🎧 New: AI-Generated Podcasts Turn your study notes into engaging audio conversations. Learn more

ID_card_notice_2024.pdf

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

Full Transcript

FY BA / BCOM કૉલેજ આઈકાર્ડ બનાવવા અંગેની સુચના આથી FY BA / FY BCOM ના વવદ્યાથીઓને જણાવવાનુ ું કે આપના કૉલેજ આઈકાર્ડ બનાવવાના હોવાથી તેઓએ નીચે દર્ાડવેલ સમય અને સ્થળ પર ફોટો પર્ાવવા બિનચ ૂક હાજર રહેવ.ું જે વવદ્યાથીઓ ગેરહાજર રહેર્ે તેઓએ પોતાના આઈ કાર્ડ પોતાના ખર્ચે િનાવવાના રહેર્ે...

FY BA / BCOM કૉલેજ આઈકાર્ડ બનાવવા અંગેની સુચના આથી FY BA / FY BCOM ના વવદ્યાથીઓને જણાવવાનુ ું કે આપના કૉલેજ આઈકાર્ડ બનાવવાના હોવાથી તેઓએ નીચે દર્ાડવેલ સમય અને સ્થળ પર ફોટો પર્ાવવા બિનચ ૂક હાજર રહેવ.ું જે વવદ્યાથીઓ ગેરહાજર રહેર્ે તેઓએ પોતાના આઈ કાર્ડ પોતાના ખર્ચે િનાવવાના રહેર્ે. કૉલેજ પરરસરમાું આઈકાર્ડ વગરના વવદ્યાથીઓને પ્રવેશ આપવામાું આવશે નહહ. યનનવર્સીટી પરીક્ષામાું કૉલેજ ID કાર્ડ હોવ ું ફરજીયાત છે. ID કાર્ડ વગર પરીક્ષા આપવા દે વામાું આવશે નહહ. ક્રમ તારીખ નવષય ર્સમય સ્થળ ૧. ૨૧/૦૯/૨૦૨૪ કોમસડ અને મુખ્ય અંગ્રેજી ૯:૦૦ થી ૧૦:૪૫ સ્પોર્ટડ સ કોમ્પ્લેક્ષ ૨. ૨૩/૦૯/૨૦૨૪ મુખ્ય – ગુજરાતી ૯:૦૦ થી ૧૦:૪૫ સ્પોર્ટડ સ કોમ્પ્લેક્ષ મુખ્ય – ઈવતહાસ ૩. ૨૪/૦૯/૨૦૨૪ ૯:૦૦ થી ૧૦:૪૫ સ્પોર્ટડ સ કોમ્પ્લેક્ષ મુખ્ય – સુંસ્કૃત ૪. ૨૫/૦૯/૨૦૨૪ મુખ્ય – સમાજર્ાસ્ત્ર ૯:૦૦ થી ૧૦:૪૫ સ્પોર્ટડ સ કોમ્પ્લેક્ષ ૧. સ્પોર્ટડ સ કોમ્પ્લેક્ષમાું ભાઈઓ - બહેનોએ વ્યવસ્થા મુજબ અલગ અલગ ર્ાુંવતથી બેસવુ.ું ૨. રોલ નુંબર પ્રમાણે તમારુું નામ બોલાય ત્યારે જ જવુ.ું ૩. ફોટો પર્ાવ્યા બાદ ફોટોગ્રાફર એ આપેલ નુંબર તમારા નામ સામે સાચો લખાયો છે કે નરહ તે ચેક કયાડ બાદ જ સહી કરવી. ૪. તમને જે રદવસ અને સમય ફાળવવામાું આવ્યો હોય ત્યારે જ જવુ.ું અન્ય રદવસે જઈ ખલેલ પહોચાર્વી નરહ.

Use Quizgecko on...
Browser
Browser