LJ Polytechnic Notice/Circular PDF
Document Details
Uploaded by PeerlessBandura
L.J. Polytechnic
2024
Tags
Related
Summary
This notice from LJ Polytechnic regarding the 2024-25 scholarship application process. Students must apply online via a portal and submit original documents for verification at the help center.
Full Transcript
# એલ. જે. પોલીટેકનીક એસ. જી. હાઇવે, અમદાવાદ. Date: 18/09/2024 ## નોટીસ/સરક્યુલર આથી તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે શિષ્યવૃત્તિ 2024-25 ઓનલાઇન મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન (એમ. વાય. એસ. વાય) ફ્રેશ અને રીન્યુઅલ પોર્ટલ પર ચાલુ થઇ ગયેલ છે તો જે વિદ્યાર્થી એલિજિબલ હોઈ તેને ઓનલાઇન એપ્લાય કરવું તો એમવ...
# એલ. જે. પોલીટેકનીક એસ. જી. હાઇવે, અમદાવાદ. Date: 18/09/2024 ## નોટીસ/સરક્યુલર આથી તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે શિષ્યવૃત્તિ 2024-25 ઓનલાઇન મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન (એમ. વાય. એસ. વાય) ફ્રેશ અને રીન્યુઅલ પોર્ટલ પર ચાલુ થઇ ગયેલ છે તો જે વિદ્યાર્થી એલિજિબલ હોઈ તેને ઓનલાઇન એપ્લાય કરવું તો એમવાયએસવાય ની સાઈડ પર અરજી કરવી. તને હાર્ડ કોપી ની ઝેરોક્ષ સાથે ઓરીજીનલ ડૉક્યુમેન્ટ લઈ એમવાયએસવાય હેલ્પસેન્ટર પર જમા કરવા ની રહેશે. ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરી અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની ખાસ નોંધ લેવી. જેને પણ એમવાયએસવાય સ્કોલારશીપ નું વૅરિફીકેશ કરવા નુ હોય તેને એલ. જે. પોલીટેકનીક માં રૂમ નં -102 માં સમય 11:00 to 01:00 માં ઓરીજીનલ અને ઝેરોક્ષ લઈ ને આવાનું રહશે. B/o