Unit -1 PDF
Document Details
Uploaded by Deleted User
Tags
Summary
This document provides an introduction to Indian literature, discussing its various aspects, forms, and the history of the literature, along with details of different schools of thought and literature styles. This will be beneficial to those interested in the subject of Indian Literature or Indian Philosophy.
Full Transcript
Chapter -1 ભારતીય વાં મયનો પ રચય ભારતીય વાં મય એટલે ભારતીય ાન ુ ં શ દમય વ પ શ દ ય વ પ એટલે “ ાનન નો ોત” ુ ય વ પ વેદ છે. ુ ય ચાર વેદમાં િવભા ત છે. વેદો અલગ અલગ શાખામાં િવ તર ત છે. વેદોના મં ોનો િવ તાર સં હતા, આર યક,...
Chapter -1 ભારતીય વાં મયનો પ રચય ભારતીય વાં મય એટલે ભારતીય ાન ુ ં શ દમય વ પ શ દ ય વ પ એટલે “ ાનન નો ોત” ુ ય વ પ વેદ છે. ુ ય ચાર વેદમાં િવભા ત છે. વેદો અલગ અલગ શાખામાં િવ તર ત છે. વેદોના મં ોનો િવ તાર સં હતા, આર યક, ા હ ં , ઉપિનષદ, થ પ ૂ , ૂવ ૂ , ધમ ૂ ૌન ૂ આ દમાં િવ તર ત છે. દરક વેદના વર અને શ દ ાન માટ દર નો “િશ ા” ં હોય છે. થ વેદોને સમજવા માટ તેના ગોનો અ યાસ કરવાનો હોય છે. તે િશ ા, ક પ, યાકરણ, િન ુ ત, છ દ, જયોિતષ, વેદોના ગો છે. ભારતીય વાં મયમાં આષકા ય ને આપડ ઈિતહાસ કહ એ છ એ તે ુ ં મહ વ ુ ં થાન છે. અને તેની શ દરાશી પણ ુ છે. ૂબ જ િવ લ માં એક લાખ લોકમાં િવ તર ત “મહાભારત” અને ચોવીસ હ ર લોકમાં આ ૃ “ ીમદ વા મીક રામાયણ” ા ત થાય છે આ ક બ ે ઈિતહાસ ં ો પરથી િવિવધ કિવઓ ારા મહાકા ય, ખંડકા ય સંદશ કા ય, થ રાગ કા ય, અને ોત કા યની રચના થઈ છે. દશન શા પણ ભારતીય વાં મય ુ ં વ પમાં આવે છે. આપણને ટ આપે છે. વૈ દક િસ ધાંતને ણવા માટ અને અ ય અસ ય અને િમ યા િસ ધાંતના ખંડન માટ ુ કતઓ અને તક આપે છે. અને સ યનો પ રચય કરાવે છે ને આપડ “ષ દશન” તર ક ણીએ તે આ તક વેદને માણ માણનારા દશન છે. મના નામ સાં ય યોગ, વૈશેિષક – યાય ૂવ મીમાંસા, ઉ ર મીમાંસા આ આ તક ષ દશન છે. વેદ માણ નથી વીકાર કરતા તેવા દશનમાં “ ચાવાક- ન- ુ ” દશનનો સમાવેશ થાય છે. યાયની મીમાંસા શા ોની પણ ૂબ જ અલગ-અલગ પરં પરા અને િવિવધ ં ો ુ ં િનમાણ થ થ ુ ં છે. મીમાંસા શા વેદોના વા ો ુ ં ઓથ ુ ં સ ધાન અને વા તા પય િનણય સમજવા માટ ૂબ જ ઉપકારક છે. યાયશા તક િનરસન અને સ ય િતપાદન વપત થાપન અને પરમત ખંડનમાટ સહાયક થાય છે. વેદાંત માં ત વ ાન ુ ં વણન છે માં વ -જગત -ઈ ર માયા આ મા અને તેને સમજવા માટ અલગ અલગ આચાય અને તેમના ારા િસ ાંતો ુ ં િન ુ પણ કરવામાં આ ું છે. માં અ ત ૈ - ત ૈ િવિશ ટતા વૈત વૈતા ુ ા વૈત આ દ િવિવધ િસ ાંતો ભારતીય વાં મયમાં આ ૃત થાય છે વેદોના િસ ાંત ુ ં િન પણ કર છે. તં ાગમ એટલે તં શા અને આગમ શા એ પણ ભારતીય વાં મય ું ગ છે માં "શેવાગમ શાકતાગમ વૈ ણવાગમ" આવે છે માં દવતા ું વ પ ૃ િત ત વ અને ૂ મ અને િવિવધ કામનાઓ માટના મં યોગ આ દનો વણન આવે છે. અ ટાદશ રુ ાણ અને ઉપ રુ ાણ પણ ભારતીય વાં મયમાં આવે છે માં અલગ અલગ દવતાઓ ુ ં િન પણ અને વેદના િસ ાંત અને ધમશા ુ ં વણન કરવામાં આ ુ ં છે. ધમશા :- ચાર વેદ માં "ધમ- ૂ " તેમજ વેદ ુ ાર "િવિધ-િનષેધ" િતપા દત ધમ અ સ વણન " ૃિત ં ો પણ ભારતીય વાં મયમાં આવે છે. થ યાકરણ શા શ દકોષ ખંડ શ દ ફોટ ારા મો ા ત થાય છે તે પણ ભારતીય વાં મય આ ૃત થાય છે. ુ દમાં યોિતષશા માં પણ ફ લત અને ગ ણત તેમજ આ વ ાચીન અને નવીન િસ ાંત સમાિવ ટ થાય છે. રાજનીતીશા , સંગીત શા , તેમજ અથશા પણ મહ વ ૂણ ગ છે. અ ટાદશ િવ ા થાન અ ટાદશ િવ ા દશાવતા બે લોક : अ गािन वेदा वारो मीमांसा याय व तरः । धमशा ं पुराण च व ाः ेता तुदश ॥ - या व य मृित: 1.3 आयुवदो धनुवदो ग धव ेित ते यः । अथशा ं चतुथ तु व ा: ादशैव ताः ।। - व णुपुराणम ् 3.6.28 વેદોને અપૌ ુ ષેય ક ા છે કમ ક તે કોઈ મ ુ યની ુ ધથી નથી લખાતા મં દ ટા ઋિષઓને સમાિધ અવ થામાં વેદ મં ો સંભળાયા તે મં ો ઋિષઓના ુ માંથી ખ નીક યા આવા મં ો ુ ં સંકલન કર ને યાસ િુ નએ એક કયા ને “આ દવેદ” કહ છે અને યારથી યાસ ુ ી વેદ યાસ કહવાયા. ન વેદ યાસે યારબાદ વેદનો ચાર ભાગમાં િવ તાર કય આ ર તે ચાર વેદ છે તે આ માણે છે (૧)ઋ વેદ (૨)ય ુ વદ (૩) સામવેદ અને (૪) અથવવેદ અ ટાદશ એટલે ક અઢાર િવ ામાં ચાર વેદોનો સમાવેશ થાય છે. યારબાદ છ વેદાંગ નો સમાવેશ થાય છે આ માણે છે (૧) િશ ા (૨) યાકરણ (૩) િન ુ કત (૪) જયોિતષ (૫) છંદ અને (૬) પ યારબાદ અ ટાદશ િવ ામાં ચાર શા ોનો સમાવેશ થાય છે આ માણે છે. (૧) મીમાંસા (૨) યાય દશન (૩) ૧૮ ુ ાણ અને (૪) ધમ ૂ ર અહ મીમાંસા અને યાય દશન એ ષ દશન પૈક ના બે દશન છે. (ષ દશન યોગ અને સાં ય , યાય અને વૈશેિષક, ૂવમીમાંસા અને ઉ ર મીમાંસા) આ ઉપરાંત અ ટાદશ િવ ામાં ચાર ઉપવેદનો સમાવેશ થાય છે. આ માણે છે. ુ દ (૨) ધ વ (૧) આ વ ુ દ (૩) ગંધવવેદ અને (૪) અથશા / થાપ યશા ચાર વેદ: (૧) ઋ વેદ ઋ વેદ ાચીનતા અને સવ થમ ઉપલ ધતા ની ટથી ધાન વેદ છે ઋ વેદ તમામ િવ ાઓનો ઉપ ય એટલે બધાનો આધાર ૂત ં છે વેદ યાસ એ ઋ વેદ ુ ં અ યયન સવ થમ થ ઋિષ પૈલને કરા.ુ ં અને યારબાદ ઋિષ પૈલ ારા આગળ બધા માટ ઋ વેદનાં અ યયનનો ારં ભ થયો એટલા માટ ઋ વેદ અ યયન પરં પરાના થમ વાહક ઋિષ પૈલ ને ગણવામાં આવે છે ઋ વેદ ઋચ અથવા ઋક શ દથી બનેલ છે નો અથ છે ' િુ ત પરક મં ' ઋ વેદમાં ુ લ ૮ અ ટક, ૧૦ મંડલ, ૧૦૨૮ ૂ ત અને ૧૦૫૫૨ મં સં યા છે ઋ વેદના ુ લ બે ઉપિનષદ ઉપલ ધ છે. (૧) તર ય અને (૨) કૌિષત ક (૨) ય ુ વદ ય ુ ષ (યાગ) સંબધ ં ી મં ોનો સંકલન આ વેદમાં હોવાથી તેને ય ુ વદ કહ છે. મં ો ારા ય કરવામાં આવે છે તેને ય ુ ષ કહવામાં આવે છે. ય ુ વદના ુ ય બે કાર છે. ૧. ુ લ ય ુ વદ ક અને ૨. ૃ ણ ય ુ વદ. ુ લ ય ુ વદની ૧૫ શાખાઓને ૃ ણ ય ુ વદની ૮૫ શાખાઓ છે. ુ લ ય ુ વદમાં ુ લ બે ઉપિનષદ ઉપલ ધ છે. ૧. ઇશોપિનષદ અને ૨. ૃહદાર યક ઉપિનષદ. ૃ ણ ય ુ વદમાં ુ લ ચાર ઉપિનષદ ઉપલ ધ છે. (૧) તૈતર ય (૨) કઠ (૩) ેતા વતર અને (૪) મૈ ાયણી (૩) ય ુ વદ ગીતી ુ ત મં ોને સામ અથવા સામાન કહવામાં આવે છે એટલે ક યાર ઋ વેદની ઋચાઓ ક મં ોને િવિશ ટ ગાન પ િતથી ગાવામાં આવે છે. અ યાર તેને 'સામન ક સામ' કહ છે. સામવેદનાં ુ ય બે ભાગ છે ૂવા ચક અને ઉ રા ચક ૂવા ચક માં ૪ કાંડ 6 અ યાય અને ુ લ મં સં યા ૬૫૦ છે તથા ઉ રા ચકમાં ૨૧ અ યાય અને મં સં યા ૧૨૨૫ છે એટલે ક સામવેદમાં ુ લ મં સં યા ૧૮૭૫ છે સામવેદના ુ લ બે ઉપિનષદ ઉપલ ધ છે ૧. કનોપિનષદ અને ૨. છા દો ય ઉપિનષદ. (૪) અથવવેદ ણ વેદ ઋ વેદ, ય ુ વદ અને સામવેદની અપે ા અથવવેદ આ િુ નક અને ઘણી બધી િવિશ ટતાઓથી ુ ત છે અથવવેદમાં કટલાયે ૂ ત ઉપલ ધ છે ક આ મિવ ાનો ઉપદશ આપે છે. અથવવેદ િવ ાઓનો િવ કોષ છે. માં વેદકાલીન સ યતા સં ૃ િત ાન અને િવ ાનનો ૂણ ર તે સમાવેશ થાય છે અથવવેદમાં ૨૦ કાંડ ૭૩૧ ૂ ત અને ૫૯૮૭ મં છે. અથવવેદના ુ લ બે ઉપિનષદો ઉપલ ધ છે. (૧) ોપિનષદ અને (૨) ુ ં કોપિનષદ. ડ વેદાંગ વેદ ય ગ (એટલે ગો) અને વેદના સહાયક ં ોને વેદાંગ કહવામાં આવે છે. થ સહાયક ત વો વેદના ડા અને વા તિવક અથ ણવા માટ જ ર છે. તેને વેદાંગ કહ છે. આચાય પાણીની ારા પાણીની ુ માં વેદાંગને વેદ ુ ુ ષના ગના પમાં િન િપત ક ુ છે. छ दः पादौ तु वेद य ह तौ क पोऽथ प यते योितषामयनं च ुिन ं ो मु यते। िश ा ाणं तु वेद य मुखं याकरणं मृतम ् त मा सांगमधी यैव लोके मह यते॥ વેદાંગના છ કાર છે - િશ ા,ક પ, યાકરણ, િન ુ ત, છંદ અને યોિતષ િશ ા: િશ ા ને વેદ ુ ુ ષની નાિસકાના પમાં માનવામાં આ ુ ં છે.આ રચનાના ુ ય ઉ ે શ વેદના મં ોનો ુ ઉ ચારણ અને તેના ારા એની ર ાનો છે. િશ ામાં વણ ની ઉ ચારણ િવિધ અને તેમના ઉ ચારણ થાન બતાવવામાં આ યા છે. વી ર તે વણ, વર ,મા ા, બલ , સામ, સંતાન વગેર ક પ: વેદ ુ ુ ષના હાથ પે ક પ માનવામાં આ ુ ં છે. આમાં ય ની િવિધઓ અને વેદિવ હત કમનો ઉ લેખ છે. વેદના કયા મં નો યોગ કયા મમાં કરવો જોઈએ તેના કથન અહ છે. ક પ ચાર કારના છે (૧) એક ોત ૂ : વૈ દક ય ો ુ ં વણન અહ કરવામાં આ ુ ં છે. સાત હવીય અને સાત સોમ ય ુ ય છે. (૨) ૃ ૂ : ૃહ થ ધમ અને તેના કાય કલાપ વા ક પાંચ ય , સોળ સં કાર, હૃ વેશ વગેર ુ ં િવિધ ૂવક વણન છે. (૩) ધમ ૂ : ધમ ૂ માં વણ, આ મ અને સામા જક િનયમો ુ ં વણન કરવામાં આ ુ ં છે. (૪) ુ વ ૂ : ુ વ ૂ નો અથ દોર અથવા માપ છે. અહ ય વેદ ઓના િનમાણની અને તેના માપનની િવિધ દશાવવામાં આવે છે. આ ં ગ ણતશા થ સાથે જોડાયેલો છે યાકરણ: યાકરણને વેદ ુ ુ ષ ના ુ ની સં ા આપવામાં આવી છે. ખ કાર ુ વગર ભોજન ખ હણ ન કર શકાય અને શર રની ુ ટ સંભવ નથી તે જ કાર યાકરણ િવના વેદ ુ ુ ષના શર રની ર ા સંભવ જ નથી. માટ વેદાંગની ધાન િવ ાના પમાં યાકરણને ઉ ચ થાન આપવામાં આ ુ ં છે. કારણ ક શ દો ુ ં યવ થત ાન યાકરણ ારા જ સંભવ છે.વેદ મં ોના સાચા ાન માટ યાકરણની આવ યકતા છે. િન ુ ત: િન ુ ત વૈ દકપદોની િન ુ ત અથવા િનવચન ુ ં શા છે. યા કાચાય ારા વૈ દક પદો ુ ં ાન અને એનો સાચો અથ ણવા માટ િન ુ ત શા ની રચના કરવામાં આવી છે. િન ુ તનો ઉ ે ય શ દના ૂળ પ ું ાન કરવા માટ થાય છે. વેદના અઘરા શ દોના િનવચન ક યા યા િન ુ ત ારા કરવામાં આવે છે. િન ુ ત એ વેદ ુ ુ ષના કાન કહ શકાય. છંદ: છંદને વેદ ુ ુ ષના પગના પમાં વીકારવામાં આ યા છ. છંદના ાન વગર વેદમં ો ું લયબ ઉ ચારણ અશ છે. છંદ િવિવધ ુ શ દો કારના હોય છે અને દરક લોકની રચના અ ક ની ગણતર ના આધાર કરવામાં આવે છે , માટ વેદોના ઉ ચારણ માટ છંદ ુ ં ાન જ ર છે. યોિતષ : યોિતષ વેદ ુ ુ ષના ખના પમાં છે. વેદોમાં ય ો ુ ં સવાિધક મહ વ છે. કાળ રચનાની ગણતર યોિતષમાં કરવામાં આવે છે. કોઈપણ કાય નો ારં ભ કયા કાળમાં કયા સમયે કરવો તેની ગણતર અને તે ુ ં ાન એટલે યોિતષ વેદાંગ. કોઈપણ ય િનયત ઋ ,ુ પ , િતિથ , ુ ત ૂ જોઈને સંપા દત કરવામાં આવે છે અને તેની સાચી ગણના અને હોની ચાલ ુ ં ાન છે તે યોિતષ છે. ુ ાણ: ર સં ૃ ત સા હ યમાં રુ ાણો ુ ં થાન અ યંત ગૌરવમય છે. અ ટાદશ િવ ાઓની ગણનામાં ુ ાણો પણ િનદિશત છે. યા કાચાયના મત અ સ ર ુ ાર ુ ાણ એટલે ર ાચીન થઈને પણ ન ુ ં છે.पुराणं क मात ् ? पुरा नवं भवित।' (िन 3.19). ુ ાણનો સામા ય અથ જો કરવામાં આવે તો ર ાચીન કાળની ઘટનાઓ છે તેને કથા વ પે સિવ તાર વણન કરવામાં આ ુ હોય તે ુ ાણ છે. ર છાંદો ય ઉપિનષદમાં રુ ાણને પંચમ વેદના પમાં વીકારવામાં આ યા છે. ુ ાણોની રચનાનો ર ેય મહિષ યાસને આપી શકાય. રુ ાણ 18 છે. ૧૮ ુ ાણના નામ (ભાગવત ર રુ ાણ ૧૨/૭/૨૩-૨૪ અ સ ુ ાર) ૧. ૨. પ ૩. િવ ુ ૪. િશવ ૫. લગ ૬. ગ ુ ડ ૭. નારદ ૮. ભાગવત ૯. અ ન ૧૦. ક દ ૧૧. ભિવ ય ૧૨. વૈવત ૧૩. માકડય ૧૪. વામન ૧૫. વરાહ ૧૬. મ ય ૂ ૧૭. મ ૧૮. ાંડ ુ ાણોમાં સામા ય ર તે પાંચ િવશેષતાઓ હોય છે. ર ુ ાણોમાં ૧) ર ૃ ટ યા ુ ં વણન છે ૨) ચાર કારના લોયો ુ ં વણન છે. ૩) િવ ભ રા ઓની વંશ પરં પરા ુ ં વણન છે. ૪ ) 14 મનવંતરો ુ ં વણન છે તથા ૫) રા ઓના ઇિતહાસ ુ ં વણન છે. યાય: યાય ષડદશનમાંથી એક છે. યાય દશનના વતક મહિષ ગૌતમ છે. યાય શા ના ુ ાર - माणैरथपर ભા યકાર વાત યાયન અ સ णं यायः।' ( यायभा य-1.1.1) ભ ભ માણ ારા વ ુ વ ુ ં પર ણ યાય છે. ાચીન યાય અને ન ય યાય એમ બે ભાગમાં િવભ ત છે. યાય દશન ુ ં ૂળ ં યાય થ ૂ છે. માં 5 અ યાય અને લગભગ 500 ૂ છે. મીમાંસા: મીમાંસા શ નો અથ છે ‘િવચાર’. કોઈ પણ વ તના િવષયમાં િવચાર કરવો એટલે મીમાંસા.આ શા ને 'િવચાર શા ' પણ કહવામાં આવે છે. મીમાંસાના બે કાર છે ; ૂવ મીમાંસા અને ઉ ર મીમાંસા. ૂવ મીમાંસામાં કમ (ધમ) જ ાસા ુ ય િવષય છે જયાર ઉ ર મીમાંસામાં જ ાસા ુ ય િવષય છે. મીમાંસા એક આ તક દશનશા છે , સં ૂણપણે વેદો પર આધા રત છે. તેમાં વેદના કમકાંડની મીમાંસા કરવામાં આવે છે. હક કતમાં આ દશનશા નો િવકાસ કમની વા તિવ તા એટલે ક હવન, ય , બ લ વગેરના મહ વને સા બત કરવા માટ કરાયો હતો. તેના વતનક ઋિષ િમની હતા, મણે મીમાંસા ૂ માં આ દશનશા ની પ ટ પરખા આપી હતી. આ દશનશા ૃ વી ઉપરાંત આ મા, વગ, નક, વૈ દક દવોના અ ત વનો પણ વીકાર કર છે. મીમાંસા દશનશા આ માને એક ય માને છે , ચૈત ય ુ નો આધાર છે. અનેક દવતાઓના અ ત વના વીકારને ણ કારણે મીમાંસાને અનેક રવાદ કહવાય છે. િમમાંસકોના ણ સં દાય છે.ભ સં દાય, ભાકર સં દાય, િમ સં દાય ધમશા : ભારતીય વૈ દક સં ૃ િત ુ ં થમ લ ય ધમ ુ ં િન પણ કર ુ ં છે. ધમ એટલે કોઈ િત ક પંથ નથી.અહ ધમ એટલે કત ય. ધમશા ની ગણના એક િવ ાના પમાં કરવામાં આવી છે. દરક વણ, દરક ય તના પોતાના કત ય હોય છે. મ ક િવ ાથ ફરજ, ુ ુ ની ફરજ, રા ની ફરજ ,આ ફરજ છે તે જ ધમ છે. ી ધમ, રાજ ધમ ,િવ ાથ ધમ, ધમ, ા ણ ધમ વગેર બધાની જ આ ર તે યા યા ધમ શા ોમાં કરવામાં આવી છે. મ ુ િૃ ત, યા વ કય િૃ ત, હા રત િૃ ત, શંખ ૃિત વગેરને ધમશા કહવામાં આ યા છે. ુ દ: આ વ ુ દ દવતાઓની ચ ક સા પ િત છે આ વ ું ાન માનવ ક યાણ માટ દવતાઓ ારા ધરતીના મહાન આચાય ને આપવામાં આ ુ ં હ.ુ ં આ શા ના આ દ આચાય અિ ની ુ મારો માનવામાં આવે છે , મણે દ પિત ુ ં ધડ બકરાના માથા જોડ જોડ દવા વી ચમ કા રક ચ ક સા પણ કર હતી. કહવામાં આવે છે ક અિ ની ુ મારોએ ઇ ને આ િવ ા આપી અને ઇ એ ુ દના ધનવંતર ને આ િવ ા શીખવાડ. આ વ િસ આચાય માં અિ ની ુ મારો, ધ વંતર , કાશીરાજ દવોદાસ, ન ુ લ, સહદવ , યવન, જનક, પૈલ, અગ ય , ુ ત ુ ,ચરક વગેર માનવામાં આવે છે. ુ દ: ધ વ ુ નીિત અ સ ુ ાર ધ વ ુ દ સામવેદનો જ એક ઉપવેદ છે.મહાભારતમાં તેનો ઉ લેખ આ માણે છે.धनुवद य सू ं च य सू ं च नागरम ् આ િવ ા તગત ફ િવ ા અને સૈ ય િવ ાન છે. ુ દ એ શા ધ વ છે ુ ચલાવવાની િવ ા ુ ં િન પણ છે. માં ધ ષ ાચીનકાળમાં આ િવ ા ૂબ િસ હતી. આ િવ ા ભારત િસવાય પણ ફારસ,િમ ુ ાન, રોમ , ન વા દશોમાં પણ િસ હતી. આ િવ ા ના મોટા મોટા ં રા થ ના ુ ો અને િ ય ુ મારોને ભણાવવામાં આવતા હતા.િવ ાિમ ૃ ત,વિસ ઠ, જમદ ન,વૈશા પાયન,િવ મ દ ય ૃ ત ધ વ ુ દ િસ છે. ગાંધવવેદ: ચાર ઉપવેદોમાંથી એક ઉપવેદ છે. ગાંધવવેદ સામવેદનો ઉપવેદ છે. ગાંધવવેદ તગત ભારતીય સંગીત િશ ા, રાગ, ગાયન, ૂર,વા યં નો સમાવેશ થાય છે. ભારતીય સંગીત ફ ત મનોરં જન માટ નથી એ આ યા મકતા સાથે જોડાયે ું છે. મ ુ ય વન ુ ં િતમ લ ય મો છે અને એની સાધનામાં ભારતીય સંગીત ૂબ જ અગ યનો ભગ ભજવે છે. ભારતીય આચાય ારા પંચમ વેદ ગંધવવેદ ને કહવામાં આ ુ ં છે. ભરત િુ ન ુ ં નાટ શા થમ એવો ં છે થ માં નાટક, ૃ ય, સંગીત ના ૂળ ૂત િસ ાંતો ુ ં િતપાદન કરવામાં આ ુ ં છે. અ ટાદશ િવ ા તગત અઢારમી િવ ા અથશા ુ જ યાએ થાપ ય વેદનો પણ છે. અ ક ઉ લેખ પણ મળે છે. ‘અથશા ’ સં ૃ તમાં ‘અથશા ’ શ દ રા યશા ના અથમાં યો યો છે. એમાં સવજનની ૃિ પ અથ, એટલે ક યનો ુ ુ ષાથ ન હ પણ રા ની ૃિ પ અથ એટલે ક ૃ વીના લાભ અને પાલનના ઉપાય અ ભ ેત છે. અથશા ને લગતા ં ોમાં ‘કૌ ટલીય અથશા ’ અથા ્ કૌ ટ ય- ૃ ત’અથશા ’ થ ુ િસ છે. આ ં ના કતા કૌ ટ ય તે મગધના થ િસ નંદવંશનો ઉ છે દ કરાવી તેને થાને ચં ુ ત મૌયનો રાજવંશ થપાવનાર િવલ ણ ુ ુ ષ ચાણ હોવા ુ ં મનાય છે. કૌ ટ યે આ ં કવળ મૌય થ સ ાટને માગદશન આપવા માટ લ યો નથી, પરં ુ સવસાધારણ રા ને ક માં રાખીને લખાયેલો રાજનીિતશા નો અ ૂવ ં છે. અ ક થ ુ ં ોમા અથ શા થ ના થાને થાપ યવેદ ને ગણવામાં આવે છે. થાપ યવેદ (િશ પવેદ): સં ૃ તમાં કહવા ુ ં છે ક ' ૃહ થ ય યાસવ ન િસ યંિત હૃ મ િવણા.' વા ુ ા શ એ ઘર, મહલ, મકાન અથવા મં દર બનાવવા ુ ં ાચીન ભારતીય િવ ાન છે , ને આ િુ નક િવ ાન થાપ ય ુ ં ાચીન વ પ ગણી શકાય. આપણા રો જદા વનમાં વપરાતી વ ુ ને કવી ર તે ઓ રાખવી એ પણ વા ુ શ દ પરથી જ વા ુ ી રચના થઈ છે. તેનો ઉપયોગ હ ુ થાપ યમાં થાય ન છે. દ ણ ભારતમાં વા ુનો પાયો પરં પરાગત મહાન ઋિષમય માનવામાં આવે છે અને ઉ ર ભારતમાં િવ કમાને થાપક માનવામાં આવે છે. Chapter -2 વા ચક પરં પરા વા ચક પરં પરા અથવા મૌ ખક સં ૃ િત એ પરં પરા અથવા સં ૃ િતને સંદ ભત કર છે. માનવ ાનને એક પેઢ થી બી પીઢ માં મૌ ખક પે હ તાંત રત થાય છે. ભારતીય સં ૃ િતના િસચન માં વા ચક પરં પરાએ મહ વ ૂણ ૂિમકા િનભાવી છે. વા ચક પરં પરા વંશ પરં પરાગત ર તે પેઢ દર પેઢ માં ાન, િવ ાન, સં કાર, દનચયા, કળા, સા હ ય િસચન કર છે લે ખત પે નથી પરં ુ તે આગળ અને આગળ મૌ ખક અથવા લોકવારસા ુ પે સામા ય જન અને સમાજમાં થાિપત થ ુ ં ય છે. તેની પાછળ કોઈ એક ય ત ું ાન અથવા કોઈ એક ય તને ેય ના આપી શકાય એ સમ સમાજ રચના પર આધા રત છે. ભારતીય સા હ યમાં સૌથી પૌરા ણક જો કોઈ સા હ ય ગણવામાં આવે અથવા આદશ ુ ો જો કોઈ હોય તો તે વેદ ગણવામાં આવે છે. વેદને સા હ યનો ન ન િુ ત ં કહવામાં આવે છે. થ િુ ત નો અથ થાય છે સાંભળ.ુ ં વેદો ુ ં સંકલન અને લખવા ુ ં કાય તો બ ુ પછ થી થ ,ુ ં પણ ુ ુ િશ ય પરં પરામાં આપણા વેદો અને અ ય સા હ ય મૌ ખક પે સંર ત કરવામાં આ યા હતા. મૌ ખક પરં પરા ના ઉદાહરણ: મૌ ખક પરં પરામાં ઘણી ુદ ુ દ શૈલી સમાયેલી છે. મૌ ખક પરં પરા એક સા હ યનો જ કાર કહ શકાય મૌ ખક પરં પરામાં કિવતાઓ, ગીત, કથા, વાતા , ાથના, નાટક, બાળગીતો, કહાવતો, ુ ાિષત, કથા, ગાથાઓ, વગેરનો સમાવેશ કરવામાં આવે છે. ઉખાણા, ભજન, ક તન, લોકવાતાઓ, ભ ુ વ, િવચાર, ભાવના, સં કાર, મા યતા, પયાવરણ, ર ત રવાજ, પર આધા રત લોકોના પોતાના અ ભ હોય છે , વા ચક પરં પરા હંમેશાથી એક પીઢ થી બી પેઢ વ ચે ુ ં એક જોડાણ ર ું છે. નવી પેઢ ને હંમેશા માગદશન આપવા માટ તેમજ દશા િનદશ આપવા માટ લે ખત ન હોય તો પણ વષ વરસ િવત રાખવામાં મહ વની ૂિમકા િનભાવી છે. નાલંદા િવ િવ ાલય આપણી સામે જવલંત ઉદાહરણ છે. બ તયાર ખીલ ારા નાલંદા િવ િવ ાલય માં આશર ૯૦ લાખ ટલા ુ તકો બાળ દવામાં આ યા હતા છતાં કહવામાં આવે છે ને ુ ાર ભારતીય સં ૃ િતને ન ટ ાનને ચોર ક ન ટ થઈ જવા જવા ુ ં ડર હો ુ ં નથી. એ અ સ કર દવા માટ બા આ મણો ારા વષ ુ ી ધ ય નો કરવામાં આ યા , ુ તકો ન ટ કરવામાં આ યા, િશલાલેખો ન ટ કરવામાં આ યા છતાં મૌ ખક પરં પરાને કારણે , વા ચક પરં પરાને કારણે ુ ુ િશ ય પરં પરા ને કારણે આ પણ એ સંજોવાયેલ છે. ભારતીય સં ૃ િતમાં ૬૪ કળાઓનો વણન આપણને મળે છે આ આ કળાઓ ું ાન છે તે આપણને લે ખત વ પે સં ૂણ ર તે નથી મળ.ુ ં કળા એક એવી વ ુ છે ુ વ ારા અને અ ભ ુ ુ ારા અથવા પ રવારમાં વંશ પરં પરાગત ર તે શીખી લેવામાં આવે છે વાચક પરં પરા ુ ં આ ૧૬ કળાઓ ુ ં ાન ુ ય ઉદાહરણ કહ શકાય િપતા ુ ને શીખવે અથવા દાદ અથવા માં પોતાની ુ ીને અથવા વ ુને શીખવે વષ ુ ી એ જ પમાં આગળ ને આગળ વધ ુ ં ધ ય છે. આમ પણ ભારતીય સં ૃ િતમાં એવા ઘણા બધા ઉદાહરણ આપણને મળ રહશે વા ચક પરં પરાઓ ના તગત આવે છે. ૧૬ સં કારો દરક પ રવાર અને દરક થાને ભારત માં જોવા મળે છે પણ એ સં કાર િવિધમાં નાના નાના પરં પરાગત મા યતાઓ અથવા રવાજો ુ દા ુ દા હોય છે. એ ૧૬ સં કારોમાં બનાવતી વાનગીઓ, પહરવામાં આવતા પોશાકો, ગવાતા ગીતો એને સંપ કરવામાં િવિવધતા છે તે વા ચક પરં પરા નો જ એક ઉદાહરણ કહ શકાય. ઘણી બધી ઉ તઓ અથવા કહવતો આપણને વારવાર સાંભળવા મળતી હોય છે સાંભળ ને આપણે ઘ ુ ં બ ુ ં સમ જતા હોય છે અથવા સામેવાળો ુ ં કહવા માંગે છે તે સમ જતા હોય છે એની પાછળ ુ ં કારણ જ અ ભ ુ વ અને વા ચક પરં પરા છે. મ ક એક કહવત છે ક- ‘ ૂ રના ુ ગ ં ર ર ળયામણા’ હવે આ કહવત ઘણા વષ ૂની હશે અને એની પાછળ આપણને લેખક અથવા એ ાં લખા ુ ં છે તેનો કોઈ જ માણ આપણા પાસે નથી હો.ું પણ આ એક વા ઘ ુ ં બ ુ ં સમ વી ય છે ક ૂ રથી વ ુ દખાય છે એના પર સો ટકા િવ ાસ ન કર શકાય કારણ ક ૂ રથી ુગ ં રો દખાય છે તે આપણને ૂબ જ ું દર લાગે છે પણ જો પાસે જઈને જોઈએ તો એ જ ુગ ં ર િત ુ ળતાવાળા હોય છે ૂ રથી જોઈને કોઈ વ ુ માટ લલચાઈ ના જ ુ ં અથવા િવ ાસ ના કર લે ુ ં એ કહવાનો આશર છે પણ આટલી મોટ વાત સમ વવા ઓછા શ દોમાં કહવત યોગમાં આવે છે તો આ વ ુ અ ક ુ શ દોમાં આપણે સમ જઈએ છે તે એની પાછળ ાંક ને ાંક આપણા પ રવારમાં વપરાતા શ દો જ હોય છે અને એમાં રહ ું ભાવના મક ાન અથવા િવચાર એ જ મહ વ ુ ં કહ શકાય. ઘણીવાર આપણને એ ુ ં લાગે ક આપણા વડવાઓ છે , તેમને ું ાન છે. એ તો ારય ભ યા જ નથી એ તો અભણ છે. પણ એમના ારા કહવામાં આવતો ઠપકો આપણને ઘ ુ ં બ ુ ં કહ ય છે ‘નળ ધીર ખોલો પાણી બદલો લેવા આવશે’. અ ને નાળામાં ના જવા દ નહ તો નાલી નો ક ડો થશે. પડ ા પડ ા ના ખવાય નહ તો મગર થવાય. એવા ઘણા વા ો આપણને રો જદા વનમાં સાંભળવા મળે છે પણ એની પાછળ ના સં કાર અથવા પયાવરણ િવશેની ચતા અથવા ુ વ આપણને સરળતાથી સમ ય ડા અ ભ ય છે. આ ર તે વા ચક પરં પરા ુ ત કયા ાન અથવા સીિમત ાન અથવા સમય માટના ાન નથી. તે પૌરા ણક ુ ાર આગળ ને આગળ વધ ુ ં ાન હોવા છતાં દર સમય અને સંજોગો અ સ ાન છે. સરળતા ૂવક આગળ વધારવામાં આવે છે. રામાયણની કથાઓ અને ભાગવત કથાઓ ુ ં આયોજન આપણે યાં આ પણ થાય છે. યાર તેની ુ તકો આપણને દરક ભાષામાં મળ આવે છે એની પાછળ ુ ં કારણ વા ચક પરં પરા જ છે કારણ ક ગમે તેટ ું ુ તકમાં ાન હોય પરં ુ અ ક ુ ય તઓ ુ અસર કરતી હોય છે અને એ અસર સમાજમાં, ારા કહવામાં આવેલી બાબતો અ ક િવચારોમાં સં કારોમાં પ રવતન લાવવામાં મહ વ ૂણ ૂિમકા અદા કર છે. એક જ વા હોય છે પણ એને કહવાની ર ત અને કહવાવાળા ય ત પર પણ આધા રત હોય છે એટલે જ વા ચક પરં પરા એટલી જ અસરકારક છે. અને આ િુ નક ુ માં પણ એ ગ ભાવશાળ છે. Chapter -3 ભારતીય ાન પરં પરા ની વૈિ ક આવ યકતા. ભારતીય ાન પરં પરા ાચીન કાળથી િશ ા ણાલી, પરં પરાઓ અને માનવતાને ો સા હત ું કર છે. અ શાસન આ મિનભરતા અને બધા માટ વૈિ ક ૂ યો વા સ માન પર ભાર આપે છે. વેદોમાં િવ ાને જ માનવતાનો ે ઠ આધાર માનવામાં આ યો છે. ૂળતઃ ભારતીય ાન ણાલીમાં વેદોની ફલોસોફ અને યવહા ુ િશ ણ, કળા-કૌશ ય, કાર ગર , ૃ િષ, આરો ય, િવ ાન, થાપ ય, ખગોળ-શા વા અનેક િવષયોનો સમાવેશ થાય છે. નો અ યાસ આ િુ નક વનમાં અ ુ ુ લન સાધી એક કરણ કરવા સાથે પ રવતનની દશામાં દોર ય છે. તેમાં પરં પરાગત દવા, યોિતષ, યોગ, યાન, ુ કળા, સ ૂહ- વન સ હત પેઢ ઓ માંથી પસાર થતાં ાચીન ાન િવ ાનની િવશાળ ેણીનો સમાવેશ થાય છે. ભારતીય સં ૃ િત અને ઇિતહાસમાં મહ વની ૂિમકા ધરાવે છે. આ બધાના ુ ય તંભોમાં વૈ દક સા હ ય છે. ભારતીય સં ૃ િત અને આ યા મકતા નો સમાવેશ થાય છે. વૈ દક સા હ ય દશનીક ઉપદશો, નૈિતક િસ ાંતો અને યવહારો શાળપણ તેમજ ાચીન ભારતની ડ સમજણ અને ાનની તર ટ આપીને સા હ ય, કલા, સંગીત થાપ ય અને શાસન સા હ યના િવિવધ ે ે ભાિવત કયા છે હ રો વષ થી ભારતીય વન શૈલીને આકાર આપી ર ા છે. આ શાર રક માનિસક અને આ યા મક ઉ તીમાં યોગ અને યાનની ૂિમકા વૈિ ક તર ઓળખાય છે. ભારતીય શ દ દશન આ મ િનર ણનો અનોખો પ રપે ર ૂ કર છે. યાય ફલોસોફ તક અને ાન શા પર ક ત કર છે. યાર વૈશેિષક ફલોસોફ અને તેમના સંયોજનના િવ લેષણ ારા ૃ િત વા તિવકતા ની શોધ કર છે. સં યા, યોગ, િમમાંસ અને વેદાંત ફલોસોફ એમ ગહન ફલોસોફ નો પાયો ના યો. આયભ અને ુ ત વા ાચીન ભારતીય ગ ણતશા ીએ કગ ણત બીજ ગ ણત અને ૂિમિતમાં મહ વ ૂણ શોધ કર હતી. ૂયમંડળના ૂય ક ીય મંડળ ુ ં આયભ ું ાન સમય કરતા. * વૈિ ક સમ યાઓ * ુ ુ ંબ િવ છે દ * આતંકવાદ * વૈિ ક મહામાર * ૂ ષણ * ટાચાર * લોબલ વોિમગ * ગર બી * માનિસક તણાવ ૨૧ મી સદ એટલે આ િુ નકતાની સદ ૨૧ મી સદ આ િુ નકતાની સદ એટલે િવ ાન અને ટકનોલો ગિતએ િવ આગળ વધે છે તે ર તે ચો સ િવકાસ તો થયો જ છે પરં ુ ભૌિતક િુ વધાઓની સાથે કટલીક સમ યાઓ પણ ઉદભવી છે જો આ સમ યાઓનો યો ય ઉકલ ન આ યો તો િવકાસ ધીમે પડશે. મ ુ યની ૂળ ખોજ શાંિત માટની છે તેને આ સમ યાઓને કારણે ાંય મળશે નહ. * ુ ુબ ં િવ છે દ ભારતીય પરં પરામાં ુ ુ ંબજ એક માનવતા માં આવે છે માં ય તગત ક અલગ થવાની ભાવના િવકિસત નથી. માં એક ય ત ક ત િવચાર નથી પરં ુ ુ ુ ંબનો હત સમાજનો હત રા હત અને િવ નો હ તની ટ નો િવચાર છે અને આ જ િવચારથી ભારતીય ૃ ટ અ યથી અલગ અને ે ઠ છે. આખા િવ ને એક ુ ુ ંબ તર ક ુ એ છે ભારતના નાગ રકોને પોતાનો જ પ રવાર ભાઈ બહન ની ટએ ુ એ છે. * આતંકવાદ સમ િવ ને યજવતી સૌથી મોટ સમ યા આતંકવાદ છે અમે રકાના વ ડ ડ સે ટર ઉપરનો ુમલો એ સમ િવ પરનો ુમલો કહવાય. ભારતમાં ુ ં ઈની તાજ હોટલ સંસદ ભવન બ તથા ુ રાતના અ રધામ મં દરમાં થયેલ ુમલાએ ભારત ને હત ણ કર ના જ ુ ં છે. િવ આ અનેક સરહદોમાં વહચાયે ું છે ધમ અને સં ૃ િત િવિવધ ભાગલાઓમાં વહચાતા આતંકવાદ વા ૂ ષણ ફલાયા છે. ભારતીય િુ ત અને િૃ ત ં ોમાં ધમના 10 લ ણો થ ૃિત મા દયા અ તેય ઇ ય િમ ુ િવ ા સ ય ૃ ત સોચ વગેર ધમના લ ણોનો પાલન કરવાથી વા દ ુ વ ુ ુ ંબકમની ભાવના કળવાય છે. ુ થર થાય અને કોઈ ય ત ક ધમ યે ુ િવચાર ષ ે ક હસા ઉ વ થશે નહ. * માનિસક તણાવ ૂળ ૂત ાન અને િશ ા ુ ણાલી એ િનસગ અને વા યને અ લ ીને તૈયાર કરવામાં આવેલી હતી. ું લ ય વ થ ુ ડ સં કાર અને િવધવતા ભય સમાજ પેદા કરવાનો ઘ હતો. માં ય ત એક સ ૂહનો શ અને ય તગત િવકાસ કર અને રા યના િવકાસમાં યોગદાન આપે માં ધમ અથ કામ અને મો આ ચાર મહ વના બ ુ ઓ હતા. સરવાળે ય ત શર ર અને મનથી વ થ રહ ને િવકાસ સાંધી શકતો. તેની સામે સં ૃ િત સાવ વ ક ત અને વ િવકાસને લ માં રાખી િશ ણ આપે છે. સરવાડ પિ મી આિથક ર તે િવકાસ ૂબ ઝડપથી થયો છે પરં ુ માનિસક ર તે ય ત. અને એકલવાયો થતો ય છે ય ત પાસે બ ુ ં જ હોવા છતાં પણ આ ય ત તેનાથી ુ નથી. કારણ ક ય ત પ ર થિતનો સામનો કર શકતો નથી તેના ઉકલ માટ શ ભારતીય પરં પરામાં યોગ દશન સૌથી ઉપયોગી શા છે. માં અ ટ યંગ યોગ ારા માનિસક તથા શાર રક તં ુ ર તી સાથે વનની દરક ૂ તથા અ ુ ળ િત ળ ૂ પ ર થિતનો સામનો કર અને મો પણ ા ત કર શક છે. * ૂ ષણ ( લોબલ વોિમગ) વતમાને ુ ની સૌથી મોટ સમ યાઓ માની એક સમ યા પયાવરણ અને ગ ૂ ષણ છે આ માટ ુ ર તે બેફામ ઔ ો ગકરણ તેમજ શહર કરણ અને આફત વ તી વધારો જવાબદાર છે ખ શહરો ભણી ામીણ લોકો ની ધળ દોળ અિતમા ામાં ઔ ો ગકરણ ના તાપે હવા, પાણી,તથા જમીન પરના ૂ ષણની મા ા ભયાનક હદ વટાવી કુ છે. નાં પ રણામે માનવ વન પર આરો યનો ગંભીર સંકટ હવા ુ ં ૂ ષણ અને પીવાના પાણીની સમ યાએ માઝા ૂક છે માનવ વન અને ુ દરત વ ચે ભાર અસં ુલન ની પ ર થિત સ ય છે સરવાળે અનેક પયાવરણીય તથા આરો ય િવષયક ો ઉભા થયા છે આ ગંભીર સંકટો એ માનવ વન સમ અનેક ો પેદા કયા છે. * મ ઘવાર વૈ દક કાળમાં ભારત વષ એટ ું સ ૃ હ ુ ં ક ઘરોમાં અનાજના કોઠાર હતા શાક ફળો ભર ૂર મા ામાં ઉગતા એમ કહવાય છે ક ૂ ધ-ઘીની નદ ઓ વહતી મહનત ક છ હતી સરવાડ સૌ ુ ં વન ુ ી આનંદથી ભર ૂર હ ુ ં તેની સામે જગત દરક વ શ ુ ો વેપાર લ ી િવ તરણ ન ક ુ આથી બ રમાં મ ઘવાર અ થરતા અને અસમ લ ુ ા લ ફા યા અને ય તગત મા પોતાની તને જ ક માં રાખીને વવા લા યો ુ ે વ ુ ધન સંપાદન મહ વ ુ ં ર.ું માં વ ન આમ પારયા ય યવ થાની સામે વૈ દક ભારતીય યવ થા વ ુ યવહારો ઉદાહરણ અને સા ૂ હક ગિત લાવનાર સા બત થઈ છે. * વૈિ ક સમ યાને ઉકલ ભૌિતક ુ ોની ખ ા ત માટ દોડતો માનવી વનની ખર વા તિવકતાઓથી િવ ુ ત થયો છે અને મા સફળતાને જ લ માની નૈિતક ૂ યોને િવસર ને મનથી વ ુ ુ ઃખી અને િવ ુ ધ બ યો છે. અને નેસ ગક વન અને મનની શાંિતને ૂલી ગયો છે. યા ા ય.... િશ ણ તેને એક "બા ુ - ક ચર" નો ક સો બનાવી દ ધો છે યાર ભારતીય ાન ણાલી એક વા ય વન શાંિત ભ ુ વન અને સફળ વન આપ ુ ં િસ ુ થયેલી િશ ણ પરં પરા છે યા ા ય િશ ણ કરતાં લાખ દર સાર છે નો એહસાસ મશઃ સૌને થવા લા યો છે. Chapter -4 ભારતીય ાન પરં પરા ાસનાં કારણો અને ુ ન ગરણ િવદશી આ મણોથી ઉ વેલ અ થતા ૧.૪.૧ સમયે મગધના સા ા યના ને ૃ વમાં ૂવ ભારતમાં એક કરણનો દોર ચાલી ર ો હતો. લગભગ એ સમયે પિ મ ભારતમાં િવક ીકરણ અને રાજક ય અ થરતા ચરમસીમાં પર હતા. દરક નાના નાના રા યો પોતાની વતં તા ળવી રાખવા આ રુ હતા. આમા બધા રા યો વ ચે આપસમાં નાના મોટા સંઘષ થતા હતા. તે સમયે એ ુ ં કોઈ શ તશાળ રા ય ક રા ન હતા. મના ભાવથી રાજનૈિતક એકતા થાપવામાં સફળતા મળે. આ રાજનૈિતક ૂ રબળતાને કારણે િવદશી આ મણકાર ઓને પોતાના િત આક યા નાથી ેરાઈને િવદશી આ મણકારો ભારતવષ ૂ કર. ભણી આગે ચ માં ુ ય વે નીચે દશાવેલ રા યો, િતઓ,ટોળ ઓ, ધમના આ મણકારોએ ભારત પર આ મણો કયા. શક, ુણ, ુ ષાણ, ીક, ઘ ુ લ, ુક,પઠાણ, ેજો,પો ુ ગીઝ,ડચ. િવદશી આ ાંતાઓ કરલા આ મણો ભારત તરફ ટ કર િવદશી આ ાંતાઓ ારા કરાયેલા આ મણોનો ુ ઉ ે ય અહ ના ખ સ ૃ ધન ભંડારો, ધા ુઓ તથા ખનીજના ભંડારો હતા. ભારતીય માણમાં શાંત, સ હ ,ુ ભોળ અને સહઅ ત વમાં માનતી ઉદાર ૃ િતની હતી. ભારત વષની ુ ૈવ હંમેશા વ ધ ુ ુ ંબકમની ભાવના સાથે મહમાનને આવકારવા વાળ હતી. નો વભાવ બનઆ મણકાર તથા ધમભી ુ તાનો હતો. ુ અને તલવારના જોર ના પ રણામે િવદશી આ મણકારોને ધમ જ ન દશો તવા આસાન બ યા. ભારત વષ પર થયેલા િવદશી આ ાંતાઓમાં ુ લીયા શાસકોએ સૌથી વ ુ વષ ઘ અિત મણ ક.ુ ઇ લાિમક આ ાંતાઓ સૌ થમ બાબરથી લઈને બહા ુ ર શાહ જફર ુ ીના ધ શાસકોનો આતંક અને ખૌફ સૌકાઓ ુ ી ર ો. આ દરિમયાન તેઓએ ભારતીય સં ૃ િતના પાયા ધ સમાન મં દરોને િનશાના બના યા. સાથે સાથે આ મણખોરોએ તલવારના જોર ઇ લામનો ફલાવો તથા ધમાતરણ કયા. ત ુ ઉપરાંત તેઓ ુ ં અ ય ુ િનશાન ભ ય ભારતીય વૈ દક સં ૃ િત અને તેની િશ ા ખ ણાલી લ ય હતા. િવ ભરમાં ની નામના હતી તેવી ત િશલા અને નાલંદા વી વૈિ ક િવ િવ ાલયો વંસ કયા. અને ભારતીય સં ૃ િતના વારસા સમાન ુ લભ ધમ થ ં ો અને ાન ં ોનો નાશ કય થ અને ભારતીય િશ ા ણાલીની શાન એવા ુ ુ ુ ળ િશ ા ણાલીને ન ટ કરવા કમર કસી. હ ુ ધમ થળોની ુ ાકાત લેતી ધાિમક લ ને થળો પર જ જયા વેરા વી કર થા નાખીને વંસ કર. આમ, િવદશી આ મણકારોએ વૈ દક ભારતીય સં ૃ િતને પોતા ુ ં િન ન તરના હ ઓ ુ સર કરવા ધાિમક, આ યા મક, સામા જક, શૈ ણક તથા સાં ૃ િતક ર તે તેના બધા જ પાસાઓ પર આ મણ કર ને ૂબ જ કુ સાન પહ ચાડ ુ હ.ુ ં ભારતીય ાન પરં પરામાં મં દરો ાન ક ની ૂિમકા ભજવતા હતા, તે વ ત થવાથી ાન પરં પરા પર નકારા મક અસર થઈ. નાલંદાની િસ લાઇ ેર માં ૯૦ લાખ કરતા વ ુ ુ તકો હતી. તે બળ ને ખાખ થઈ થી ાન પરં પરાને ુ મો ુ ં બ કુ સાન થ.ુ ં ેજો ારા બનઔ ો ગકરણ ૧.૪.૨. ઈ લાિમક આ ાંતાઓના ભારત વષ પર કરલ ુ શાસન દરિમયાન જ ભારત વષમાં ેજો ુ ં આગમન થ ુ ં વેપાર ધંધાના બહાને આવેલા ેજોએ ભારત વષને લગભગ ૨૫૦ વષ ુ ામ લ બના યા. ઈ.સ. ૧૭૦૦ માં ભારત વષ ુ ં અથ યવ થા ુ િનયામાં ૨૭% હતી સમ રુ ોિપય ખંડ ની અથ યવ થાથી વધાર હતી. ૨૫૦ વષની ુ ામી પછ ભારતીય અથ યવ થા 3% કરતાં પણ લ ઓછ રહ ગઈ. ૧૭મી સદ માં મોગલીયા શાસકોના વળતા પાણી થતા ગયા અને નો લાભ ેજોએ લીધો. ેજોએ ભારતને ચ ુરાઈ અને આયોજન ૂવક ભારત ુ ં શોષણ ક.ુ તેમની માટ ભારત એ સોનાની ખાણ હતી. આ સમયગાળામાં ભારત textiles, gems, and Jewelry production, ધા ુનો (સો ,ુ ં ચાંદ ,લોખંડ,જસત, તાં )ુ ુ મોટો ઉ પાદક દશ હતો. ખાસ કર ને textiles અને લોખંડ બ ઉ પાદન ે ે ભારત િવ માં અ વલ દર ના થાને હ.ુ ં ભારત ુ ં કાપડ ઉ પાદન ઉ ૃ ટ ક ાના બનાવટના હતા. ટન સ હત િવ ને ને ૂબ ગમતા તેવી જ ર તે કાચા iron ore ની િનકાસ ટનમાં કર યાંથી મશીનર બનાવી ટન ૂબ કમા ું આ ુ ં જ Jewelry અને Stone ના ે ે ભારતનો ડંકો હતો. ભારતનો જહાજ ઉ પાદક ઉ ોગ િવશાખાપ નમ તથા બંગાળમાં ુ ખી યો બ હતો. યાં બનેલા જહાજો િવ માં થમ દર નાં હતા. બંગાળ િવશાખાપ નમ રુ ત દશના ુ ખ િનકાસ ક ો હતા. ાં 84 દશોના જહાજોના વાવટા ફરકતા હતા. અહ થી િવ ભરમાં અનેક ચીજ વ ુ િનકાસ થતી ભારતના વેપાર ઓનો િનકાસ વેપાર િવ ભરમાં ફલાયેલો હતો. તેમજ ભારતીય ઓ વેપાર ઓ વયં મોટા ઉ ોગ સાહિસકો અને financer હતા પાસે ધંધાની પકડ હતી. પોતાના હાથમાં ઉ ોગ ધંધાની કમાન લેવા માટ ટશરોએ ભારતીય કાપડ તથા અ ય સામ ીઓ ભાર કરવેરા લા યા. તથા િનયં ણો ૂ ા અને લે ડમાં બનતા ઉ પાદનો ક ભારતીય માલની તી ુ વતા હતા તેની સામે આકરા કરવેરાઓનો શ પધા અ ભ િવઝ ો. આ સમયે ભારતીય ૃ િષ ઉ પાદનો અને ૃ િષ યવસાય ૂબ જ સ ૃ હતા. મોટો Supply દશ િવદશમાં કરતા આની સામે ૂ ો પાસે ટશરોએ આકરા કરવેરા લા યા અને ખે ત ૂબ ુ ાત કરવા લા યા. ાસ ૂવક વેરાની વ લ ૂ ો ક નાં બોજ હઠળ દબાવા ના પગલે ભારતીય ખે ત લા યા અને પોતાના સંતાનોને વેચવા મજ ૂર બ યા. એકંદર ટશરો ુ ય લ ય ભારતીય ુ દરતી સંસાધનો ઉપર કબજો જમાવવો, િવશાળ ં મા ામાં ભારતીય બ રોમાં પોતાના ઉ પાદનો વેચવા, ભારતમાંથી જગી Revenue - Tax ઉઘરાવવો તેમજ લાખોની સં યામાં ભારતમાં કામ કરતા ટશ કમચાર ઓના પગાર તથા અ ય ખચાઓના બોજ ભારત પર ના યો, આમ ચોતરફા ટં ૂ ુ ં સા ા ય ટશરો ારા ભારતમાં ફલાવવામાં આ.ુ ં ૧૯૪૦ ના દાયકા ુ ી ચા યો. ધ