Business Accounting (Unit - Travel Accounts - Assignment - 2) PDF
Document Details
Uploaded by Deleted User
DR. P. R. HALANI
Tags
Summary
This document is an assignment on business accounting, focusing on travel accounts. It includes instructions, examples, and calculations related to these financial accounts. The document provides details about various travel expenses and how to prepare accounts.
Full Transcript
વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) સ ૂચિાઓ – ૧) બધાજ દાખલા ગણિા ફરજીયાિ છે. ૨) જરૂરી ગણિરીઓ જિાબિા ભાગરૂપે લખો દા. – ૧ ‘જય જિાિ’ િામન ંુ િિાણ િા -૧ લી જાન્યઆ ુ રી ૨૦૧૮િાં રોજ મબ...
વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) સ ૂચિાઓ – ૧) બધાજ દાખલા ગણિા ફરજીયાિ છે. ૨) જરૂરી ગણિરીઓ જિાબિા ભાગરૂપે લખો દા. – ૧ ‘જય જિાિ’ િામન ંુ િિાણ િા -૧ લી જાન્યઆ ુ રી ૨૦૧૮િાં રોજ મબ ંુ ઇથી લંડિ ંુ ઈિી સફર કરે છે. સફર િા ૨૮મી ફેબ્રઆ અિે લંડિથી મબ ુ રી ૨૦૧૮ િા રોજ પ ૂરી થઇ. િીચેિી વિગિો પરથી સફર ખાત ંુ િૈયાર કરો. બંદર ખચચ ૩,૭૦૦ મજુરી ૮,૦૦૦ ઘસારો (િાવષિક) ૩૦,૦૦૦ કોલસાિો િપરાશ ૨૦,૦૦૦ સ્ટોસચિો િપરાશ ૧૪,૨૯૨ પરચરુ ણ ખચાચ ૫,૦૦૦ મળે લ નરુ જિી િખિન ંુ ૭૨,૦૦૦ િળિી િખિન ંુ ૫૫,૦૦૦ મળે લ પેસેજ મિી ૫,૦૦૦ સમારકામ ખચચ ૫,૦૦૦ 1) એડ્રેસ કમીશિ : જિી િખિિા નરુ પર ૫% લેખે, િળિી િખિિા નરુ િા ૪% લેખે. 2) મેિેજરિે િફા પર ૫% લેખે કમીશિ આપિાન ંુ છે. 3) િફાિા ૧૦% અિામિ ખાિે લઇ જિાિા છે. 4) િિાણિો િાવષિક રૂ.૧૦,૮૦૦િા પ્રેમીયેમે િીમો ઉિરાવ્યો છે. 5) પ્રાઇમેજ જિી િખિિા ૪% અિે િળિી િખિિા નરુ િા ૨% લેખે. 6) િા- ૦૧-૦૧-૨૦૧૮ િા રોજ મરામિ અિામિિી બાકી રૂ. ૧૦,૦૦૦ િિી અિે સફરિા અંિે રૂ.૧૫,૦૦૦ બાકી આગળ લઈ જિાિી છે. દા- ૨ જલપરી જિાજે િેિી સફર િા- 01/01/2023 િા રોજ પીપાિાિથી લંડિિી સફર શરૂ કરી અિે િા.14/03/2023 િા રોજ પરિ ફય.ું ુ સફરિી વિગિો િીચે મજ ુ બ છે. DR. P. R. HALANI 1 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) નરુ િીમો 1% નરુ પર પ્રાઈમેજ 2% એડ્રેસ કમીશિ જિા નરુ પર 4% અિે પરિ નરુ પર 5% જિાજિી મ ૂળ હકિંમિ પર 10% ઘસારો. જિાજ િા- 01/01/2019 િા રોજ ખરીદિામાં આિેલ. જિાજિી ચોપડે હકિંમિ િા -01/01/2023 િા રોજ રૂ. 3,00,000 િિી. મેિેજરિે ચોખ્ખા િફાિા 20% કમીશિિો િક્ક છે. નરુ જિી િખિે રૂ. 7,50,000 નરુ (પરિ) રૂ. 3,75,000 બંદર પરિી મજૂરી રૂ. 2,22,500 કેપ્ટિિો પગાર (બે માસિો) રૂ. 27,000 િિીિટી ખચાચ (માવસક) રૂ.11,250 પગાર (અધચ િાવષિક) રૂ.18,750 િિાણન ંુ િીમા પ્રીમીયમ (ત્રણ માસન)ંુ રૂ.28,125 બળિણ િાવષિક રૂ.2,25,000 પરચ ૂરણ ખચાચ રૂ.11,400 િપરાયેલ સ્ટોસચ રૂ.1,87,500 ુ ાફરી ભાડું મસ રૂ. 50,000 ટપાલ ભાડું રૂ.29.500 સફર ખાત ંુ િૈયાર કરો (Sau. Uni. 2010) દા – ૩ - જિાજ ‘ સમ્રાટ’ િી િા -18/01/2023 થી િા. 31/03/2023 સધ ુ ીિી સફરિી ુ બ છે , િે પરથી સફર ખાત ંુ િૈયાર કરો. માહિિી િીચે મજ કોલસાિો સરુઆિિો સ્ટોક – 22,000 કોલસાિી ખરીદી - 18,000 મજુરી - 7,500 િિીિટી ખચાચ (િાવષિક) - 3,650 ન ૂરિો િીમો - 2,100 DR. P. R. HALANI 2 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) બંદર ખચાચ - 3,150 પરચરુ ણ ખચાચ - 870 કેપ્ટિિા ખચાચ - 1,100 નરુ પર 2% લેખે દલાલી - 1,800 અન્ય માહિિી: ૧ – જિી અિે િળિી િખિન ંુ નરુ 2:1 િા પ્રમાણમાં િત.ંુ ૨ – મસ ુ ાફર ભાડું કુ લ નરુ પર 10% લેખે મળય ંુ િત.ંુ ૩ – એડ્રેસ કમીશિ જિી િખિિા નરુ પર 5% અિે િળિી િખિિા નરુ પર 4% ગણિામાં આિે છે. ૪- િિાણિી કીમિ રૂ. 5,00,000 િી છે. િિાણ પર િાવષિક 10% લેખે ઘસારો ગણિામાં આિે છે. ૫- િા 31/03/2023 િા રોજ િાથ પર કોલસાિી કીમિ રૂ. 5,000 આંકિામાં આિી િિી. ૬ – મેિેજરિે િેન ંુ કમીશિ બાદ કયાચ પછીિા ચોખ્ખા િફા પર 5% કમીશિ આપિાન ંુ છે. દા – ૪ એક િિાણ રોવમયોએ િા-10/08/2023 િા રોજ દીિ થી ગોિાિી સફર શરુ કરી અિે િા- 21/10/2023 િા રોજ ગોિા પાછુ ફય.ું ુ સફરિી વિગિો આ પ્રમાણે છે. સફર ખાત ંુ િૈયાર કરો. માલ િિિિી વિગિો ગોિા જિા 1,500 ટિ રૂ. 200 લેખે ગોિાથી પરિ 1,000 ટિ રૂ. 175 લેખે જિી િખિન ંુ મળે લ નરુ રૂ. 2,50,000 િળિી િખિન ંુ નરુ રૂ. 1,75,000 પ્રાઈમેજ નરુ પર 2% મળે લ છે. ુ ાફર ભાડું મસ રૂ. 17,150 એડ્રેસ કમીશિ જિી િખિિા નરુ પર 4% અિે િળિી િખિિા નરુ પર 5% ગણિામાં આિે છે. માલ ચઢાિિા ઉિારિાિી મજૂરી ટિ દીઠ રૂ. 3 લેખે DR. P. R. HALANI 3 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) િિાણિી િા-01/01/2023 િા રોજ ચોપડે દશાચિેલ હકિંમિ રૂ. 6,00,000 છે. ઘસારો સીધી લીટીિી પદ્ધવિએ 10% ગણો. જિાજ િા.01/01/2019 િા રોજ ખરીદિામાં આવ્ય ંુ િત.ંુ કોલસાિો શરૂિો સ્ટોક રૂ. 27,000 કોલસાિી ખરીદી રૂ. 72,250 સફરિે અંિે સ્ટોક રૂ. 10,250 િાવષિક િિીિટી ખચચ રૂ.54,000 કેપ્ટિિો માવસક પગાર રૂ. 5,400 િિાણન ંુ િીમા પ્રીમીયમ અધચિાવષિક રૂ. 22,500 પગાર રૂ.15,000 બંદર પરિા ખચચ રૂ.6,225 સફરિા પરચ ૂરણ ખચચ રૂ. 3,000 સ્ટોસચ િપરાશ રૂ.50,500 ન ૂરિો િીમો રૂ. 3,500 મેિેજરિે િફાિા 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. (સૌ. યવુ િ. -1997,1998) દા – ૫ એક િિાણ જલપ્રશાંિે ંુ ઈ થી લંડિિી િી સફર શરુ કરી િા-1/04/2023 િા રોજ મબ ંુ ઈ પાછુ ફય.ું ુ સફરિી વિગિો આ પ્રમાણે છે. સફર ખાત ંુ િૈયાર અિે િા-31/05/2023 િા રોજ મબ કરો. કોલસાિો શરૂિો સ્ટોક 18,000 કોલસાિી ખરીદી 1,10,000 કેપ્ટિિો પગાર (િાવષિક) 1,62,000 (દલાલી પ્રાઈમેજ વસિાયિા નરુ પર ) દલાલી – જિા 2% લેખે 10,000 દલાલી – િળિા 1% લેખે 5,000 િિાણિો ઘસારો 16,000 (સફરિો ઘસારો સીધી લીટીિી પદ્ધવિએ ) માલ ચઢાિા ઉિારિાિી મજૂરી 23,574 DR. P. R. HALANI 4 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) પેસેજ મિી 11,759 ખલાસીિો પગાર કેપ્ટિિા પગારિા 50% િિાણન ંુ આયષ્ુ ય 10 િષચન ંુ છે. એડ્રેસ કમીશિ 3% ( જિા-િળિા બિે િાિિિો િીમો િાવષિક 1.5% ન ૂરિો િીમો 1/4% કોલસાિો છે િટિો સ્ટોક રૂ. 20,000 પ્રાઈમેજ 9% દા – ૬ િરવસદ્ધદ્ધ જિાજ ન ંુ િીચેિી માહિિી પરથી સફર ખાત ંુ િૈયાર કરો. 1) સફરિો સમય : િા – 01/01/2023 થી 14/03/2023 2) આિક જિા નરુ : 3,000 ટિ સ્ટીલ રૂ. 80 ટિદીઠ િળિા નરુ 4,000 ટિ ટિ દીઠ લાકડું રૂ. 80 પ્રાઈમેજ નરુ િા 10% ુ ાફર ભાડું રૂ. 15,000 મસ ટપાલ ભાડું રૂ. 9,000 3) બળિણ ખચચ : શરૂિો સ્ટોક રૂ. 20,000 ખરીદી રૂ. 80,000 આખર સ્ટોક રૂ. 15,000 બીજા િિાણ િે આપેલ સ્ટોક રૂ. 5,000 4) ખચાચઓ : બંદર પરિા ખચાચ રૂ. 22,027 પગાર અધચિાવષિક રૂ. 1,25,000 િિાણન ંુ મરામિ ખચચ રૂ. 8,000 ન ૂરિો િીમો નરુ િા 2% લેખે 5) અન્ય માહિિી 1) એડ્રેસ કમીશિ જિા નરુ પર 5% અિે િળિા 6% 2) મરામિ અિામિ ખાિે રૂ. 12,000 લઇ જાઓ. DR. P. R. HALANI 5 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) 3) જિાજિી ખરીદી િા-01/01/2018 િા રોજ થઇ િિી.. જિાજિો ઘસારો સરખા િપ્િાિી પદ્ધવિએ 10% ગણિામાં આિે છે. િા -01/01/2023 િા રોજ ચોપડે હકિંમિ રૂ. 20,00,000 િિી. 4) જિાજિા િીમાન ંુ પ્રીમીયમ મ ૂળ હકિંમિિા 2% 5) મેિેજરિે િેિા કમીશિ બાદિા ચોખ્ખા િફા પર 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. દા – ૭ SP જિાજ ન ંુ િીચેિી માહિિી પરથી સફર ખાત ંુ િૈયાર કરો. 1) સફરિો સમય : િા – 01/01/2023 થી 14/03/2023 2) આિક જિા નરુ : 1,500 ટિ સ્ટીલ રૂ. 60 ટિદીઠ િળિા નરુ 2,000 ટિ ટિ દીઠ લાકડું રૂ. 60 પ્રાઈમેજ નરુ િા 10% ુ ાફર ભાડું રૂ. 15,000 મસ ટપાલ ભાડું રૂ. 6,000 3) બળિણ ખચચ : શરૂિો સ્ટોક રૂ. 11,000 ખરીદી રૂ. 37,000 આખર સ્ટોક રૂ. 12,080 બીજા િિાણ િે આપેલ સ્ટોક રૂ. 5,100 4) ખચાચઓ : બંદર પરિા ખચાચ રૂ. 6,000 પગાર અધચિાવષિક રૂ. 35,000 િિાણન ંુ મરામિ ખચચ રૂ. 5,500 ન ૂરિો િીમો નરુ િા 2% લેખે 5) અન્ય માહિિી 1) એડ્રેસ કમીશિ જિા નરુ પર 4% અિે િળિા 5% 2) મરામિ અિામિ ખાિે રૂ. 6,000 લઇ જાઓ. DR. P. R. HALANI 6 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) 3) જિાજિી ખરીદી િા-01/01/2018 િા રોજ થઇ િિી.. જિાજિો ઘસારો સરખા િપ્િાિી પદ્ધવિએ 10% ગણિામાં આિે છે. િા -01/01/2023 િા રોજ ચોપડે હકિંમિ રૂ. 10,00,000 િિી. 4) જિાજિા િીમાન ંુ પ્રીમીયમ મ ૂળ હકિંમિિા 2% 5) મેિેજરિે િેિા કમીશિ બાદિા ચોખ્ખા િફા પર 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. દા – ૮ જલરાણી જિાજ ન ંુ િીચેિી માહિિી પરથી સફર ખાત ંુ િૈયાર કરો. 1) સફરિો સમય : િા – 01/07/2023 થી 31/10/2023 2) આિક જિા નરુ : 18,000 ટિ સ્ટીલ રૂ. ૩૦૦ ટિદીઠ િળિા નરુ 20,000 ટિ ટિ દીઠ લાકડું રૂ. ૨૫૦ ુ ાફર ભાડું રૂ. 3,00,000 મસ ટપાલ ભાડું રૂ. 60,000 3) બળિણ ખચચ : શરૂિો સ્ટોક રૂ. 2,00,000 ખરીદી રૂ. 9,00,000 આખર સ્ટોક રૂ. 1,50,000 બીજા િિાણ િે આપેલ રૂ. 1,00,000 4) સ્ટોસચિો ખચચ : શરૂિો સ્ટોક રૂ. 20,000 ખરીદી રૂ. 4,30,000 આખર સ્ટોક રૂ. 50,000 5) ખચાચઓ : બંદર પરિા ખચાચ રૂ. 5,00,000 કમચચારીઓિો માવસક પગાર રૂ. 3,00,000 ન ૂરિો િીમો 1% િિાણન ંુ મરામિ ખચચ રૂ. 1,00,000 િિીિટી ખચચ માવસક રૂ. 2,00,000 માલ ચઢિા ઉિારિાિી મજૂરી રૂ. 3,49,525 પરચ ૂરણ ખચચ રૂ. 1,60,000 6) અન્ય માહિિી DR. P. R. HALANI 7 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) 1) પ્રાઈમેજ નરુ િા 10% 2) એડ્રેસ કમીશિ જિા નરુ પર 6% અિે િળિા 5% 3) દલાલી નરુ િા 3% 4) જિાજિી ખરીદી િા-01/04/2020 િા રોજ રૂ. 1,20,00,000 િા ખચે થઇ છે. જિાજિો ઘસારો ઘટિી જિી બાકીિી પદ્ધવિએ 5% ગણિામાં આિે છે. 5) મરામિ અિામિ ખાિે રૂ. 7,00,000 લઇ જિા 6) જિાજિા િીમાન ંુ પ્રીમીયમ મ ૂળ હકિંમિિા 2% 7) મેિેજરિે િેિા કમીશિ બાદિા ચોખ્ખા િફા પર 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. દા -૯ વિક્ાંિ જિાજ ન ંુ િીચેિી માહિિી પરથી સફર ખાત ંુ િૈયાર કરો. 1) સફરિો સમય : િા – 01/05/2023 થી 31/08/2023 2) આિક જિા નરુ : 28,800 ટિ સ્ટીલ રૂ. ૩૦૦ ટિદીઠ િળિા નરુ 32,000 ટિ ટિ દીઠ લાકડું રૂ. ૨૫૦ ુ ાફર ભાડું રૂ. 4.80,000 મસ ટપાલ ભાડું રૂ. 96,000 3) બળિણ ખચચ : શરૂિો સ્ટોક રૂ. 3,20,000 ખરીદી રૂ. 14,40,000 આખર સ્ટોક રૂ. 2,40,000 બીજા િિાણ િે આપેલ રૂ. 1,60,000 4) સ્ટોસચિો ખચચ : શરૂિો સ્ટોક રૂ. 32,000 ખરીદી રૂ. 6,88,000 આખર સ્ટોક રૂ. 80,000 5) ખચાચઓ : બંદર પરિા ખચાચ રૂ. 8,00,000 કમચચારીઓિો માવસક પગાર રૂ. 4,80,000 ન ૂરિો િીમો 1% િિાણન ંુ મરામિ ખચચ રૂ. 1,60,000 DR. P. R. HALANI 8 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) િિીિટી ખચચ માવસક રૂ. 3,20,000 માલ ચઢિા ઉિારિાિી મજૂરી રૂ. 5,59,240 પરચ ૂરણ ખચચ રૂ. 2,56,000 6) અન્ય માહિિી 1) પ્રાઈમેજ નરુ િા 10% 2) એડ્રેસ કમીશિ જિા નરુ પર 6% અિે િળિા 5% 3) દલાલી નરુ િા 3% 4) જિાજિી ખરીદી િા-01/04/2020 િા રોજ રૂ. 1,92,00,000 િા ખચે થઇ છે. જિાજિો ઘસારો ઘટિી જિી બાકીિી પદ્ધવિએ 5% ગણિામાં આિે છે. 5) મરામિ અિામિ ખાિે રૂ. 11,20,000 લઇ જિા 6) જિાજિા િીમાન ંુ પ્રીમીયમ મ ૂળ હકિંમિિા 2% 7) મેિેજરિે િેિા કમીશિ બાદિા ચોખ્ખા િફા પર 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. દા – ૧૦ જલકમલ જિાજ ન ંુ િીચેિી માહિિી પરથી સફર ખાત ંુ િૈયાર કરો. 1) સફરિો સમય : િા – 01/08/2023 થી 30/11/2023 2) આિક જિા નરુ : 36,000 ટિ સ્ટીલ રૂ. ૩૦૦ ટિદીઠ િળિા નરુ 40,000 ટિ ટિ દીઠ લાકડું રૂ. ૨૫૦ ુ ાફર ભાડું રૂ. 6,00,000 મસ ટપાલ ભાડું રૂ. 1,20,000 3) બળિણ ખચચ : શરૂિો સ્ટોક રૂ. 4,00,000 ખરીદી રૂ. 18,00,000 આખર સ્ટોક રૂ. 3,00,000 બીજા િિાણ િે આપેલ રૂ. 2,00,000 4) સ્ટોસચિો ખચચ : શરૂિો સ્ટોક રૂ. 40,000 ખરીદી રૂ. 8,60,000 આખર સ્ટોક રૂ. 1,00,000 DR. P. R. HALANI 9 વિષય - ધંધાકીય હિસાબી પદ્ધવિ (યવુ િટ – સફરિા હિસાબો - અસાઇમેન્ટ – ૨) 5) ખચાચઓ : બંદર પરિા ખચાચ રૂ. 10,00,000 કમચચારીઓિો માવસક પગાર રૂ. 6,00,000 ન ૂરિો િીમો 1% િિાણન ંુ મરામિ ખચચ રૂ. 2,00,000 િિીિટી ખચચ માવસક રૂ. 4,00,000 માલ ચઢિા ઉિારિાિી મજૂરી રૂ. 6,99,050 પરચ ૂરણ ખચચ રૂ. 3,20,000 6) અન્ય માહિિી 1) પ્રાઈમેજ નરુ િા 10% 2) એડ્રેસ કમીશિ જિા નરુ પર 6% અિે િળિા 5% 3) દલાલી નરુ િા 3% 4) જિાજિી ખરીદી િા-01/04/2020 િા રોજ રૂ. 2,40,00,000 િા ખચે થઇ છે. જિાજિો ઘસારો ઘટિી જિી બાકીિી પદ્ધવિએ 5% ગણિામાં આિે છે. 5) મરામિ અિામિ ખાિે રૂ. 14,00,000 લઇ જિા 6) જિાજિા િીમાન ંુ પ્રીમીયમ મ ૂળ હકિંમિિા 2% 7) મેિેજરિે િેિા કમીશિ બાદિા ચોખ્ખા િફા પર 10% કમીશિ મેળિિાિો અવધકાર છે. DR. P. R. HALANI 10