KAMALIYA'S BIOLOGY THEORY ASSIGNMENT PDF
Document Details
Uploaded by SupportedChrysoprase9515
GUJARAT BOARD
TUSHAR KAMALIYA
Tags
Summary
This is a biology assignment for students. It contains various questions related to reproduction in flowering plants and human reproduction.
Full Transcript
# TUSHAR KAMALIYA - Assignment ## CH: 01 ( સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન ) ### 2 MARKS 1. બીજાણુજનક પેશીમાંથી લઘુબીજાણુનું નિર્માણ સમજાવો. 2. PMC માંથી બનતા કોષની રચના સમજાવો. 3. લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલીય સ્તરોના ક્રમશઃ નામ આપો. 4. પરાગરજની જીવિતતાની વિવિધતા જણાવો. 5. પરાગરજ...
# TUSHAR KAMALIYA - Assignment ## CH: 01 ( સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન ) ### 2 MARKS 1. બીજાણુજનક પેશીમાંથી લઘુબીજાણુનું નિર્માણ સમજાવો. 2. PMC માંથી બનતા કોષની રચના સમજાવો. 3. લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલીય સ્તરોના ક્રમશઃ નામ આપો. 4. પરાગરજની જીવિતતાની વિવિધતા જણાવો. 5. પરાગરજની પરાગનયન સિવાયની ઉપયોગિતા અને નકારાત્મક અસરોની સમજૂતી આપો. 6. ટૂંકીનોંધ લખો. સ્ત્રીકેસરના ભાગો સ્થાન અને અગત્ય જણાવો. 7. સ્થાન અને અગત્ય જણાવો: (i) ટેપે ટેમ (ii) સ્પોરોપોલીનીન 8. MMC નું સ્થાન જણાવી, મહાબીજાણુચતુષ્કના નિર્માણની ક્રિયા સમજાવો. 9. પુખ્ત ભ્રૂણપૂટની આકૃતિ દોરો અને મોનોસ્પોરિક વિકાસનો અર્થ સમજાવો. 10. તફાવતના અગત્યના મુદ્દા આપો: લઘુબીજાણુજનન-મહાબીજાણુજનન 11. વૈ. સમજૂતી આપો: એકસદની વનસ્પતિઓમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગાઇટોનોગેમી અટકાવી શકાતું નથી, જયારે દ્વિસદની વનસ્પતિમાં બંને અટકાવી શકાય છે. 12. શબ્દ સમજૂતી આપો: (1) અંડપ્રસાધન અને તંતુમય પ્રસાધન (2) જનનછિદ્ર અને બીજકેન્દ્ર 13. કોષકેન્દ્રી પ્રકારના ભ્રૂણપોષનું નિર્માણ સમજાવો. 14. સમજાવો : ગેઇટેનોગેમી અને કેઝેનોગેમી 15. સમજાવો : (1) પરાગનિલકા અને પરાગવાહિની (2) પરાગાશય અને અંડાશય 16. વૈ. કારણ આપો: સંકર બીજોને અસંયોગી બીજોમાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો તે લાભકારક છે. 17. સમજાવો : આવૃત બીજધારીમાં બીજ કેટલાંક લાભ પ્રેરે છે. 18. પરાગરજના લાભ અને ગેરલાભ જણાવો. 19. પ્રાણી પરાગનયનના ઉપપ્રકારમાં પુષ્પોના લક્ષણો કેવા હોય છે? સમજાવો. 20. પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઇ, પરાગનલિકા બની તે બીજાશય સુધી પહોંચે ત્યાં સુધી થતાં ફેરફારો સમજાવો. 21. લઘુબીજાણુધાનીની રચના સમજાવો. 22. વૈ.કારણ આપોઃ પરાગરજ અશ્મિઓ સ્વરુપે સંગ્રહાયેલી રહે છે. 23. લઘુબીજાણુજનન સમજાવો. 24. નરજન્યુજનક અવસ્થાનો વિકાસ વર્ણવો. 25. તફાવતના અગત્યના બે મુદાઓ આપો નરજન્યુજનક માદા જન્યુજનક 26. વૈ.કારણ આપો : આવૃત બીજધારીમાં ભ્રૂણપૂટ આઠ કોષકેન્દ્રીય પરંતુ સાત કોષીય હોય છે. 27. પરાગનયનનો સ્વફલનનો પ્રકાર સમજાવો. 28. તફાવતના અગત્યના મુદા આપો. સ્વપરાગનયન પર પરાગનયન 29. વેલીસનેરિયા અને દરિયાઇ ઘાસમાં પરાગનયન સમજાવો. 30. વાત પારાગનયન દર્શાવતા પુષ્પોની લાક્ષણિકતા આપો. 31. એન્ટેમોફિલી દર્શાવતા પુષ્પોની લાક્ષણિકતા જણાવો. 32. તફાવતના અગત્યના . બે મુદા અપોઃ વાત પરાગનયન- કીટક પરાગનયન 33. વે.કારણ આપોઃ મોથ પ્રકારના ફૂદાં અને યુકકા નામની વનસ્પતિ પોતાનું જીવનચક એકબીજા વિના પૂર્ણ કરી શકતા નથી. 34. ભ્રૂણપોષના વિકાસની સમજૂતી 35. દ્વિદળી અને એકદળીના ભ્રૂણની રચના સમજાવો. 36. અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજની સમજૂતી આપો. 37. અસંયોગીજનન અને બહુભ્રૂણતા સમજાવો. 38. અસંયોગીજનનના ઉપયોગો જણાવો. 39. ફળ શેમાંથી વિકાસ પામે છે? ફળોના પ્રકારો સમજાવો. 40. તફાવતના અગત્યના બે મુદા આપો: અભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષી બીજ 41. પરાગરજની નીપજો અને તેમના ઉપયોગો જણાવો. 42. પરાગરજની જીવિતતા વિશે જણાવો. 43. તફાવત આપો : પરાગાશય અને અંડાશય 44. તફાવત આપોઃ લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની 45. તફાવત આપોઃ લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન 46. વૈજ્ઞાનિક કારણો આપોઃ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે. 47. ફલિત અંડકમાં કઈ રચના ત્રિકીય પેશીમય છે? કેવી રીતે ત્રિકીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ## KAMALIYA'S THE SCIENCE OF LIFE ### 3 MARKS 1. ટૂંકનોંધ લખોઃ પરાગરજની રચના 2. ટૂંકનોંધ લખો: બાહ્યસંવર્ધન પ્રયુક્તિઓ 3. સમજાવો : કૃત્રિમ સંવર્ધન 4. ટૂંકનોંધ લખોઃ બેવડું ફલન 5. લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો 6. જાયાંગ (સ્ત્રીકેસર) વિશે વર્ણવો. 7. પરાગનયન માટેના વાહકો વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો. 8. ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો. 9. અસંયોગીજનન એટલે શું? તેનું મહત્ત્વ જણાવો. 10. હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા છે? તેનાં કારણો આપો. ### 4 MARKS 1. વર્ણવો ઃ મહાબીજાણુધાની (આકૃતિ જરુરી) 2. વર્ણવો : ભ્રૂણપૂટનું નિર્માણ (આકૃતિ જરુરી) 3. ઝૂફીલીનું વર્ણન કરો. 4. વર્ણવો ઃ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા 5. લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો. 6. લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો. 7. ભ્રૂણપુટ વિશે સમજાવો. 8. પરાગનયન એટલે શું? તેના પ્રકારો વર્ણવો. 9. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું? તેનું મહત્ત્વ સમજાવો. 10. પરાગરજ--સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો. 11. આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો. 12. ભ્રૂણ એટલે શું? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના સમજાવો. ## CH : 02 ( માનવ - પ્રજનન ) ### 2 MARKS 1. શિશ્નની રચના સમજાવો. 2. અંડપિંડોનું સ્થાન અને બાહ્ય રચના વર્ણવો. 3. ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના સમજાવો. 4. શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો. 5. તફાવત આપોઃ નર (પુરુષ) અને માદા (સ્ત્રી)નાં આંતરિક પ્રજનન લક્ષણો 6. તફાવત આપો: ગર્ભવિકાસ અને ભ્રૂણવિકાસ 7. તફાવત આપોઃ શુક્રકોષ અને અંડકોષ 8. વૈજ્ઞાનિક કારણ આપોઃ શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે. 9. વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્રાવ થાય છે. 10. સમજાવો : નર મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ. 11. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ શુક્રવાહિની- શુક્રવાહિકા 12. સ્થાન અને કાર્ય જણાવો: (a) સરટોલી કોષો (b) લેડિગના કોષો 13. માનવીમાં શુક્રપિંડોનું સ્થાન જણાવી તે સ્થાનનું કારણ જણાવો. 14. માદા મનુષ્યના મુખ્ય પ્રજનન અંગોની સમજૂતી આપો. 15. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ શુક્રપિંડ- અંડપિંડ 16. માદા મનુષ્યની અંડવાહિની સમજાવો. 17. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ પ્રાથમિક અંડપુટિકા દ્વિતીય અંડપુટિકા 18. ઉત્પત્તિ અને કાર્ય જણાવોઃ (a) કોર્પસ લ્યુટિયમ (b) અંતઃકોષ સમૂહ 19. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ શુક્રવાહિની- અંડવાહિની 20. સમજાવો ઃ સ્તનગ્રંથિ (આકૃતિ જરુરી નથી) 21. શુક્રકોષજનનમાં અંતઃસ્ત્રાવોનો ફાળો જણાવો. 22. અંડકોષજનનની આરેખીય સમજૂતી દર્શાવતી આકૃતિ દોરો અને પ્રાથમિક અંડપુટિકા સમજાવો. 23. શુક્રકોષજનનની આરેખીય સમજૂતી દર્શાવતી આકૃતિ દોરો અને શુક્રકાયાંતરણ સમજાવો. 24. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રશુક્રકોષ 25. વૈજ્ઞાનિક સમજૂતી આપો : ઋતુચક્રમાં LH નો તિવ્ર સ્ત્રાવ અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જરુરી છે. 26. તફાવતના અગત્યના મુદ્દાઓ આપોઃ ગ્રાફિયન પુટિકા- કોર્પસ લ્યુટિયમ 27. 18. અંડકોષજનનમાં અર્ધીકરણ અંડવાહિનીમાં જ શકય છે વૈજ્ઞાનિક સમજૂતી આપો. 28. શા માટે ફલિતાંડ બનતાની સાથે જ ભાવિ બાળકનું લિંગનિશ્ચયન થઇ જાય છે? 29. માનવીમાં ફલન માટે જરુરી બાબતો કઇ કઇ છે? 30. ગર્ભધારણમાં અંતઃસ્ત્રાવોનો ફાળો સમજાવો. ### 3 MARKS 1. નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો. 2. માદા પ્રજનનતંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો. 3. માદા (સ્ત્રી) માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો. 4. સ્તનગ્રંથિની રચના વિશે નોંધ લખો. 5. માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો. 6. પ્રસૂતિ એટલે શું? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો. 7. શુક્રપિંડની આંતરિક રચનાની ટૂંકનોંધ લખો. 8. ટૂંકનોંધ લખોઃ શુક્રકોષજનન (આકૃતિ જરુરી) 9. ટૂંકનોંધ લખો : શુક્રકોષની રચના (આકૃતિ જરુરી) 10. અંડપાત સુધીના ઋતુચક્રનું વર્ણન કરો. ### 4 MARKS 1. ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો. 2. ફલિતાંડ ગર્ભસ્થાપન સુધીમાં કેટલાક વિકાસમય તબક્કાઓમાંથી પસાર થાય છે. પ્રત્યેક અવસ્થાનું ટૂંકમાં આકૃતિ સહિત વર્ણન કરો. 3. નર મનુષ્યનું પ્રજનનતંત્ર દર્શાવતી નિતંબ પ્રદેશના છેદની આકૃતિ દોરો અને શુક્રપિંડનું વર્ણન કરો. 4. વર્ણવોઃ માદા સહાયક પ્રજનનનલિકાઓ માદા મનુષ્યની બાહ્ય જનનેન્દ્રિયો સમજાવો.(આકૃતિ જરુરી નથી) 5. વર્ણવો : અંડકોષજનન (આકૃતિ જરુરી નથી) 6. તફાવતના આઠ મુદ્દા આપો: શુક્રકોષજનન- અંડકોષજનન 7. વર્ણવો : ઋતુચક્રની મુખ્ય અવસ્થાઓ 8. વર્ણવો ઃ ફલન અને ગર્ભસ્થાન 9. વર્ણવો ઃ ગર્ભધારણ અને ગર્ભીયવિકાસ ## CH : 03 ( પ્રાજનનિક સ્વાસ્થ્ય ) ### 2 MARKS 1. અફળદ્રુપતા એટલે શું? તેના માટે કયા ઉપાયો કરવામાં આવે છે? 2. સમજાવો: ZIFT અને GIFT 3. કુટંબુનિયોજનની અવરોધન પદ્ધતિઓ સમજાવો. 4. પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ સમજાવો. 5. ગર્ભનિરોધનની કુદરતી પદ્ધતિઓ સમજાવો. 6. તફાવત આપો: GIFT - ZIFT 7. સમજાવો : IUDs 8. AI એટલે શું? તેના ઉપયોગ કેવી રીતે કરાય છે? 9. પ્રોજેસ્ટોજેનનો ઉપયોગ કેવી રીતે થાય છે. 10. STI નું નિદાન અને અટકાવવા માટે શું જરુરી છે? 11. MTP વિશે કાયદાકીય માહિતી આપો. 12. ભારત દેશે રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે કરેલું આયોજન સમજાવો. 13. IUI અને ICSI સમજાવો. 14. મહત્વ જણાવો: (1) આંતરપટલ (2) IUI 15. ટૂંકમાં સમજાવો.ઃ પુરુષનસબંધી અને તેનું મહત્વ 16. એક આદર્શ ગર્ભનિરોધક કેવું હોવું જોઇએ? ગર્ભનિરોધકની વિવિધ પદ્ધતિઓના નામ જણાવો. 17. ટૂંકમાં સમજાવો: સ્ત્રી- નસબંધી અને તેનું મહત્વ 18. STIS પર નિયંત્રણ ન રાખવામાં આવે તો સમાજને ગંભીર અસર થઇ શકે- સમજાવો. 19. ગર્ભ અવરોધકોની આડઅસરો જણાવો. 20. જાતીય સંક્રમિત રોગોના હળવા લક્ષણો અને સમસ્યા જટિલ થાય તો જોવા મળતા લક્ષણો જણાવો. 21. સમજાવો: (a) ET (b) ઇન વિવો ફલન ### 3 MARKS 1. ટૂંક્નોંધ લખો ઃ નસબંધી 2. MTP વર્ણવો. 3. ગર્ભનિરોધક તરીકે 'પિલ્સ' ની સમજૂતી આપો. 4. ટૂંકનોંધ લખો: IVF ### 4 MARKS 1. વર્ણવો : ART 2. વસ્તી વિસ્ફોટ અને જન્મય નિયંત્રણ 3. ટૂંકનોંધ લખો: જાતીય સંક્રમિત રોગો ## CH : 04 ( આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ) ### 2 MARKS 1. લિંગી રંગસૂત્રની મોનોસોમી દર્શાવતી ખામી સમજાવો. 2. દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી દર્શાવતી ખામી સમજાવો. 3. લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી દર્શાવતી ખામી સમજાવો. 4. ટૂંકમાં સમજાવોઃ હિમોફિલિયા 5. તફાવત આપો: ડાઉન્સ સિન્ડ્રોમ્સ - ટર્નર્સ સિન્ડ્રોમ 6. તફાવત આપોઃ ડાઉન્સ સિન્ડ્રોમ્સ – કલાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ્સ 7. સમજાવો : એન્યુપ્લોઇડી 8. ટૂકંનોંધ લખો: રંગઅંધતા ### 3 MARKS 1. વંશાવળી પૃથ્થકરણ એટલે શું ? દૈહિક પ્રભાવી લક્ષણ દર્શાવતો વંશાવળી ચાર્ટ દોરો. 2. ટૂંકનોંધ લખો : મધમાખીમાં લિંગનિશ્ચયન 3. ટૂંકનોંધ લખો: બહુજનીનિક આનુવંશિકતા 4. મેન્ડલનો એકસંકરણનો પ્રયોગ સમજાવો. 5. તફાવત આપોઃ ટર્નર્સ સિન્ડ્રોમ્સ- કલાઇન ફેલ્સટર્સ સિન્ડ્રોમ્સ 6. જેમાં F2 પેઢીમાં ફીનોટાઇપ પ્રમાણ 1:2:1 આવતું હોય તે સંકરણનો પ્રયોગ સમજાવો. 7. ટૂંકનોંધ લખો : પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ 8. માનવીના વંશાવળી પૃથ્થકરણ માટે ઉપયોગમાં લેવાતા સંકેતો દર્શાવો. 9. પ્રભુતાનો નિયમ લખો અને પુનેટ ચોરસની મદદથી સમજાવો. 10. કસોટી સંકરણ સમજાવો. 11. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવું લિંગનિશ્ચયન સમજાવો. 12. એક જનીન એક કરતાં વધુ લક્ષણોને નિયંત્રિત કરે તે ઘટના સમજાવો. 13. સમજાવોઃ પ્લિઓટ્રોપી 14. વૈજ્ઞાનિક સમજૂતી આપો: હિમોફિલિયા સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. 15. માનવીની ત્વચાનો રંગ બહુજનીનિક આનુવંશિકતા દર્શાવે છે.- સમજાવો. 16. શબ્દ સમજાવો : (i) રંગસૂત્રીય વિપથનો (ii) પોલિપ્લોઇડી 17. શબ્દ સમજૂતી આપોઃ (i) કસોટી સંકરણ (ii) જીનોટાઇપ (iii) ફીનોટાઇપ (iv) સહપ્રભાવિતા 18. સમજાવો : જન્મજાત ચયાપચયીક ખામી 19. વૈજ્ઞાનિક સમજૂતી આપો: પુરુષોમાં સ્ત્રીઓના પ્રમાણમાં વધુ રંગઅંધતા જોવા મળે છે. 20. વૈજ્ઞાનિક સમજૂતી આપોઃ રંગઅંધ પિતાના અને સામાન્ય માતાના પૂત્રો રંગઅંધ હોતા નથી. 21. XO પ્રકારનું લિંગનિશ્ચયન સમજાવો. 22. વૈજ્ઞાનિક સમજૂતી આપોઃ થેલેસેમિયા મેજર સ્ત્રી કે પુરુષ ગમે તે હોઇ શકે, જો તેના માતા-પિતા બંને થેલેસેમિયા માઇનોર હોય. ### 4 MARKS 1. વર્ણવો ઃ સિકલસેલ એનિમિયા 2. મુક્ત વિશ્લેષણનો નિયમ લખો અને સમજાવો. 3. દ્વિસંકરણનો પ્રયોગ વર્ણવો. 4. સહપ્રભાવિતા વર્ણવો. 5. થેલેસેમિયાનું વર્ણન કરો. 6. માયોટોનિક ડિસ્ટ્રોફી કેવી ખામી છે? આ ખામી દર્શાવતો ચાર્ટ દોરો અને સમજાવો. 7. લિંગ સંકલિત પ્રચ્છન્ન અનિયમિતતાઓ વર્ણવો. 8. અપૂર્ણ પ્રભૂતાનો પ્રયોગ સમજાવો અને સહપ્રભાવિતા કરતાં તે કઇ રીતે અલગ છે તે જણાવો. 9. દૈહિક પ્રચ્છન્ન લક્ષણ દર્શાવતો ચાર્ટ આપો અને આવી અનિયમિતતા દર્શાવતા બે ઉદાહરણ આપો. 10. દ્વિસંકરણના પ્રયોગમાં કસોટી સંકરણ સમજાવો. 11. ટૂંકનોંધ લખોઃ બહુજનીનિક વારસો ## CH : 05 ( આનુવંશિકતાનો આણ્વીય આધાર ) ### 2 MARKS 1. સમજાવો: સ્પ્લિસિંગ અને ટેઇલિંગ 2. મધ્યસ્થ પ્રણાલી આકૃતિ સાથે સમજાવો. 3. સમજાવો: (a) ન્યુક્લિઓઇડ (b) ન્યુક્લિઓઝોમ 4. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો. 5. હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો. 6. હર્ષી અને ચેઇઝના પ્રયોગના તબકકાઓ દર્શાવતી આકૃતિ દોરો. 7. જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે તે અણુના માપદંડો જણાવો. 8. પોલિમરેઝના પ્રકારોના નામ અને તેમનું શ્રમવિભાજન સમજાવો. 9. મહત્વ સમજાવો : (i) સોવેરા ઓકોઆ (ii) વિસિઆ ફાબા 10. હ્યુમન જીનોમ પ્રોજેકટના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કઇ કઇ કલ્પના કરી શકાય? 11. HGP નું પ્રયોજન અને ભાવિ પડકારો જણાવો. 12. DNA ફિંગર પ્રિન્ટિંગ ટેકનિકના ચરણો જણાવો. 13. ઓપેરોન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 14. સમજાવો: પુનરાવર્તિત DNA અને સેટેલાઇટ DNA 15. ધારો કે m-RNA પર AUG CAC ACG CUA UUA ACU સંકેતો હોય તો તેની સાથે કયા એમિનોએસિડ ક્રમમાં જોડાશે તે જણાવો. અને t-RNA પર કયા પ્રતિસંકેતો હશે તેનો ક્રમ જણાવો. 16. તફાવત આપોઃ m-RNA અને t-RNA ### 3 MARKS 1. DNA ફિંગર પ્રિન્ટિંગમાં VNTR નું મહત્વ સમજાવો. 2. HGP ના લક્ષ્યાંકો જણાવો. 3. ટૂંકનોંધ લખો: રુપાંતરણીય સિદ્ધાંત 4. બેકટેરિયામાં RNA નું પ્રત્યાંકન સમજાવો. 5. સમજાવો : સુકોષકેન્દ્રી કોષમાં પ્રત્યાંકન 6. જનીનસંકેતના મુખ્ય ગુણધર્મો જણાવો. 7. ટૂંકનોંધ લખો: t-RNA અનુકૂલક અણુ (આકૃતિ જરુરી) 8. ટૂંકનોંધ લખો: ક્રોમેટિનની રચનાનું નિર્માણ 9. પ્રેરક તરીકે લેકટોઝ કઇ રીતે જનીનોનું નિયંત્રણ કરે છે તે સમજાવો. 10. સમજાવો : પ્રત્યાંકન એકમ 11. ટૂંકનોંધ લખો: સુકોષકેન્દ્રી કોષમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જોવા મળતી જટિલતા 12. સમજાવોઃ DNA ના અનુક્રમમાં જોવા મ