સત્સંગ જ્ઞાનામૃત - ૨૦૨૪ PDF

Summary

This document is a Gujarati spiritual text discussing spiritual knowledge and the foundation of the Swaminarayan sampradaya. It details the fundamentals of spiritual knowledge in a religious context, providing an outline for learning.

Full Transcript

સત્્સસંગ જ્ઞાનામૃત - ૨૦૨૪ 1 -: અનુક્રમણિકા :- ૧. તત્તત્વજ્ઞાન ઃ પ્રાથમિક પરિચય............. ૩ ૨. તત્તત્વમીમાંસા — ૧.......................... ૭ ૩. તત્તત્વમીમાંસા - ૨...........................૧૨ ૪. તત્તત્વમીમાંસા — ૩..........................૪૩...

સત્્સસંગ જ્ઞાનામૃત - ૨૦૨૪ 1 -: અનુક્રમણિકા :- ૧. તત્તત્વજ્ઞાન ઃ પ્રાથમિક પરિચય............. ૩ ૨. તત્તત્વમીમાંસા — ૧.......................... ૭ ૩. તત્તત્વમીમાંસા - ૨...........................૧૨ ૪. તત્તત્વમીમાંસા — ૩..........................૪૩ 2 ૧. તત્તત્વજ્ઞાન ઃ પ્રાથમિક પરિચય ã તત્તત્વજ્ઞાન એટલે શું ? : તત્તત્વજ્ઞાન એટલે તત્ત્વોનું જ્ઞાન. જેની ઉત્્પત્તિ નથી, જેનો વિનાશ નથી એવાં નિત્્ય તત્ત્વોનું જ્ઞાન. ભારતમાં તત્તત્વજ્ઞાન માત્ર બૌદ્ધિક ચર્્ચચા અને વાદ-વિવાદનો વિષય નથી, સત્્ય સનાતન સિદ્્ધાાંતોને આચરણમાં ઉતારી ભગવાનનો સાક્ષાત્્કકાર કરી, અખંડ સુખ-શાંતિ પ્રાપ્ત કરવાનો માર્્ગ છે. અનુભવ અને સાક્ષાત્્કકાર માટે સંસ્કૃતમાં ‘દર્્શન’ શબ્્દ પણ વપરાય છે. તેથી તત્તત્વજ્ઞાન માટે પણ ‘દર્્શન’ શબ્્દ વાપરવામાં આવે છે. ૧) સંપ્રદાય અને તત્તત્વજ્ઞાન : તત્તત્વજ્ઞાનને આચરણમાં ઉતારી અનેક મુમક્ુ ઓ ષુ ભગવાનના સાક્ષાત્્કકાર અને સુખ-શાંતિના માર્ગે આગળ વધી શકે, તે હેતથુ ી સંપ્રદાયની રચના થાય છે. શુદ્ધ સંપ્રદાયની બાંધણી માટે તત્તત્વજ્ઞાનનો આધાર હોવો જરૂરી છે. સ્્પષ્ટ તત્તત્વજ્ઞાન વિના માત્ર કોઈ પ્રભાવશાળી વ્્યક્્તતિને અનુસરનાર ભાવુકોનો સમૂહ ‘સંપ્રદાય’ નહિ, પણ ‘પંથ’ કહેવાય. 3 17082024060555 ભારતીય વેદાંત પરંપરામાં કોઈપણ સંપ્રદાયનું તત્તત્વજ્ઞાન વર્્ણવવા શ્રીમદ્ભગવદ્્ગગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર - આ ત્રણ ગ્રંથોનો આધાર લેવામાં આવે છે. જેને આધારે તત્તત્વજ્ઞાનનું વર્્ણન થાય છે, તે ગ્રંથોને સંસ્કૃતમાં ‘પ્રસ્્થથાન’ કહેવામાં આવે છે. તેથી આ ત્રણ શાસ્ત્રો ‘પ્રસ્્થથાનત્રયી’ (ત્રણ પ્રસ્્થથાન) તરીકે ઓળખાય છે. ‘પ્રસ્્થથાનત્રયી’ના એ સનાતન ધર્્મના સારરૂપે ભગવાન સ્્વવામિનારાયણે ‘વચનામૃત’ ગ્રંથમાં આગવું તત્તત્વજ્ઞાન આપ્્યયુું છે. ભગવાન સ્્વવામિનારાયણે આપેલા એ તત્તત્વજ્ઞાનના પ્રવર્્તન માટે બ્રહ્મસ્્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સ્્વવામિનારાયણ સંસ્્થથાની સ્્થથાપના કરી અને એ તત્તત્વજ્ઞાનને મૂર્્તતિમાન કર્્યુું. વળી, વેદાંત પરંપરા અનુસાર પ્રસ્્થથાનત્રયી પરના ‘શ્રી સ્્વવામિનારાયણ ભાષ્્યગ્રંથો’ (લે. સાધુ ભદ્રેશદાસ) દ્વારા પણ આ તત્તત્વજ્ઞાન વર્્ણવવામાં આવ્્યયુું છે. ચાલો, આપણા તત્તત્વ-જ્ઞાન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. 4 ૨) સ્્વવામિનારાયણ સંપ્રદાયના તત્તત્વજ્ઞાનનો પાયાનો સિદ્્ધાાંત - અક્ષરપુરુષોત્તમ ઉપાસના: અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ બંનેની ઉપાસના નહિ, પરંતુ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સ્્વવામી-સેવકભાવે ઉપાસના કરવી તે. અક્ષરરૂપ થવું એટલે અક્ષરબ્રહ્મ જેવી સ્્થથિતિ પ્રાપ્ત કરવી. આ સ્્વવામિનારાયણ ભગવાને આપેલા તત્તત્વજ્ઞાનનો પાયાનો અને મુખ્્ય સિદ્્ધાાંત છે. આ સિદ્્ધાાંત સ્્પષ્ટ કરતાં ભગવાન સ્્વવામિનારાયણ કહે છે કે - ‘પોતાના જીવાત્્મમાને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્્વવામી-સેવકભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્્યયારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્્યયાનો નિર્્વવિઘ્્ન માર્્ગ છે.’ (વચ. ગ.મ.-૩) ટૂ ંકમાં, ‘અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરવાનો’ સ્્વવામિનારાયણ ભગવાને આપેલો આ સિદ્્ધાાંત એ જ ‘અક્ષર-પુરુષોત્તમ ઉપાસના.’ 5 ૩) સ્્વવામિનારાયણ સંપ્રદાયના તત્તત્વજ્ઞાનના આધારભૂત મુખ્્ય ગ્રંથો : (૧) ઉપનિષદો, ભગવદ્્ગગીતા, બ્રહ્મસૂત્રો. (૨) ભગવાન શ્રી સ્્વવામિનારાયણનાં વચનામૃત. (૩) અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્્વવામીની વાતો. સ્્વવામિનારાયણ સંપ્રદાયના તત્તત્વજ્ઞાનનો આધાર ઉપનિષદો, ભગવદ્્ગગીતા, બ્રહ્મસૂત્રો વગેરે વૈદિક શાસ્ત્રો છે. આ શાસ્ત્રોના સારરૂપે ભગવાન સ્્વવામિનારાયણે વચનામૃતમાં પોતાનું આગવું તત્તત્વજ્ઞાન સમજાવ્્યયુું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્્વવામીએ ભગવાન સ્્વવામિનારાયણના એ હૃદ્્ગત સિદ્્ધાાંતને વધુ સરળ શબ્્દદોમાં પોતાની વાતો દ્વારા સમજાવ્્યયો છે. 6 ૨. તત્તત્વમીમાંસા — ૧ તત્તત્વમીમાંસા એટલે તત્તત્વજ્ઞાનમાં સ્્વવીકારાયેલ તત્ત્વોનું નિરૂપણ. શ્રી સ્્વવામિનારાયણ દર્્શનમાં (૧) જીવ, (૨) ઈશ્વર, (૩) માયા, (૪) અક્ષરબ્રહ્મ, (૫) પરબ્રહ્મ - આ પાંચ ભિન્ન તત્ત્વોને સ્્વવીકારવામાં આવ્્યયાાં છે. આ પાંચેય તત્ત્વો અનાદિ અને અનંત અર્્થથાત્ નિત્્ય છે. સત્્ય અને વાસ્્તવિક છે, પરંતુ આભાસી કે કાલ્્પનિક નથી. ભગવાન સ્્વવામિનારાયણ કહે છે, ‘એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ આ પાંચ ભેદ તે અનાદિ છે.’ (વચ. ગ.પ્ર.-૭) હવે, પ્રથમ જીવ, ઈશ્વર, માયા આ ત્રણનો ટૂ ંક પરિચય મેળવીએ. ૧) જીવ તત્તત્વ : જીવ એ ચૈતન્્ય તત્તત્વ છે. જીવ એટલે આપણા જેવા મનુષ્્યયોથી લઈને જંતુ કે પ્રાણીમાત્ર અને વનસ્્પતિથી લઈને વાયુ-વરુણ આદિ દેવતાઓ સુધીનાં તમામ શરીરોને ધારણ કરનાર એક અનાદિ તત્તત્વ. જે સતત જન્્મ અને મરણની પ્રક્રિયા 7 દ્વારા એક શરીરમાંથી બીજા શરીરમાં ગતિ કરે છે. જીવો સંખ્્યયાની દૃષ્ટિએ અનંત છે. õ કર્્મસિદ્્ધાાંત અને પુનર્્જન્્મવાદ : જીવ સાથે સંબંધિત આ બે મહત્તત્વના સિદ્્ધાાંતો સમજવા જરૂરી છે. જીવ જે કર્મો કરે છે અને તે કર્મોના ફળરૂપે તેની જે ગતિ થાય છે તે અંગે ભગવાન સ્્વવામિનારાયણે આ મુજબ સમજૂ તી આપી છે, ક્રિયમાણ કર્્મ ઃ જીવ કર્્મ કરવા માટે સ્્વતંત્રતા ધરાવે છે. તે જે કાંઈ શુભ કે અશુભ કર્્મ કરે છે, તે કર્મોને ક્રિયમાણ કર્મો કહે છે. સંચિત કર્્મ ઃ જીવનાં ક્રિયમાણ કર્મોને આધારે તેના પાપ-પુણ્્યરૂપ સંસ્્કકારોનો સંચય થાય છે. તે સંચયને જીવનાં સંચિત કર્મો કહે છે. અનંત જન્્મમોનાં આવાં કર્મોનો સંચય જીવ સાથે જોડાયેલો રહે છે. પ્રારબ્્ધ કર્્મ ઃ જીવનાં આ સંચિત કર્મોના આધારે કર્્મ-ફળપ્રદાતા પરબ્રહ્મ, એ જીવનું પ્રારબ્્ધ (નસીબ) ઘડે છે, તેને પ્રારબ્્ધ કર્મો કહે છે. 8 જીવના આ પ્રારબ્્ધ અનુસાર એને વારંવાર જન્્મ અને મૃત્્યયુના ચક્રમાંથી પસાર થવું પડે છે. જીવની વારંવાર આ જન્્મ ધારણ કરવાની ક્રિયાને પુનર્્જન્્મવાદ કહે છે. જ્્યયાાં સુધી માયાના બંધનમાંથી છૂટે નહીીં ત્્યયાાં સુધી પ્રત્્યયેક જીવ પોતે કરેલાં કર્મોનાં સુખ-દુઃખરૂપી ફળ ભોગવવા માટે, ચોરાશી લાખ જાતની યોનિમાં ભટક્્યયા કરે છે. એ જીવ જ્્યયારે બ્રહ્મરૂપ થઈને આત્્યયંતિક મુક્્તતિરૂપ અક્ષરધામને પામે છે, પછી તેને કર્્મસિદ્્ધાાંત કે પુનર્્જન્્મનાં બંધન લાગુ પડતાં નથી. એટલે કે તે જીવ પ્રારબ્્ધ, ક્રિયમાણ કે સંચિત કર્મોથી મુક્્ત થઈ જાય છે અને તેને ફરી જન્્મ લેવો પડતો નથી. ૨) ઈશ્વર તત્તત્વ ઃ બ્રહ્્માાંડના સંચાલનકર્્તતાઓ : ઈશ્વર એટલે જીવો કરતાં વિશેષ ઐશ્વર્્ય અને સામર્્થ્્ય ધરાવતું ચૈતન્્ય તત્તત્વ. જીવોની જેમ ઈશ્વરો પણ સંખ્્યયાની દૃષ્ટિએ અનંત છે અને માયાથી બંધાયેલા છે. ભગવાનની ઇચ્્છછાથી પોતાના વિશેષ ઐશ્વર્્ય-સામર્્થ્્યને લીધે ઈશ્વરો સૃષ્ટિની રચના તથા સંચાલનના કાર્્યમાં પ્રવૃત્ત છે. 9 આ ઈશ્વરોમાં જે કાંઈ સત્તા, ઐશ્વર્્ય, સામર્્થ્્ય, કર્તૃત્્વ અને સર્્વજ્ઞતા આદિક ગુણો છે; તે સર્વે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આધીન છે. ઈશ્વરો જીવ કરતાં વિશેષ સમર્્થ હોવા છતાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ આગળ તો અતિ અસમર્્થ છે. ઈશ્વરો પોતાના આત્્યયંતિક કલ્્યયાણ માટે પૃથ્્વવી પર જન્્મ લઈ, બ્રહ્મ-પરબ્રહ્મના સંગે માયાથી પર થઈ, બ્રાહ્મીસ્્થથિતિ પ્રાપ્ત કરીને અક્ષર-મુક્્તની પંક્્તતિમાં ભળે છે. જ્્યયાાં સુધી ઈશ્વરોનું આત્્યયંતિક કલ્્યયાણ ન થાય ત્્યયાાં સુધી જીવોની જેમ ઈશ્વરોનું પણ આવાગમન (જન્્મ-મરણ) ચાલુ રહે છે. ૩) માયા તત્તત્વ ઃ જન્્મ-મરણ અને બંધનનું કારણ: પાંચ તત્ત્વોમાં માયા સિવાયનાં તમામ તત્ત્વો ચૈતન્્ય છે. માયા જડ છે, ચૈતન્્ય નથી. માયા એક જ તત્તત્વ છે, છતાં તે અનેક સ્્વરૂપે વ્્યક્્ત થાય છે. માયાને મૂળ માયા, મૂળ પ્રકૃતિ, મહા માયા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. 10 માયા જ વિવિધ સ્્વરૂપે જીવો-ઈશ્વરોને બંધન કરે છે અને સંસારમાં જન્્મ-મરણ લેવડાવે છે. માયાથી પર અને અનાદિથી મુક્્ત માત્ર બે જ તત્ત્વો છે - અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. હવે એના વિષે જાણીએ. 11 ૩. તત્તત્વમીમાંસા - ૨ ã પરબ્રહ્મ ઃ સર્વોપરી તત્તત્વ : પરબ્રહ્મ એ આ પાંચેય તત્ત્વોમાં સર્વોચ્્ચ તત્તત્વ છે. તેમનાથી પર કોઈ જ નથી. તેથી પરમેશ્વર, પરબ્રહ્મ, પુરુષોત્તમ, પરમાત્્મમા, ભગવાન વગેરે શબ્્દદોથી તેમનો ઉલ્્લલેખ થાય છે. ભગવાન સ્્વવામિનારાયણે પરબ્રહ્મની ઉપાસના માટે પરબ્રહ્મના સ્્વરૂપને સુંદર રીતે સમજાવ્્યયુું છે. તે અનુસાર, પરબ્રહ્મની મુખ્્ય વિલક્ષણતાઓને સમજીએ. ૧) પરબ્રહ્મ ઃ એક અને અદ્વિતીય : પરબ્રહ્મ અર્્થથાત્ ભગવાન એક છે, અનેક નથી. સંપૂર્્ણતઃ ભગવાન જેવું અક્ષર પર્યંત કોઈ થઈ શકતું નથી. (વચ. લોયા-૪) હા, ભગવાનના કેટલાક દિવ્્ય ગુણોને આત્્મસાત્ કરી શકાય છે. તેને ભગવાનનું ‘સાધર્્મ્્યપણું પામ્્યયા’ તેમ કહેવાય છે. ભગવાનનું સાધર્્મ્્યપણું પામ્્યયા પછી પણ જીવો, ઈશ્વરો અને અક્ષરબ્રહ્મનું પરબ્રહ્મ ભગવાન સાથે સ્્વવામીસેવકપણું તો રહે જ છે. 12 ભગવાન સ્્વવામિનારાયણ એ અંગે કહે છે, ‘‘જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્્મ્્યપણાને પામ્્યયા છે, તોપણ તે ભગવાન જેવા તો થતા જ નથી.’’ (વચ. ગ.અં.-૩૯) વળી, ભગવાનના અવતારો અનેક છે, પણ પરબ્રહ્મ, ભગવાન તો એક જ છે. ૨) પરબ્રહ્મ ઃ સર્્વકર્્તતાહર્્તતા : અનંત કોટિ બ્રહ્્માાંડની ઉત્્પત્તિ, સ્્થથિતિ અને પ્રલયના કર્્તતા એક પરબ્રહ્મ જ છે. ભગવાન જ સૌના પ્રેરક, શક્્તતિદાતા, કર્્મફળપ્રદાતા અને નિયામક હોવાથી તેઓ સર્્વકર્્તતાહર્્તતા છે. ભગવાનનું સર્્વકર્્તતાહર્્તતાપણું સમજાવતાં ભગવાન સ્્વવામિનારાયણ કહે છે, ‘‘પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્્મ, માયા એ સર્્વના પ્રેરક છે, અને પોતાની ઇચ્્છછાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે...’’ (વચ. ગ.મ.-૨૧) 13 ૩) પરબ્રહ્મ ઃ સદા દિવ્્ય સાકાર : પરબ્રહ્મ-ભગવાન સાકાર છે. એટલે કે માત્ર બિંદુસ્્વરૂપ કે નિરાકાર તેજ કે જ્્યયોતિસ્્વરૂપ નથી. ભગવાનનો આકાર મનુષ્્યના આકાર જેવો બે કર (હાથ) અને બે ચરણ વગેરે અવયવ સહિત છે. ભગવાનના આ અવયવો (કર-ચરણાદિક) દિવ્્ય છે. મનુષ્્યના હાથ-પગ વગેરે અવયવોની જેમ માયામાંથી ઉત્્પન્ન થયેલા પંચભૂતના બનેલા નથી. ભગવાનમાં માયાનો લેશ પણ નથી. ભગવાનના આવા દિવ્્ય અને સાકર સ્્વરૂપનું વર્્ણન કરતાં ભગવાન સ્્વવામિનારાયણ કહે છે, ‘‘તે તેજને વિષે (તેજાયમાન અક્ષરધામને વિષે) એક ભગવાનની મૂર્્તતિ દેખાય છે તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્્તતિ ઘનશ્્યયામ છે તોપણ અતિશય તેજે કરીને શ્્યયામ જણાતી નથી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્્તતિ દ્વિભુજ છે અને તે મૂર્્તતિને બે ચરણ છે અને અતિશય મનોહર છે પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ તે એ મૂર્્તતિને નથી. એ મૂર્્તતિ તો અતિ સૌમ્્ય છે અને મનુષ્્યના જેવી આકૃતિ છે ને કિશોર છે.’’ (વચ. ગ.મ.-૧૩) 14 ૪) પરબ્રહ્મ ઃ સર્વોપરી, સર્્વ અવતારના કારણ: પરબ્રહ્મ સર્્વકર્્તતા અને સર્્વનિયંતા હોવાથી પાંચ તત્ત્વોમાં સર્્વથી પર છે. એટલે કે સર્વોપરી તત્તત્વ છે, તે નિર્્વવિવાદ છે. અહીીં આપણે એ સમજીશું કે પરબ્રહ્મ સર્્વ અવતારોના કારણ અને અવતારોથી પર સર્વોપરી છે. તે માટે પ્રથમ અવતારો કેવી રીતે થાય છે? અને અવતારો અને અવતારી પરબ્રહ્મ એ બે વચ્્ચચે કેવો ભેદ છે ? તે સમજવું જરૂરી છે. õ અવતારો કેવી રીતે થાય છે ? : આ વાત સમજાવતાં ભગવાન સ્્વવામિનારાયણ કહે છે, ‘‘એ વૈરાજપુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્્યુું છે, તે તો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવ નારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્્યયારે અવતાર કહ્યા છે.’ માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્્યયારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્્યયારે એ કેવળ 15 વૈરાજપુરુષ થકી અવતાર સંભવે જ નહિ; માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્્યયા છે તે સારુ કહ્યા છે.’’ (વચ. ગ.મ.-૩૧) અહીીં, પરબ્રહ્મ ભગવાન માટે વાસુદેવ નારાયણ શબ્્દ વપરાયો છે. અને વૈરાજ પુરુષ એ એક ઈશ્વર છે. આ વચનામૃતમાં શ્રીજીમહારાજ સ્્પષ્ટપણે સમજાવે છે કે પરબ્રહ્મ એવા વાસુદેવ ભગવાનનો પ્રવેશ થાય, ત્્યયારે જ વૈરાજપુરુષમાંથી અવતારો સંભવે છે, પરંતુ વૈરાજપુરુષની સ્્વતઃ સ્્વતંત્ર ઇચ્્છછા અને શક્્તતિથી અવતારો સંભવતા નથી. ટૂ ંકમાં, તાત્ત્વિક દૃષ્ટિએ અવતારો પરબ્રહ્મ કરતાં ભિન્ન એવા ઈશ્વરકોટિના હોવા છતાં, પરબ્રહ્મના અનુપ્રવેશને કારણે તે સર્વે અવતારો પરબ્રહ્મના જ છે એમ કહેવાય છે. એનું એક ખાસ કારણ એ છે કે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જ્્યયારે કોઈક કાર્્યને અર્થે જેમાં પ્રવેશ થાય છે, ત્્યયારે તેનાં પ્રકાશ-સામર્્થ્્યને લીન કરીને તે રૂપે એ પુરુષોત્તમ ભગવાન પોતે જ સર્વોત્્કર્્ષપણે રહીને, જ્્યયાાં જે કાર્્ય કરવાનું હોય ત્્યયાાં તે કાર્્ય કરે છે. (વચ. પંચાળા-૭) 16 આમ, વિરાટ(વૈરાજ પુરુષ) દ્વારા અવતારો થાય છે, એનો અર્્થ એ છે કે, પ્રથમ વિરાટમાં ભગવાનનો અનુપ્રવેશ થાય છે, પછી એ વિરાટ દ્વારા ભગવાન ઈશ્વરોમાં અનુપ્રવેશ કરે છે, ત્્યયારે તે ઈશ્વરો ભગવાનના અવતારો રૂપે પૃથ્્વવી પર આવે છે, પરંતુ પરબ્રહ્મ ભગવાન પોતે જ એ અવતારોનું રૂપ ધારણ કરીને પૃથ્્વવી પર આવે છે, એવું નથી. એ દૃષ્ટિએ પરબ્રહ્મ સર્્વ અવતારોના કારણ છે, અવતારી છે, પણ તેઓ પોતે જ અવતારો રૂપે થતા નથી. õ અવતાર-અવતારીનો ભેદ : અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્્વવામીએ તેઓની વાતમાં અવતાર અને અવતારી વચ્્ચચેનો ભેદ (અવતાર અને અવતારી વચ્્ચચેની ભિન્નતા) સરળ રીતે સમજાવ્્યયો છે, ‘‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?’ ત્્યયારે એક જણે કહ્્યુું જે, ‘ભવાયો ને વેશ.’ ત્્યયારે પોતે કહ્્યુું કે ‘અવતાર-અવતારીનો ભેદ એમ નહિ. રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.’’ (સ્્વવા.વાત ઃ ૬/૩૩) 17 અહીીં ગુણાતીતાનંદ સ્્વવામી સમજાવે છે કે ભવાયો ને વેશ એટલે જેમ એક જ એક્્ટર જુદા જુદા રોલ ભજવે તેમ નહિ, પરંતુ જેમ તીર અને તીરનો નાખનાર અલગ છે, તેમ અવતારો અને તેના કારણ અવતારી જુદા છે. જેમ રાજા અને રાજાનો ઉમરાવ જુદા છે, તેમ અવતારી અને અવતારો જુદા છે. õ ભગવાન સ્્વવામિનારાયણ ઃ સર્વોપરી, સર્્વ અવતારના અવતારી ‘શ્રી સ્્વવામિનારાયણ દર્્શન’ સર્વોપરી, સર્્વ અવતારના અવતારી તરીકે ભગવાન સ્્વવામિનારાયણને યથાર્્થ સમજાવે છે. તેની વિશેષ છણાવટ જોઈએ. પરબ્રહ્મ ભગવાન સ્્વવામિનારાયણ સર્વોપરી સમજાય તો જ આધ્્યયાત્્મમિક સાધનાનું સાચું ફળ મળે છે. નહીીંતર, ભગવાનના સ્્વરૂપનો દ્રોહ થાય છે. આ અંગે વચનામૃત તથા સ્્વવામીની વાતોનાં પ્રમાણો જોઈએ ઃ વચ. ગ.મ.-૯ ઃ ‘તે માટે પોતાને સાક્ષાત્ મળ્્યુું 18 જે ભગવાનનું સ્્વરૂપ તેને સદા દિવ્્ય સાકારમૂર્્તતિ ને સર્્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય.’ સ્્વવામીની વાત (૩/૧૨) ઃ ‘મહારાજને પુરુષોત્તમ જાણ્્યયા વિના અક્ષરધામમાં જવાય નહિ.’ હવે, સર્વોપરિ પરબ્રહ્મ સ્્વયં ભગવાન સ્્વવામિનારાયણ છે એ સમજીશું. ૧) ભગવાન સ્્વવામિનારાયણ સર્વોપરી ઃ સાંપ્રદાયિક ગ્રંથોને આધારે : ભગવાન સ્્વવામિનારાયણ સર્વોપરી અને સર્્વ અવતારના અવતારી છે, તેની પ્રતીતિ એમના સમકાલીન ગ્રંથોમાંથી ભરપૂર માત્રામાં મળી આવે છે. એવા કેટલાક ગ્રંથોનાં પ્રમાણો જોઈએ ઃ ૧.૧) ગ્રંથ ઃ ભગવાન શ્રી સ્્વવામિનારાયણનાં વચનામૃત : ભગવાન સ્્વવામિનારાયણે સ્્વમુખે પોતાના સ્્વરૂપની ઓળખ સર્્વ અવતારના અવતારી 19 પરબ્રહ્મ તરીકે અનેક વાર આપી છે. ઐતિહાસિક અને પ્રમાણભૂત ગ્રંથ વચનામૃતમાંથી એવાં બે પ્રમાણો આ રહ્્યાાં ઃ વચ. ગ.અં.-૩૮ ઃ ‘એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોનાં કલ્્યયાણને અર્થે આ પૃથ્્વવીને વિશે પ્રગટ થયા થકા સર્્વ જનના નયનગોચર વર્તે છે, ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે, અને એવા જે એ પ્રત્્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે ને સર્્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્્ય છે.’ વચ. ગ.મ.-૧૩ ઃ ‘એ જે એકરસ તેજ છે, તેને આત્્મમા કહીએ તથા બ્રહ્મ કહીએ તથા 20 અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્્તતિ છે, તેને આત્્મમાનું તત્તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ... અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે... અને જે તેજને વિશે મૂર્્તતિ છે, તે જ આ પ્રત્્યક્ષ મહારાજ છે એમ જાણજો.’ ૧.૨) ગ્રંથ ઃ ભક્્તચિંતામણિ : (ગ્રંથકર્્તતા ઃ નિષ્્કકુળાનંદ સ્્વવામી) : સર્વે અવતારના અવતારી, તે જ સહજાનંદ સુખકારી; જે કોઈ સર્વે ધામના ધામી, જાણો તે જ સહજાનંદ સ્્વવામી. ૧૨ (ભક્્તચિંતામણિ ઃ પ્ર. ૧૦૧) ૨) ભગવાન સ્્વવામિનારાયણ સર્વોપરી : ભગવાન સ્્વવામિનારાયણ સર્વોપરી છે તે સમજવાનો પ્રયત્્ન ભગવાન સ્્વવામિનારાયણના 21 પ્રાકટ્યના અસાધારણ પ્રયોજન, અસાધારણ ઐશ્વર્્ય અને તેમના અસાધારણ કાર્યોના આધારે કરીએ. ૨.૧) શ્રીહરિના પ્રાકટ્યનું અસાધારણ પ્રયોજન ભગવાન સ્્વવામિનારાયણનું પ્રાકટ્ય જીવોનાં આત્્યયંતિક કલ્્યયાણ માટે થયું છે. તેઓ પોતાના પ્રાક્ટટ્યનો હેતુ જણાવતાં જૂ ના ખરડામાં કહે છે, ‘‘દૂ સરા અવતાર હૈ સો કાર્્ય-કારણ અવતાર હુ આ હૈ, અૌર મેરા યહ અવતાર હૈ સો તો જીવોકુ ં બ્રહ્મરૂપ કરકે આત્્યયંતિક મુક્્તતિ દેને કે વાસ્્તતે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્્ય જૈસા બન્્યયા હુ ં’’ (જૂ નો ખરડો એટલે મહારાજે અને પરમહંસોએ હાથે લખેલ જૂ ના સમયનું લખાણ કે તેની હસ્્તપ્રત). સર્વોપરી અવતારી ભગવાન સ્્વવામિનારાયણના અવતરણનો આ હેતુ જ તેમને અન્્યથી સર્વોપરી દર્્શશાવે છે. જીવોનું આત્્યયંતિક કલ્્યયાણ કરવાનું સામર્્થ્્ય પરબ્રહ્મનુ છે. તેથી શ્રીજીમહારાજનું આ પ્રયોજન જોતાં તેઓ સર્વોપરી પરબ્રહ્મ પોતે જ છે, તે સ્્પષ્ટ છે. 22 ૨.૨) શ્રીહરિનું અસાધારણ ઐશ્વર્્ય - સામર્્થ્્ય: ભગવાન સ્્વવામિનારાયણે પૃથ્્વવી પર પ્રગટ થઈ જેવું ઐશ્વર્્ય અને સામર્્થ્્ય બતાવ્્યયુું છે, તે અલૌકિક અને અદ્વિતીય છે. અન્્ય સર્વેથી વિલક્ષણ તેઓનાં અનંત સામર્્થ્્ય અને ઐશ્વર્યોમાંથી કેટલાંક આ રહ્્યાંંઃ õ સમાધિ પ્રકરણ : ભગવાન સ્્વવામિનારાયણે યોગીઓને પણ દુર્્લભ એવી સમાધિ કરાવીને મુમક્ુ ષુઓને પોતપોતાનાં ઇષ્ટદેવનાં દર્્શન કરાવ્્યયાાં અને સર્્વ અવતારોને પોતાની મૂર્્તતિમાં લીન થતાં દર્્શશાવ્્યયા. આ સમાધિ પ્રકરણની નોોંધ પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથોમાં વિગતે થયેલી છે. õ લક્ષાવધિ મનુષ્્યયોનું નિયમન : ધર્્મધુરા ધારણ કર્્યયા પછી માત્ર ૨૮ વર્્ષના ટૂ ંકા કાળમાં ભગવાન સ્્વવામિનારાયણે લાખોના સત્્સસંગી સમાજને નિયમબદ્ધ કર્યો હતો. સમાજમાં પ્રત્્યયેક સ્્તર, જ્ઞાતિ અને ધર્્મના મનુષ્્યયોને પોતાના સદાચાર-યુક્્ત નિયમમાં વર્્તતાવ્્યયા. ધોળે દિવસે હત્્યયા કરનારા અને મારઝૂ ડ કરીને લૂંટનારાઓને, ‘પડી 23 વસ્્તતુ કોઈની હાથે નવ ઝાલે રાજ’ એવાં વિશુદ્ધ આચરણથી જીવતાં કર્્યાાં. લાખોની સંખ્્યયાવાળો વિભિન્ન પ્રકારના મનુષ્્યયોનો અતિ વિશાળ આશ્રિતવર્્ગ કોઈ પ્રકારની સત્તા કે ધમકીની બીકથી નહિ, પણ કેવળ પ્રેમના દિવ્્ય શાસનથી ભગવાન સ્્વવામિનારાયણને વશ વર્્તતો હતો. õ સમર્્થ પરમહંસોનું નિયમન : ભગવાન સ્્વવામિનારાયણના દિવ્્ય આકર્્ષણથી સંન્્યયાસીની દીક્ષા લઈ એક જ રાતમાં ૫૦૦ પરમહંસો થયા હતા. તેઓ મહારાજે પ્રવર્્તતાવેલાં ૧૦૮ કઠિન પ્રકરણોમાંથી હોોંશભેર અને પ્રસન્ન- ચિત્તે પસાર થયા હતા. આ કઠિન પ્રકરણોમાં શ્રીહરિએ તેમને કૂ તરાં પણ ન સૂંઘે અને ન ખાય તેવં ુ અન્ન(ભિક્ષાન્નને પાણીમાં ઝબકોળીને બનાવેલા ગોળા) ખવરાવ્્યયા, ટાટ (કંતાન) પહેરાવ્્યયાાં, ખટરસ છોડાવ્્યયા, વૃક્ષ- મકાન-દીવાલ આદિક કોઈનો પણ આશરો લીધા વગર ટાઢ-તડકા સહન કરાવ્્યયાાં, તનના અને મનના અસહ્ય ભીડામાં તપાવ્્યયા. આવાં કઠિન 24 પ્રકરણોમાંથી પસાર થનાર પરમહંસો કાંઈ સામાન્્ય નહોતા. તેઓ લૌકિક અને આધ્્યયાત્્મમિક બંને રીતે સમૃદ્ધ, સબળ અને બાહોશ હતા, અજોડ હતા. મુક્્તતાનંદ સ્્વવામી જેવા શુદ્ધ મુમક્ુ ષુ અને ત્્યયાગ- વૈરાગ્્યની ખુમારીથી જીવનારા હતા, તો બ્રહ્માનંદ સ્્વવામી જેવા મહાબુદ્ધિ-પ્રતિભાસંપન્ન, શતાવધાની રાજકવિ હતા. નિત્્યયાનંદ સ્્વવામી જેવા શાસ્ત્ર- વિશારદ હતા, તો ગોપાળાનંદ સ્્વવામી જેવા અષ્્ટાાંગયોગ-સિદ્ધ હતા. સંતદાસ જેવા સમાધિનિષ્ઠ હતા, તો સ્્વરૂપાનંદ સ્્વવામી જેવા અખંડ આત્્મમાને દેખનારા હતા. વ્્યયાપકાનંદ સ્્વવામી જેવા મરેલી ઘોડીને સહજમાં જીવતી કરી શકે તેવા સમર્્થ હતા, તો સચ્્ચચિદાનંદ સ્્વવામી જેવા વરસાદ વરસાવવા સમર્્થ હતા. નિષ્્કકુળાનંદ સ્્વવામી જેવા ત્્યયાગ-વૈરાગ્્યની સાક્ષાત્ મૂર્્તતિ સમા હતા, તો ભાયાત્્મમાનંદ સ્્વવામી જેવા દેહભાવથી પર વર્્તનારા હતા. સ્્વયંપ્રકાશાનંદ સ્્વવામી સેેંકડો શિષ્્યયોના મહંત હતા, તો અદ્વૈતાનંદ (મગનીરામ) દેવીને સાક્ષાત્ પ્રસન્ન કરીને તંત્રવિદ્યામાં સિદ્ધ હતા. 25 આવા સમર્્થ પરમહંસોની મંડળીમાં અનંત કોટિ બ્રહ્્માાંડોને ધારવા સમર્્થ એવા સાક્ષાત્ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્્વવામી પણ હતા. જગતના પ્રભુ થઈને પૂજાય તેવા એ સમર્્થ સંતો-પરમહંસોને શ્રીહરિએ પોતાના અસાધારણ સામર્્થ્્ય અને દિવ્્ય પ્રેમથી વશ કર્્યયા હતા. આવા તો કુ લ ૩,૦૦૦ સંતો હતા કે જેમણે શ્રીહરિના તેજમાં અંજાઈને પતંગિયાની જેમ પોતાનું જીવન તેઓનાં ચરણોમાં સમર્્પપિત કર્્યુું હતું, એટલું જ નહીીં, તેમના કડક છતાં પ્રેમસભર નિયમનમાં રહ્યા હતા. õ સંતો-ભક્્તતો દ્વારા ઐશ્વર્્યદર્્શન : ભગવાન સ્્વવામિનારાયણે પોતાના સમગ્ર જીવનકાળ દરમ્્યયાન અસાધારણ ઐશ્વર્્ય તો વાપર્્યુું જ છે, પણ ભગવાન સ્્વવામિનારાયણના સંતો- હરિભક્્તતોનાં ચરિત્રોમાં પણ ઘણા ઐશ્વર્્ય જોવા મળે છે. જેમ કે, - સ્્વરૂપાનંદ સ્્વવામીએ નરકના કુ ંડ ખાલી કરાવ્્યયા. 26 - વ્્યયાપકાનંદ સ્્વવામીએ મરેલી ઘોડીને જીવતી કરી. - ગોપાળાનંદ સ્્વવામીએ ચંદ્રગ્રહણ અટકાવ્્યયુું. - ભાદરામાં વશરામ સુથારના સંકલ્્પમાત્રથી અનંત કીડીઓ ચતુર્્ભભુજ દેહ ધરીને ભૂમાપુરુષના લોકમાં ગઈ. આવા તો અનેક પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસમાં નોોંધાયેલા છે. આમ, ભગવાન સ્્વવામિનારાયણનું આવું અલૌકિક અને અભૂતપૂર્્વ ઐશ્વર્્ય-સામર્્થ્્ય જોતાં તેઓ સર્વોપરી છે તેવં ુ સ્્પષ્ટ સમજાય છે. ૨.૩) ભગવાન સ્્વવામિનારાયણનાં અસાધારણ કાર્યો : ભગવાન સ્્વવામિનારાયણે કરેલાં અસાધારણ કાર્યો પણ અદ્વિતીય અને વિશિષ્ટ છે. તેને આધારે પણ તેઓ સર્વોપરી છે, તે વાત સિદ્ધ થાય છે. એવાં અનેક કાર્યોમાંથી કેટલાંક કાર્યો આ પ્રમાણે છે, õ શ્રીહરિની હયાતીમાં જ તેમનું ભજન : ભગવાન સ્્વવામિનારાયણે પોતાની હયાતીમાં જ 27 લાખો લોકોને પોતે જ પોતાના નામનું ભજન કરાવ્્યયુું હતું. અદ્ભુતાનંદ સ્્વવામીએ રામાનંદ સ્્વવામીના ધામ- ગમન બાદ બનેલા એક પ્રસંગની નોોંધ ‘શ્રીહરિની અદ્ભુત વાર્્તતા’માં કરતાં લખ્્યયુું છે, ‘‘ચૌદમાને દિવસે ભરેલી મહાસભામાં સમયાનુસારી વાતો કરીને સ્્વવામીના શોકનું નિવારણ કર્્યુું અને પછી કહ્્યુું, ‘હવે પ્રગટ ભગવાનનું સ્્વવામિનારાયણ નામથી ભજન કરજ્્યયો.’ એમ સંબોધીને સંતોને દેશ-પરદેશમાં ઉપદેશાર્થે ફરવા મોકલ્્યયા.’’ (વાર્્તતા ઃ ૨૧) ભગવાન સ્્વવામિનારાયણની હયાતીમાં જ લાખો ભક્્તતો અને ૩,૦૦૦ સંતોએ તેઓને ભગવાન માનીને તેમને આરાધ્્યયા હતા. õ શ્રીહરિની હયાતીમાં જ તેમનાં શાસ્ત્રોની રચના : ભગવાન સ્્વવામિનારાયણે પોતાના આશ્રિતોના ધર્્મ માટે શિક્ષાપત્રી રચી, પોતાના ઉપદેશોનું સંપાદન કરાવીને વચનામૃત ગ્રંથ આપ્્યયો. શ્રીહરિએ મુક્્તતાનંદ સ્્વવામીને આજ્ઞા આપી કે તમારે જીવન- 28 પર્યંત અમારાં ઉપદેશો અને ચરિત્રોનાં ગ્રંથો રચવા (વચ. ગ.મ.-૫૮). સાથે સાથે પોતાના લીલાચરિત્રો અને ઉપદેશોને સમાવતો ‘સત્્સસંગીજીવન’ ગ્રંથ પણ રચાવ્્યયો. આ ઉપરાંત અન્્ય પરમહંસોએ પણ મહારાજની હયાતી દરમ્્યયાન અને પછી પુષ્્કળ ગ્રંથો લખ્્યયા. મુક્્તતાનંદ સ્્વવામી, પ્રેમાનંદ સ્્વવામી, બ્રહ્માનંદ સ્્વવામી, નિષ્્કકુળાનંદ સ્્વવામી, દેવાનંદ સ્્વવામી વગેરે કવિ પરમહંસો વિવિધ ભાષામાં હજારોની સંખ્્યયામાં મહારાજની મૂર્્તતિના અને લીલાના અદ્ભુત કીર્્તનો રચી મહારાજ સમક્ષ ગાતા હતા. õ શ્રીહરિની હયાતીમાં જ તેમની મૂર્્તતિની સ્્થથાપના અને ઉપાસના : પોતાની હયાતી દરમ્્યયાન જ ઇષ્ટદેવ તરીકે પોતાની મૂર્્તતિ પધરાવવાનું ભગવાન સ્્વવામિનારાયણનું કાર્્ય અભૂતપૂર્્વ કહી શકાય. ભગવાન સ્્વવામિનારાયણે વરતાલમાં શિખરબદ્ધ મંદિર કરી દક્ષિણ શિખરમાં પોતાની મૂર્્તતિ ‘હરિકૃષ્્ણ મહારાજ’ને નામે પધરાવી. અને એ 29 મૂર્્તતિ જ સૌ આશ્રિતોને ધ્્યયેય અને ઉપાસ્્ય છે, એવો આદેશ પણ આપ્્યયો. õ શ્રીહરિએ આશ્રિતોને કરાવેલી બ્રાહ્મીસ્્થથિતિ: ભગવાન સ્્વવામિનારાયણે પોતાના સહજ સંપર્્ક, સંબંધ અને ઉપદેશથી સેેંકડોના આસુરીભાવનાં મૂળ ઉખેડીને તેમને બ્રહ્મરૂપ કર્્યાાં હતાં. તેઓની હયાતી દરમ્્યયાન જગતમાં જલકમલવત્ રહી શકે તેવી જીવન્્મમુક્્તની સ્્થથિતિએ પહોોંચેલા ત્્યયાગી- ગૃહસ્્થથોની સંખ્્યયા નાની-સૂની ન હતી. અંબરીષ, જનક, જયદેવ, પ્રહ્લાદ, ધ્રુવ, મીરાં, નરસિંહ જેવા ભક્્તતોની સ્્થથિતિ વખણાય છે. શ્રીહરિના સાંનિધ્્યમાં પણ એવા સેેંકડો સ્ત્રી-પુરુષો અને ત્્યયાગી-ગૃહસ્્થ ભક્્તતો થઈ ગયાં કે જેઓ જીવન્્મમુક્્તની સ્્થથિતિ પ્રાપ્ત કરી જગતથી નિર્લેપ રહીને આત્્મમા- પરમાત્્મમાનું દિવ્્યસુખ ભોગવતાં હતાં. મીરાંબાઈની જેમ સંસારી જીવનમાં હોવા છતાં અનાસક્્તભાવે ભક્્તતિ કરનારાં બ્રહ્મચર્્યનિષ્ઠ લાડુબા, જીવુબા, ઝમકુ બા, રાજબાઈ, મોટાં રામબાઈ જેવાં અનેક સ્ત્રીભક્્તતો હતાં. 30 જનક કે અંબરીષ રાજાની જેમ રાજ્્યનો કારભાર ચલાવવા છતાં રાજ્્યથી સંપૂર્્ણ નિર્લેપ રહીને શ્રીહરિનાં દર્્શન, સમાગમ, સેવા અને ભક્્તતિમાં ઓતપ્રોત રહેનારા ગઢડાના દાદાખાચર, સારંગપુરના જીવાખાચર, કારિયાણીના વસ્્તતા- ખાચર, લોયાના સુરાખાચર તથા પંચાળાના ઝીણાભાઈ દરબાર જેવા અનેક રાજવી ભક્્તતો હતા. શ્રીજીમહારાજના અલ્્પ સહવાસથી જ ધર્્મપુરનાં કુ શળકુ ંવરબા નિર્્વવાસનિક સ્્થથિતિને પામ્્યયાાં કે જેમને પાંચસો ગામોનું રાજ્્ય બંધનકર્્તતા ન બન્્યયુું. ખેતી કરતાં કરતાં શ્રીહરિની મૂર્્તતિને અખંડ દેખનારા અગતરાઈના પર્્વતભાઈ, વેપાર કરતાં કરતાં દેહાદિકના સર્વે ભાવોથી નિર્લેપ રહેનારા અને સાકર તથા મીઠાને સમાન ભાવે જમનારા માંગરોળના ગોરધનભાઈ જેવા પણ ઘણા ભક્્તતો હતા. વાલિયા લૂંટારાની જેમ જોબનપગી જેવા અનેક લૂંટારાઓ પોતાનાં જીવનનું આમૂલ પરિવર્્તન કરીને એકાંતિક સ્્થથિતિને પામ્્યયા. તેમ જેતલપુરની ગણિકા પણ શ્રીહરિના યોગમાં આવતાં મુક્્તતાનંદ 31 સ્્વવામી જેવા કલ્્યયાણને પામી. રોહીદાસ ચમારની જેમ શૂદ્ર કોમના છાણીના હરિજન તેજા ભગત કે લીમલીના સગરામ ભક્્ત જેવા અનેક ભક્્તતોની આધ્્યયાત્્મમિક સ્્થથિતિ પણ કાંઈ સામાન્્ય ન હતી. શ્રીહરિના અસાધારણ કાર્્યને કારણે સૌ સંતો- ભક્્તતોને શ્રીજીમહારાજને વિષે સર્વોપરીપણાની વિશેષ દૃઢતા થઈ હતી. એક વખત શ્રીહરિએ સંતો-ભક્્તતોની સમજણને ચકાસવા માટે સૌને કહ્્યુું કે પૂર્વેના અવતારોએ અસુરોના સંહારાદિક જે જે કાર્યો કર્્યાાં છે, એવું તો અમે કાંઈ જ કર્્યુું નથી. તેમ છતાં તમે સૌ અમને ભગવાન શા માટે કહો છો ? તેઓની આ વાત સાંભળી સર્વે સંતો-ભક્્તતો તો અતિશય આનંદમાં આવી ગયા. તેમણે પ્રતીતિપૂર્્વક કહ્્યુું, ‘મહારાજ ! આપની આ લીલામાં અમે તો ભૂલા પડીએ તેમ નથી, કારણ કે અમને તો આપના સ્્વરૂપમાં દૃઢ પ્રતીતિ છે. સૂર્્ય કહે કે હુ ં સૂર્્ય નથી, એમ પવન કહે કે હુ ં પવન નથી, તો કોણ માને? માટે ભલે આપ ગમે તે કહો. આપ 32 તો ભગવાન છો, છો ને છો જ.’ પછી સંતોએ શ્રીહરિને જે વાત કરી હતી, તે નિષ્્કકુળાનંદ સ્્વવામીએ ભક્્તચિંતામણિના ૧૦૫મા પ્રકરણમાં વિગત વાર નોોંધી છે. સંતો કહે છે, ‘મહારાજ ! આપે અસુરોનો સંહાર નથી કર્યો, એ વાત સાચી. પણ એ અસુરો પોતાના જે કામાદિક સ્્વભાવો-દોષોથી હણાયા હતા, તે સ્્વભાવ-દોષોનો નાશ આપે કર્યો છે. એટલે આપે અસુરો નહિ, પણ આસુરીભાવનો નાશ કર્યો છે. માટે આપ સર્વોપરી છો.’ ‘એવા કામક્રોધાદિ કોટા, જેને આગે હાર્્યયા છોટા મોટા, એવા દુ ષ્ટ જે થકી હણાય, તે તો સર્્વથી મોટા ગણાય. કામ ક્રોધ લોભ જે ચાંડાળ, એથી ભૂંડું થાય તત્્કકાળ, માટે એને દિયે જે વિદારી, તે તો અવતારના અવતારી.’ અવતારી.’ (ભક્્તચિંતામણી : પ્રકરણ-૧૦૫) 33 õ આશ્રિતોને આત્્યયંતિક કલ્્યયાણનો કોલ : ભગવાન સ્્વવામિનારાયણે પોતાના ભક્્તતોને અંતકાળે તેડવા આવવાનો અને તેમનું આત્્યયંતિક કલ્્યયાણ કરવાનો કોલ આપ્્યયો છે. વચનામૃતમાં તેઓએ કહ્્યુું છે, ‘અમે આ સંત સહિત જીવોનાં કલ્્યયાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે જો અમારુું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્્યયા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ જાણજો જે, અમારુું કલ્્યયાણ થઈ ચૂક્્યયુું છે.’ (વચ. જેતલપુર-૫) ભક્્તચિંતામણિમાં પણ શ્રીહરિએ આપેલં ુ આ વચન આમ નોોંધાયું છે, ‘મારા જનને અંતકાળે, જરૂર તેડવા આવવું; બિરુદ મારુું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું.’ (ભક્્તચિંતામણિ ઃ ૬૮/૯) તેમણે આપેલા એ વચન પ્રમાણે શ્રીહરિના સમયથી લઈને આજ સુધી એવા સેેંકડો પ્રસંગો નોોંધાયા છે કે જેમાં તેઓ અંત વખતે પોતાના 34 ભક્્તને તેડવા આવ્્યયા હોય અને એવાં દર્્શન બીજાને પણ થયાં હોય. õ શ્રીહરિનું ગુણાતીત સત્્પપુરુષ દ્વારા પ્રગટપણું: ભગવાન સ્્વવામિનારાયણનું આ કાર્્ય પણ અદ્વિતીય અને અલૌકિક છે. ભગવાન સ્્વવામિનારાયણે પોતાની હયાતી પછી અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્્પપુરુષોની પરંપરા દ્વારા સમ્્યક્્પણે અખંડ પ્રગટ રહેવાનો કોલ આપ્્યયો છે. તેથી તેમના સ્્વધામગમન પછી પણ તેઓ ગુણાતીત સંત દ્વારા આ પૃથ્્વવી પર સદા પ્રગટ રહ્યા છે અને એ રીતે આત્્યયંતિક મુક્્તતિનો ધોરીમાર્્ગ ચાલુ રહ્યો છે. આથી શ્રીહરિના સમકાલીન સંતો-ભક્્તતોને શ્રીહરિના સાંનિધ્્યનું જે દિવ્્ય સુખ પ્રાપ્ત થતું હતું, તેવં ુ ને તેવં ુ જ દિવ્્ય સુખ, તેમના પ્રત્્યક્ષ સ્્વરૂપ સમા ગુણાતીત સત્્પપુરુષની સંનિધિમાં સૌને પ્રાપ્ત થયું છે, થાય છે અને થતું રહેશે. આ રીતે શ્રીહરિ ભગવાન સ્્વવામિનારાયણનાં સમગ્ર જીવન અને કાર્્યનો સૂક્ષષ્મતાથી વિચાર કરીએ તો તેઓનું સર્વોપરીપણું વિશેષ દૃઢ થાય છે. 35 ૫) ભગવાન સ્્વવામિનારાયણ સદા પ્રગટ : હવે, પ્રગટ ભગવાનની આવશ્્યકતા તથા ભગવાન સ્્વવામિનારાયણ સદા પ્રગટ કેવી રીતે? એ વિષયક ‘શ્રી સ્્વવામિનારાયણ દર્્શન’ એટલે કે આપણા તત્તત્વજ્ઞાનના પાયાના સિદ્્ધાાંતો સમજીએ. õ પ્રગટ ભગવાનની આવશ્્યકતા : ભગવાન સ્્વવામિનારાયણ મોક્ષમાર્્ગમાં ખૂબ ભાર-પૂર્્વક પ્રગટ ભગવાન અને તેમનો મહિમા સમજવાની આવશ્્યકતા સમજાવે છે. તેઓ કહે છે, ‘જેવું પરોક્ષ ભગવાનના અવતારનું માહાત્્મ્્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્્યયાદિક જે પરોક્ષ સાધુ તેનંુ જેવું માહાત્્મ્્ય જાણે છે તેવં ુ જ પ્રત્્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્્ત સાધુ તેનંુ માહાત્્મ્્ય સમજે તેને કલ્્યયાણના માર્્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્્યુું નહિ. તે આ વાર્્તતા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે 36 મુદ્દો હાથ આવ્્યયો અને કોઈ કાળે તે કલ્્યયાણના માર્્ગ થકી પડે નહિ.’ (વચ. ગ.મ.-૨૧) આમ, પ્રગટ ભગવાનના યોગથી જ આત્્યયંતિક કલ્્યયાણ પામી શકાય છે. તેથી ભગવાનનું પ્રગટપણું સમજવું ખૂબ જ આવશ્્યક છે. õ ભગવાન સ્્વવામિનારાયણ સંત દ્વારા પૃથ્્વવી પર સદા પ્રગટ : અનંત જીવોના મોક્ષ માટે પૃથ્્વવી પર ભગવાનના પ્રગટપણાની અનિવાર્્યતા છે, એ આપણે સમજ્્યયા, પરંતુ ભગવાન સ્્વવામિનારાયણે તો આ વસુંધરા પર પ્રગટીને વિક્રમ સંવત ૧૮૮૬માં દેહત્્યયાગ કરી દીધો હતો. તો ત્્યયારબાદ પણ તેઓ પ્રગટ રહે છે કેવી રીતે? ભગવાન સ્્વવામિનારાયણે તેનો સ્્પષ્ટ ઉત્તર આપ્્યયો છે ઃ ભગવાન ગુણાતીત સત્્પપુરુષ દ્વારા આ પૃથ્્વવી પર પ્રગટ રહે છે. તે અંગે તેઓ વચનામૃતમાં કહે છે, ‘જ્ઞાન, ભક્્તતિ, વૈરાગ્્યયાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્્ત જે ભક્્ત તેના હૃદયમાં ભગવાન 37 નિવાસ કરે છે. પછી તે ભક્્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્્યને પામે છે, ને અનંત જીવના ઉદ્ધારને કરે છે.....એ સમર્્થ તો કેવા જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્્માાંડમાં જેટલાં જીવ-પ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્્માાંડમાં સર્્વ જીવના પગને વિશે ચાલવાની શક્્તતિને પોષણ કરવાને એ સમર્્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્્માાંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્્થ થાય છે. માટે એ સંત તો સર્્વ જગતના આધારરૂપ છે.’ (વચ. ગ.પ્ર.-૨૭) ‘‘એવા સંતનું દર્્શન થયું ત્્યયારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્્કકાર ભગવાનનું દર્્શન થયું.’’ (વચ. સારંગપુર-૧૦) ભગવાન આ પૃથ્્વવી પર અવતાર ધારણ કરીને અંતર્્ધધાન થાય છે ત્્યયારબાદ સંત દ્વારા જ તેમનું પ્રગટપણું અને કલ્્યયાણનો માર્્ગ ચાલુ રહે છે. 38 આ અંગે સ્્પષ્ટ બોધ આપતાં ભગવાન સ્્વવામિનારાયણ કહે છે, ‘ભગવાન જ્્યયારે પૃથ્્વવીને વિશે પ્રત્્યક્ષ ન હોય ત્્યયારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્્યયાણ થાય છે.’ (વચ. વરતાલ-૧૦) એક તરફ તેઓ કહે છે પ્રગટ ભગવાનના આશ્રય વિના કલ્્યયાણ ન થાય અને અહીીં કહે છે કે ભગવાન પ્રત્્યક્ષ ન હોય ત્્યયારે સંતના આશ્રયથી કલ્્યયાણ થાય છે. આ બંને વિધાનો પરથી સમજી શકાય છે કે સંત દ્વારા ભગવાન પ્રગટ છે અને કલ્્યયાણ કરે છે. આમ, ભગવાન સંત દ્વારા સદા પ્રગટ રહે છે. હવે આપણે એ સમજીએ કે ભગવાન સ્્વવામિનારાયણ જે સંત દ્વારા પ્રગટ છે, તે સંત એટલે કોણ ? õ શ્રીજીમહારાજ જે સંત દ્વારા પ્રગટ છે, તે સંત એટલે અક્ષરબ્રહ્મ : સંપ્રદાયમાં જીવનમુક્્ત સ્્થથિતિવાળા ઘણા સંતો- 39 ભક્્તતો હતા. તેમની ઉચ્્ચ સ્્થથિતિને કારણે આ ભક્્તતોને પોતાના અંતરાત્્મમામાં ભગવાનનાં સદા દર્્શન થતાં હોવા છતાં, તેમના દ્વારા ભગવાન પ્રગટ રહ્યા છે એવું ન કહેવાય. જો એવું હોય તો સંપ્રદાયમાં સેેંકડોની સંખ્્યયામાં ભગવાનનાં પ્રત્્યક્ષ સ્્વરૂપો થાય. વળી, કેટલાક લોકો પોતાને સત્્પપુરુષ ગણાવીને પોતાને ભગવાનનું સ્્વરૂપ ગણાવીને પૂજાય છે, પરંતુ વચનામૃતમાં ભગવાન સ્્વવામિનારાયણે કહ્યા પ્રમાણે ભગવાનનું પ્રગટ સ્્વરૂપ તો એક જ હોય છે. અર્્થથાત્ શ્રીજીમહારાજ જે તે સમયે એક જ સંત દ્વારા પ્રગટ રહે છે. તો એ એક સંત કયા ? - પૂર્વે વચ. ગ.પ્ર.-૨૭ મુજબ આપણે જોયું કે ભગવાન જે સંતના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે છે, તે સંત સર્્વ જગતના આધાર છે. હવે આ વચનામૃત સાથે અન્્ય વચનામૃતોનો સંદર્્ભ તપાસીએ. - વચ. ગ.પ્ર.-૪૧માં ગ.પ્ર.-૪૧માં શ્રીહરિ સ્્પષ્ટ સમજાવે છે કે ભગવાન તો સૌમાં રહ્યા છે, પરંતુ જેવા 40 અક્ષરબ્રહ્મમાં રહ્યા છે, તેવા અન્્ય કોઈમાં રહ્યા નથી! કારણ કે અક્ષરબ્રહ્મ શ્રેષ્ઠ પાત્ર છે. તેથી તેઓ દ્વારા ભગવાન કલ્્યયાણ કરવાનું સામર્્થ્્ય પ્રગટ કરે છે. અહીીં પાત્ર કેવં ુ સમર્્થ છે તે અગત્્યની બાબત છે. - વચ. લોયા-૧૫માં લોયા-૧૫માં તેઓ સૂર્્યપ્રકાશનું દૃષ્્ટાાંત આપીને આ વાત સમજાવે છે. જેમ સૂર્્યનો પ્રકાશ એક સરખો જ છે, પરંતુ રેતી, માટી, ડહોળું પાણી, સ્્વચ્્છ જળ અને કાચ આ દરેકમાં સૂર્્યનો પ્રકાશ એકસરખો ઝિલાતો નથી. એનું કારણ રેતી, કાચ વગેરે પાત્રની સામર્થીનો ભેદ છે. તે પ્રમાણે ભગવાન સૌમાં અંતર્્યયામીપણે રહ્યા છે, પણ અક્ષરબ્રહ્મ માયાથી પર શ્રેષ્ઠ પાત્ર હોવાથી અક્ષરબ્રહ્મમાં ભગવાન સાક્ષાત્ પ્રગટ છે અને કલ્્યયાણ કરવાનું સામર્્થ્્ય પ્રગટ કરે છે. આમ, અક્ષરબ્રહ્મ દ્વારા જ કલ્્યયાણનો માર્્ગ ચાલુ રહે છે. તેથી ભગવાનનું સમ્્યક્ પ્રગટપણું અક્ષરબ્રહ્મ દ્વારા જ કહેવાય. 41 કારણ કે અક્ષરબ્રહ્મ માયાથી પર છે. પરમ પવિત્ર પાત્ર છે. તેથી ભગવાન તેઓ દ્વારા જ કલ્્યયાણનો માર્્ગ ચાલુ રાખે છે. એવા અક્ષરબ્રહ્મ કે ગુણાતીત સત્્પપુરુષનાં લક્ષણો પણ શ્રીહરિએ વચનામૃતમાં સ્્પષ્ટ કહ્યા છે. આજે પણ એવા લક્ષણયુક્્ત સંત આ પૃથ્્વવી પર બિરાજે છે, જેમના દ્વારા ભગવાન અખંડ અને પૂર્્ણપણે પ્રગટ છે. ભગવાન સ્્વવામિનારાયણે સ્્વમુખે અનેકવાર એ અક્ષરબ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્્વવામીનો મહિમા સૌને સમજાવ્્યયો હતો. ગુણાતીત ગુરુપરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્્વવામી મહારાજ જે તે સમયે પ્રગટ અક્ષરબ્રહ્મ હતા. અને વર્્તમાનકાળે એવા પ્રગટ અક્ષરબ્રહ્મ છે - પરમ પૂજ્્ય મહંતસ્્વવામી મહારાજ. હવે આ અક્ષરબ્રહ્મ તત્તત્વ શું છે તે અંગે સમજીએ... 42 ૪. તત્તત્વમીમાંસા — ૩ ã અક્ષરબ્રહ્મ તત્તત્વ ઃ જીવો-ઈશ્વરો માટે મુક્્તતિનું દ્વાર : તત્તત્વપંચકમાં માયાથી પર અને પરબ્રહ્મ પછી દ્વિતીય ક્રમે આવતા અનાદિ તત્તત્વ એવા અક્ષરબ્રહ્મનો પરિચય મેળવીએ. આ અક્ષરબ્રહ્મ માટે અક્ષર, મૂળ અક્ષર, અનાદિ અક્ષર, બ્રહ્મ વગેરે વિવિધ નામો પણ પ્રયોજવામાં આવે છે. ૧) સનાતન શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મની વાત : ઉપનિષદ કહે છે, ‘અક્ષરાત્ પરતઃ પરઃ’ (મુંડકોપનિષદ ઃ ૨/૧/૨) એટલે કે, સર્્વથી પર એવા અક્ષરબ્રહ્મ થકી પર પરબ્રહ્મ છે. ‘યઃ સેતુરીજાનાનામ્ અક્ષરં બ્રહ્મ યત્્પરમ્’ (કઠોપનિષદ ઃ ૧/૩/૨) એટલે કે, પરમાત્્મમાની ઉપાસના કરનાર માટે અક્ષરબ્રહ્મ સેતુ છે. આમ, વેદો, ઉપનિષદો અને ભગવદ્્ગગીતા વગેરે 43 શાસ્ત્રોમાં અનેક વખત અક્ષરબ્રહ્મના મહિમાની વાતો કહેવાઈ છે, પરંતુ પૂર્વે કોઈ તેને યથાર્્થ રીતે સમજી શક્્યયા નથી કે અન્્યને સમજાવી શક્્યયા નથી. પરબ્રહ્મ ભગવાન સ્્વવામિનારાયણે આ અક્ષરબ્રહ્મનું યથાર્્થ નિરૂપણ કર્્યુું છે. ‘સ્્વવામિનારાયણ દર્્શન’માં પરબ્રહ્મની સાથે અક્ષરબ્રહ્મને પણ અનાદિ માયા પરનું અને પરબ્રહ્મથી ભિન્ન તત્તત્વ સ્્વવીકારવામાં આવ્્યયુું છે, જે પૂર્્વના આચાર્યોનાં તત્તત્વજ્ઞાન કરતાં વિલક્ષણ છે. ૨) અક્ષરબ્રહ્મને સમજવાની આવશ્્યકતા : મુક્્તતિ તથા ભગવાનનો સાક્ષાત્્કકાર ઇચ્્છતા પ્રત્્યયેક સાધક માટે અક્ષરબ્રહ્મને સમજવું અનિવાર્્ય છે. તે અંગે સંક્ષેપમાં સમજીએ... õ પરબ્રહ્મ ભગવાનના યથાર્્થ નિશ્ચય માટે : અક્ષરબ્રહ્મનું સ્્વરૂપ સમજ્્યયા વિના ભગવાનનો નિશ્ચય થતો જ નથી કે ભગવાનને પામી શકાતા જ નથી. કારણ કે પરબ્રહ્મને અક્ષરથી પર કહ્યા છે. તેથી અક્ષરને સમજ્્યયા વિના તેનાથી પર હોય 44 તેને કેવી રીતે સમજી શકાય ? એટલે જ ઉપનિષદ કહે છે, ‘બ્રહ્મવિદ્ આપ્્નનોતિ પરમ્’ (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્્લલી-૧) એટલે કે, જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે છે. õ અક્ષરરૂપ - બ્રહ્મરૂપ થવા માટે : શ્રી સ્્વવામિનારાયણ દર્્શનનો પાયાનો સિદ્્ધાાંત છે - અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્્તતિ કરવી. એ જ ભગવાન સ્્વવામિનારાયણની આજ્ઞા છે અને એ જ સર્્વ અનુયાયીઓનો ધ્્યયેય છે, પરંતુ અક્ષરરૂપ થવા માટે અક્ષરબ્રહ્મની જરૂર પડે જ. શાસ્ત્રો તેનંુ પ્રમાણ આપે છે. ઉપનિષદ કહે છે, ‘બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ’ (મુંડકોપનિષદ ઃ ૩/૨/૯) એટલે કે, બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે. ભગવાન સ્્વવામિનારાયણ વચનામૃતમાં કહે છે, ‘નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો તે બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે.’ 45 (વચ. ગ.મ.-૩૧) ૩) અક્ષરબ્રહ્મનું સ્્વરૂપ : ભારતીય દાર્્શનિક પરંપરામાં અક્ષરબ્રહ્મ તત્તત્વની સ્્પષ્ટ સમજ સૌપ્રથમ ભગવાન સ્્વવામિનારાયણે આપી છે. તેમણે સ્્પષ્ટ સમજાવ્્યયુું કે અક્ષરબ્રહ્મ એ જીવ, ઈશ્વર, માયા અને પરબ્રહ્મ કરતાં ભિન્ન અને અનાદિ તત્તત્વ છે. (વચ. ગ.પ્ર.-૭, ગ. અં.-૧૦) અક્ષરબ્રહ્મ પણ પરબ્રહ્મની જેમ એક અને અદ્વિતીય છે. õ પરબ્રહ્મથી ભિન્ન અને જીવ-ઈશ્વર-માયાથી પર અક્ષરબ્રહ્મ : ભગવાન સ્્વવામિનારાયણ નીચેનાં વચનામૃતોમાં અક્ષર-બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્્ચચેની ભિન્નતા સ્્પષ્ટપણે સમજાવે છે, ‘એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે.’ (વચ, ગ.મ.-૩) કેટલાક લોકો પૂર્્વવાપરના સંદર્્ભ જોયા વિના વચનામૃતના શબ્્દદોનું અવળું અર્્થઘટન કરે છે 46 અને અક્ષર-બ્રહ્મને પરબ્રહ્મનું તેજ કહે છે, પરંતુ ભગવાન સ્્વવામિનારાયણે સ્્પષ્ટ સમજાવ્્યયુું છે કે અક્ષરબ્રહ્મ એ પરબ્રહ્મનું તેજ નથી, એ પરબ્રહ્મથી એક અલગ જ તત્તત્વ છે. (વચ. ગ.પ્ર.-૪૫માં ગ.પ્ર.-૪૫માં પરબ્રહ્મના તેજને સચ્્ચચિદાનંદ બ્રહ્મ કહ્્યુું છે, તે તેજ અને અક્ષરબ્રહ્મ તત્તત્વ બંને ભિન્ન છે. તે તેજ તો પરબ્રહ્મના અંગરૂપે છે. જ્્યયારે અક્ષરબ્રહ્મ તત્તત્વ તો પરબ્રહ્મ અને તેમના તેજથી ભિન્ન એવું અનાદિ તત્તત્વ છે.) ટૂ ંકમાં, અહીીં તો આપણે એટલું જ સમજીએ કે - તાત્ત્વિક રીતે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એકબીજાથી ભિન્ન છે. અક્ષરબ્રહ્મ પણ પરબ્રહ્મની જેમ અનાદિ કાળથી માયાથી પર છે. અક્ષરબ્રહ્મ એ અક્ષરમુક્્ત, ઈશ્વર, જીવ અને માયા વગેરે બધાથી પણ ભિન્ન છે. અક્ષરબ્રહ્મ તે માયા, જીવ, ઈશ્વર, અક્ષરમુક્્ત વગેરેથી અત્્યયંત અધિક છે, પરંતુ પરબ્રહ્મથી ન્્યયૂન અને તેમના સેવક છે. 47 જીવ, ઈશ્વર, માયા તથા માયાના કાર્્યરૂપ અનંત કોટિ બ્રહ્્માાંડોના આધાર, નિયંતા, દ્રષ્ટા અને શાસ્્તતા અક્ષરબ્રહ્મ છે. તેમ છતાં તે પોતે સ્્વતઃ સ્્વતંત્ર નથી, પરંતુ પરબ્રહ્મને આધીન છે. તેથી તેમનામાં રહેલાં અપાર ઐશ્વર્્ય, સામર્્થ્્ય, શક્્તતિ, બળ, તેજ અને જ્ઞાનાદિક અનંત ગુણો પણ પરબ્રહ્મને આધીન છે. ૪) આ લોકમાં પધારેલા અક્ષરબ્રહ્મ ઃ ગુણાતીતાનંદ સ્્વવામી : ‘અક્ષરબ્રહ્મ એક અને અદ્વિતીય છે, તે મારા સર્વોત્તમ સેવક છે અને તે મારે રહેવાનું ધામ છે’ - એમ કહીને ભગવાન સ્્વવામિનારાયણે સૌને અનેક પ્રસંગે સમજાવ્્યયુું કે, એ અક્ષરબ્રહ્મને અમે ગુણાતીતાનંદ સ્્વવામીરૂપે અમારી સાથે લઈને આ લોકમાં આવ્્યયા છીએ. સંપ્રદાયની આ ઇતિહાસ- પ્રસિદ્ધ હકીકત છે. એ મહાન સંત સદ્્ગગુરુ ગુણાતીતાનંદ સ્્વવામી જ એ અક્ષરબ્રહ્મ છે, તેનાં વિવિધ પ્રમાણો જોઈએ... 48 õ સ્્વવામિનારાયણ ભગવાનનાં વચનોને આધારે: ગુણાતીતાનંદ સ્્વવામી અક્ષરબ્રહ્મ છે, એવું પ્રવર્્તન સ્્વયં ભગવાન સ્્વવામિનારાયણે અનેક પ્રસંગોએ કર્્યુું હતું. એ પૈકી કેટલાક મહત્તત્વપૂર્્ણ પ્રસંગોની સત્્યતા અને પ્રમાણભૂતતાને બરાબર ચકાસીને બ્રહ્મસ્્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તેની ચોકસાઈ કરી હતી. આ પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે અનેક વાર પોતાનાં પ્રવચનો તથા પત્રોમાં રજૂ કર્્યયા હતા. તેઓના પ્રાસાદિક શબ્્દદોમાં જ એ પૈકી કેટલાક પ્રસંગો જોઈએ ઃ શ્રીજીમહારાજે સારંગપુરના રાઠોડ ધાધલને ઘેર સમૈયો હુ તાશનીનો કર્યો ત્્યયારે પોતે હોરીના પદ બોલે કે, ‘જહાં સદ્્ગગુરુ ખેલે વસંત, હો સદ્્ગગુરુ ખેલે વસંત.’ એમ બોલી મુક્્તતાનંદ સ્્વવામીને ને આનંદ સ્્વવામીને કહે કે ‘એવા સદ્્ગગુરુ કોણ ?’ ત્્યયારે તે બંને કહે, ‘એવા સદ્્ગગુરુ તો આપ.’ ત્્યયારે મહારાજ કહે, ‘હમો તો સાક્ષાત્ સદ્્ગગુરુના ઉપાસ્્ય 49 પુરુષોત્તમ ભગવાન છીએ. ને એવા સદ્્ગગુરુ તો આ ગુણાતીતાનંદ સ્્વવામી મૂળ અક્ષર છે.’ તેમ કહી સ્્વવામીની છાતીમાં છડી અડાડીને કહ્્યુું કે ‘જુગો જુગ જીવો એવા જોગી, જુગો જુગ જીવો એવા જોગિયા.’ એમ બોલી પ્રથમ શ્રીજીમહારાજે પોતે જ સ્્વવામીનો મહિમા શ્રીમુખે કહ્યો છે. ઉપરનું સારંગપુરનું આખ્્યયાન રાઠોડ ધાધલે જસા ગોરને અને નાગજી શેઠને કહેલં,ુ તેમનાથી મેેં ચોક્કસ સાંભળેલં ુ છે. ગઢડાના સિદ્ધાનંદ સ્્વવામીના શિષ્્ય કૃષ્્ણચરણદાસ બુદ્ધિશાળી હતા. તેણે શુકસ્્વવામીને વરતાલમાં પૂછેલં ુ કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્્વવામીના મહિમાનો નિષેધ કરે છે, તો મારે કેમ સમજવું? ત્્યયારે શુકસ્્વવામી કહે, ક્્યયાાં ગુણાતીતાનંદ સ્્વવામી ને ક્્યયાાં સિદ્ધાનંદ સ્્વવામી ? ગુણાતીતાનંદ સ્્વવામીનો મહિમા તો શ્રીજીમહારાજે પોતે શ્રીમુખે મારા સાંભળતાં કહેલો છે તે કહુ ં છુ ં ઃ એક વખતે (સ્્વવામીને) શ્રીજીમહારાજે માંદા સાધુની સેવામાં રાખ્્યયા હતા. ત્્યયારે માંદાની ગોદડીઓ 50 ધોવા જતાં, બીજા સારા સાધુઓએ પણ સ્્વવામીને સેવા કરનાર જાણી (ગોદડીઓ ધોવા) આપી હતી. તેમની અઢાર ગોદડી ધોઈ ગોમતીથી આવતાં ત્રણ દરવાજા પાસે સ્્વવામી આવ્્યયા. ને મહારાજ વાસણ સુતારને ઘેર જમીને આવ્્યયા. તે હનુમાનના દરવાજા બહાર સ્્વવામીએ દીઠા ને સ્્વવામીની વૃત્તિ પરોવાઈ એટલે મહારાજ ઊભા રહ્યા ને સ્્વવામીને કહે, ‘જઈએ ?’ ત્્યયારે કહે, ‘જાવ.’ પછી હરિમંડપમાં જઈને (મહારાજ) ભગુજીને કહે, ‘એ સાધુએ ગોદડીઓ અમારા પર ધરી છે. તો તે ઉપાડી લાવો.’ પછી બે પાળા જઈને ઉપાડી લાવ્્યયા. પછી સાધુઓને કહે, ‘જેની હોય તે ગોદડીઓ લઈ જાય.’ પછી માંદા સાધુ હતા તે લઈ ગયા પણ સાજા તો શરમાયા. તે દશ (સાધુ) ગોદડી લેવા ન આવ્્યયા. ત્્યયારે મહારાજે સભા કરીને બ્રહ્માનંદ સ્્વવામીને કહ્્યુું કે, ‘આપ આ સાધુને ઓળખો છો ?’ તો કહે, ‘હા, બહુ કીર્્તન બોલે. બહુ સેવા કરે ને ત્્યયાગી નિશ્ચે સંપૂર્્ણ છે.’ 51 ત્્યયારે મહારાજ કહે, ‘એમ નહિ, એ તો અખંડ અમારી મૂર્્તતિ ત્રણ અવસ્્થથામાં ધારી રહ્યા છે. ને આજ જેટલા માણસ મારી વાંસે ફરે છે તેટલા માણસ તેમની પાછળ ફરશે. ને અમારા જેવી મોટપ થશે ને અમારુું સર્વોપરી જ્ઞાન તે પ્રવર્્તતાવશે.’ વગેરે સ્્વવામીનો બહુ મહિમા શ્રીજીએ કહેલો. વગેરે ઘણી વાતો શુકસ્્વવામીએ ગઢડામાં કૃષ્્ણચરણદાસજીને કહેલી, તે વાતો બધી તે સાધુએ મહુ વામાં કહેલી તે મેેં સાંભળેલી છે. õ અન્્ય પ્રસંગ ઃ સંપ્રદાયના ગ્રંથોમાં પણ આ અંગન ે ા પ્રસંગો નોોંધાયા છે. આદિ આચાર્્ય શ્રીરઘુવીરજી મહારાજે બ્રહ્મચારી અચિંત્્યયાનંદવર્ણી પાસે વિશાળ સંસ્કૃત ગ્રંથ ‘શ્રીહરિલીલાકલ્્પતરુ’ તૈયાર કરાવ્્યયો હતો. આ ઐતિહાસિક ગ્રંથમાં પણ ભગવાન સ

Use Quizgecko on...
Browser
Browser