Shri Govind Guru University Notice PDF

Summary

This is a notice from Shri Govind Guru University regarding a live stream of the 6th convocation ceremony. The ceremony will be live-streamed on the university's YouTube channel. The notice also includes the university's address, website, and phone number.

Full Transcript

# Shri Govind Guru University, Godhra (Established Vide Gujarat Act No. 24/2015) ## Shri Govind Guru University, Godhra (Gujarat Act No. 24/2015) **Mu.: Vinzol, Po.: Kankanpur, Ta.: Godhra, Ji.: Panchmahal-388713.** ## પરિપત્ર-૩૫૯૮. **Ta. 10/12/2024** ## Shri Govind Guru University Shri Govi...

# Shri Govind Guru University, Godhra (Established Vide Gujarat Act No. 24/2015) ## Shri Govind Guru University, Godhra (Gujarat Act No. 24/2015) **Mu.: Vinzol, Po.: Kankanpur, Ta.: Godhra, Ji.: Panchmahal-388713.** ## પરિપત્ર-૩૫૯૮. **Ta. 10/12/2024** ## Shri Govind Guru University Shri Govind Guru University સંલગ્ન તમામ કોલેજો/P.G કેન્દ્રોના આચાર્યશ્રીઓ/ઇન્ચાર્જશ્રીઓને જણાવવાનું કે, Shri Govind Guru University ના છઠ્ઠા પદવીદાન સમારોહનું જીવંત પ્રસારણ Shri Govind Guru University ની યુટ્યુબ ચેનલ (https://www.youtube.com/live/WWWdNuQs7dU) પર થવાનું છે. જેનું જીવંત પ્રસારણ આપની કોલેજ/સંસ્થામાં તમામ વિદ્યાર્થીઓ નિહાળી શકે તે મુજબ વ્યવસ્થા કરવા નમ્ર વિનંતી. આપે કરેલ કામગીરીની વિગતો ફોટોગ્રાફ્સ- વિડીયોગ્રાફી ઈમેલ આઈ. ડી. [email protected] પર મોકલી આપવા વિનંતી. જીવંત પ્રસારણ નિહાળવા માટે નીચે દર્શાવેલ QR કોડ સ્કેન કરી જોડાઈ શકશે. ## પ્રતિ, - Shri Govind Guru University તમામ કોલેજો/P.G કેન્દ્રોના આચાર્યશ્રીઓ/ઈન્ચાર્જશ્રીઓ તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે. ## Address: At.: Vinzol, Post: Kankanpur, Tlauka: Godhra, District: Panchmahal, Gujarat-388713. ## Website: www.sggu.ac.in ## Phone No: 02672 255101

Use Quizgecko on...
Browser
Browser