Chapter 13: Statistics and Probability PDF

Summary

This Gujarati mathematics document introduces chapter 13 on statistics and probability. It covers topics such as measures of central tendency (mean, median, mode) for grouped data, concepts of probability, random experiments, outcomes, events, and probability calculations.

Full Transcript

# પ્રકરણ 13 ## આંકડાશાસ્ત્ર અને સંભાવના ### વિહંગાવલોકન #### આંકડાશાસ્ત્ર ##### મધ્યવર્તી સ્થિતિમાનનાં માપો ###### (a) વર્ગીકૃત માહિતીનો મધ્યક ###### (b) વર્ગીકૃત માહિતીનો બહુલક ###### (c) વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ###### (d) સંચયી આવૃતિ વિતરણનું આલેખ ###### સંભાવના - યાદચ્છિક પ્રયોગ...

# પ્રકરણ 13 ## આંકડાશાસ્ત્ર અને સંભાવના ### વિહંગાવલોકન #### આંકડાશાસ્ત્ર ##### મધ્યવર્તી સ્થિતિમાનનાં માપો ###### (a) વર્ગીકૃત માહિતીનો મધ્યક ###### (b) વર્ગીકૃત માહિતીનો બહુલક ###### (c) વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ###### (d) સંચયી આવૃતિ વિતરણનું આલેખ ###### સંભાવના - યાદચ્છિક પ્રયોગો, પ્રયોગોનાં પરિણામો, ઘટના, પ્રાથમિક ઘટના - સમસંભાવી પરિણામો - ઘટના E ઉદ્ભવે તેની પ્રાયોગિક (અથવા આનુભાવિક) સંભાવના [P(E) વડે દર્શાવાય] નીચે પ્રમાણે દર્શાવાય : - ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા - P(E) = પ્રયોગનાં તમામ શક્ય પરિણામોની કુલ સંખ્યા - અહીં પ્રયોગનાં પરિણામો સમસંભાવી છે. - કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. કોઈ ખાસ કિસ્સામાં તે 0 અથવા 1 પણ હોઈ શકે. - પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 હોય છે.. - કોઈ પણ ઘટના E માટે, P(E) + P(E) = 1, જ્યાં E એ “E ન હોય” તેની ઘટના છે. E ને ઘટના E ની પૂરક ઘટના કહે છે. - અશક્ય ઘટના, નિશ્ચિત અથવા ચોક્કસ ઘટના ## મુખ્ય સંકલ્પના અને પરિણામો ###### (i) વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા એવું ધારવામાં આવે છે કે દરેક વર્ગ અંતરાલની આવૃતિ તેની મધ્યકિંમતની આસપાસ કેન્દ્રિત હોય છે. ###### (ii) મધ્યક શોધવા માટેની સીધી રીત - Σfixi - મધ્યક (X) = IFi - જ્યાં x એ i માં વર્ગ અંતરાલની મધ્યકિંમત અને f એ તેને અનુરૂપ આવૃતિ છે. ###### (iii) મધ્યક શોધવા માટેની ધારેલા મધ્યકની રીત - मध्य (x) = a + (Σfidi/Σfi) - a એ ધારેલો મધ્યક અને d = x – a એ દરેક i માટે a માંથી xનું વિચલન છે. ###### (iv) મધ્યક શોધવા માટેની સરેરાશ વિચલનની રીત - मध्य (x) = a + h (Σu/Σfi) - જ્યાં a એ ધારેલો મધ્યક, h એ વર્ગલંબાઈ અને u = (Xi-a)/h - જો વર્ગલંબાઈ અસમાન હોય, તો h ને તમામ d ના સમાન ભાજક તરીકે લઈ (iv)માંનું સૂત્ર લાગુ પાડી શકાય. #### ગણિત ઃ નમૂનારૂપ પ્રશ્નો ---

Use Quizgecko on...
Browser
Browser