Class 6-8 Sanskrit Pre-Exam PDF
Document Details
Uploaded by RespectfulEveningPrimrose8003
Tags
Summary
This document is a Sanskrit pre-exam for classes 6 to 8. It contains multiple-choice questions and is in Gujarati and Sanskrit.
Full Transcript
कक्षा ६ त: ८ संस्कृ तम् पूर्व-परीक्षा જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ [email protected] Switch accounts * Indicates required question Email * Record [email protected] as the email to be included with my response પ્રશિક્ષાર્થીનું નામ * Your answer હોદ્દો * Choose શ...
कक्षा ६ त: ८ संस्कृ तम् पूर्व-परीक्षा જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ [email protected] Switch accounts * Indicates required question Email * Record [email protected] as the email to be included with my response પ્રશિક્ષાર્થીનું નામ * Your answer હોદ્દો * Choose શાળાનું નામ * Your answer તાલુકો * Choose મોબાઈલ નંબર * Your answer ધોરણ * Choose વિષય * संस्कृ तम् 1. “વિદ્યાર્થીઓ શીખેલા શબ્દો પરથી વાક્યની રચના કરે તે અભિપ્રેત છે.” – પ્રસ્તુત * 1 point વિધાન નીચેનામાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ માટે લાગુ પડશે ? A) ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે. B) કં ઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે. C) સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. D) દિનચર્યા, પ્રસંગ-વર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે. 2. “સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે ” – પ્રસ્તુત અધ્યયન * 1 point નિષ્પત્તિ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડશે ? A) સમયને ઓળખી ને તેને સંસ્કૃતમાં રજૂ કરવાની પ્રક્રિયા વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની સાથે કુતૂહલ પ્રગટા વે છે. B) આ અધ્યયન નિષ્પત્તિ પદ્યસાહિત્યના આનંદદાયી પઠન અને કં ઠસ્થીકરણ પર ભાર મૂકે છે. C) મૂલ્યાંકન સમયે સંસ્કૃત શબ્દો અને વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ પૂછાઈ ન જાય તે ધ્યાન રાખવું. D) આ અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીની મૌલિકતામાં વધારો કરે છે. 3. “मेघो वर्षति” એકમ ભણાવવા માટે આપના મતે નીચેનામાંથી કઈ પ્રયુક્તિ સુસંગત છે ? * 1 point A) અનુલેખન B) નિદર્શન C) પ્રશ્નોત્તરી D) સમૂહગાન 4. सम्प्रदानविभक्ति: का ? * 1 point A) तृतीया B) द्वितीया C) चतुर्थी D) प्रथमा 5. નીચેનામાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ કં ઠસ્થીકરણ પર ભાર મૂકે છે? * 1 point A) ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે. B) કં ઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે. C) સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. D) દિનચર્યા, પ્રસંગ-વર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે. 6. “તેઓ સોમવારે ટ્રેન દ્વારા સુરતથી નવસારી જશે.” – આ વાક્ય માટેનું સંસ્કૃત વાક્ય * 1 point આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો. A) ते सोमवासरे रेलयानेन सूर्यपुरं नवसारीनगरं गमिष्यन्ति । B) ते सोमवासरे रेलयानेन सूर्यपुरतः नवसारीनगरे गमिष्यन्ति । C) ते सोमवासरे रेलयानेन सूर्यपुरे नवसारीनगरं गमिष्यन्ति । D) ते सोमवासरे रेलयानेन सूर्यपुरात् नवसारीनगरं गमिष्यन्ति । 7. “દિનચર્યા, પ્રસંગવર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે” – આ * 1 point અધ્યયન નિષ્પત્તિ નીચેનામાંથી કયા એકમને લાગુ પડે છે ? A) प्रभातवर्णनम् B) चित्रपदानि C) प्रहेलिकाः D) पुत्री मम खलु निद्राति 8. “८:४५” – कः समयः ? * * 1 point A) सार्ध-अष्टवादनम् B) पादोन-नववादनम् C) पादोन-अष्टवादनम् D) दशोन-नववादनम् 9. सम्बन्धवाचिका विभक्ति: का ? * * 1 point A) चतुर्थी B) द्वितीया C) तृतीया D) षष्ठी 10. "કં ઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે" - પ્રસ્તુત અધ્યયન નિષ્પત્તિ * 1 point દ્વારા આપના મતે ભાષાના કયા કૌશલ્યનો વિકાસ થાય છે ? A) કથન કૌશલ્ય B) શ્રવણ કૌશલ્ય C) વાચન કૌશલ્ય D) લેખન કૌશલ્ય 11. નીચેનામાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીની મૌલિકતામાં વધારો કરે છે? * 1 point A) ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે. B) કં ઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે. C) સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. D) દિનચર્યા, પ્રસંગ વર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે. 12. શિક્ષકે વિદ્યાર્થીમાં નિયમિતતાનો ગુણ વિકસાવવો છે તો નીચેનામાંથી કઈ અધ્યયન * 1 point નિષ્પત્તિ સિદ્ધ કરવી પડશે? A) ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વા ક્યોની રચના કરે છે. B) કં ઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે. C) પા, અડધા, પોણા કલાક સાથેની સંખ્યામાં સમયનું લેખન શબ્દોમાં અને અંકોમાં કરે છે. D) દિનચર્યા, પ્રસંગ-વર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે. 13. "पञ्चाधिकसपाद-पञ्चवादनम्" - कः समयः ? * 1 point A) ५.२० B) ५.१५ C) ५.३० D) ५.४५ 14. વિદ્યાર્થીમાં "ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો * 1 point અને વાક્યોની રચના કરે છે." - આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઇ છે કે નહિ તે જાણવા માટે નીચેનામાંથી કયા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય? A) घटं भिन्द्यात्.......................... - શ્લોકપૂર્તિ કરો. B) આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખો. C) આપેલ સમયને સંસ્કૃત શબ્દોમાં લખો. D) ઉદાહરણ અનુસાર શબ્દ કે વાક્યમાં ફેરફાર કરો. 15. ધોરણ 6, 7, 8 માં સંસ્કૃત ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ આપના મત અનુસાર શું છે ? * 1 point Your answer A copy of your responses will be emailed to [email protected]. Submit Clear form Never submit passwords through Google Forms. This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy Does this form look suspicious? Report Forms