Gujrat Jilla Part 05 By WebSankul PDF
Document Details
Uploaded by Deleted User
Tags
Related
- Gujarat Payment Of Unemployment Allowance To Workmen In Factories Act 1981 PDF
- Gujarat Physically Handicapped Persons (Employment in Factories) Act, 1982 PDF
- Gujarat Essential Services Maintenance Act, 1972 PDF
- Syllabus of Gujarat Administrative Service Class 1 and Gujarat Civil Services Class 1 and Class 2 PDF
- First Record of the Miocene Hominoid Sivapithecus from Kutch, Gujarat (2018) - PDF
- Gujarat Road Safety Authority Act 2018 PDF
Summary
This document provides information on the districts of Gujarat in India. It includes demographic details, landmarks, and other relevant information for each district.
Full Transcript
ડાાંગ તાલુકા (3):- આાહવા સુબિર વધઈ ડાાંગ જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 76.80 % 1764...
ડાાંગ તાલુકા (3):- આાહવા સુબિર વધઈ ડાાંગ જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 76.80 % 1764 1007 2,26,769 129 ડાાંગ જિલ્લાની સરહદ:- ઉત્તરે તાપી જિલ્ાે, દક્ષિણ તથા પૂર્વમાાં મહારાષ્ટ્ર રાિય અને પજિમમાાં નર્સારી જિલ્ા સાથે સરહદ ધરાર્ે છે. વવશેષતા:- ગુિરાતમાાં સાૌથી અાેછા મેળા ડાાંગ જિલ્ામાાં ભરાય છે. ગુિરાતમાાં ડાાંગ જિલ્ાના ર્ધઈમાાં લાકડા ર્હે રર્ાની અેકમાત્ર સરકારી મમલ અાર્ેલી છે. ગુિરાતનુાં સાૌથી ર્ધુ જાતત પ્રમાણ ધરાર્તા જિલ્ામાાં ડાાંગ પ્રથમ ક્રમે છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ગીચ િાં ગલાે ડાાંગ જિલ્ામાાં અાર્ેલા છે. ગુિરાતનુાં અેક માત્ર હર્ાખાર્ાનુાં સ્થળ સાપુતારા ડાાંગ જિલ્ામાાં અાર્ેલુાં છે. આાહવા :- ડાાંગ જિલ્ાનુાં મુખ્ય મથક અાહર્ા છે. ઇમારતી લાકડાના ર્ેપારનુાં જાણીતુાં કે ન્દ્ર છે. અાહર્ામાાં અાદદર્ાસી અાશ્રમ શાળા અાર્ેલી છે. અાહર્ામાાં દર ર્ર્ષે ડાાંગ દરબાર ભરાય છે િે હાેળી ધૂળેટી િેર્ા તહે ર્ારે ભરાય છે અને ત્યારે ડાાંગી નૃત્ય કરર્ામાાં અાર્ે છે. અાહર્ા તાલુકામાાં પૂણાવ અભયારણ્ય છે િેને બરડીપાડા અભયારણ્યના નામે પણ અાેળખાર્ામાાં અાર્ે છે. અાહર્ામાાં 1994 માાં અાદદર્ાસી રે દડયાે કે ન્દ્રની સ્થાપના કરર્ામાાં અાર્ી હતી. 1 વધઇ:- ર્ધઇને ડાાંગનુાં પ્રર્ેશદ્વાર ગણર્ામાાં અાર્ે છે. ર્ધઇમાાં ‘બાેટજનકલ ગાડવ ન’ (ર્નસ્પતત ઉદ્યાન) અાર્ેલાે છે. િેની સ્થાપના 1966 માાં થઈ હતી અને તે 24 હે ક્ટરમાાં ફે લાયેલ છે. ર્ધઇનાે બાેટનીકલ ગાડવ ન ગુિરાતનાે સાૌથી માેટાે ર્નસ્પતત ઉદ્યાન છે. ર્ધઇ નજીક અાંક્ષબકા નદી પર ગીરા ધાેધ અાર્ેલાે છે. (30 મીટર ઊાંચાઈ) ર્ધઇમાાં દહલ મમલેટ દરસચવ સ્ટેશન અાર્ેલ છે. (દાહાેદમાાં પણ છે.) શિરીધામ:- સુબીર તાલુકામાાં અાર્ેલા શબરીધામ સ્થળે રામ અને શબરીની મુલાકાત થઈ હાેર્ાની માન્યતા છે. શબરીધામ ખાતે પાંપા સરાેર્ર અાર્ેલુાં છે. શરદપૂર્ણિમાના દદર્સે અહીં મેળાે ભરાય છે. સાપુતારા:- સાપુતારા સહ્યારી પર્વતમાળામાાં અાર્ેલુાં છે અને ગુિરાતનુાં અેકમાત્ર ગગદરમથક છે. ‘સાપુતારા’ શબ્દનાે અથવ ‘સાપનાે જનર્ાસ’ થાય છે. સાપુતારામાાં સપવગાંગા નદીના દકનારે હાેળી-ધૂળેટીમાાં અાદદર્ાસીઅાે સાપની પૂજા કરે છે. પૂર્ણિમાબેન પકર્ાસાઅે સાપુતારામાાં ઋતુાંભરા તર્દ્યાપીઠની સ્થાપના કરી હતી. સાપુતારામાાં સનરાઇઝ પાેઈન્ટ, સનસેટ પાેઈન્ટ, ઇકાે પાેઈન્ટ, કલા ઉદ્યાન, ર્ાઘબારી, મધમાખી ઉછે ર કે ન્દ્ર, તત્રફળાર્ન ર્ગેરે અાર્ેલા છે. સાપુતારામાાં અાદદર્ાસી સાંગ્રહાલય અાર્ેલુાં છે. સાપુતારામાાં રાેપ-ર્ેની વ્યર્સ્થા છે. આન્ય માકહતી:- પૂર્ણિમાબેન પકર્ાસાને ‘ડાાંગના દીદી’ તરીકે અાેળખાય છે. ઘેલુભાઈ નાયકને ‘ડાાંગના ગાાંધી’ તરીકે અાેળખર્ામાાં અાર્ે છે. ડાાંગમાાં નાગલી નામના અનાિની ખેતી થાય છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ગીચ િાં ગલાે ડાાંગ જિલ્ામાાં છે. ડાાંગ જિલ્ાના અાદદર્ાસી દ્વારા િે ગચત્રાે દાેરર્ામાાં અાર્ે છે તેને ર્ારલીના ગચત્ર તરીકે અાેળખર્ામાાં અાર્ે છે. ર્ારલીના ગચત્રમાાં તત્રકાેણ અને ગાેળ અાકારનાે ઉપયાેગ થાય છે તેમિ ગેરૂ અને સફે દ િેર્ા રાં ગનાે ઉપયાેગ થાય છે. ગુિરાતમાાં સાૌથી અાેછા પશુ ડાાંગ જિલ્ામાાં છે. તર્ધાનસભાની સાૌથી અાેછી સીટ (ફક્ત-1) ડાાંગ જિલ્ામાાં છે. ગુિરાતના અાેછા તાલુકા ધરાર્તા જિલ્ાઅાેમાાં ડાાંગનાે સમાર્ેશ થાય છે. (માત્ર ત્રણ તાલુકા છે ) રામાયણમાાં દાં ડકારણ્યનાે ઉલ્ેખ છે તે િ અાિનુાં ડાાંગ, દાં ડકારણ્ય અથવ ર્ાાંસનુાં િાં ગલ થાય છે. અાઝાદી પહે લા ડાાંગના અાદદર્ાસી રાજા અને અાંગ્રેજાે ર્ચ્ચે થયેલ યુદ્ધ લશ્કદરયા અાાંબાના યુદ્ધ નામે જાણીતુાં છે. અા યુદ્ધમાાં અાંગ્રેજાેની જીત થઈ હતી. અાઝાદી સમયે ડાાંગમાાં પાાંચ રિર્ાડા હતા િેમાાં દહે ર, ગાડર્ી, ર્ાસુરણા, જલિંગા અને મપપરીનાે સમાર્ેશ થાય છે. ચાંખલ ધાેધ અાહર્ા તાલુકાેમાાં અાર્ેલાે છે. ગુિરાતમાાં સાૌથી અાેછી ર્સ્તી ડાાંગ જિલ્ામાાં છે. 2 ર્સ્તી અને તર્સ્તારમાાં સાૌથી નાનાે જિલ્ાે પણ ડાાંગ છે. ગુિરાતમાાં ડાાંગ અને દાહાેદ જિલ્ામાાં અાદદર્ાસીઅાેની સાંખ્યા સાૌથી ર્ધુ છે. ગુિરાતની જાણીતી ગાયાેની જાતાેમાાં ડાાંગ જિલ્ાની ડાાંગી ગાયનાે સમાર્ેશ થાય છે. ગુિરાતમાાં રાગીનુાં ઉત્પાદન ડાાંગ જિલ્ામાાં થાય છે. પૂણાવ અભ્યારણ ડાાંગ જિલ્ામાાં અાર્ેલ છે. લાેકર્ાતાવ મુિબ અટાળા પર્વતની ગુફામાાં હનુમાનજીનાે િન્મ થયાનુાં મનાય છે. ડાાંગ દરબારમાાં મેળાે દર ર્ર્ષે હાેળીના દદર્સે ડાાંગ જિલ્ાના અાહર્ા ખાતે ભરાય છે. ગુિરાત સરકારે ડાાંગ જિલ્ાના ર્ર્ષવ 2019માાં અાેગેજનક તેમિ નાે પ્લાસ્ટસ્ટક ઝાેન જાહે ર કયાે હતાે. ડાાંગ જિલ્ામાાં ર્ર્ષવ 2019માાં ટ્રાઈબલ અાેજલમ્પિકનુાં અાયાેિન કરર્ામાાં અાવ્યુાં હતુાં. ડાાંગ જિલ્લાના આાકદવાસી નૃત્ાે:- ડાાંગી નૃત્ :- ચાળાે નૃત્ય અે ડાાંગી નૃત્યનાે અેક પ્રકાર છે. ઠાકરીયાે ચાળાે:- અા નૃત્ય અાર્ષાઢી સુદ તેરસથી દદર્ાળી સુધી ચાલે છે. ડાં ુ ગરદે વ નૃત્:- ડાં ુ ગર દેર્ની પૂજા સમયે અાદદર્ાસીઅાે રારા અા નૃત્ય કરર્ામાાં અાર્ે છે. રામલી નૃત્:- ડાાંગમાાં લગ્ન પ્રસાંગે અા નૃત્ય કરર્ામાાં અાર્ે છે. 3 નવસારી તાલુકા (6):- નવસારી વાાંસદા ચચખલી ગણદે વી િલાલપાેર ખેરગામ નવસારી જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 84.78 % 2209 961 13,30,711 602 નવસારી જિલ્લાની સરહદ:- ઉત્તરે સુરત અને તાપી જિલ્ાે, દક્ષિણમાાં ર્લસાડ, પૂર્વમાાં ડાાંગ જિલ્ાે અને મહારાષ્ટ્ર રાિય અને પજિમમાાં અરબી સમુર સાથે સરહદ ધરાર્ે છે. વવશેષતા:- નર્સારીમાાં અૌતતહાક્ષસક સ્થળ દાાંડી અાર્ેલુાં છે. નર્સારીમાાં ર્ાાંસદા નેશનલ પાકવ અાર્ેલ છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ શહે રી સાિરતા ધરાર્તાે જિલ્ાે છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ગ્રામીણ સ્ત્રી સાિરતા ધરાર્તાે જિલ્ાે છે. નવસારી :- નર્સારી જિલ્ાનુાં મુખ્ય મથક નર્સારી છે. નર્સારી ‘પુસ્તકાેની નગરી’ તરીકે જાણીતુાં છે. નર્સારી પૂણાવ નદીના દકનારે ર્સેલુાં છે. “નર્સારીકા બાંદર”, “નાગર્ધવન”, “નર્ સેરર”, “નાગમાંડ”, “નાગશારક”, “પારસીપુરી” િેર્ા નર્સારીના અન્ય નામાે છે. દાદાભાઈ નર્રાેજી, િમશેદજી તાતા, જાણીતા દફલ્મસ્ટાર િેકી શ્રાેફ અને જાણીતા ગઝલ ગાતયકા મપનાઝ મસાણીનુાં િન્મ સ્થળ નર્સારી છે. નર્સારીમાાં તમામ કાેમનુાં અાસ્થાનુાં પ્રતતક અેર્ી નર્ સૌયદ પીરની દરગાહ અાર્ેલી છે. નર્સારી અેગગ્રકલ્ચર યુજનર્ક્ષસિટી નર્સારીમાાં છે િેની સ્થાપના ઇ.સ. 2004માાં કરર્ામાાં અાર્ી હતી. નર્સારીમાાં ફ્રુટ દરસચવ સ્ટે શન, રીઝનલ સુગરકે ન દરસચવ સ્ટે શન, લાઈર્ સ્ટાેક દરસચવ સ્ટે શન, અાેઇલસીડ દરસચવ 4 સ્ટેશન, પલ્પ દરસચવ સ્ટે શન િેર્ા દરસચવ સ્ટે શનાે અાર્ેલા છે. નર્સારીમાાં મેહરજી પુસ્તકાલય અાર્ેલ છે. નર્સારીમાાં ‘અમર શાાંતી ટાર્ર’ અાર્ેલાે છે. ઉભરાટ:- લીલી ર્નરાજી અને દદરયાદકનારાના સાૌંદયવથી મઢાયેલુ અા અેક તર્હારધામ છે. ઉનાઈ:- ઉનાઇમાાં ઉનાઇ માતાનુાં માંદદર તથા ગરમપાણીનાાં ઝરા અાર્ેલા છે. ઉનાઇના ગરમ પાણીમાાં ગાંધક (સલ્ફર) હાેર્ાના કારણે સ્નાન કરર્ાથી ચામડીના રાેગાેમાાં રાહત થાય છે. મરાેલી:- મરાેલી કસ્તુરબા સેર્ાશ્રમને કારણે જાણીતુાં છે. (માનક્ષસક રાેગના દદીઅાે માટે જાણીતી હાેસ્પસ્પટલ.) મજીગામ:- મજીગામમાાં મલ્લલ્કાિુન વ નુાં પ્રાચીન જશર્ાલય છે. િીલીમાેરા:- બીલીમાેરામાાં રસાયર્ણક ઉદ્યાેગનાે તર્કાસ થયાે છે. ર્લસાડી સાગમાાંથી બનાર્ર્ામાાં અાર્તા ફજનિચર માટે નર્સારી જાણીતુાં છે. પીટીટ સાર્વિજનક પુસ્તકાલય બીલીમાેરામાાં છે. બીલીમાેરામાાં ચીપ બાેડવ બનાર્ર્ાનુાં કારખાનુાં છે. ગડત:- ગડતનુાં પ્રાચીન નામ ‘ગગાવર્તી’ છે. ગડતમાાં અાંક્ષબકા નદીના દકનારે પ્રક્ષસદ્ધ કામેિર મહાદેર્નુાં માંદદર છે િેની સ્થાપના ભગર્ાન રામે કરી હતી તેર્ી માન્યતા છે. કરાડી:- દાાંડીકુચ દરમમયાન ગાાંધીજીની ધરપકડ કરાડી ગામેથી થઈ હતી. ગણદે વી:- ગણદેર્ી ર્ેંગર્ણયા નદીના દકનારે ર્સેલુાં શહે ર છે. ગણદેર્ીનુાં પ્રાચીન નામ ‘ગણપાદદકા’ છે. ગણદેર્ીના ગાંગેિર મહાદેર્ અને સતીમાંદદર પ્રક્ષસદ્ધ છે. ગણદેર્ીનાે ગાેળ પ્રક્ષસદ્ધ છે તથા અહીં ખાાંડ ઉદ્યાેગ પણ તર્કસ્ાે છે. ગણદેર્ીમાાં ર્ડા તળાર્ અાર્ેલુાં છે. 5 વાાંસદા:- ર્ાાંસદા િૂના રિર્ાડાનુાં સ્થળ છે. અહીંનાે મહે લ અને દરબારગઢ જાેર્ાલાયક છે. અહીંના ભીનાર ગામે જાનકી ર્નનુાં જનમાવણ થયુાં છે. (66-2015) ર્ાાંસદા ખાતે ર્ાાંસદા નેશનલ પાકવ અાર્ેલુાં છે. ર્ાાંસદા પાકવ માાં દદપડાે અને ચાૌજશિંગા મહત્વના પ્રાણીઅાે છે. ર્ાાંસદા અાંક્ષબકા નદીના દકનારે ર્સેલુાં શહે ર છે. અાંબાબારી ગામે શબરીમાતા અારાેગ્ય ર્ન અાર્ેલુાં છે. દાાંડી:- મહાત્મા ગાાંધીની અૌતતહાક્ષસક દાાંડીકૂચ સાથે સાંકળાયેલુાં અા સ્થળ દદરયાદકનારે અાર્ેલુાં છે. 6 અેમપ્રલ, 1930ના રાેિ અહીં ચપટી મીઠુ ઉપાડી ગાાંધીજીઅે અાંગ્રેિ સરકારના મીઠાના કાયદાનાે ભાંગ કયાે હતાે. અા પ્રસાંગની યાદમાાં દાાંડીમાાં ‘દાાંડી સ્મારક’ બનાર્ર્ામાાં અાવ્યુાં છે. સાબરમતી અાશ્રમથી દાાંડી સુધીના રાષ્ટ્રીય ધાેરીમાગવ - 64 ને “ર્ર્લ્વ હે દરટેિ ર્ે” જાહે ર કરર્ામાાં અાવ્યાે છે. િલાલપાેર તાલુકામાાં અાર્ેલુાં છે. મુખ્ય કરસચચ સ્ટે શન :- દરઝનલ સુગર કે ન દરસચવ સ્ટેશન (નર્સારી) ફ્રુટ દરસચવ સ્ટેશન (નર્સારી) લાઈર્ સ્ટાેક દરસચવ સ્ટેશન (નર્સારી) પલ્પ દરસચવ સ્ટેશન (નર્સારી) મુખ્ય લાયબ્રેરી :- િે.બી. પીટીટ પબ્લલક લાયબ્રેરી અેન્ડ ફ્રી રીડીંગ રૂમ (1882) - બીલીમાેરા તર્ક્ટાેદરયા જ્યુક્ષબલી લાયબ્રેરી (1897)-િલાલપાેર શ્રી સયાજી ર્ૌભર્ સાર્વિજનક પુસ્તકાલય (1898)-નર્સારી આન્ય માકહતી:- નર્સારીના નાાંઘાઈ ખાતે ગુપ્તિ ે ર મહાદેર્નુાં માંદદર અાર્ેલુાં છે. નર્સારીનુાં અાંતતમ શહે ર બલર્ાડા છે. ગણદેર્ીના અમલસાડ ગામે અાંધેિર મહાદેર્નુાં માંદદર અાર્ેલુાં છે. ઈ.સ. 1781 માાં દદગ્ર્ીર પેલેસનુાં જનમાવણ મહારાર્લ ર્ીરક્ષસહ િં રારા કરાર્ર્ામાાં અાવ્યુાં હતુાં નર્સારીમાાં અિમલ ગઢનાે દકલ્ાે પારસીઅાેનુાં હે દરટેિ તરીકે જાણીતુાં છે. ચાંદીપડવાનાે મેળાે- ઉભરાર્ (િલાલપુર તાલુકાે) ઉનાઇમાતાનાે મેળાે- ઉનાઇ ખાતે (ર્ાાંસદા તાલુકાે) પારસીઅાેની સાૌથી ર્ધુ ર્સ્તી નર્સારી જિલ્ામાાં છે. 6 િનાસકાાંઠા તાલુકા (14):- વાવ થરાદ ધાનેરા સુઈગામ ભાભર દાાંતા કાાંકરે િ કદયાેદર લાખણી ડીસા દાાંતીવાડા આમીરગઢ પાલનપુર વડગામ િનાસકાાંઠા જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 66.39% 10,757 936 31,16,045 290 િનાસકાાંઠા જિલ્લાની સરહદ:- ઉત્તરમાાં રાિસ્થાન રાિય, પૂર્વમાાં સાબરકાાંઠા અને મહે સાણા, દક્ષિણમાાં પાટણ તથ પજિમમાાં કચ્છ જિલ્ા સાથે જાેડાયેલુાં છે. વવશેષતા:- ગુિરાતમાાં સાૌથી ર્ધુ 14 તાલુકા ધરાર્તાે જિલ્ાે છે. ગુિરાતમાાં બાિરીનુાં સાૌથી ર્ધુ ઉત્પાદન બનાસકાાંઠા જિલ્ામાાં થાય છે. ગુિરાતમાાં બટાટાનુાં સાૌથી ર્ધુ ઉત્પાદન બનાસકાાંઠા જિલ્ામાાં થાય છે. બનાસ નદીનુાં પ્રાચીન નામ “પણાવશા ” છે. ડીસા અને કાાંકરે િ બનાસ નદીના કાાંઠે ર્સેલા છે. દાાંતા સરસ્વતી નદીના દકનારે ર્સેલુાં છે. 7 પાલનપુર :- બનાસકાાંઠા જિલ્ાનુાં મુખ્યમથક પાલનપુર છે. અાઝાદી સમયે પાલનપુરનાે રાજા રસુલખાન હતાે િેણે પાલનપુરને ભારત સાથે જાેડયુાં હતુાં. પાલનપુરનુાં િુનુાં નામ ‘પ્રહ્ લાદપુર’ હતુાં તથા અા શહે રને ર્સાર્નાર અાબુના શાસક પ્રહલાદ દેર્ પરમાર હતા. પાલનપુર અત્તરના ઉદ્યાેગ માટે જાણીતુાં છે તેથી અત્તર નગરી તરીકે અાેળખાય છે. અા ઉપરાાંત પાલનપુરને ફુલાેની નગરી, નર્ાબીનગરી પણ કહે ર્ામાાં અાર્ે છે. ક્ષસદ્ધરાિ િયક્ષસિંહનાે િન્મ પાલનપુરમાાં થયાે હતાે. પાલનપુર નર્ાબી સમયના બગીચાઅાે માટે જાણીતુાં છે. પાલનપુરમાાં મુરસદબાર્ાની દરગાહ અાર્ેલી છે. મુરસદબાર્ાઅે અનર્ર કાવ્ય લખેલુાં છે. પાલનપુરના દકતી સ્તાંભનુાં જનમાવણ નર્ાબ તાલમહમદે કરાવ્યુ હતુાં. અહીં અાર્ેલ પાતાળેિર માંદદર ખાતે ક્ષસધ્ધરાિ િયક્ષસિંહનાે િન્મ થયાે હતાે. પાલનપુરમાાં ગુિરાતની સાૌથી ર્ધુ દૂધ અેકત્ર કરતી બનાસ ડે રી અાર્ેલ છે. સમગ્ર ભારતમાાં ર્ુલેસ્ટાેનાઇટ નામનુાં ખજનિ ફક્ત પાલનપુરમાાંથી મળે છે. કાેટેશ્વર :- કાેટેિરમાાં કાેટેિર મહાદેર્નુાં માંદદર છે. કાેટેિરમાાં સરસ્વતી નદીનુાં મૂળ (ઉદ્દગમ સ્થળ) છે. આમીરગઢ:- અમીરગઢમાાં ક્ષસમેન્ટ બનાર્ર્ાનુાં કારખાનુાં છે. અમીરગઢ તાલુકામાાં િેસાેર રીંછ અભયારણ્ય અાર્ેલ છે. બનાસગ્રામ તર્દ્યાપીઠ અમીરગઢમાાં છે. કાંુ ભાકરયા:- કાં ુ ભાદરયામાાં સાેલાંકી કાળના િૌન માંદદરાે છે િે ભીમદેર્ પહે લાના માંત્રી તર્મલ ર્સહીઅે બાંધાવ્યા હતા. કાં ુ ભાદરયામાાં કુલ પાાંચ િૌન માંદદરાે છે િે અારસના બનેલા છે. અહીં મુખ્ય માંદદર નેમીનાથને સમમપિ ત છે. આાંિાજી:- અરર્લ્ીની ગગદરમાળાના અેક ભાગ અેર્ા અારાસુર ડાં ુ ગર પર અાંબાજી માતાનુાં માંદદર છે. અાંબાજી ભારતની 51 અને ગુિરાતની 3 શક્તક્તપીઠાેમાાંની અેક શક્તક્તપીઠ છે. અાંબાજી માંદદરને સાેનાથી મઢર્ામાાં અાવ્યુાં છે. કૃષ્ણ ભગર્ાનની ચાેલ દક્રયા અહીં કરર્ામાાં અાર્ી હતી. માંદદરમાાં માતાજીની મૂતતિ નથી પરાં તુ સાેનાના યાંત્રને મૂતતિ િેર્ાે શણગાર અને પૂજા કરર્ામાાં અાર્ે છે. અાંબાજી નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનુાં મૂળ સ્થાનક છે. અાંબાજીમાાં રાેપ-ર્ેની વ્યર્સ્થા છે. અાંબાજીમાાં અારસપહાણની ખાણ છે. પ્રથમ કે શલેસ દાનની શરૂઅાત અહીં કરર્ામાાં અાર્ી છે. કે ન્દ્ર સરકારની PRASAD યાેિનામાાં સામેલ કરાયેલુાં છે. 8 દાાંતીવાડા દાાંતીર્ાડા ખાતે સરદાર ર્લ્ભભાઇ પટે લ કૃતર્ષ યુજનર્ક્ષસટ િ ી અાર્ેલ છે િે ગુિરાતની પ્રથમ કૃતર્ષ યુજનર્ક્ષસટ િ ી છે. તેની સ્થાપના ઇ.સ. 1972-73માાં કરર્ામાાં અાર્ી હતી. બનાસ નદી પર દાાંતીર્ાડા ખાતે દાાંતીર્ાડા ડે મ બાાંધર્ામાાં અાવ્યાે છે. કઠાેળ સાંશાેધન કે ન્દ્ર દાાંતીર્ાડામાાં છે. ડીસા (દે વી ગામ) ડીસા બનાસ નદીના દકનારે ર્સેલુાં છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ગરમી ડીસામાાં પડે છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ બટેટાનુાં ઉત્પાદન (ગાેળ ક્રાાંતત) ડીસામાાં થાય છે. પાેટેટાે દરસચવ સેન્ટર ડીસામાાં અાર્ેલુાં છે. દાાંતા ગુિરાતમાાં તાાંબુ, િસત અને સીસુ માત્ર બનાસકાાંઠાના દાાંતા તાલુકામાાંથી મળી અાર્ે છે. દાાંતા સરસ્વતી નદીના દકનારે ર્સેલુાં છે. નડાિેટ નડાબેટ સુઇગામ તાલુકામાાં છે. નડાબેટ ખાતે ર્ાદ્યા બાેડવરની િેમ સરહદ પર સીમાદશવન કરાર્ર્ામાાં અાર્ે છે. નડાબેટ ખાતે 24 દડસેમ્બર, 2016 થી સીમાદશવનની શરૂઅાત થઇ હતી. નડાબેટ ખાતે નડે િરી માતાજીનુાં માંદદર છે. ચૌત્ર સુદ નાેમના દદર્સે અહીં મેળાે ભરાય છે. અહીંથી લાેકાે શજનર્ારે અને રતર્ર્ારના દદર્સે સીમાદશવન કરી શકે છે. મેળાઆાે મુક્તેિરનાે મેળાે- ર્ડગામ- ભાદરર્ા સુદ અગગયારસ રામદેર્પીરનાે મેળાે- મજાદાર (ર્ડગામ)- ભાદરર્ા સુદ અગગયારસ મગરર્ાડાનાે મેળાે- દરે ક મદહનાની સુદ પાાંચમે (ર્ડગામ તાલુકાે- મણીભરર્ીરના માંદદર પાસે) આન્ય માકહતી ગુિરાતમાાં સાૌથી ર્ધુ ર્ુલેસ્ટાેનાઇટ ખનીિ બનાસકાાંઠા જિલ્ામાાંથી મળે છે. ગુિરાતમાાં બનાસકાાંઠા સાૌથી ર્ધુ તાલુકા ધરાર્તાે જિલ્ાે છે. િેમાાં 14 તાલુકાઅાે છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ઘાસચારાે બનાસકાાંઠામાાં થાય છે. ધ તર્કટાેદરયા િયુક્ષબલી લાયબ્રેરી- પાલનપુર બનાસકાાંઠાની સાૌથી અગત્યની નદી બનાસ છે. બનાસકાાંઠા જિલ્ાની પજિમે અાર્ેલાે અધવ રણ તર્સ્તારને ‘ગાેઢાનુાં મેદાન’ કહે છે િે ઊાંચાણર્ાળાે ભૂમમભાગ છે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ ખેડૂતાેની સાંખ્યા બનાસકાાંઠામાાં છે. 9 બનાસકાાંઠા તર્સ્તારમાાં અાર્ેલ કાાંકરે િ તર્સ્તારની ગાયાે ખૂબ જાણીતી છે અા કાાંકેરજી ગાયના દૂધમાાંથી A2 નામનુાં તત્ત્વ મળે છે. િે કે ન્સરના રાેગની સારર્ારમાાં ઉપયાેગી થાય છે. (િૂનાગઢ કૃતર્ષ યુજનર્ક્ષસિટીના હાલના સાંશાેધન મુિબ ગીર ગાયના દૂધમાાં પણ A2 નામનુાં તત્ત્વ હાેય છે.) બનાસકાાંઠા ર્ાર્ તાલુકાના ઠાકાેરાેનુાં ‘મેરાયાે નૃત્ય’ ખૂબ જાણીતુાં છે. મેરાયાે નૃત્યમાાં હૂડીલા નામનુાં શાૌયવગાન હાેય છે. બનાસકાાંઠાનાર્દઢયાર પ્રદેશની ‘ર્દઢયારી ભેંસાે’ ખૂબ પ્રક્ષસદ્ધ છે. ભેરાેલ િૌન (નેમીનાથ) તીથવ ઉપરાાંત અમીિરા પાિવનાથનુાં માંદદર થરાદ તાલુકા ખાતે અાર્ેલુાં છે. દદયાેદર ખાતે નાના અાંબાજીનુાં માંદદર અાર્ેલુાં છે. કાાંકરે િ ખાતે ગુિરાતનુાં અેક માત્ર ગાયનુાં માંદદર અાર્ેલુાં છે. ર્ાર્ તાલુકાનાાં રાધા નેસડા ગામે 700mwનાે સાેલાર પાકવ બની રહ્યાે છે. પાલનપુર ખાતે હસનપુરનાે દકલ્ાે, મીઠી ર્ાર્, ગાંગા સરાેર્ર અને માનસરાેર્ર અાર્ેલા છે. કૃતર્ષ તર્જ્ઞાન કે ન્દ્ર પણ બનાસકાાંઠામાાં અાર્ેલ છે. 10 મહે સાણા તાલુકા (10):- મહે સાણા જાેટાણા િેચરાજી કડી ઊાંઝા વવસનગર વવજાપુર વડનગર ખેરાલુ સતલાસણા મહે સાણા જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 84.26 % 4385 925 20,27,727 462 મહે સાણા જિલ્લાની સરહદ:- ઉત્તરે બનાસકાાંઠા જિલ્ાે, દક્ષિણમાાં અમદાર્ાદ જિલ્ાે, પૂર્વમાાં સાબરકાાંઠા અને ગાાંધીનગર જિલ્ા અને પજિમમાાં પાટણ અને સુરેન્દ્રનગર જિલ્ા સાથે સરહદ ધરાર્ે છે. વવશેષતા:- ગુિરાતમાાં ઘઉાંના ર્ાર્ેતરમાાં પ્રથમ સ્થાન મહે સાણા જિલ્ાનુાં છે અને ઉત્પાદનમાાં બીિુ સ્થાન છે. (અમદાર્ાદ પ્રથમ) ગુિરાતમાાં ઈ.સ. 1935માાં સાૌ પ્રથમ પાતાળકૂર્ાે મહે સાણામાાં ખાેદર્ામાાં અાવ્યાે હતાે. ગુિરાતમાાં સાૌથી ર્ધુ કૂર્ા રારા ક્ષસિંચાઈ મહે સાણા જિલ્ામાાં થાય છે. મહે સાણા જિલ્ાના સતલાસણા તાલુકાનાે તર્સ્તાર ગઢર્ાડા કહે ર્ાય છે. મહે સાણા :- મહે સાણા જિલ્ાનુાં મુખ્ય મથક મહે સાણા છે. મેસાેજી ચાર્ડાઅે મહે સાણાની સ્થાપના કરી હતી. મહે સાણી ભેંસ ગુિરાતની જાણીતી ભેંસમાાં સ્થાન ધરાર્ે છે. માનક્ષસિંગભાઈ પટેલે સ્થાયેલી દૂધસાગર ડે રી મહે સાણામાાં અાર્ેલી છે. મહે સાણાની 72 કાેઠાની ર્ાર્ અને સીમાંધર િૌન દેરાસર જાણીતા છે. 11 ઝુલાસણ:- ઝુલાસણ ગામે નાસાના પ્રક્ષસદ્ધ મદહલા ર્ૌજ્ઞાજનક સુનીતા તર્જલયમ્સનાે જ્ન્ન્મ થયાે હતાે. ખેરાલુ:- સૂયવ ભગર્ાનની બે પત્નીઅાે સાથેની અારસની મુતતિઅાે ખેરાલુમાાં અાર્ેલી છે. કડી :- કડીનુાં પ્રાચીન નામ ‘કતતપુર’ હતુાં હાલમાાં કડી કાચની બનાર્ટાે માટે જાણીતુાં છે. કડીમાાં અાર્ેલાે રાં ગમહલ મુરતાઝ ખાન બુખારીઅે બાંધાવ્યાે હતાે તથા અેક સમયે કડી ‘રસુલાબાદ’ તરીકે જાણીતુાં હતુાં. કડી અને કલાેલ ર્ચ્ચેનાે પ્રદેશ ‘ખાખરીયા ટપ્પા’ તરીકે જાણીતાે છે. અા પ્રદેશમાાંથી ખજનિતેલ મળે છે. થાેળ પિી અભ્યારણ્ય કડી તાલુકામાાં અાર્ેલુાં છે. તારાં ગા :- તારાં ગાનુાં પ્રાચીન નામ ‘તારણદૂગવ’ અને ‘તારણગગદર’ હતુાં. બાૌદ્ધધમવના તારા નામના દેર્ીના નામ પરથી અહી અાર્ેલા ડાં ુ ગરનુાં નામ તારાં ગા પડ્ુાં. ર્ર્ષવ 2006માાં તારાં ગા ખાતે કે ર્લી ર્ૃિાે ધરાર્તુાં “તીથવકર ર્ન’’ તૌયાર કરર્ામાાં અાર્ેલ છે. તારાં ગામાાં અાર્ેલી જાેગીડાની ગુફાઅાે ખૂબ પ્રક્ષસદ્ધ છે. તારાં ગામાાં તારણ માતા અને હનુમાનજીનુાં માંદદર છે. િૌન ધમવના તીથવકર અજિતનાથનુાં અેક િ પથ્થરમાાંથી બનાર્ેલ િૌન દેરાસર તારાં ગા ખાતે છે િે કુમારપાળના સમયમાાં બાંધાયુાં હતુાં. તારાં ગાની બાિુમાાં ‘ઉત્તર ગુિરાતની અાંબા’ તરીકે જાણીતી સાબરમતી નદી પર ધરાેઇ ડે મ બાાંધર્ામાાં અાવ્યાે છે. ખેરવા:- ખેરર્ા ખાતે જાણીતી ગણપત યુજનર્ક્ષસિટી અાર્ેલી છે િેની સ્થાપના ર્ર્ષવ 2005માાં કરર્ામાાં અાર્ી હતી. ખેરર્ામાાં જશર્માંદદર અાર્ેલુાં છે તથા હનુમાનજી અને ગણપતતની મૂતતિઅાે સામસામે હાેય તેર્ા માંદદરના અર્શેર્ષાે છે. ગુિરાતમાાં કન્યાઅાેની સાૌપ્રથમ સૌજનકશાળા ખેરર્ા ગામમાાં સ્થાપર્ામાાં અાર્ી હતી. પાલાેદર :- પાલાેદરમાાં ચાેસઠ જાેગણી માતાનુાં ભવ્ય માંદદર છે. પાલાેદરમાાં ફાગણ ર્દ અાગગયારસથી તેરસ સુધી ચાેસઠ જાેગણી માતાના માંદદરે “પાલાેદરનાે મેળાે” ભરાય છે. (અા મેળામાાં ર્રસાદ અને પાક અાંગેની અાગાહી કરર્ામાાં અાર્ે છે ) વવસનગર :- તર્સનગરની સ્થાપના ર્ાઘેલા ર્ાંશના સ્થાપક તર્શળદેર્ ર્ાઘેલાઅે કરી હતી. તર્સનગરનુાં િૂનુાં નામ તર્સલનગર હતુાં. ઉત્તર ગુિરાતની શૌિર્ણક નગરી તર્સનગરને કહે ર્ામાાં અાર્ે છે. સુાંદરી ઉપનામથી જાણીતા િયશાંકર ભાેિક નામના સાદહત્યકારનાે િન્મ તર્સનગરમાાં થયાે હતાે. તર્સનગરમાાં ખાંડાેસણા ખાતે દહિં ગળાિ માતાનુાં માંદદર અાર્ેલુાં છે 12 તર્સનગરા બ્રાહ્મણાેનુાં મૂળર્તન તર્સનગર ગણાય છે. તર્સનગર-તાાંબા-મપત્તળના ર્ાસણાે માટે જાણીતુાં છે. (નાેંધ : જશહાેર પણ તાાંબા-મપત્તળના ર્ાસણાે માટે જાણીતુાં છે ) મહાગુિરાત અાાંદાેલન સમયે મહાગુિરાત િનતા પદરર્ષદની છે લ્ી બેઠક તર્સનગરમાાં મળી હતી. તર્સનગર પાસેના ખાંડાેસણા ગામમાાં જાેડીયા માંદદર અને માંગલાદેર્ી માંદદર છે. ઊાંઝા ઊઝ ાં ાને ‘મસાલાનુાં શહે ર’ કહે ર્ામાાં અાર્ે છે. ઊાંઝામાાં જીરાં,ર્દરયાળી અને ઇસબગુલનુાં ભારતનુાં સાૌથી માેટાં ુ માકે ટ છે. સાૌપ્રથમ પાેતાના કમવચારીઅાે માટે થમ્બ ઇમ્પ્રેશન (દફિં ગર મપ્રન્ટ) દાખલ કરતુાં ગાંિબજાર ઊાંઝા છે. ઊાંઝામાાં કડર્ા પાટીદાર સમાિના કુળદેર્ી ઉમમયા માતાનુાં ભવ્ય માંદદર છે. ભર્ાઇના મપતા ગણાતા અસાઇત ઠાકરની કમવભૂમમ ઊાંઝા છે. આાસજાેલ અાસજાેલમાાં ભારતનુાં અેકમાત્ર કાં ુ તા માતાનુાં માંદદર છે. વણપુર ર્ણપુરમાાં જાેગણી માતાનુાં માંદદર છે. ‘ર્ેણપુરા’ અે ર્ણપુરનુાં પ્રાચીન નામ છે. મરતાેલી મારતાેલીમાાં કે સર ભર્ાનીનુાં માંદદર છે. માેઢેરા માેઢેરાનુાં પ્રાચીન નામ ‘ભગર્દ ગામ’ હતુાં તથા માેઢેરા પુષ્પાર્તી નદીના દકનારે અાર્ેલુાં છે. માેઢેરામાાં સૂયમ વ ાંદદર અાર્ેલુાં છે િે ગુિરાતનુાં સાૌથી પ્રક્ષસદ્ધ સૂયવમાંદદર તથા કાેણાાંકના સૂયવમાંદદર સાથે તર્જશષ્ટ સાંબાંધ ધરાર્ે છે. માેઢ જ્ઞાતતના બ્રાહ્મણાેને કારણે અા તર્સ્તારનુાં નામ માેઢેરા પડ્ુાં હતુાં. તેમિ માેઢ જ્ઞાતતના કુળદેર્ી માેઢેિરી માતાજીનુાં માંદદર અાર્ેલ છે. મહમદ ગઝનીના અાક્રમણ સમયે માેઢેરાના માંદદરને તાેડર્ામાાં અાવ્યુાં હતુાં િે ભીમદેર્ પહે લાઅે ફરીથી બાંધાવ્યુાં હતુાં. માેઢેરાનુાં સૂયવમદાં દર કકવ ર્ૃત રે ખા પર અાર્ેલુાં છે અને શરદ તથા ર્સાંત ઋતુમાાં સૂયવના દકરણાે સભાખાંડને ર્ીધીને સીધા ગભવગૃહમાાં પડે છે િે માંદદરની તર્શેર્ષતા છે. અગાઉ જ્યારે માેઢેરાના સૂયમ વ ાંદદરમાાં ગભવગૃહમાાં સૂયવની મૂતતિ હતી ત્યારે સૂયવના દકરણાે ગભવગૃહમાાં રહે લ સૂયવની મૂતતિના મુગટમાાં રહે લ મર્ણમાાં પડતા િેથી અાખુાં માંદદર પ્રકાશથી ઝળહળી ઉઠતુાં માેઢેરાના સૂયવમદાં દરની બાિુમાાં રામકાં ુ ડ અાર્ેલાે છે િેમાાં 108 દેરાઅાે રામકાં ુ ડના પગગથયા પર છે. માેઢેરામાાં રાજ્ય સરકાર દ્વારા દર ર્ર્ષે જાન્યુઅારી માસમાાં ‘ઉતરાધવ મહાેત્સર્’ ઉિર્ાય છે િેમાાં ‘શાસ્ત્રીય નૃત્ય’ નાે કાયવક્રમ યાેિર્ામાાં અાર્ે છે. માેઢેરામાાં ધમેિરી ર્ાર્ અાર્ેલી છે. 13 આેઠાૌર અેઠાૌર પુષ્પાર્તી નદીના દકનારે અાર્ેલુાં છે. જ્યાાં,ગણપતતની ખૂબ િૂની અને માટીની બનાર્ેલી મૂતતિર્ાળુ માંદદર અાર્ેલુાં છે. અેઠાૌરનુાં પ્રાચીન નામ ‘અરાર્તી’ અને ‘અયતધ’ હતુાં. ચૌત્ર સુદ ત્રીિ, ચાેથ અને પાાંચમના દદર્સે અહી મેળાે ભરાય છે. વડનગર:- ર્ડનગરના િૂના નામાેમાાં ‘સુાંદરપુર’, ‘મદનપુર’, ‘ર્ૃદ્ધનગર’, ‘ચમત્કારપુર’, ‘અનાંતપુર’, ‘અાનાંદપુર’ , અને અાનતવપુરનાે સમાર્ેશ થાય છે. ર્ડનગર નાગર બ્રાહ્મણાેનુાં મૂળર્તન ગણાય છે. ર્ડનગરમાાંથી અેક સમયે હાટકી નદી ર્હે તી હતી પરાં તુ હર્ે તે લુપ્ત થઈ ગઈ છે પરાં તુ અાિે પણ હાટકી નદીના દકનારે અાર્ેલુાં નાગર બ્રાહ્મણાેના કુળદેર્તા હાટકે િર મહાદેર્નુાં માંદદર જાેર્ા મળે છે. મલ્હારરાગની જાણકારી ધરાર્તી બહે નાે તાના અને રીરીની સમાતધ ર્ડનગરમાાં અાર્ેલી છે. જ્યાાં દર ર્ર્ષે રાજ્ય સરકાર દ્વારા ‘તાના-રીરી’ સાંગીત મહાેત્સર્નુાં અાયાેિન કરર્ામાાં અાર્ે છે. ર્ડનગરમાાં યાેિર્ામાાં અાર્તા તાના-રીરી મહાેત્સર્માાં જાણીતા સાંગીતકારાે ભાગ લે છે અને તેમાાં તર્િેતાને તાના-રીરી સાંગીત અેર્ાેડવ અાપર્ામાાં અાર્ે છે. (પ્રથમ તાના-રીરી અેર્ાેડવ જીતનાર વ્યક્તક્ત લતા માંગશ ે કર હતા) ર્ડનગરમાાં સાૌથી મહત્વની અાેળખાણ અહી અાર્ેલ કીતતિતાેરણ છે. ર્ડનગરમાાં છ દરર્ાજા અાર્ેલા છે િેમાાં અિુન વ બારી દરર્ાજામાાં અાર્ેલા જશલાલેખમાાં ર્ડનગરની ભવ્યતા અને સમૃજદ્ધની માદહતી અાપર્ામાાં અાર્ી છે. શમમિ ષ્ઠા તળાર્ અને શામળશાની ચાેરી ર્ડનગરમાાં છે. ગચની યાત્રાળુ હ્યુ-અે-ત્તસાાંગે પાેતાના ગુિરાત પ્રર્ાસ દરમમયાન ર્ડનગરની મુલાકાત લીધી હતી. ર્ડનગરમાાં ગાૌરીકાં ુ ડ અાર્ેલાે છે. ર્ડનગરને ગુિરાતનુાં સાૌથી િૂનુાં અને અત્યારે પણ અબ્સ્તત્વમાાં હાેય તેર્ુાં હયાતનગર માનર્ામાાં અાર્ે છે. ભારતના ર્ડાપ્રધાન નરે ન્દ્ર માેદીનુાં િન્મસ્થળ ર્ડનગર છે. લાાંઘણિ:- લાાંઘણિ ખાતેથી પ્રાગ અૌતતહાક્ષસક સમયના અર્શેર્ષાે મળ્યા છે. લાાંઘણિથી મળતા અર્શેર્ષાેમાાં ડે ન્ટેલીમ દદરયાઈ પ્રાણીના અર્શેર્ષાે તથા ચશ્મછરા અને ચશ્મકુઠાર િેર્ા પથ્થરના અાેજારાે મળ્યા હતા. િહુચરાજી:- ભારતમાાં અાર્ેલી અેકાર્ન અને ગુિરાતની ત્રણ શક્તક્તપીઠાેમાાંની અેક બહુચરમાાં છે. બહુચરાજીમાાં અાર્ેલ બહુચરાજી માતાનુાં માંદદર પ્રાચીન શક્તક્તપીઠ છે (બહુચરાજી માતાનુાં ર્ાહન કુકડાે છે ) બહુચરાજી માતાનુાં મૂળ સ્થાનક નજીકમાાં અાર્ેલ ‘શાંખલપુર’માાં છે તેર્ી માન્યતા છે. બહુચરાજીમાાં દકન્નરાે (વ્યાંઢળાે)ની ગાદી છે. અહીં ગુિરાતમાાંથી ઘણાાં લાેકાે પાેતાના બાળકાેની બાબરી ઉતારર્ા અાર્ે છે. જાણીતા દેર્ીભક્ત અને ગરબા લખનાર ર્લ્ભ મેર્ાડાનુાં ઘર બહુચરાજીમાાં છે. બહુચરાજી ખાતે ચૌત્રી પુનમના રાેિ ભવ્ય મેળાે ભરાય છે. બહુચરાજીથી તર્રમગામ સુધીનાે પ્રદેશ ‘ચૂર્ાળ પ્રદેશ’ તરીકે અાેળખાય છે. બહુચરાજી નજીક હાાંસલપુર ગામે મારૂતત સુઝુકીનાે પ્લાન્ટ છે. 14 વવજાપુર:- તર્જાપુરમાાં ભવ્ય િૌન દેરાસર છે િેની સ્થાપના બુજદ્ધસાગર સૂરીજીઅે કરી હતી. તર્જાપુરમાાં ઘઉાં સાંશાેધન કે ન્દ્ર છે. ગાાંધીજીઅે િે ગાંગાબાઈને રે દટયાે શાેધી લાર્ર્ા કહ્યુાં હતુાં તે ગાંગાબાઇને રેં દટયાે તર્જાપુરથી મળ્યાે હતાે. તર્જાપુરનુાં ખરાેડગામ ગુિરાતના પૂર્વ મુખ્યમાંત્રી અાનાંદીબહે ન પટે લનુાં િન્મ સ્થળ છે. (અાનાંદીબહે ન અત્યારે મધ્યપ્રદેશના રાિયપાલ છે. મીરાદાતાર:- મીરા દાતાર પુષ્પાર્તી નદી દકનારે ઉનાર્ા ગામ પાસે છે. મીરા દાતાર દહન્દુ-મુબ્સ્લમ બાંને ધમવની શ્રધ્ધાનુાં કે ન્દ્ર છે. મીરા દાતારની દરગાહે રિબ માસની 16 થી 22 તારીખ સુધી મેળાે ભરાય છે. આન્ય માકહતી મહે સાણાના કાેટ-પેઢામલી અને લાાંઘણિ ખાતેથી હડપ્પાકાળના અર્શેર્ષાે મળ્યા છે. મહે સાણા જિલ્ાના ઠાકાેરાે હાથમાાં રૂમાલ રાખીને હાેળી તથા અન્ય મેળાના સમયે નૃત્ય કરે છે તેને ‘રૂમાલ નૃત્ય કહે છે. (રૂમાલ નૃત્યમાાં ક્યારે ક પ્રાણીઅાેના મહાેરા પણ પહે રર્ામાાં અાર્ે છે ) મહે સાણામાાં અાર્ેલા ‘ફૂદેડાના ચપ્પા’ તથા ‘પાર્ડા’ જાણીતા છે. મહે સાણા જિલ્ામાાં નમવદાની કે નાલ પર ચાંદર્ાણા(ચાંરાસણના) ગામે દેશનાે પ્રથમ ‘કે નાલ રૂફ ટાેપ સાેલાર પ્રાેિક ે ટ’ સ્થાપર્ામાાં અાવ્યાે છે. જીરૂ-ર્દરયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાાં મહે સાણા જિલ્ાે પ્રથમ સ્થાન ધરાર્ે છે. મહે સાણા જિલ્ાના અાખિમાાં શક્તક્તકાં ુ ડ અને ગુાંજામાાં ગુાંજા તળાર્ છે. મહે સાણા જિલ્ાના િગુદણમાાં મસાલા સાંશાેધન કે ન્દ્ર અને લાડાેલમાાં અેગગ્રકલ્ચર દરસચવ સ્ટે શન અાર્ેલ છે. મહે સાણા જિલ્ાના બાેરીયાર્ીમાાં નેશનલ દરસચવ સ્ટે શન ફાેર મેદડક્ષસન અેન્ડ અેરાેમેદટક પ્લાન્ટ અાર્ેલુાં છે. મહે સાણા જિલ્ાના ઝીલીઅા ખાતે બા.માે.શાહ ગ્રામ તર્દ્યાપીઠ અાર્ેલ છે. તર્સનગર તાલુકાેના ર્ાલમ ગામે ચૌત્ર સુદ નાેમે હાથીયા ઠાઠાં ુ નાે મેળાે ભરાય છે. ધરાેઇ ડે મ સતલાસણમાાં અાર્ેલ છે. મહે સાણા સાૌથી અાેછાં ુ શહે રી જશશુ લીગ પ્રમાણ ધરાર્ે છે. ઈ.સ. 1963 માાં માનક્ષસિંહ પટેલ રારા મહે સાણા જિલ્ામાાં દૂધ સાગર ડે રીની સ્થાપના કરર્ામાાં અાર્ી હતી. 15 વલસાડ તાલુકા (6):- વલસાડ પારડી વાપી ઉમરગામ કપરાડા ધરમપુર વલસાડ જિલ્લા વવશે:- સાક્ષરતા ક્ષેત્રફળ(ચાે.કક.મી.) જાવતપ્રમાણ વસ્તી વસ્તી ગીચતા 80.94 % 3035 926 17,03,068 561 વલસાડ જિલ્લાની સરહદ:- ઉત્તરે નર્સારી જિલ્ાે, દક્ષિણમાાં મહારાષ્ટ્ર રાિય તથા દાદરા નગર હર્ેલી, પૂર્વમાાં મહરાષ્ટ્ર રાિય અને પજિમમાાં દમણ અને અરબી સમુર સાથે સરહદ ધરાર્ે છે. વવશેષતા:- દક્ષિણ ગુિરાતમાાં સાૌથી છે લ્ી ચેકપાેસ્ટ ભભલાડ ખાતે અાર્ેલી છે. ર્લસાડ દક્ષિણ ગુિરાતનાે સાૌથી છે લ્ાે જિલ્ાે છે. ર્લસાડ અેક માત્ર જિલ્ાે નર્સારી સાથે િ સરહદ ધરાર્ે છે. ર્લસાડમાાં અાદશવ તર્દ્યાનગરી તરીકે જાણીતુાં નારગાેલ અાર્ેલ છે. વલસાડ :- ર્લસાડનુાં મૂળ નામ ‘ન્યગ્રાેધપુર’ હતુાં. (ન્યગ્રાેધપુર અેટલે “ર્ડ”) ર્લસાડ જિલ્ાનુાં ર્ડુમથક ર્લસાડ છે. ર્લસાડ અાૌરાંગા નદીના દકનારે છે. ર્લસાડનુાં પ્રાચીન નામ ‘ર્લ્ર ખાંડ’ હતુાં. પજિમ રે લર્ેના સુરિા દળનુાં તાલીમકે ન્દ્ર ર્લસાડમાાં છે. ર્લસાડમાાં થતુાં ર્લસાડી સાગ ગુિરાતનુાં સર્ાેત્તમ સાગ માનર્ામાાં અાર્ે છે. ર્સુાંધરા ડે રી ર્લસાડમાાં અાર્ેલી છે. ક્ષબ્રદટસરાે બુલસાર તરીકે અાેળખાર્તા હતા. ર્લસાડને પરશુરામની ભૂમમ કહે ર્ાય છે. ર્લસાડને દક્ષિણ ગુિરાતનાે બગીચાે કહે ર્ાય છે. 16 હડપ્પીય સભ્યતાનુાં માલર્ણ ગામ ર્લસાડ જિલ્ામાાં અાર્ેલુાં છે. ર્લસાડ તાલુકામાાં ગુિરાતમાાં અેક માત્ર સૂતેલા જશર્જલિંગ ધરાર્તુાં તાડકે િર મહાદેર્નુાં માંદદર અાર્ેલુાં છે. ર્લસાડની કાેલક નદીમાાં સાચા માેંતી અાપતી કાલુાં નામની માછલી મળી અાર્ે છે. નારગાેલ:- નારગાેલ અેક સાૌંદયવધામ છે. નારગાેલમાાં મહતર્ષિ અરતર્િંદ પ્રેદરત અાશ્રમ અાર્ેલ છે. પારનેરા:- જશર્જીના અારાધ્ય દેર્ી માતા ભર્ાનીનુાં માંદદર પારનેરામાાં છે. પારનેરાની ટેકરીનુાં સાૌથી ઉાંચુ જશખર તર્લ્સન ડાં ુ ગર છે. તીથલ:- તીથલમાાં તુલજા ભર્ાનીનુાં માંદદર છે. તીથલનાે દદરયાદકનારાે પ્રખ્યાત છે. તીથલમાાં સાઈબાબાનુાં માંદદર છે. કાંુ તા:- અા કાં ુ તા નદીના દકનારે અાર્ેલ અેક ગામ છે. અહીં કાં ુ તેિર મહાદેર્નુાં માંદદર છે. ઉમરગામ:- ગુિરાત તર્ધાનસભાની છે લ્ી સીટ 182 ઉમરગામ તર્ધાનસભાની સીટ છે. ગુિરાતનુાં સાૌથી દક્ષિણે અાર્ેલ રે લર્ે સ્ટે શન ઉમરગામ છે. ઉમરગામ દદરયાદકનારે અાર્ેલ સાૌંદયવધામ છે તેથી દફલ્મ ઉદ્યાેગના શુદટિં ગનાે તર્કાસ થયાે છે. ઉમરગામમાાં ‘ર્ૃાંદાર્ન દફલ્મ સ્ટુદડયાે’ છે િેમાાં રામાનાંદ સાગરે રામાયણનુાં શુદટિં ગ કયુાં હતુાં. ઉમરગામ પાસે અાંક્ષબકા નદી પર મધર ઈર્ન્ડયા ડે મ છે. ઉમરગામ ગુિરાતનાે સાૌથી દક્ષિણે અાર્ેલાે તાલુકાે છે ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય શરૂ થાય છે. ધરમપુર:- કપરાડામાાં ગુિરાતનાે સાૌથી ર્ધુ ર્રસાદ થાય છે. ‘કપરાડા’ને ગુિરાતનુાં ‘ચેરાપુજી ાં ’ કહે છે. લેડી તર્લ્સન મ્યુજઝયમ ધરમપુરમાાં અાર્ેલ છે. ભાર્ભાર્ેિરી માંદદર ધરમપુરમાાં અાર્ેલ છે. મકરાં દ દર્ેઅે સ્થાપેલાે ‘નાંદીગ્રામ અાશ્રમ’ ધરમપુરમાાં છે. સાૌપ્રથમ ગીધ પ્રિનન કે ન્દ્ર અાર્ેલુાં છે. ભારતનુાં અાાંતરરાષ્ટ્રીય સ્તરનુાં સપવ દાં સ સાંશાેધન કે ન્દ્ર અાર્ેલુાં છે. શ્રીમદ રાિચાંર અાશ્રમ માેહનગઢ ખાતે અાર્ેલાે છે. ગુિરાતનુાં સાૌપ્રથમ તર્જ્ઞાન કે ન્દ્ર અહીં અાર્ેલુાં છે. 17 વાપી:- ર્ાપીને ગુિરાતની અાૌદ્યાેગગક નગરી તરીકે અાેળખર્ામાાં અાર્ે છે. ર્ાપી અાૌદ્યાેગગક ર્સાહત (ઇન્ડબ્િયલ ટાઉનશીપ) છે. ર્ાપીની દક્ષિણમાાં નજીકથી દમણગાંગા નદી પસાર થાય છે. અતુલમાાં રાં ગ-રસાયણ અને દર્ા બનાર્ર્ાનુાં અતુલનુાં કારખાનુાં છે. અતુલનુાં કારખાનુાં કસ્તુરભાઇ લાલભાઇઅે સ્થાપ્ુાં હતુાં. અેજશયાનાે સાૌથી માેટાે કાેમન અેફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અાર્ેલાે છે. કાં ુ તા ગામે કાં ુ તેિર મહાદેર્નુાં માંદદર અાર્ેલુાં છે. ધમચાડી:- ધમચાડીમાાં ર્ૌષ્ણાેદેર્ીનુાં ભવ્ય માંદદર છે. સાંજાણ:- 1100 ર્ર્ષવ પહે લા ઇરાનથી અાર્ેલા પારસીઅાે ભારતમાાં સાૌપ્રથમ સાંજાણ બાંદરે ઉતયાવ હતા. અે સમયે સાંજાણમાાં રાજા જાદીરાણા રાિ કરતા હતા. ભીલાડ:- દક્ષિણ ગુિરાતમાાં સાૌથી છે લ્ી ચેકપાેસ્ટ ભીલાડ ખાતે અાર્ેલ છે. તીધરા:- ગુિરાતનુાં પ્રથમ ર્ાઇ-ફાઈ ગામ તીધરા છે. ઉદવાડા:- ઉદર્ાડામાાં અાર્ેલી અગગયારી (પારસીઅાેનુાં માંદદર) છે. આન્ય માકહતી:- અિુન વ ગઢનાે દકલ્ાે ર્ાપીમાાં અાર્ેલ છે. જશકાર નૃત્ય ધરમપુરના અાદદર્ાસી લાેકાેનુાં છે. સઈ જાતતના લાેકાે દ્વારા ર્રલી ગચત્ર દાેરર્ામાાં અાર્ે છે. લેડી તર્લસન મ્યુજઝયમ ગુિરાતનુાં પ્રથમ અાદદર્ાસી મ્યુજઝયમ છે. 18