Banking MCQ PDF

Summary

This document contains multiple-choice questions about banking systems in India. It covers various topics, including types of banks, their functions, and roles in economic development. The questions are categorized into chapters.

Full Transcript

# પ્રકરણ-૧ ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા 1. જે બેંકો નફાના હેતુને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને ટૂંકા ગાળા માટે નું ધિરાણ કરે છે તે ? - A. વેપારી બેંકો - B. ઓધોગિક બેંકો - C. કૃષિ બેંકો - D. બચત બૅન્કો 2. કૃષિ ક્ષેત્રને લાંબાગાળાની મૂડી પૂરી પાડતી બેંકો કઈ છે ? - A. મધ્યસ્થ બેંક - B. દેશી બેંકો - C. કૃષિ...

# પ્રકરણ-૧ ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા 1. જે બેંકો નફાના હેતુને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને ટૂંકા ગાળા માટે નું ધિરાણ કરે છે તે ? - A. વેપારી બેંકો - B. ઓધોગિક બેંકો - C. કૃષિ બેંકો - D. બચત બૅન્કો 2. કૃષિ ક્ષેત્રને લાંબાગાળાની મૂડી પૂરી પાડતી બેંકો કઈ છે ? - A. મધ્યસ્થ બેંક - B. દેશી બેંકો - C. કૃષિ બેંકો - D. આંતરરાષ્ટ્રીય બેંકો 3. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે ? - A. સ્ટેટ્ બેન્ક ઓફ ઇન્ડિયા - B. પંજાબ નેશનલ બેંક - C. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - D. બેન્ક ઓફ બરોડા 4. નીચેનામાંથી કયું કાર્ય વેપારી બેંક નું મુખ્ય કાર્ય નથી ? - A. થાપણ સ્વીકારવી - B. ધિરાણ કરવું - C. શાખ સર્જન કરવું - D. સેઇફ ડિપોઝીટ વોલ્ટ ની સગવડ 5. નીચેનામાંથી કયું કાર્ય વેપારી બેંક નું ગૌણ કાર્યો નથી? - A. વટાવી - B. ગ્રાહકના એજન્સી તરીકનું કાર્ય - C. વિનિમયનું માધ્યમ પૂરા પાડવાનું કાર્ય - D. વિદેશી ચલણના વિનિમય નું કાર્ય 6. નીચેનામાંથી કયું પરિબળ આર્થિક વિકાસમાં બેન્કિંગ સંસ્થાની ભૂમિકા ભજવતું નથી ? - A. નાણાં બજાર અને મૂડીબજારના વિકાસમાં - B. નિયોજક અને સાહસિક વર્ગોને પ્રોત્સાહન - C. બચત અને મૂડીરોકાણ નો દર ઊંચો લઇ જવો - D. અતિરિક્ત ઉપાડ ની સગવડ આપવી 7. ધિરાણમાં ખેતી ક્ષેત્રનો કેટલા ટકા હિસ્સો રહેવા પામ્યો છે ? - A. 50% - B. 20% - C. 30% - D. 40% 8. આયાત નિકાસ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી ? - A. 1992 - B. 1952 - C. 1962 - D. 1982 9. જે બેંકો આધુનિક પદ્ધતિ પ્રમાણે કામ કરતી હોય તેવી બેન્કનો સમાવેશ કયા વિભાગમાં થાય છે ? - A. અસંગઠિત વિભાગ - B. સંગઠિત વિભાગ - C. બેન્કિંગ વિભાગ - D. ફાઈનાન્સ વિભાગ 10. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાની કામગીરી ક્યારે શરૂ કરી ? - A. 1935 - B. 1934 - C. 1950 - D. 1948 11. જાહેર ક્ષેત્રની વેપારી બેંકો માં મોટામાં મોટી બેંક નીચેનામાંથી કઈ છે ? - A. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - B. વિદેશી વિનિમય બેંક - C. state bank of india - D. આંતરરાષ્ટ્રીય બેંક 12. વર્ષ 2018 ના અંતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની કુલ શાખાઓ જણાવો ? - A. 22414 - B. 44221 - C. 22114 - D. 4412 13. ભારતમાં સહકારી પ્રવૃત્તિની શરૂઆત ક્યારે થઈ ? - A. 1932 - B. 1821 - C. 1930 - D. 1904 14. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ માં 1934 ની બીજી અનુસૂચિ માં દર્શાવેલી બેંકો કેટલી ? - A. અનુસૂચિત બેંકો - B. બિન અનુસૂચિત બેંકો - C. ગ્રામીણ બેંકો - D. પ્રાદેશિક બેંકો 15. વિદેશી વિનિમય બેંકની શાખા કયા ત્રણ શહેરોમાં કાર્યરત છે ? - A. અમદાવાદ, હરિયાણા, મૈસુર - B. કોલકાતા, બેંગલોર, કર્ણાટક - C. મુંબઈ, ચેન્નાઈ ,દિલ્હી - D. રાંચી, પટિયાલા, આગરા 16. નીચેનામાંથી કયો હેતુ લીડ બેંક ની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ નથી ? - A. બેન્કિંગ સગવડો વધારવી - B. નાના ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવી - C. લાંબાગાળાના ઉદ્યોગોને ધિરાણ કરવું - D. ખેત ધિરાણ ની જરૂરિયાતો પૂરી કરવી 17. નેશનલ હાઉસિંગ બેંકની ભરપાઈ મૂડી કેટલી છે ? - A. ૧૦૦ કરોડ - B. ૨૦૦ કરોડ - C. ૩૦૦ કરોડ - D. ૫૦૦ કરોડ 18. નીચેનામાંથી કયુ કારણ બેંકની નીચી નફાકારકતા દર્શાવતું નથી ? - A. હરીફાઈ નો અભાવ - B. ખર્ચમાં અભિવૃદ્ધિ - C. અગ્રણી ક્ષેત્રનો ધિરાણ - D. પછાત વર્ગને અગ્રતા 19. વર્ષ 2019 ની ગ્રામીણ શાખાઓ ની ટકાવારી કેટલી ? - A. 35.33% - B. 22.52% - C. 35. 24% - D. 34. 20% 20. વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા જણાવો ? - A. 52% - B. 25% - C. 41% - D. 64% # પ્રકરણ-૨ રાષ્ટ્રીયકૃત બેંકો 1. 1969ના રોજ વટહુકમ દ્વારા ૫૦ કરોડથી વધુની થાપણો ધરાવતી કેટલી બેંકોની રાષ્ટ્રીયકરણ ની જાહેરાત કરી ? - A. 18 - B. 11 - C. 14 - D. 7 2. નીચેનામાંથી કયો હેતુ વેપારી બેંકો ના રાષ્ટ્રીયકરણ નો હેતુ નથી - A. સરકારની આવકમાં વધારો - B. થાપણો ની સલામતી - C. વિદેશ વ્યાપારમાં નિયંત્રણ - D. વેપાર ચક્રો અટકાવવા માટે 3. કઈ બે ખાનગી બેંકો ફડચામાં જતાં બેંકો પ્રત્યે લોકોનો વિશ્વાસ ઓછો થવા લાગ્યો ? - A. લક્ષ્મી બેંક, પીલાઈ બેંક - B. પીલાઈ બેંક, બંધન બેંક - C. લક્ષ્મી બેંક,આઇ.સી.આઇ.સી.આઇ.બેંક - D. એચડીએફસી બેન્ક,પીલાઈ બેંક 7. અયોગ્ય રીતે થતા ખર્ચ પર નિયંત્રણ મૂકવા માટે વેપારી બેંકો માટે કયુ ઓડિટ બનાવવું ફરજિયાત છે? - A. ખર્ચ ઓડિટ - B. પડતર ઓડિટ - C. આંતરીક ઓડીટ - D. નાણાકીય ઓડિટ 8. કેન્દ્ર સરકાર દ્વારા ધિરાણ મેળવનાર અમુક પસંદગીયુક્ત વર્ગોને જાહેર ક્ષેત્રની બેન્કો તરફથી અપાતા જુદા જુદા દરોની યોજના એટલે ? - A. ભિન્ન વ્યાજ ના દરની યોજના - B. મોબાઇલ બેન્કિંગ યોજના - C.બેન્કિંગ યોજના ગ્રામીણ યોજના - D.તફાવતી વ્યાજના દર ની યોજના # પ્રકરણ-3 ખાનગી અને બહુરાષ્ટ્રીય બેંકો 1. કઈ કમિટીના ભલામણ અનુસાર ખાનગી બેન્કોના સ્થાપના અંગેની શરૂઆત કરવામાં આવી ? - A. P. V.નરસિંહમ્ - B. એમ વોરા - C. સત્યમ શિવાની - D. અધ્યક્ષ કમિટી 2. ખાનગી બેન્કોનું લઘુતમ મૂડી ભંડોળ વધારીને કેટલું કરવામાં આવ્યું ? - A. ૫૦૦ કરોડ - B, ૨૦૦ કરોડ - C. 100 કરોડ - D. 300 કરોડ 3. નીચેનામાંથી કયું ધોરણ નવી બેંક નું વિવેક જન્ય અને બુદ્ધિ જન્ય ધોરણ નથી? - A. લોન મંજૂરી ના ધોરણ - B. આવકની ચોકસાઈ ના ધોરણ - C. માલમિલકત વર્ગીકરણ ધોરણ - D. ઓડિટ ના હિસાબો નું ધોરણ 4. યુ. ટી .આઇ . બેંક લિમિટેડ નું બીજું નામ જણાવો (હાલમાં)? - A. ICICI - B. HDFC - C. Axis - D. IDBI 5. મર્જર પહેલા સૌથી વધુ શાખા ધરાવતી icici બેંકોની કુલ કેટલી શાખાઓ હતી ? - A. 832 - B. 955 - C. 772 - D. 851 6. ઇન્ડ સઇન્ડ બેંકે પોતાની કામગીરીની શરૂઆત ક્યારે કરી ? - A. 1932 - B. 1853 - C. 1949 - D. 2001 7. તારીખ 23-2-2008 ના રોજ કઈ બે બેંકોએ વિલીનીકરણ રચવાનો નિર્ણય લીધો ? - A. બેંક ઓફ બરોડા અને એચડીએફસી - B બેંક ઓફ પંજાબ અને એચડીએફસી - C. એચડીએફસી બેન્ક અને દેના બેન્ક - D. દેના બેન્ક અને બંધન બેન્ક 8. ભારતની વિદેશી બેન્કોએ કેટલા ટકા ધિરાણ અગ્રણી ક્ષેત્રને આપવું પડે છે ? - A. 23 - B. 25 - C. 28 - D. 32 9. નીચેનામાંથી કઈ બેંક બહુરાષ્ટ્રીય બેંક નથી ? - A. અમેરિકન એક્સપ્રેસ બેન્ક લિમિટેડ - B. એ.બી.એન.- અમરો બેન્ક એન .વી. - C. ડેસચિ બેન્ક એ.જી - D. યુ .ટી. આઈ 10.રાષ્ટ્રીયકૃત બેંકની માલિકી અને સંચાલન એટલે? - A. બહુરાષ્ટ્રીય બેંક - B. બેન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણ - C. બેન્કિંગ ક્ષેત્રે ઉદારીકરણ - D. બેન્કિંગ ક્ષેત્રે આધુનિકરણ # પ્રકરણ-૪- બેંક વિકાસની યોજનાઓ 1. ૧૯૫૪માં કઈ સમિતિએ થાપણ વીમા યોજનાની શરૂઆત કરવાની ભલામણ કરી ? - A. નરસિંહ સમિતિ - B– શ્રોફ સમિતિ - C. નરીમાન સમિતિ - D. વાઘરોલ સમિતિ 2. થાપણ વીમા યોજનામાં અધિકૃત મૂડી કેટલી રાખવામાં આવી છે ? - A. 15 કરોડ - B. 2 કરોડ - C. ૩ કરોડ - D. ૫ કરોડ 3. થાપણ વીમા કોર્પોરેશનની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કઈ કાર્ય કરે છે ? - A. થાપણદારો - B. વિનિયોજક - C. સંચાલક મંડળ - D. શેરહોલ્ડર 4. જો કોઈ રક્ષિત બેંક બંધ પડે તો દરેક ખાતેદારને કોર્પોરેશન કેટલી મૂડી ચૂકવી આપશે ? - A. 1000 સુધીની - B. 1500 સુધીની - C. 2000 સુધીની - D. 3000 સુધીની 5. કોર્પોરેશનના કયા ફંડમાં મૂડી અને અનામત ભંડોળનો સમાવેશ થાય છે ? - A. થાપણ વીમા - B સામાન્ય ફંડ - C. અનામત ફંડ - D. ઓડિટ ફંડ 6. ૩૧મી માર્ચ 1996ના અંતે થાપણ વીમા યોજનામાં કેટલી બેંકો નો સમાવેશ કરવામાં આવ્યો ? - A. 1824 - B. 2122 - C. 3234 - D. 4282 7. થાપણ વીમા યોજના કોર્પોરેશનનું અધિકૃત અને ભરપાઈ થયેલું શેર ભંડોળ કેટલુ છે ? - A. 100 કરોડ - B. 80 કરોડ - C. 50 કરોડ - D. 40 કરોડ 8. માર્ચ 2009ના અંતે કેટલી બેંકો કોર્પોરેશન સાથે સંકળાયેલી હતી ? - A. 2307 - B. 2508 - C. 2911 - D. 1430 9. થાપણદારોના કેટલા ટકા ખાતાને સંપૂર્ણ રક્ષણ અપાયું છે ? - A. 38.9 - B. 37.2 - C. 29.3 - D. 28.8 10.આજના બેન્કિંગ યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? - A. આધુનિક યોગ - B. સુવર્ણયુગ - C. પ્રારંભિક યુગ - D. કમ્પ્યુટર યુગ 11.બેન્કિંગ ઉદ્યોગોમાં નીચેનામાંથી કયું નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું નથી ? - A. લેન - B. વેન - C. ગેન - D. મેન 12.નીચેનામાંથી કયો હેતુ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીનો હેતુ નથી ? - A. નવા ઔદ્યોગિક એકમને જરૂરિયાતો પૂરી પાડવી - B. દેશના ટેકનોલોજીની આયાત માટે નાણાકીય મદદ કરવી - C. ટેકનોલોજીમાં નવીનીકરણ સાધવામાં વેગ મળવો - D. વિદેશી હૂંડિયામણની વેગ આપવો 13.નીચેનામાંથી કયું લક્ષણ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની નો મુખ્ય લક્ષણ નથી ? - A. મૂડી બજારમાં સ્થિરતા લાવવી - B. બચત અને મૂડીરોકાણ નો દર ઊંચો લઇ જવો - C. રાજ્ય અને સ્થાનિક સરકારની મદદ રૂપ - D. કરજ આપનારના જોખમમાં ઘટાડો કરવો 14.નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની નીચેનામાંથી કયા કાર્ય માટે ફરજ બજાવતી નથી ? - A. નાણા નો વેપાર કરવાનું કાર્ય - B. ધિરાણ આપનાર અને લેનાર વચ્ચે સંપર્ક - C. વેર વિખેર થાપણોના સુમેળ સાધવો - D. વિવિધ જામીનગીરીઓ નું નાણાં માં પરિવર્ત 15.નીચેનામાંથી કઈ મર્યાદા નોન બેન્કિંગ finance ને અસર કરે છે ? - A. મોટાભાગની સંસ્થાઓ પર રીઝર્વ બેંકનું નિયંત્રણ નથી - B. બેન્કિંગ ક્ષેત્રે આધુનિકતા પર વિલંબ - C. ખેતીક્ષેત્ર ને ઓછી અગ્રીમતા - D. વિદેશ વ્યાપાર ક્ષેત્રે અગ્રિમતા 16.રિઝ ભેંક ઓફ ઇન્ડિયાએ. NBFC ના કેટલા પ્રકાર દર્શાવ્યા છે ? - A. 3 - B. 4 - C. 2 - D. 5 17.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ NBFCS ને નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈ એક્ટ ક્યારે પસાર કર્યો ? - A. 1998 - B. 1999 - C. 1997 - D. 2000 18.વર્ષ 2010માં NBFC ના કુલ થાપણો ની સંખ્યા જણાવો ? - A. 784 - B. 336 - C. 297 - D. 308 19.જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતું નથી ? - A. પોસ્ટ ઓફિસ - B. વીમા નિગમ - C. સાહસ મૂડી ભંડોળ - D. પ્રાદેશિક રોકાણ 20.નીચેનામાંથી કઈ સંસ્થા બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે ? - A. ફાઇનાન્સ કોર્પોરેશન - B. લિઝિગ કંપની - C. હાયપરચેઇઝ્ કંપની - D. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. 21.નીચેનામાંથી كઈ સંસ્થા ખાનગીક્ષેત્રની બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા નથી ? - A. હાયપરચેઇઝ્ કંપની - B. ફાઇનાન્સ કંપની - C. ઇન્વેસ્ટમેન્ટ કંપની - D. કૃષિ ધિરાણ 22.ઓનલાઇન બેન્કિંગ ક્ષેત્રના વ્યાપમાં ટેલિફોન ક્ષેત્રે ખર્ચ જણાવો( ડોલરમાં) ? - A. 1.4 - B. 1.0 - C. 0.4 - D. 0.1 23.નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નથી? - A. ઓનલાઇન બેન્કિંગ - B. પર્સનલ કમ્પ્યુટર બેન્કિંગ - C. ઇન્ટરનેટ આધારિત બેન્કિંગ - D. આયાત અવેજીકરણ # પ્રકરણ-૫- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1. ૧૯૨૧માં બેંક ઓફ બોમ્બે બંગાલ અને ચેન્નાઇ નું જોડાણ કરીને કઈ બેંક ની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી ? - A. ઇમ્પિરિયલ બેંક - B. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - C. state bank of india - D. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા 2. ૧૯૫૪ માં ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કરી તેને કઇ બેંકમાં ફેરવી નાખવામાં આવી ? - A. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - B state bank of india - C. bank of india - D. બેન્ક ઓફ બરોડા 3. નીચેનામાંથી કઈ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગૌણ શાખા શાખામાં ફેરવવામાં આવી નથી ? - A. હૈદરાબાદ - B. ત્રાવણકોર - C. મૈસુર - D. ચંડીગઢ 4. નીચેનામાંથી કયું કાર્ય state bank of india બજાવતી નથી ? - A. ગ્રામ ધિરાણના કાર્યમાં સહાયભૂત થવું - B. નાના ઉદ્યોગોને ધિરાણ કરવું - C. હુંડિ ઓ અને વિનિમય પત્ર વટાવી આપવા - D. આંતરરાષ્ટ્રીય વેચાણમાં સહાયભૂત થવું 5. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે કેટલા, મધ્યસ્થ બોર્ડની રચના કરવામાં આવી ? - A. 40 - B. 30 - C. 25 - D. 20 6. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાની કામગીરી ની ક્યારે શરૂઆત કરી ? .- A. 1 જુલાઈ 1945 - B. 1 1945 - C. 1 જુલાઈ 1955 - D. 1 જાન્યુઆરી 1945 7. નીચેનામાંથી કઈ યોજના સ્ટેટ બેંક ખેતીવિષયક ધિરાણ માટેની નથી ? - A- હાઉસિંગ બોર્ડ યોજના - B. ગ્રામ દત્તક યોજના - C. નાના ખેડૂતો માટે યોજના - D. ખેડૂતો માટે ગ્રેજ્યુએટ યોજના 8. ૧૯૫૫ની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખાઓ જણાવો ? - A. 747 - B. 497 - C. 321 - D. 872 9. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઢોર ઉછેર, ડુક્કર ઉછેર, મરઘા બતકા ઉછેર ઉપરાંત કયા ઉદ્યોગો માટે જનતામાં લોકપ્રિય બની છે ? - A. ડેરી અને માછલા ઉધ્યોગ - B. ડેરી અને ફળફળાદી ની ખેતી - C. ફળફળાદી ખેતી અને જંગલ વિકાસ - D. જંગલ વિકાસ અને માછલા ઉધ્યોગ 10.દેશમાં માછલીઓનું ઉત્પાદન વધે એ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 1993 માં કેટલા કરોડનું ધિરાણ કર્યું ? - A. 88.42 - B. 94.53 - C. 78.42 - D. 44.90 # પ્રકરણ-૬ ભારતની આયાત નિકાસ બેંક 1. નીચેનામાંથી કયો ઉદ્દેશ એક્ઝિમ બેંકનો નથી ? - A. નિકાસની સગવડ પૂરી પાડવી - B. પ્રોજેક્ટ ધિરાણ પ્રદાન કરવા - C. લિઝિંગ સેવાઓ પ્રદાન કરવા - D. નાના મુદ્રા ધિરાણ આપવા 2. એક્ઝિમ બેન્કની અધિકૃત મૂડી કેટલી છે ? - A. 200 કરોડ - B. 300 કરોડ - C. 400 કરોડ - D. 400 કરોડ 3. આયાત-નિકાસ બેંક માટે કયો દરવાજો ક્યારે પસાર કરવામાં આવ્યો ? - A. 1982 - B. 1980 - C. 1989 - D. 1981 4. ભારતમાં આયાત-નિકાસ બેંકના વેચેન અન મેનેજર ઉદ્દેશનું નિર્માણ કોણ કરે છે ? - A. મંત્રી - B. મુખ્ય સચિવ - C. કેન્દ્ર સરકાર - D. ગવર્નર 5. આયાત-નિકાસ બેંક વિદેશી,સરકારો, કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને કઈ શાખ પૂરી પાડતી નથી ? - A. બેવડું ધિરાણ ધોરણ અપનાવવું - B. દરિયાઈ પારની બેન્કોને પુનઃ ધિરાણ - C. વિદેશી સરકારો ને શાખ - D. દરિયાઈ પારના ખરીદનારાઓની શાખ 6. 1994-95 ના વર્ષમાં બેંકનો ચોખ્ખો નફો જણાવો ? - A. 80 કરોડ - B. 55 કરોડ - C. 75 કરોડ - D. ૪૭ કરોડ 7. યુનિવર્સલ બેંક બન્યા બાદ પણ એક્ઝિમ બેંકનું કેન્દ્ર _____ હશે ? - A. આયાતકારો - B. રોકાણકારો - C. નિકાસકારો - D. થાપણદારો 8. આયાત-નિકાસ બેંકમાં 2005 અને 2006માં આપવામાં આવેલી ગેરંટી ઓ કોના સાથે સંબંધિત હતી ? - A. કરાર અને સેવા પડતર - B. વીજળી,ઉત્પાદન અને આંતરમાળખા ની સગવડ - C. શિક્ષણ,રાજકારણ અને સમાજલક્ષી - D. મનોરંજન,બાગ, બગીચા અને વીમો 9. આયાત-નિકાસ બેંકની 2004 અને 2005ના વર્ષમાં ભરપાઈ થયેલી મૂડી જણાવો ? - A. 8000 - B. 7500 - C. 1100 - D. 9500 10.આયાત-નિકાસ બેંકની વહીવટી વ્યવસ્થામાં શિડયુલ બેંકોના પ્રતિનિધિઓ તરીકે કેટલા ડિરેક્ટર હોય છે ? - A. 5 - B. 3 - C. 10 - D.

Use Quizgecko on...
Browser
Browser