Gujarat Secondary Education Board - Social Science Past Paper 2024

Document Details

CharmingPeach

Uploaded by CharmingPeach

2024

Gujarat Secondary Education Board

Tags

social studies past paper gujarati social science history exam indian social studies

Summary

This is a past paper for the Gujarat Secondary Education Board's Social Science exam in 2024. The paper covers topics such as the First World War and Russian Revolution, and includes questions about fundamental rights, constitutional principles, and geographical features. It has multiple choice and short answer sections.

Full Transcript

ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ , ગાાંધીનગર ગજ સામાજજક મિજ્ઞાન [G] ધોરણ : 9 પ્રશ્ન બેંક : 2 ( ઓગસ્ટ – 2024 ) તા : 22/08/2024 --------------...

ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ , ગાાંધીનગર ગજ સામાજજક મિજ્ઞાન [G] ધોરણ : 9 પ્રશ્ન બેંક : 2 ( ઓગસ્ટ – 2024 ) તા : 22/08/2024 ------------------------------------------------------------------------------------------------------------------------------------------ ҉ સમામિષ્ટ પ્રકરણ ҉ ુ અને રમિયન ક્ાાંમત 2 : પ્રથમ મિશ્વ યદ્ધ 9 :મ ૂળભ ૂત હકો,મ ૂળભ ૂત ફરજો અને રાજ્યનીમતના માગડદિડક મસદ્ધાાંતો 14 : ભારત : સ્થાન,ભ ૂસ્તરીય રચના અને ભ ૂપ ૃષ્ઠ - 2 ુ બ િાળાએ પોતાની રીતે 25 ગણ 1. નીચેની પ્રશ્નબેંકમાાંથી સ ૂચના મજ ુ ની એકમ કસોટી લેિાની રહેિે. ુ પ્રમાણે જરૂરી પ્રશ્નો પસાંદ કરિાના રહેિે. 2. દરે ક અધ્યયન મનષ્પમિના નક્કી કરે લા ગણ 3. દરે ક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોિાન ાંુ રહેિે. 4. મિક્ષકે મ ૂલયાાંકન કાયડ બાદ ઉપચારાત્મક કાયડ કરવ.ાંુ વવભાગ-A [ 6 ગણ ુ ] ુ SO903 :પ્રાકૃમતક િૈમિધ્ય,જ ાંગલોના પ્રકાર,ઋતઓને ઓળખીને િણડિી િકે છે. □ યોગ્ય જોર્કાાં જોર્ો. [ કોઇપણ : 2 ] [ 02 ગણ ુ ] (અ) (બ) 1. માઉન્ટ ઍવરે સ્ટ A. 900 મીટર થી 110૦ મીટર 2. માઉન્ટ ગોડવવન ઓસ્ટીન B. 1722 મીટર 3. ગુરુ વિખર C. 8848 મીટર 4. દખ્ખણનો ઉચ્ચપ્રદે િ D. 8611 મીટર 5.જૂનો કાાંપ E. ઍટોલ 6. નવો કાાંપ F. ચ ૂના ખડક 7. પરવાળા દ્રીપો G. બાાંગર 8. પ્રસ્તર ખડક H. ખદર I. મેઘના □ નીચેના પ્રશ્નોના એક બે િબ્દોમાાં જિાબ લખો. [ કોઈપણ 2 ] [ 2 ગણ ુ ] 1. ડૉ.બાબા સાહેબ આંબેડકરે ક્યા હકને ‘બાંધારણના આત્મા સમાન’ ગણાવ્યો’ છે ? 2. સમાનતાના હકમાાં કયા બે ખ્યાલોનો સમાવેિ કરવામાાં આવ્યો છે ? 3. ભારત સરકાર દ્વારા કયા વવવિષ્ટતાદિશક એવોડશ આપવામાાં આવે છે ? 4. પ્રવતબાંવધત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાાં રાખી િકાય છે ? 5. વનવારક અટકાયત (પ્રવતબાંવધત અટકાયત) એટલે શુ ાં ? 6. રાજ્યનીવતના માગશદિશક વસધધાાંતનો ઉદે િ જણાવો ? 7. ‘મ ૂળભ ૂત ફરજ દદન’ ક્યારે ઊજવવામાાં આવે છે ? 8. જોખમી વ્યવસાયમાાં કઈ ઉંમરનાાં બાળકોને રોકી િકાય નદહ ? 9. મ ૂળભ ૂત હકો કયા કયા છે ? 10. મફત અને વન:શુલ્ક પ્રાથવમક વિક્ષણ મેળવવાનો અવધકાર કઈ ઉંમરના બાળકોને છે ? □ નીચેના પ્રશ્નોના આપેલ મિકલપમાાંથી સાચો મિકલપ પસાંદ કરી જિાબ લખો. ુ ] [કોઈપણ એક] [ 1 ગણ (1) પ્રથમ વવશ્વ યુદ્ધના બીજ કઈ સાંવધમાાં રોપાયા હતા ? (A) વસેલ્સ સાંવધ (B) ફ્રાન્સ અને બ્રિટનની સાંવધ (C) ફ્રેન્કફ્રાંટની સાંવધ (D)જમશની અને હાંગર ે ીની સાંવધ (2) ફ્રેન્કફટશ ની સાંવધમાાં ફ્રાન્સે કયા પ્રદે િો ગુમાવ્યા હતા ? (A) ડેન્જીંગ પ્રદે િો (B) આલ્સેસ અને લોરે ન્સ પ્રદે િ (C) પવિમ રવિયાના પ્રદે િો (D) ઇંગ્લેન્ડના પ્રદે િો (3) રવિયાની બોલ્િેવવક ક્ાાંવત ક્યારે િરૂ થઈ હતી ? (A) ઈ.સ. 1918 (B) ઈ.સ. 1917 (C) ઈ.સ. 1920 (D) ઈ.સ. 1919 (4) રવિયા - જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયુ ાં હતુ ાં ? (A) ઈ.સ. 1904-1905 (B) ઈ.સ. 1906-1907 (C) ઈ.સ. 1903-1904 (D) ઈ.સ. 1905-1906 □ ુ ] નીચે આપેલી ખાલી જગ્યામાાં યોગ્ય મિકલપ પસાંદ કરી ખાલી જગ્યા પ ૂરો (કોઈપણ એક) [ 1 ગણ (1) માનસરોવર…………પવશત શ્રેણીમાાં આવેલ ુાં છે. (A) બ ૃહદ દહમાલય (B) મધય દહમાલય (C) લઘુ દહમાલય (2) વસિંધ ુ નદીની િાખા નદીઓ ……….…છે. (A) ગાંગા (B) ઝેલમ (C) ચાંબલ (3) અરવલ્લી અને વવિંધયાચળ વચ્ચે.............ઉચ્ચ પ્રદે િ આવેલો છે. (A) છોટાનાગપુરનો (B) દખ્ખણનો (C) માળવાનો (4) જમીન માટે ………….મ ૂળભ ૂત સાંસાધન છે. (A) લઘુ ઉદ્યોગ (B) કારખાના (C) ખેતી (5) લાાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા………. જમીન ધરાવે છે. (A) રાતી (B) કાળી (C) પવશતીય (6) પતકોઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદે િ :: લ ૂસાઈ :............................... (A) નાગાલેન્ડ (B) મબ્રણપુર (C) વમઝોરમ મિભાગ : B ુ ] [ 6 ગણ ાં ી િસ્તીન ાંુ મિતરણ. S0936 :ભારતમાાં નદી,જળતાંત્ર પ્રણાલીનો નકિો,પ્રાકૃમતક ભ ૂગોળ સાંબધ □ ુ ) નીચે આપેલા કોઈપણ ત્રણ પ્રશ્નોના આિરે 15 થી 35 િબ્દોમાાં જિાબ લખો. ( કોઈપણ 3) ( દરે કના 2 ગણ (1) દહમાલય પવશત-શ્રેણીના મુખ્ય વવભાગો કયા કયા છે ? (2) મધય દહમાલયમાાં કઈ કઈ બ્રગદરમાળાઓ આવેલી છે ? (3) ગાંગાના મેદાની પ્રદે િમાાં કયા-કયા િહેરો આવેલા છે ? (4) અધાતુમય ખનીજો કઈ કઈ છે.? (5) ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા છે ? (6) કાાંપની જમીન કયા-કયા રાજ્યોમાાં આવેલી છે ? (7) ખડકોના કેટલા અને કયા-કયા પ્રકારો છે ? ૂ માાં લખો. (8) રણ પ્રકારની જમીન વવિે ટાંક (9) નીચેની કોઈપણ બે સાંકલ્પનાઓ સમજાવો. (A) ભાબર (B) ખનીજ (10) બ ૃહદ દહમાલયમાાં ક્યાાં પવશતીય ઘાટ આવેલા છે ? (11) નીચેની કોઈપણ બે સાંકલ્પનાઓ સમજાવો. (A) રે ગોબ્રલથ ાં ે લખાંડ (B) બુદ (12) વમશ્રધાતુ રૂપે વપરાતાાં ખનીજો કયા કયા છે.? મિભાગ : C ુ ] [ 9 ગણ ુ ાને પ્રદમિિત કરે છે. S0938 : ગ્રાંથો અને સાંકેતોન ાંુ અથડઘટન જે સ્િતાંત્રતા,સમાનતા અને બાંધત □ નીચે આપેલા પ્રશ્નોમાાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આિરે 60 થી 80 િબ્દોમાાં મદ્દુ ાસર જિાબ લખો. ુ ] [ 9 ગણ [ દરે કના 3 ગણ ુ ] (1) લઘુમતીઓને બક્ષવામાાં આવેલ બાંધારણીય અવધકારો જણાવો. (2) ‘કાયદા સમક્ષ સમાનતા’ અને ‘કાયદાનુ ાં સમાન રક્ષણ’ આ બાંને ખ્યાલોનો સમાવેિ સમાનતાના હકમાાં કરવામાાં આવ્યો છે -સમજાવો. (3) મ ૂળભ ૂત હકોની અગત્યતા - સમજાવો.. (4) િોષણ વવરુદ્ધનો અવધકાર જણાવો. ૂ નોધ લખો. (5) નાગદરકોની મ ૂળભ ૂત ફરજો વવિે ટાંક (6) રાજ્યનીવતના માગશદિશક વસદ્ધાાંતો વવિે માદહતી આપો. (7) બાંધારણીય ઈલાજોના હકને બાબાસાહેબ આંબેડકર કઈ રીતે વણશવે છે ? (8) ધાવમિક સ્વાતાંત્ર્યનો હક વવિે જણાવો. (9) સાાંસ્કૃવતક અને િૈક્ષબ્રણક હકો વવિે લખો. (10) આરોગ્ય વવષયક નીવતઓ સાંબધ ાં ી વસદ્ધાાંતો જણાવો. મિભાગ : D ુ ] [ 4 ગણ S0922 : મિમિધ ક્ાાંમતઓના કારણો અને અસરો સમજાિે છે. □ નીચે આપેલા એક થી ચાર પ્રશ્નોમાાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉિર આિરે 120 થી 150 િબ્દોમાાં જિાબ લખો. ુ ] [ 4 ગણ (1) પ્રથમ વવશ્વયુદ્ધ માટેના જવાબદાર પદરબળો જણાવો. (2) રાષ્રસાંઘની રચના અને તેના ઉદ્દે િો જણાવો. ૂ માાં લખો. (3) વસેલ્સની સાંવધ વવિે ટાંક (4) આદફ્રકામાાં યુરોવપયન દે િોએ કયા કયા પ્રદે િો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. (5) નીચેના કોષ્ટકમાાંથી એવિયા અને આદફ્રકાના દે િોને ઓળખીને તેને વવભાજજત કરો. (ભારત, શ્રીલાંકા, કેપ, અલ્લ્જદરયા,મ્યાનમાર, ટયુવનવસયા,ઇરાક, કુવૈત, મોરોક્કો, કોંગો, સાઉદી અરે બ્રબયા, ઇજજપ્ત) ક્મ એમિયાના દે િો ક્મ આફ્રિકાના દે િો 1 1 2 2 3 3 4 4 5 5 6 6.......................................................................................................................................................................... गु जरात मा िमक और उ तर मा िमक िश ण बोड, गांधीनगर 10(H) सामािजक िव ान बक –2 (अग 2024) क ा-9 िदनांक - 22/08/2024 -------------------------------------------------------------------- समािव अ ाय: अ ाय: 2 थम िव यु और स की ां ित अ ाय: 9 मू लभूत अिधकार मूलभू त कत तथा राजनीित के मागदशक िस ां त अ ाय : 14 भारत: थान ब ी रचना और भूपृ -2 सूचना:- 1. िन बक म से सूचनानु सार िव ालय को अपने अनुसार 25 अंक की कसौटी लेनी होगी। 2. ेक अ यन िन ित म िदए ों की सूचनानु सार िनि त िकये अंक के अनुसार पसंद कर। 3. ेक अ ाय को समान ाय िमले यह ान रख। 4. िश क को मू ां कन काय करने के बाद उपचारा क काय करना अिनवाय है। िवभाग-A (6 अंक ) S0903: ाकृितक वैिव , जंगलों के कार, ऋतुओ ं को पहचान सकते हl (क) सही जोड़े बनाओ. (कोई भी-दो) (2 अंक) A B 1. माउं टएवरे A. 900मी. से 1100 मी. 2. माउं ट गॉडिवन ऑ न B. 1722 मी. 3. गु िशखर C. 8848 मी. 4. द न का पठार D. 8611 मी. 5. पुराने कां प की िम ी E. खादर 6. नये कां प की िम ी F. एटोला 7. वाल दीप G. कोयला 8. परतदार च ान H. बां गर Page | 1 (ख) नीचे के ों का एक दो श ों मे उ र दीिजए (कोई भी 2) (2 अंक) 1. डॉ बाबासाहे ब अंबेडकर के कौन से िस धां त को‘ दे श के शासन म आधारभूत िस धां त है।’ माना जाता है? 2. समानता के अिधकार म कौन-कौन से दो ालों का समावे श िकया गया है? 3. सरकार के ारा कौन से स ान सूचक अवाड दान िकया जाते ह? 4. ितबंिधत िगर ारी कानू न के अंतगत िकतने समय तक को िगर ार रखा जा सकता है? 5. ितबंिधत िगर ारी कानून अथात ा? 6. राजनीित मागदशक िस धां त के उ े बताओl 7. मू लभू त कत िदन कब मनाया जाता है? 8. मू लभू त अिधकार कौन-कौन से ह? 9. मु और िन:शु ाथिमक िश ा ा करने का अिधकार कौन से उ के बालकों के िलए है? 10. िकस उ के बालकों से जो खम भरे वसाय म काम नहीं करवाया जा सकता है? (ग) नीचे िदए गए ों के सही िवक पसंद करके िल खए ( कोई भी एक) (1 अंक) 1. थम िव यु के बीज िकस संिध म बोए गए थे ? (A) वस. (B) कफट (C) ां स और ि टे न (D) जमनी और हंगरी 2. े कफट की संिध से ां स म कौन से दे श खोये थे ? (A) डे िजं ग दे श (B) आ ेस और लोर (C ) पि मी स के दे श (D) इं ड के दे श 3. रिशया की बो शेिवक ां ित कब ई थी? (A) 1918 (B) 1917 (C )1920 (D)1919 4. रिशया जापान के बीच यु ध कब आ था? (A) 1904-05 (B) 1903-04 (C) 1906-07 (D) 1905-06 Page | 2 (घ) नीचे िदए गए र थानों को यो िवक पसंद करके र थानों की पूित कीिजए. (1 अं क) (कोई भी एक) 1. मानसरोवर…….. पवत े णी म थत है? (A) बृहद् (B) म िहमालय (C) लघु िहमालय 2. िसंधु नदी की शाखा नदी …….. हैl (A) गंगा (B) झेलम (C) चं बल 3. लं बे समय तक नमी धारण की मता………. जमीन रखती हैl (A) राित (B) काली (C ) पवतीय 4. कृिष के िलए…….…मू लभू त संसाधन हैl (A) हवा (B) जमीन (C) पानी 5. अरावली और िवं ाचल के बीच…… का पठारी दे श थत है? (A) छोटानागपु र (B) द न (C ) मालवा 6. पतकोई पहाड़ी: अ णाचल तथा लुसाई:......... (A) नागालड (B) मिणपुर (C ) िमजोरम Page | 3 िवभाग-B (06 अं क) S0936: भारत म नदी जलतं णाली का न ा, ाकृितक भूगोल संबंधी ब ी का िवतरण l  िन िल खत िदए गए ों के उ र 15 से 35 श ों म िलख (कोई भी तीन )। ( ेक के 2 अं क) (6 अंक) 1. म िहमालय म कौन-कौन सी िगरीमालाए थत है? 2. िहमालय पवत ेणी के मु कौन-कौन से िवभाग ह ? 3. गंगा के मै दानी दे श म कौन-कौन से शहर थत है? 4. धातु म खिनज कौन-कौन से ह? 5. भारत की िम ी के कार िकतने ह और कौन-कौन से बताओ? 6. काप की िम ी कौन-कौन से रा म थत है? 7. च ान के िकतने कार है? कौन-कौन से बताओ। 8. रे िग ान कार की जमीन के िवषय म सं ेप म िलखो। 9. िन िल खत श ों की संक नाओं को समझाओ । (A) भाभर (B) खिनज 10. नीचे की कोई भी दो संक नाओं को समझाओ । (A) रे गोिलथ (B) बुंदेलखं ड 11. बृहद िहमालय म कौन-कौन से दर थत ह? 12. िम धातु प म उपयोगी खिनज कौन-कौन से ह? Page | 4 िवभाग-C (9 अंक) SO938 ं थों और संकेतों का अथघटन जो तं ता समानता और बंधु को दिशत करता है ।  िन िल खत िदए गए ों के उ र लगभग 60 से 80 श ों म उ र िल खए। (कोई भी तीन)। (9 अंक) 1. अ सं कों को दान िकए गए संवैधािनक अिधकारों की जानकारी दीिजए। 2. संिवधान म िकतने और कौन-कौन से तं ता के अिधकार िदए गए ह? 3. मू लभू त अिधकारों का मह समझाओ. 4. शोषण के िव अिधकार बताओ? 5. नाग रकों के मूलभू त कत ों के िवषय म संि म समझाओ। 6. राजनीित के मागदशक िस ां तों के िवषय म जानकारी दीिजए. 7. संवैधािनक उपचार का अिधकार बाबासाहेब आं बेडकर िकस तरह से वणन िकया? 8. सां ृ ितक और शै िणक अिधकारों के िवषय म िलखो 9. ा िवषयक नीित से संबंिधत िस ां त बताओ। 10. धािमक तं ता का अिधकार बताओ। Page | 5 िवभाग-D (04 अं क) SO922: िविवध ांितयो के कारणों और असरों को समझना | * िन िल खत िदए गए ों के लगभग 120 से 150 श ों म उ र दीिजए । (कोई भी एक) (04 अं क) 1. थम िव यु के िलए उ रदाई कारण बताइएl 2. रा संघ की रचना और उसके उ े बताओl 3. वस की संिध के िवषय म संि म उ र दीिजएl 4. अ ीका म यूरोपीय दे शों ने कौन-कौन से दे श पर स ा थािपत कीl 5. नीचे िदए गए को क म से एिशया और अ ीका के दे शों को पहचान कर उनको िवभािजत करोl (भारत, ीलं का, केप, अ ी रया, ानमार, ूनीिशया, ईराक, कुवैत, मोर ो, कौगो, सऊदी अरब, इिज ) म. एिशया के दे श म. अ ीका के दे श 1 1 2 2 3 3 4 4 5 5 6 6 xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx Page | 6 Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Social Science 10(E) Question Bank-02 (August-2024) STD-9 Date-22-08-2024 Chapter Name of chapters No. 2 First world War and Russian Revolution 9 Fundamental Rights, Fundamental Duties and Directive Principles of State policy 14 India: Location, Geological Structure and Physiography - II Instructions: (1) The school will conduct Unit Test of 25 marks. (2) Select questions which include all types of learning outcome. (3) Every chapter should get equal weightage. (4) Remedial work should be carried out after evaluation. Section-A - (6 Marks) S0903: Identify the natural diversity types of forests and seasons a) Match the following correctly (2 Marks) (A) (B) 1) Mt.Everest a) 900 to 1100 meters 2) Mt.Godwin Austin b) 1722 meters 3) Guru shikhar c) 8848 meters 4) Deccan Plateau d) 8611 meters 5) Old sediment e) Atolls 6) New sediment f) Limestone 7) Lakshadweep coral islands g) Bangar 8) Stratified Rock h) Khadar i) Meghna 1 b) Answer the following in one or two sentences (Any two) (2 marks) 1) Which right is considered as a ‘soul of constitution’ by Babasaheb Ambedkar? 2) Which are the two rights included in Right to Equality? 3) Which awards are felicitated in the various fields by the Government? 4) How long can a person are detained under the preventive detention act? 5) Write about the preventive detention act. 6) What are the main objectives of the Directive Principle of State Policy? 7) When is Fundamental Duty Day celebrated? 8) At what age children cannot be made to work in any dangerous profession? 9) What are the Fundamental Rights? 10) Up to which age children have the right to get free and compulsory education? c) Choose the correct option from those given below. (Any one) (1 Mark) 1) Which treaty was the root cause of the First World War? A) Versailles Treaty B) Treaty of France and Britain C) Frankfurt treaty D) Treaty of Germany and Hungary 2) Which provinces did France lose in the Frankfurt treaty? A) Danzig region B) Lorraine and Alsace. C) Region of West Russia. D) Region of England 3) When did the Bolshevik revolution start? A) 1918 A.D. B) 1917 A.D. C) 1920 A.D. D) 1919 A.D. 4) When was the war started between Russia and Japan? A) 1904-1905 A.D. B) 1906-1907 A.D. C) 1903-1904. A D. D) 1905-1906 A.D. 2 d) Fill in the blank by choosing the correct option from the following (Any one) (1 Mark) 1) Mansarovar lies in _____________ mountain range. A) Greater Himalayas B) Central Himalayas C) Outer Himalayas 2) _________ is the tributary of Sindhu River. A) Ganga B) Jhelum C) Chambal 3. The _______ plateau lies between Aravali and Vindhyachal. A) Chhota Nagpur B) Deccan C) Malwa 4) _______ is the basic resource for agriculture. A) Air B) Soil C) Water 5) _______ soil has the capacity to retain moisture for a long time. A) Laterite B) Black C) Mountainous 6) Patkoi hill: Arunachal Pradesh, Lushai hills: __________ A) Manipur B) Mizoram C) Nagaland 3 Section – B - (6 marks) SO936: Map of river system in India, Natural geographical population distribution  Answer the following questions (Any three) (6 marks) 1) Which are the main divisions of the Himalayan range? 2) Which mountain ranges are located in the Central Himalayas? 3) Which cities are situated in the Ganga plain? 4) Which are the non metallic minerals? 5) How many types of soils are there in India? Which are they? 6) In which states of India the alluvial soils are found? 7) How many types of rocks are there? Which are they? 8) Write a short note on ‘desert soil’. 9) Explain the following terms- A) Bhabar B) Minerals 10) Which passes are located in the Greater Himalayas? 11) Explain the following terms A) Regolith B) Bundelkhand 12) Which minerals are used as alloys? 4 Section – C- (9 marks) SO938: Interpretation of texts and signs relating to liberty, equality and fraternity.  Answer the following questions in details (Any three) (9 Marks) 1) Mention the rights under ‘Minority Provision’. 2) ‘Equality before law’ and ‘Equal protection of law ‘are included in Right to equality- Explain. 3) Explain: the importance of fundamental rights. 4) Write a short note on ‘Right against exploitation’. 5) Mention fundamental duties as mentioned in the constitution. 6) Give information about ‘Directive principles of state policy’. 7) How Babasaheb Ambedkar has described ‘Right to constitutional remedies’ ? 8) Write a short note on ‘Right to freedom of religion’. 9) Explain about Cultural and Educational Rights. 10) Write a short note on directive principles for health policy. 5 Section – D- (4 marks) SO922: Explains the causes and effects of various revolutions.  Answer the following questions (Any one) (4 – Marks) 1. Explain the factors responsible for the First World War. 2. Write a short note on aims of the ‘League of Nations’. 3. Write a short note on the Treaty of Versailles. 4. Discuss the process of establishment of colony in Africa by European countries. 5. From the following list identify the countries of Asia and Africa. (India, Sri Lanka, Cape, Algeria, Myanmar, Tunisia, Iraq, Kuwait, Morocco, Congo, Saudi Arabia, Egypt) No Asian Countries African Countries. 1 2 3 4 5 6 --------------------------------X---------------------------------- 6

Use Quizgecko on...
Browser
Browser