GM GUJ 3 Past Paper 21/12/2024 PDF

Summary

This is a Gujarati language exam paper for grade 3, given on 21/12/2024. The paper contains questions based on a variety of topics, and it assesses comprehension, short answer, and vocabulary skills.

Full Transcript

પ્રશ્નબેંક ધોરણ : 3 વિષય – ગુજરાતી તારીખ :21/12/2024 સમય : 1 કલાક એકમ : 6 કુલ ગુણ : 25 અ.વિ G303.3.1 િણિ ણ ાત્મક લખાણમાાંથી વિગતો શોધે. પ્રશ્ન :- 1 િીચેિા ફકરાિે આધારે પ્રશ્નોિા જિાબ લખો. ( કોઈ પણ એક વિભાગ)...

પ્રશ્નબેંક ધોરણ : 3 વિષય – ગુજરાતી તારીખ :21/12/2024 સમય : 1 કલાક એકમ : 6 કુલ ગુણ : 25 અ.વિ G303.3.1 િણિ ણ ાત્મક લખાણમાાંથી વિગતો શોધે. પ્રશ્ન :- 1 િીચેિા ફકરાિે આધારે પ્રશ્નોિા જિાબ લખો. ( કોઈ પણ એક વિભાગ) [5ગુણ] વિભાગ-1 ાં એક સુદર ાં જગલ હતુ.ાં જગલમાાં ાં ઘણાાં બધાાં વ ૃક્ષો હતાાં. જગલ ાં એકદમ ઘિઘોર ાં મ હતુ.ાં જગલમાાં અિે લીલુછ ાં એક મોટુાં તળાિ હતુ.ાં તળાિનુ ાં પાણી એકદમ સ્િચ્છ અિે વિમણળ. તળાિિા તળળયે તરતી માછલીઓ અિે કાચબાઓ પણ હતાાં. તળાિ કાાંઠે ઘટાદાર વ ૃક્ષો હતાાં. એક મોટા વ ૃક્ષ ઉપર કેટલાક હાંસો રહેતા હતા. હાંસો તો ધોળા ધોળા ાં રૂિી પ ૂણી જેિા સુદર હતા. તળાિમાાં એક કાચબો રહેતો હતો. કાચબો ખ ૂબ જ િાતોડિયો. તળાિિા બીજા જીિો તેિે લપલવપયો કહીિે બોલાિે. પ્રશ્નો : ાં 1) જગલિી વિશેષતા માટે કયા-કયા શબ્દો િપરાયા છે ? 2) તળાિિા પાણીિી શી વિશેષતા છે ? 3) તળાિિા પાણીમાાં તળળયે રહેલી િસ્તુઓ કેમ દે ખાતી હશે? 4) હાંસોિે કેિા કહ્યા છે ? શા માટે ? 5) કાચબાિે બધા લપલવપયો કેમ કહેતા હશે? વિભાગ-2 ગોકુળ િામિા રાં ગબેરાંગી ગામમાાં બે ખાસ વમત્રો રહેતા. િાાંદરો અિે પોપટ. િાાંદરો ખ ૂબ શરારતી હતો અિે જુદી જુદી યુક્તતઓ વિચારી રમિાનુ ાં પસાંદ કરતો હતો. જ્યારે પોપટ સમજદાર હતો અિે િાતાણઓ કહેિાનુ ાં પસાંદ કરતો હતો. ઉિાળાિા એક ગરમ ડદિસે િાાંદરા અિે પોપટે ુ ી ફૂલિે શોધિા માટે જિાનુ ાં િક્કી કયુ.ું એ એક સુપ્રવસદ્ધ સ ૂયણમખ જાદુઈ મીઠાઈ છે જે સુદરિિિા ાં ાં જગલિી મધ્યમાાં દર સો િષે માત્ર એક જ િાર ખીલે છે. તેઓએ બપોરિા ભોજિ માટે કેટલીક કેરીઓ પેક કરી અિે િહેલી સિારે તેમિી મુસાફરી શરૂ કરી. િાાંદરો એક ઝાિ પરથી બીજા ઝાિ પર ઝૂલતો જતો હતો. જ્યારે પોપટ રસ્તો શોધીિે ઉપર ઉિતો હતો. તેમિે રસ્તામાાં ઘણી અજાયબીઓ જોિા મળી. પ્રશ્નો : 1) િાાંદરો સ્િભાિે કેિો હતો? 2) પોપટ અિે િાાંદરાિા સ્િભાિમાાં શુ ાં ફેર હતો? ુ ીિા ફૂલિી શી વિશેષતા છે ? 3) સ ૂયણમખ 1 4) બાંિે વમત્રોએ બપોરિા ભોજિ માટે શી વ્યિસ્થા કરી? ાં 5) િાાંદરો જગલમાાં કેિી રીતે સફર કરતો હશે? વિભાગ-3 ાં એક સુદર ાં જગલ હતુ.ાં એ જગલમાાં ાં એક િદી િહેતી હતી. એ િદીિા ડકિારે એક મોટુાં જાાંબિુ ાનુ ાં ઝાિ હતુ.ાં એ ઝાિ ઉપર એક િાાંદરો રહેતો હતો. તે એક િાળે થી બીજા િાળ પર ફૂદકા મારતો અિે જાાંબ ુ ખાતો. િાાંદરાભાઈિે ભ ૂખ લાગે ત્યારે જાાંબ ુ ખાતા, તરસ લાગે એટલે કૂદકા મારી પાણી પીિા માટે િદી ડકિારે પહોંચી જતા. િદી ડકિારે િાાંદરાભાઈ મજા કરતા. એ િદીિા ડકિારે થી થોિે દૂ ર પાણીમાાં એક મગર અિે મગરી રહેતા હતા. મગર અિે િાાંદરા િચ્ચે રોજ િાતાણલાપ થતો. આમ કરતાાં મગર અિે િાાંદરાિી દોસ્તી થઈ. િાાંદરો રોજ જાાંબ ુ ખાતો અિે મગર ભાઈિે પણ આપતો. મગરભાઈ મગરી માટે જાાંબ ુ લઈ જતા. મગરીબેિ જાાંબ ુ ખાઈિે ખ ૂબ જ ખુશ થતાાં. પ્રશ્નો : 1) િાાંદરા અિે મગર િચ્ચે દોસ્તી છે એવુ ાં શાિા આધારે કહી શકાય? 2) મગરી શા માટે ખ ૂબ ખુશ થઈ ગઈ? 3) િાાંદરો ખાિા-પીિા માટે શુ ાં કરતો હતો? 4) મગર અિે િાાંદરાિા રહેઠાણમાાં શો ફરક છે ? 5) િાાંદરો સ્િભાિે શરારતી છે , એવુ ાં શાિે આધારે કહી શકાય? અ.વિ. G 305.2.1 શબ્દનુ ાં રૂપાાંતર કરી અન્ય શબ્દ બિાિે છે. પ્રશ્ન :- 2 િીચે આપેલા શબ્દોમાાંથી બે િિા શબ્દો બિાિો. (કોઈ પણ પાાંચ) [ગુણ 05] રસદાર- રસ, દાસ 1. ગરમ 2. મિમોહક 3. રાજિીર 4. લાંબચોરસ 5. મુસાફરી 6. રાજમહેલ 7. દાિિીર 8. ભરબજાર 2 9. બારસ 10. ગરમાગરમ 11. મુબારક 12. કદરૂપા 13. રસદાર 14. સુરદાસ 15. અરમાિ પેટા અ.વિ. G304.4.8 સાંયોજકો (અિે, કે, એટલે) ઓળખે અિે ઉપયોગ કરે છે. પ્રશ્ન:- 3 કૌંસમાાં આપેલ શબ્દોિો ઉપયોગ કરી ખાલી જગ્યા પ ૂરો.(કોઈ પણ એક વિભાગ) [ ગુણ 05 ] વિભાગ-1 [ અિે, કે , તેથી, એટલે, તો પણ ] 1. સોિલ....................... રીિા ભજિ ગાય છે. 2. તમિે કયુ ાં પક્ષી ગમે, મોર................ કાગિો? 3. વિશાળમાાં િિા વશક્ષક આવ્યા છે ………………. વિદ્યાથીઓ ખુશ છે. 4. મારી પાસે છત્રી િહોતી.................... હુ ાં પલળી ગયો. 5. રીિા બીમાર હતી....................... તે શાળાએ આિી. વિભાગ-2 [ અિે, કે , તેથી, એટલે, તો પણ ] 1. તમિે ગળણત ભણવુાં ગમે......................... ગુજરાતી? 2. િદીમાાં પ ૂર આવ્યુાં છે................ શાળાએ જઇ શકાશે િડહ. 3. મોહિ................. કમલેશ ળચત્રો દોરે છે. 4. હુ ાં સિારે સમયસર િીકળ્યો.......................... ત્યાાં પહોંચી ગયો. 5. સાહેબે ગીતો ગાિાિી િા પાિી....................... તમે ગીતો ગાઓ છો. વિભાગ-3 [ અિે, કે , તેથી, એટલે, તો પણ ] 1. રાજલિે ઇિામ મળ્યુાં છે................... તે ખુશ છે. 2. આ િષે ખ ૂબ જ િધારે િરસાદ પિયો.................. પાકિે નુકસાિ થયુ.ાં 3. તમે કપિાાં લેિા માટે ફતેપરુ જશો.................. સાંતરામપુર? 4. દાતતરે ચા પીિાિી િા પાિી છે.................... તમે ચા પીિો છો? 5. દીપક.................. ળચરાગ િાતો કરે છે. 3 ાં ો સમજે છે. પેટા અ.વિ. G303.2.2 માડહતીલક્ષી લખાણમાાંથી વિગતો િચ્ચેિા સાંબધ પ્રશ્ન:- 4 માગ્યા મુજબ જિાબ લખો. (કોઈ પણ એક વિભાગ) [ગુણ 05] વિભાગ-1 1. કદરૂપા બચ્ચાએ ઘર છોિિાિો વિણણય કેમ કયો? (A) બધાએ ‘કદરૂપુ ાં બતક’ િામ પાિ્ુાં (B) તેિે બીજાાં બચ્ચાાં સાથે રહેવ ુ ાં ગમતુ ાં િહોતુ.ાં (C) કદરૂપા બતકિે એકલા રહેવ ુ ાં ગમતુ ાં હત.ુ ાં (D) બતકીિે કદરૂપુ ાં બતક ગમતુ ાં િહોતુ.ાં 2. જુિાિ મરઘો કદરૂપા બતક વિશે િીચેિામાાંથી શુ ાં િથી બોલતો? (A) ત ુાં તો કેવ ુાં કદરૂપુાં છે ? (B) ત ુાં તો સાિ વિળચત્ર છે ! (C) ત ુાં તો સાિ બદસ ૂરત છે ! (D) ત ુાં ખ ૂબ જ સુદર ાં છે. 3. ‘કદરૂપુાં બતક’ િોશીમાિી ઝૂાંપિીએ ગયુ ાં કારણ કે............. (A) તેિે ખ ૂબજ ભ ૂખ લાગી હતી. (B) તેિે રાત રોકાવુ ાં હત.ુાં (C) િાિાઝોિાથી બચિા િોશીમાિી મદદ લેિી હતી ાં (D) જગલી પ્રાણીઓિો િર લાગતો હતો. 4. કદરૂપુાં બતક ક્યારે શરમથી માથુાં િીચુાં કરે છે ? 5. જુિાિ મરઘો કદરૂપા બતકિે શુ ાં કહીિે દુુઃખી કરે છે ? 6. વિભાગ-2 1. બતકીિે પોતાિાાં મ ૂકેલાાં ઈંિાાં પર વિશ્વાસ કેમ િહોતો આિતો? (A) પાાંચેય ઈંિાાં સરખાાં જ હતાાં. (B) ચાર ઈંિાાં સરખાાં અિે પાાંચમુાં ઈંડુાં સહેજ મોટુાં હતુ.ાં (C) ત્રણ ઈંિાાં સરખાાં અિે બે ઈંિાાં મોટાાં હતાાં. (D) પાાંચમુ ાં ઈંડુાં રાં ગીિ હતુ.ાં 4 2. બતકી ઈંિાાં ઉપર બેસતી હતી. કારણ કે................ (A) ઈંિાાંિે સેિિા માટે (B) ઈંિાાંિે કોઈ નુકસાિ િ કરે એ માટે. (C) મોટાાં ઈંિાાંિે સાચિિા માટે. (D) હજી િધારે ઈંિાાં મુકિા માટે. 3. બતકી કેમ ખુશ થઇ ગઈ હતી? (A) એક ઈંડુાં સહેજ મોટુાં હતુાં એટલે (B) કદરૂપુ ાં બતતડુાં જોયુ ાં એટલે (C) ચારે ય બચ્ચાાં કલક કલક ગાિા લાગ્યાાં એટલે (D) પાાંચમા ઈંિાાંમાાંથી બચ્ચુ ાં બહાર િ આવ્યુ ાં એટલે 4. કદરૂપુ ાં બતક કેમ દુુઃખી હતુ ાં ? 5. પાાંચમા ઈંિાાંમાાંથી િીકળે લ બચ્ચુ ાં કેવ ુ ાં હતુ?ાં વિભાગ-3 1. મોટા ઈંિામાાંથી િીકળે લ બચ્ચુ ાં જોઈ બતકીિે કયો વિચાર આિતો િથી? (A) આ બચ્ચુાં તો થોડુાં રાખોિી છે. (B) હુ ાં તેિે તરતાાં શીખિીશ. (C) આ બચ્ચુાં બધાાં બચ્ચાાં કરતાાં થોડુાં મોટુાં છે. (D) આ બચ્ચુાં મારુાં િથી. 2. બતકીિાાં ચાર બચ્ચાાંએ પાાંચમા બચ્ચાનુ ાં િામ ‘કદરૂપુ ાં બતક’ પાિ્ુાં કેમ કે..? (A) તે બધાાં બચ્ચાાંથી અલગ હતુ.ાં (B) તેિા પગ ગુલાબી હતા. (C) તેિી ચાાંચ મોટી હતી. (D) તેિી પાાંખો સફેદ હતી. 3. બતકીનુાં ખ ૂબ દુુઃખી થિાનુાં કારણ શુ ાં હતુ?ાં (A) બીજાાં બચ્ચાાં મોટાાં બચ્ચાાં સાથે મશ્કરી કરતાાં હતાાં. (B) એક બચ્ચુાં બધાાંથી અલગ હત.ુ ાં (C) કદરૂપુ ાં બચ્ચુ ાં કોઈ સાથે રમત ુ ાં િ હત.ુ ાં (D) પાાંચમુ ાં બચ્ચુ ાં સહેજ મોટુાં, રાખોિી િે અલગ હત ુાં માટે. 4. િોશીમાિી ઝૂાંપિીએ કદરૂપુાં બતક કેમ રોકાય છે ? 5 5. બતકીિે પાાંચમા ઈંિા વિશે શો વિચાર આવ્યો? G304.1.1 પડરળચત પ્રસાંગો, સ્થળ અિે વ્યક્તતનુ ાં િણણિ કરે છે. પ્રશ્ન: 5 આપેલા વિષય પર પાાંચ સાત િાક્યો લખો. (કોઈપણ એક) (ગુણ 5) 1) મિગમતુાં પક્ષી 2) મારા િગણ વશક્ષક 3) મિે ગમતી ઋત ુ 4) મેં કરે લો પ્રિાસ 5) ડદિાળીિી ઉજિણી 6

Use Quizgecko on...
Browser
Browser