WEBD_TH_PAPER1 - Copy.docx
Document Details
Uploaded by WellManagedPsaltery
Tags
Full Transcript
WEB DESIGN THEORY PAPER -1 1 બેચ ફાઇલ \... એક્ષ્ટેન્શનનો ઉપયોગ કરે છે. ---- --------------------------------------------------------------------------------------------------...
WEB DESIGN THEORY PAPER -1 1 બેચ ફાઇલ \... એક્ષ્ટેન્શનનો ઉપયોગ કરે છે. ---- ---------------------------------------------------------------------------------------------------- --------------------------------------------------- ----- -------------------------------- (A). BAT (B).DOC (C).DOS (D).DO 2 કઈ કમાન્ડનો ઉપયોગ કરવાથી સ્ક્રીન કલીયર થાય છે અને ઓપરેટીંગ સીસ્ટમનો પ્રોમ્ન્ટ પ્રથમ લાઇનમાં (A) Cd (B) Md (C) Rename (D) cls 3 ફાઇલની કોપી કરવા માટે કયો કમાન્ડ વપરાય છે ? (A) copy (B) Diskcopy (C) Type (D) ઉપરના તમામ 4 કઈ કમાન્ડનો ઉપયોગ ફક્ત કરન્ટ ડેટ મેળવવા માટે થાય છે ? (A) date (B) time (C) second (D) ઉપરના તમામ 5 DEL કમાન્ડનો ઉપયોગ \... માટે થાય છે. (A) Delete files (B) delete directory (C) Delete labels (D) Delete contents of file 6 ફાઇલનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવમાં આવે છે? (A) Ren (B) EDIT (C) ઉપરના બંને (D) એક પણ નહી 7 HTTP નુ પુરૂ નામ શુ છે ? (A) Hyper Text Transfer Protocol (B) Home Text Transfer Protocol (C) Hyper Text Transmit Protocol (D) None 8 FTP નુ પુરૂ નામ શુ છે ? (A) File Transfer Protocol (B) File Transmission Protocol (C) Folder Transfer Protocol (D) None 9 URL નુ પુરૂ નામ શુ છે ? (A) Uniform Resource Locator (B) Universal Resource Locator (C) Under Resource Locator (D) None 10 ઈ-મેલ ની મદદથી શુ મોકલી સકાય છે ? (A) ટેક્ષ્ટ મેસેજ (B) વિડીયો ફાઈલ (C) ગીતની ફાઈલ (D) ઉપરના તમામ 11 ઇન્ટરનેટ માટેના પ્રમાણિત પ્રોટોકોલને શું કહે છે? (A) TCP/IP (B) પ્રોટોકોલ (C) ઇન્ટરનેટ (D) એક પણનહી 12 IP Address એ કેટલી બીટસ નંબર છે? (A) 8 (B) 16 (C) 32 (D) 65 13 ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કમ્પ્યુટર તેનું આગવું એડ્રેસ ધરાવે છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે? (A) પ્રોટોકલ (B) IP એડ્રેસ (C) કોમ્પ્યુટરનામ (D) એકપણ નહી 14 web pages બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ? (A) HTML (B) C (C) C ++ (D) JVM 15 \_\_\_\_\_\_\_\_\_ HTML ડૉક્યુમેન્ટ નું એક્સટેન્શન છે ? (A).HT (B).HTML (C).XML (D).HML 16 વેબ સાઇટના પ્રથમ પેઝ ને શું કહે છે ? (A) ડીઝાઇન (B) હોમ પેઝ (C) ફર્શ્ટ (D) મેઇન 17 \ ટેગ નો ઉપયોગ શેના માટે થાય છે ? (A) સ્ટાઈલ (B) જાવા સ્ક્રીપ્ટ (C) સી.એસ.એસ. (D) હેડીંગ 18 ડીલીટ થયેલ ફાઈલો \_\_ માં હોય છે ? (A) Recycle bin (B) Task bar (C) Tool bar (D) My computer 19 ફોટોશોપમાં ડીફોલ્ટ કલરમોડ \_\_\_ છે ? (A) CMYK (B) RGB (C) GEB (D) AINBOW 20 ફોટોશોપ માં કેટલા Marquee Tool છે ? (A) 2 (B) 3 (C) 4 (D) 5 21 ઈ-કોમર્સ શું છે ? (A) ELECTRONIC COMMERCE (B) ELECTRONIC COMPUTER (C) INTELLIGENT COMMERCE (D) INTELLEIGENT COMPUTER 22 ASP નું પૂરું નામ શું છે ? (A) એક્ટિવ સર્વર પેઇઝ (B) ઓટો સર્વર પેઇઝ (C) ઓટો સ્ટાર્ટ પેઇઝ (D) ઓટો સીસ્ટમ પેઇઝ 23 JVM શું છે ? (A) Java Very Large Machine (B) Java Verified Machine (C) Java Very Small Machine (D) Java Virtual Machine 24 જાવા માં SDK શું છે ? (A) software development kit (B) soft development kit (C) software development kitchen (D) software depart kit 25 વેબ પેઇઝ માં પ્રથમ અને છેલ્લા ટેગ કઈ રીતે હોવા જોઈ એ ? (A) \ ,\ (B) and (C) \ , \ (D) \ , \ 26 મારક્યું ટેગ થી \_\_\_\_\_\_\_ (A) આઈટમ ની લીસ્ટ માર્ક કરવા (B) ટેક્સ્ટ હીડન કરવા (C) ટેક્સ્ટ સ્ક્રોલીંગ કરવા (D) એક પણ નહી 27 ઓર્ડર લીસ્ટ ની દરેક આઈટમ માટે કયો ટેગ યુઝ થાય છે ? (A) LI (B) OL (C) UL (D) LL 28 ટેબલમાં રો એડ કરવા માટે કયા ટેગ નો ઉપયોગ કરવામાં આવે છે ? (A) \ (B) \ (C) \ (D) \ 29 TCP IP નું ફુલ ફોર્મ શું છે ? (A) transmission control protocol / internet protocol (B) telephone call protocol (C) internet protocol (D) transport control protocol 30 \ ટેગ નો ઉપયોગ શેના માટે થાય છે ? (A) નવા પેરેગ્રાફ (B) પેઝ બ્રેક (C) પેઈંટ (D) None of the above 31 ટેક્સ્ટ નો કલર રેડ કરવા માટે કયા ટેગ નો ઉપયોગ થાશે ? (A) \ (B) \ (C) \ (D) None of the above 32 Internet Explorer શું છે ? (A) આઈકોન (B) ફાઇલમેનેજર (C) ઇન્ટરનેટ (D) બ્રાઉઝર 33 ઘાત દર્શાવવા માટે ક્યાં ટેગ નો ઉપયોગ થાશે ? (A) \ (B) \ (C) \ (D) \ 34 CSS શું છે ? (A) Cascading Style Sheet (B) Costume Style Sheet (C) Cascading System Style (D) None of the Above 35 line break માટે કયો ટેગ છે ? (A) \ (B) \ (C) \ (D) \ 36 \_\_\_ એ પાવર પોઇંટ પ્રેકઝ્ટેશન નુ એક્ષ્ટેંસન છે ? (A). ppt (B).pwt (C).pt (D).pw 37 1 GB \_\_\_ MB? (A) 1000 (B) 1024 (C) 254 (D) 128 38 નીચેનામાંથી કયો ઈ-કોમર્સનો પ્રકાર છે? (A) B2B (B) B2C (C) C2C (D) ઉપરના તમામ 39 નિચેનામાંથી કઈ મેથડના ઉપયોગથી ઈ-કોમર્સમા પૈસાની ચુકવણી કરી શકાય છે? (A) ક્રેડિટકાર્ડ (B) નેટ બેંકિંગ (C) સ્માટ કાર્ડ (D) ઉપરના તમામ 40 નકશા પ્રિન્ટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? (A) Monitor (B) Dot Matrix Printer (C) Plotter (D) None 41 ડેસ્કટોપ પર દેખાતા નાના ગ્રાફિકલ પિકચરને શું કહે છે? (A) Figures (B) Graphics (C) Icons (D) Utility 42 એક વિન્ડોમાંથી બીજી વિનડોમાં જવા માટે બીજી કઈ કી કોમ્બીનીકેશનનો ઉપયોગ થાય છે? (A) Ctrl +Enter (B) ALT + Enter (C) Shift + Tab (D) ALT + Tab 43 કાગળ પર રહેલ ઈમેજ કે લખણને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે કયા સધનનો ઉપયોગ થાય છે? (A) Mouse (B) Monitor (C) Scanner (D) None 44 IC નુ પુરૂ નામ શું છે? (A) International circuit (B) Integration circuit (C) Integrated circuit (D) None 45 IBM નું પુરૂ નામ શું છે? (A) internal Basic Memory (B) International Business Machine (C) International Basic Memory (D) None 46 F1,F2,....F12 કીને ક્યાં નામથી ઓળખાય છે? (A) special Keys (B) Control key (C) Function key (D) None 47 વીબી સ્ક્રીપ્ટ માં સ્ટ્રીંગ રીપ્લેસ કરવા માંટે કયું ફંક્શન વપરાય છે ? (A) TRIM (B) LEN (C) REPLACE (D) SPACE 48 HTML મા વેબ પેઝમા ચિત્ર દર્શાવવા માટે કયા ટેગ નો ઉપયોગ થાય છે ? (A) IMAGE (B) IMG (C) PIC (D) PICTURE 49 SMPS શું છે ? (A) Switched mode Power Supply (B) Start mode power supply (C) Store mode power supply (D) Single mode power supply 50 USB \_\_\_\_? (A) યુનીવર્સલ સીરીયલ બોસ (B) યુનીવર્સલ સીરીયલ બસ (C) યુનીવર્સલ સીરીયસ બેઝીક (D) યુનીવર્સલ સીરીયલ બેઝ