Gujarat Teacher Training 2024 PDF
Document Details
Uploaded by RespectfulEveningPrimrose8003
2024
Tags
Related
- Teacher Professional Enhancement (part 1) PDF
- Federal Democratic Republic of Ethiopia Ministry of Education Physics Trainees’ Module PDF
- Pre & Primary Teacher Training PDF
- Teacher Training: Fenix Program for Successful Adults Day 1 PDF
- Past Paper: Self-Esteem of Students in Teacher Training Colleges in Zlitan and Misrata (2009) PDF
- Field Training 3 - Cairo University PDF
Summary
This document outlines a teacher training schedule for grades 3 to 8 in Gujarati for 2024.
Full Transcript
# સચિવ ## પ્રતિ - પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ - જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ - શાસનાધિકારીશ્રી, તમામ ## વિષય: ધોરણ 3 થી 8 શિક્ષક તાલીમ બાબતે ## સંદર્ભ: - જીસીઇઆરટી/તાલીમ/2024-25/19334-452 તા.5-9-2024 - જીસીઇઆરટી/તાલીમ/2024-...
# સચિવ ## પ્રતિ - પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ - જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ - શાસનાધિકારીશ્રી, તમામ ## વિષય: ધોરણ 3 થી 8 શિક્ષક તાલીમ બાબતે ## સંદર્ભ: - જીસીઇઆરટી/તાલીમ/2024-25/19334-452 તા.5-9-2024 - જીસીઇઆરટી/તાલીમ/2024-25/21708-825 તા.25-09-2024 - જીસીઇઆરટી/તાલીમ/2024-25/22305-64 તા.30-09-2024 ## શ્રીમાન, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભદર્શિત પત્ર-૧ થી ધોરણ 3 થી 10 ની શિક્ષક તાલીમ માટેના સમગ્ર આયોજન અંગેની સૂચનાઓ આપવામાં આવેલ હતી. સંદર્ભ ૨ અને ૩ થી આ તાલીમ મુલતવી રાખવા સૂચના આપવામાં આવી હતી. જે તાલીમ હવે નીચેના આયોજન મુજબ યોજવા આથી જણાવવામાં આવે છે. | ક્રમ | વિષય અને ધોરણ | આયોજન કરેલ શિક્ષકની તાલીમની તારીખ | |---|---|---| | 1. | હિન્દી ધોરણ ૬ થી ૮ <br> સંસ્કૃત ધોરણ ૬ થી ૮ | 5 થી 6 ડિસેમ્બર 2024 <br> 7 ડિસેમ્બર 2024 | | 2. | અંગ્રેજી ધોરણ ૯ થી ૧૦ | 5 થી 7 ડિસેમ્બર 2024 | | 3. | અંગ્રેજી ધોરણ ૩ થી ૫ | 9 થી 10 ડિસેમ્બર 2024 | | 4. | અંગ્રેજી ધોરણ -૫ અજમાયશી પા.પુ <br> માન. નિયામકશ્રીની મળેલ સૂચના અનુસાર | 11 થી 12 ડિસેમ્બર 2024 | ## નકલ જાણ સારૂ: - કો-ઓર્ડિનેટરશ્રી, વિદ્યાસમીક્ષા કેન્દ્ર સેકરટ-૧૯, ગાંધીનગર - કો-ઓર્ડિનેટરશ્રી, બાયસેગ સ્ટુડીયો, ગાંધીનગર - વિષય કન્વીનરશ્રી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત (ઓનએર માટેની આપની ટીમને જાણકરવા સારૂ) - કો.ઓર્ડિનેટરશ્રી, એસ.ટી.ટી.આઇ., ગાંધીનગર ધોરણ 9 થી 10 અંગ્રેજી વિષય માટે ઓનએર સેશન માટેના જરુરી આદેશો કરવા સારું