 4. બંને તારણ I અને II અનુસરે છે. Question Type : MCQ Question ID : 630680419662 Option 1 ID : 6306801637141 Option 2 ID : 6306801637142 Option 3 ID : 6306801637144 Option 4 ID : 6306801637143 Status : Answered Chosen Option : 3 Q.20 અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?)ની જગ્યાએ શું આવવું જોઈએ? EBF, IGG, MLH, QQI, ? Ans 1. TUJ 2. SUI 3. UVJ 4. SUJ Question Type : MCQ Question ID : 630680443470 Option 1 ID : 6306801731264 Option 2 ID : 6306801731267 Option 3 ID : 6306801731265 Option 4 ID : 6306801731266 Status : Answered Chosen Option : 3 Section : General Awareness Q.1 ભારતમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન પહેલા નીચેનામાંથી કોને નટરાજ તરીકે પૂજવામાં આવે છે? Ans 1. શિવ 2. ઈન્દ્ર 3. બ્રહ્મા 4. વિષ્ણુ Question Type : MCQ Question ID : 630680465719 Option 1 ID : 6306801818912 Option 2 ID : 6306801818913 Option 3 ID : 6306801818914 Option 4 ID : 6306801818911 Status : Answered Chosen Option : 4 Q.2 આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સળિયાના આકારનો છે, આનુવંશિક માહિતી રાખે છે, માત્ર કોશિકાવિભાજન પર જ દૃશ્યમાન થાય છે અને ન્યુક્લિયસમાં જોવા મળે છે? Ans 1. લાઈસોસોમ્સ (Lysosomes) 2. સાયટોપ્લાસમ (Cytoplasm) 3. ક્રોમોસોમ્સ (Chromosomes) 4. રીબોસોમ્સ (Ribosomes) Question Type : MCQ Question ID : 630680544246 Option 1 ID : 6306802127760 Option 2 ID : 6306802127759 Option 3 ID : 6306802127761 Option 4 ID : 6306802127758 Status : Answered Chosen Option : 2 Q.3 13 સપ્ટેમ્બર 2023 થી, DMK સાંસદ તિરુચિ શિવાને ______________________________ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. Ans 1. ઉદ્યોગ 2. ગૃહ 3. પરિવહન 4. ઈન્ફોરમેશન ટેકનોલોજી Question Type : MCQ Question ID : 630680468934 Option 1 ID : 6306801831503 Option 2 ID : 6306801831505 Option 3 ID : 6306801831504 Option 4 ID : 6306801831506 Status : Answered Chosen Option : 1 Q.4 ગેબ્રો એ કયા પ્રકારના ખડકોનું ઉદાહરણ છે? Ans 1. જળકૃત ખડક (Sedimentary rock) 2. જૈવિક રીતે રચાયેલ જળકૃત ખડક (Organically formed sedimentary rock) 3. મેટામોર્ફિક ખડક (Metamorphic rock) 4. અગ્નિકૃત ખડક (Igneous rock) Question Type : MCQ Question ID : 630680456075 Option 1 ID : 6306801781240 Option 2 ID : 6306801781242 Option 3 ID : 6306801781241 Option 4 ID : 6306801781239 Status : Answered Chosen Option : 1 Q.5 ઋગ્વેદ એ કોનો સૌથી પ્રાચીન નમૂનો છે? Ans 1. રશિયન ભાષા 2. ભારતીય ભાષા 3. ઈન્ડો-આફ્રિકન ભાષા 4. ઈન્ડો યુરોપિયન ભાષા Question Type : MCQ Question ID : 630680433808 Option 1 ID : 6306801693196 Option 2 ID : 6306801693195 Option 3 ID : 6306801693197 Option 4 ID : 6306801693198 Status : Answered Chosen Option : 2 Q.6 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય 2022-23 મુજબ, ભારતનું કયું રાજ્ય શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે? Ans 1. આંધ્ર પ્રદેશ 2. ઉત્તર પ્રદેશ 3. કર્ણાટક 4. બિહાર Question Type : MCQ Question ID : 630680653706 Option 1 ID : 6306802559241 Option 2 ID : 6306802559239 Option 3 ID : 6306802559238 Option 4 ID : 6306802559240 Status : Answered Chosen Option : 2 Q.7 નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? Ans 1. 2008 2. 2005 3. 2001 4. 2013 Question Type : MCQ Question ID : 630680477469 Option 1 ID : 6306801865034 Option 2 ID : 6306801865035 Option 3 ID : 6306801865036 Option 4 ID : 6306801865033 Status : Answered Chosen Option : 2 Q.8 નીચેનામાંથી કયા વર્ષોમાં ભારતમાં હિન્દુ વિધવા પુનર્લગ્નને કાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું? Ans 1. 1856 2. 1872 3. 1893 4. 1899 Question Type : MCQ Question ID : 630680146034 Option 1 ID : 630680565035 Option 2 ID : 630680565037 Option 3 ID : 630680565036 Option 4 ID : 630680565034 Status : Answered Chosen Option : 2 Q.9 પ્રેરણા શ્રીમાળીને કથક નૃત્યમાં તેમના યોગદાન માટે નીચેનામાંથી કયા વર્ષમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો? Ans 1. 2009 2. 2003 3. 2015 4. 2012 Question Type : MCQ Question ID : 630680433367 Option 1 ID : 6306801691435 Option 2 ID : 6306801691438 Option 3 ID : 6306801691437 Option 4 ID : 6306801691436 Status : Answered Chosen Option : 4 Q.10 ભારતની સર્વોચ્ચ અદાલતમાં ફરજ બજાવતા ન્યાયાધીશોની નિવૃત્તિની ઉંમર કેટલી છે? Ans 1. 62 વર્ષ 2. 65 વર્ષ 3. 60 વર્ષ 4. 68 વર્ષ Question Type : MCQ Question ID : 630680305549 Option 1 ID : 6306801188570 Option 2 ID : 6306801188571 Option 3 ID : 6306801188569 Option 4 ID : 6306801188572 Status : Answered Chosen Option : 2 Q.11 નીચેનામાંથી કયો અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 21 માં ઉલ્લેખિત છે? Ans 1. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર: ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા 2. શોષણ સામેનો અધિકાર: માનવીની તસ્કરી અને જબરદસ્તી મજૂ રી પર પ્રતિબંધ 3. સમાનતાનો અધિકારઃ કાયદા સમક્ષ સમાનતા 4. સ્વતંત્રતાનો અધિકાર: જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ Question Type : MCQ Question ID : 630680406233 Option 1 ID : 6306801584018 Option 2 ID : 6306801584017 Option 3 ID : 6306801584019 Option 4 ID : 6306801584016 Status : Answered Chosen Option : 2 Q.12 HDI 2021 મુજબ, ભારતના નીચેનામાંથી કયા પાડોશી દેશોમાં જન્મ સમયે સૌથી વધુ સ્ત્રી આયુષ્ય (female life expectancy) હતું? Ans 1. માલદીવ્સ 2. શ્રીલંકા 3. ભૂટાન 4. બાંગ્લાદેશ Question Type : MCQ Question ID : 630680510906 Option 1 ID : 6306801996757 Option 2 ID : 6306801996754 Option 3 ID : 6306801996756 Option 4 ID : 6306801996755 Status : Answered Chosen Option : 3 Q.13 નીચેનામાંથી કયા વર્ષમાં ભારતે હોકીમાં તેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ જીત્યો? Ans 1. 1928 2. 1940 3. 1932 4. 1936 Question Type : MCQ Question ID : 630680799014 Option 1 ID : 6306803130858 Option 2 ID : 6306803130861 Option 3 ID : 6306803130859 Option 4 ID : 6306803130860 Status : Answered Chosen Option : 1 Q.14 ભારતમાં માઈક્રોફાઈનાન્સના સંદર્ભમાં, SHG-BLP ની વિભાવનાનો ઉપયોગ થાય છે. SHG-BLP માં L નો અર્થ શું છે? Ans 1. લેન્ડ 2. લિન્ક 3. લેન્ડિંગ 4. લિન્કેજ Question Type : MCQ Question ID : 630680302527 Option 1 ID : 6306801176780 Option 2 ID : 6306801176778 Option 3 ID : 6306801176781 Option 4 ID : 6306801176779 Status : Answered Chosen Option : 1 Q.15 જ્યારે તમે બલૂનમાં સરકો અને ખાવાનો સોડા ભેગો કરો છો ત્યારે કયો ગેસ નીકળે છે, જેના કારણે તે ફૂલે છે? Ans 1. ઓક્સિજન 2. નાઈટ્રોજન 3. કાર્બન ડાયોક્સાઈડ 4. હાઈડ્રોજન Question Type : MCQ Question ID : 630680412074 Option 1 ID : 6306801607132 Option 2 ID : 6306801607134 Option 3 ID : 6306801607131 Option 4 ID : 6306801607133 Status : Answered Chosen Option : 2 Q.16 ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ 2023માં "એક જીલ્લો, એક ઉત્પાદન (ODOP)" પ્રોગ્રામ માટે તેના સ્વદેશી ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે કેટલા નાણાં ફાળવવામાં આવ્યા હતા? Ans 1. ₹58 કરોડ 2. ₹25 કરોડ 3. ₹10 કરોડ 4. ₹100 કરોડ Question Type : MCQ Question ID : 630680469518 Option 1 ID : 6306801833841 Option 2 ID : 6306801833840 Option 3 ID : 6306801833839 Option 4 ID : 6306801833842 Status : Answered Chosen Option : 1 Q.17 સર્વોચ્ચતા માટે પ્રખ્યાત 'ત્રિપક્ષીય સંઘર્ષ' નીચેનામાંથી કઈ સત્તા વચ્ચે થયો હતો? Ans 1. ચૌહાણ, પાલ અને ગુર્જર 2. ગુર્જર-પ્રતિહાર, રાષ્ટ્રકુટ અને પલાસ 3. ચાલુક્ય, સેન અને પ્રતિહાર 4. સેન, પાલ અને રાષ્ટ્રકુટ Question Type : MCQ Question ID : 630680322651 Option 1 ID : 6306801255248 Option 2 ID : 6306801255245 Option 3 ID : 6306801255246 Option 4 ID : 6306801255247 Status : Answered Chosen Option : 2 Q.18 સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા 'ઝિંદગીનામા' __________દ્વારા લખવામાં આવી હતી. Ans 1. કૃષ્ણા સોબ્તી 2. અમૃતા પ્રીતમ 3. મન્નુ ભંડારી 4. મહાદેવી વર્મા Question Type : MCQ Question ID : 630680512093 Option 1 ID : 6306802001345 Option 2 ID : 6306802001343 Option 3 ID : 6306802001342 Option 4 ID : 6306802001344 Status : Answered Chosen Option : 2 Q.19 સમાન પ્રતિકાર R ના ચાર પ્રતિરોધકો વિવિધ સંયુક્ત પ્રતિકાર મેળવવા માટે શ્રેણીમાં અને/અથવા સમાંતર બંને રીતે જુ દા-જુ દા સંભવિત રીતે જોડાયેલા છે. ચારેય પ્રતિરોધકોનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયા પ્રતિકાર મૂલ્યો પ્રાપ્ત કરી શકાતા નથી? Ans 1. 0.25 R 2. 2.5 R 3. 2 R 4. 1.33 R Question Type : MCQ Question ID : 630680419686 Option 1 ID : 6306801637241 Option 2 ID : 6306801637244 Option 3 ID : 6306801637242 Option 4 ID : 6306801637243 Status : Answered Chosen Option : 3 Q.20 વેદોને સર્વ જ્ઞાનના સ્ત્રોત તરીકે ગણાવનાર અને 'વેદો તરફ પાછા જાઓ' સૂત્ર આપવા માટે જાણીતા કોણ હતા? Ans 1. સ્વામી વિવેકાનંદ 2. રાજા રામમોહન રોય 3. કેશવ ચંદ્ર સેન 4. સ્વામી દયાનંદ સરસ્વતી Question Type : MCQ Question ID : 630680362755 Option 1 ID : 6306801412774 Option 2 ID : 6306801412775 Option 3 ID : 6306801412776 Option 4 ID : 6306801412773 Status : Answered Chosen Option : 4 Q.21 તમિલનાડુનો ચિથિરાય ઉત્સવ નીચેનામાંથી કઈ દેવીને સમર્પિત છે? Ans 1. મીનાક્ષી 2. મારિઆમ્મન 3. પીડારી 4. મુનીસ્વરન Question Type : MCQ Question ID : 630680404785 Option 1 ID : 6306801578650 Option 2 ID : 6306801578647 Option 3 ID : 6306801578649 Option 4 ID : 6306801578648 Status : Answered Chosen Option : 2 Q.22 નીચેનામાંથી કયું શિખર હિમાલયના પર્વતોમાં આવેલું નથી? Ans 1. કલસુબાઈ 2. કામેટ 3. નંદા દેવી 4. અન્નપૂર્ણા Question Type : MCQ Question ID : 630680484509 Option 1 ID : 6306801892352 Option 2 ID : 6306801892351 Option 3 ID : 6306801892350 Option 4 ID : 6306801892353 Status : Answered Chosen Option : 4 Q.23 વિશાળ સ્નાનાગારના અવશેષો નીચેનામાંથી કયા હડપ્પન સ્થળ પરના ખોદકામમાંથી મળી આવ્યા છે? Ans 1. કાલીબંગા 2. મોહેંજોદરો 3. હડપ્પા 4. લોથલ Question Type : MCQ Question ID : 630680616069 Option 1 ID : 6306802410980 Option 2 ID : 6306802410979 Option 3 ID : 6306802410978 Option 4 ID : 6306802410981 Status : Answered Chosen Option : 2 Q.24 અન્નપૂર્ણા દેવી નીચેનામાંથી કયા સંગીતનાં સાધનો સાથે સંકળાયેલા છે? Ans 1. વાંસળી 2. સારંગી 3. મૃદં ગમ 4. સુરબહાર Question Type : MCQ Question ID : 630680488690 Option 1 ID : 6306801908778