Document Details

Uploaded by Deleted User

Shri Shambhubhai V. Patel College of Computer Science and Business Management

Tags

Gujarati Literature story ancient india historical fiction

Summary

This Gujarati document details a story, possibly from a book or a compilation of stories. The text is about a cultural narrative, likely set in ancient India. It focuses on characters and events, presenting themes of ancient kings, court life, and their struggles.

Full Transcript

SHRI SHAMBHUBHAI V. PATEL COLLEGE OF COMPUTER SCIENCE AND BUSINESS MANAGEMENT SY BCA SEMESTER 3 AEC – GUJARATI જ્ય સોમનાથ ‘જ્ય સોમનાથ’થી સંક્ષિપ્ત કથા સોમનાથના મંદિરમાં સંવત ૧૦૮૨ની કાર્તિક સુિ એકાિશીને દિવસે આરાધના થતી હતી ત્યારે ચૌલાનુ ં ન ૃત્ય આરં ભાયુ.ં તે સમયે ગુજરાતના રાજા...

SHRI SHAMBHUBHAI V. PATEL COLLEGE OF COMPUTER SCIENCE AND BUSINESS MANAGEMENT SY BCA SEMESTER 3 AEC – GUJARATI જ્ય સોમનાથ ‘જ્ય સોમનાથ’થી સંક્ષિપ્ત કથા સોમનાથના મંદિરમાં સંવત ૧૦૮૨ની કાર્તિક સુિ એકાિશીને દિવસે આરાધના થતી હતી ત્યારે ચૌલાનુ ં ન ૃત્ય આરં ભાયુ.ં તે સમયે ગુજરાતના રાજા ભીમિે વ અને તેના મંત્રી ર્વમલ પણ હાજર હતા. ચૌલાએ સવવજ્ઞનો આશીવાવિ લઈ સોમનાથને દરઝવવા ન ૃત્ય શરૂ કયુ.ું ચૌલાને મન સોમનાથ પોતાના સ્વામી હતા અને તે તેની રં ક િાસી તરીકે જીવન ગાળવા માગતી હતી. સોમનાથના મંદિરમાં જ્યાં ન ૃત્ય અને સમારં ભ પ ૂરા થયા ત્યાં એકાએક મ ૂળો રાઠોડ ભીમિે વ પાસે આવ્યો અને િામોિર મહેતા જે ભીમિે વના સંર્ધર્વગ્રહક હતા તેના ઘવાયાના સમાચાર આપ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. િામોિર મહેતાની સારવાર પછી એમણે ગરજનનો હમીર સોમનાથના મંદિરને લટં ૂ વા અને મ ૂર્તિને ભાંગવા મોટું લશ્કર લઈ ચાલી આવે છે એવા સમાચાર આપ્યા. આથી ભીમ પાટણ બચાવવા સજ્જ થયો અને જવાની તૈયારી કરી.સવવજ્ઞના આશીવાવિ મેળવ્યા. મધ્યરાત્રે ભીમિે વ એકલો મંદિરમાં ગયો. ત્યાં ચૌલા હતી. થોડીવારે ચૌલા સમુદ્રસ્નાને ગઈ ત્યારે એક કાપાક્ષલક તેની પાછળ પડયો અને ચૌલાને ઉપાડી જતો હતો ત્યાં ભીમિે વ આવી કાપાક્ષલકને મારી ચૌલાને બચાવે છે. અહીં ભીમિે વ અને ચૌલાનુ ં પ્રથમ ર્મલન થાય છે. બીજી બાજુ ઘોઘાગઢથી સજ્જન અને તેનો પુત્ર સામંત ચૌહાણ સવવજ્ઞને પ્રણામ કરવા આવ્યા. ગરજનનો હમીર આવે છે તેની સામે થવા માટે સજ્જનના ર્પતા ઘોધારાણાને કહેણ કહેવાનુ ં સજ્જને કહ્ુ.ં રણનો પ્રિે શ વટાવી ઘેઘા જવાનુ ં કામ અત્યંત મુશ્કેલ હતુ ં.સામંત સાથે થયો પણ સજ્જને એને જુ િે માગવ આવી મળવા કહ્ું હતુ ં એટલે ઉત્સાહથી એ પણ હમીરને હંફાવવા માટે સાથ આપવા નીકળી પડયો. ત્યારપછી સજ્જનની રણયાત્રા શરૂ થઈ. રણમાં આગળ ને આગળ જતાં યુદ્ધનાં ક્ષચહ્નો સજ્જનને િે ખાવા માંડયાં, પછી તો તેને મ્લેચ્છ અને રજપ ૂતો મળ્યા. છે વટે સજ્જને હમીરની સેનાને ખોટે માગે રણમાં લાવી રગડાવી અને ઘણી સેનાનો નાશ કયો અને પોતે પણ રણમાં મ ૃત્યુ પામ્યો. બીજી બાજુ સામંત અને ર્વમલ મળ્યા. બંન્ને સાથે જાલોરના વાક૫ર્તરાજને મળ્યા, પણ વાકપર્તરાજે મહમ ૂિ ર્વરૂદ્ધ મિિ આપવા ના પાડી. હમીરે તેને ભેટ મોકલાવી હતી, એ સ્વીકારી મહમ ૂિ ર્વરૂદ્ધ મિિ કરવાની ના પાડી.પણ મુલતાનનો મુખી વાકપર્તરાજનો સંિેશો લઈ જતો હતો તેને ર્વમલ અને સામંતે હણ્યો જેથી વાકપર્તરાજનો સંિેશો હમીરને પહોંચે નહીં. પછી સામંત ઘોઘાગઢ પહોંચ્યો, તે પ ૂવે રસ્તે એણે યુદ્ધનાં અને ર્વનાશનાં ભયંકર ક્ષચહ્નો જોયાં. નંદિિત્ત ગુરુ સામંતને મળ્યા અને હમીરની સેનાની પાછળ પડી ઘોઘારાણાએ પોતાના વંશનુ ં કેવ ું બક્ષલિાન આપ્યું તેની વીરતા અને પરાક્રમની ગાથા નંદિિત્ત, સામંતને કહી. સામંત ખ ૂબી દુુઃખી થયો. હમીરે ર્વનાશ કયો અને િે વમ ૂર્તિ પણ ભાંગી. ઘોઘારાણાની આવી વીર ગાથા સાંભળીને સામંત ગુરુ પાસે ખ ૂબ રડયો અને પોતાના વંશમાં કોઈ રહ્ું નહીં તેનો ઉદ્વેગ થયો. સજ્જન એને ર્પતા હતા. તેણે ભમ્મદરયા આગળ મળવાનુ ં હતુ ં તે પણ હજુ મળ્યા ન હતા. આથી સામંત મઝ ં ૂ ાતા હતા.નંદિિત્તે ઘોઘારાણાના શબને શોધી અગ્નનસંસ્કાર કયો હતો. સામંત અને નંદિિત્ત બીજે દિવસે રણમાગે નીકળ્યા. સામંતને હવે પોતાના ર્પતાની શોધ કરવાની હતી. રણને માગે જતાં સામતે હમીરની સેનાને જેઈ અને મ ૂલતાનના મુખીનો સંિેશો આપવા આપ્યો છે એ બહાને છાવણીમાં પેસીને સ્વયં હમીરની સામે જઈ આવ્યો અને હમીરને ખંજર ભોંકી મારી નાખવાનો પ્રયત્ન કયો. પરં ત ુ બળવાન હમીરની સામે એનુ ં કાંઈ ચાલયું નહીં. આમ છતાં વીરત્વની કિર કરનાર મહમ ૂિ હમીરે એને જીવતા છોડયો. હમીર મહમ ૂિ તો આ સામંતના પરાક્રમથી પ્રભાર્વત થયો. ઘેઘરાણાએ હમીર મહમ ૂિનો સામનો કયો. સજ્જને હમીરના લશ્કરના ઘણા માણસોને આંધીમા રં ગિોળ્યા. અને સામંત સુલતાન મહમ ૂિનુ ં ખ ૂન કરવા ધસ્યો. પછી તો સામંત ગુજરાતમાં ઠેર ઠેર જઈ સૌને આ યવન માટે ચેતવવા લાનયો. પોતાના ગુરુ નંદિિત્ત સાથે- સામંત પ્રભાસ ગયો અને સવવજ્ઞને પણ આ હમીર મહમ ૂિની સેના કેવી છે તેનાથી વાકેફ કરી તેમને ભગવાનનુ ં જ્યોર્તક્ષલિંગ લઈ ચાલી જવા કહ્ુ.ં પણ સવવજ્ઞને એ પસંિ ન આવ્યુ.ં સામંતની આ સલાહનો તેણે અસ્વીકાર કયો. કેટલાક દિવસથી ચૌલા તંદ્રામાં રહેતી હતી અને મ ૂછાવ પામી જતી હતી. ર્શવરશી આથી ચૌલામાં ર્ત્રપુરસુિ ં રી ઊતયાવ છે. એમ માની ર્ત્રપુરસુિ ં રીના ઉત્સવ પ્રસંગે પ ૂજા કરવા માગતો હતો. પણ સવવજ્ઞના પાડતા હતા. છતાં બધાએ ચૌલાને લઈ આવવા ર્નણવય કયો. ર્શવરાશી ચૌલા પાસે ગયા. સામંતે ચૌલાને રાજીખુશીથી આવતાં જોઈ. બેભાન ચૌલાને શગ્તત સંપ્રિાયની ર્વર્ધઓ કરાવવામાં બધા રાકાય તે વખતે ગંગ સવવજ્ઞ અને ગંગા આવી રહ્યા. ર્ત્રપુરસુિ ં રીની પ ૂજા થતી અટકાવી. તેમણે ર્ત્રપુરસુિ ં રીનુ ં મંદિર બંધ કયુ.ું સામંત છૂટા થયા પછી અણદહલવાડ પાટણ ગયો. ત્યાં હમીરને સામનો કરવા ભીમિે વ, રત્નાદિત્ય, કામ લાખાણી અને પરમાર ચચાવ કરવા ભેગા થયા હતા. ભીમિે વને ઉત્સાહ ઘણો હતો. તેન ુ ં કહેવ ું હતુ ં કે લશ્કર લઈ હમીરની સામે જવુ.ં પણ િામોિર મહેતા ના પાડતા હતા. આ બધી ચચાવ થતી હતી એટલે સામંત અને નંદિિત્ત આવ્યા. સામંતે પણ બરાબર સામે થવાની ના પાડી. પ્રભાસમાં જઈને મહમ ૂિ ત્યાં આવે ત્યારે થાકેલા મહમ ૂિને હરાવવો. આથી પ્રભાસ જવાની તૈયારી થવા માંડી. ભીમિે વ સેના સાથે પ્રભાસમાં સોમનાથનુ ં રિણ કરવા ચાલયો. ચૌલા પણ ખુશ થઈ. ભીમિે વ આવ્યા પછી એણે ન ૃત્ય અને સંગીત બંધ કયાવ ’. અને પ્રભાસમાંથી બધાને ખંભાત મોકલવાનુ ં નક્કી કયુ.ું ર્શવરાશીને પણ ખંભાત મોકલવાનુ ં નક્કી થયુ.ં ર્શવરાશીએ ચૌલાને પણ ખંભાત લઈ જવાનુ ં કહ્ું.ગંગા અને ચૌલાનુ ં પ્રભાસમાં રહેવાનુ ં નક્કી થયુ.ં ર્શવરાશીએ પણ પ્રભાસ- માં જ રહેવાનુ ં યોનય માનયુ.ં ગગનરાશીને ખંભાત મોકલવામાં આવ્યો. એક દિવસ ચૌલાની ખબર લેવા ભીમિે વ ગંગાને ત્યાં ગયા. પાછા ફરતા વીરા સાથે વાત કરતાં 'ચૌલા અદ્ભુત સુિ ં રી છે ’ એ વાક્ય ભીમિે વે ઉચ્ચાયુું તે ર્શવ- રાશીએ સાંભળ્યું અને તેણે પ્રભાસમાં જ રહેવાનુ ં નક્કી કયુ.ું સવવજ્ઞએ ્ બધા અર્ધકાર ભીમિે વને આપી િીધા. ખાલી કરીને ગયેલા લોકોના ઘરમાં લશ્કરનાં માણસોની વ્યવસ્થા કરવામાં આવી. અહીં ચૌલા અને ભીમિે વનુ ં આકગ્સ્મક ર્મલન થયું અને તેમાંથી પ્રેમ પ્રગટયો. વીરાને બિલે ભીમિે વનુ ં ઘણુ ં કામ ચૌલા કરવા લાગી. એવામાં યવન હમીર તદ્દન નજીક આવ્યો અને ઘેરા ઘાલીને પડયો અને યુદ્ધ શરૂ થયુ.ં ર્શવરાશીને લાનયું કે ર્ત્રપુરસુિ ં રીની પ ૂજા અટકાવી એટલે જ આ સંકટ આવ્યું છે. એટલે કોઈ દહસાબે ર્ત્રપુરસુિ ં રીની અધ ૂરી રહેલી પ ૂજા પ ૂરી થવી જોઈએ, સવવજ્ઞને પણ ર્શવરાશી િોર્િત ગણતા હતા. સવવજ્ઞને અવગણી એ ર્શવરાશીએ પરવાનગી વગર ર્ત્રપુર- સુિ ં રીનુ ં મંદિર ખોલી માંસમદિરાનો પ્રસાિ ધરી પ ૂજા કરી. સવવજ્ઞ આવ્યા ત્યારે એમણે આ જોયું અને કહ્ું કે ગગનરાશીને જ મારો ઉત્તરાર્ધકારી નીમ્યો છે આથી ર્શવરાશી વધારે ચીડાયો, એને એમ લાનયું કે આ સવવજ્ઞથી માંડીને ભીમિે વ બધા પાપી છે અને મહામાયાને ભ્રષ્ટ કરનાર છે. સૈર્નકો કાચબાનુ ં આવરણ પહેરીને ખાઈ ઓળંગી આવવાનો પ્રયાસ કરવા લાનયા. જૂનાગઢી િરવાજો ર્નબવળ બની ગયો એટલે ત્યાં વધારે લડાઈ કેન્દ્નદ્રત થઈ ગઈ. પરમારે જીવ સાટે જૂનાગઢી િરવાજો સાચવ્યો. યુદ્ધ વધુ ને વધુ ભયંકર બનતુ ં ગયુ.ં એવામાં પાછો સામંત આવ્યો. એને ચૌલા- ભીમના પ્રણયની વાત જાણી. ભીમિે વને તેની સાથે લનન કરવા કહ્ુ.ં બંનેનાં લનન તે જ દિવસે થઈ ગયાં. સવવજ્ઞએ આશીવાવિ આપ્યા. ર્શવરાશી આથી વધુ ગુસ્સે થયો પછી સામંત ગયો તેની સાથે ર્સધ્ધેશ્વરને પણ ર્શવરાશીએ મોકલયો અને િગાથી હમીરનાં માણસોને ર્સધ્ધેશ્વર અંિર સોમનાથમાં લઈ આવ્યો. ર્શવરાશીએ પોતાને સત્તા ન મળી અને પોતાની વાસના ત ૃપ્ત ન થઈ તેનો બિલો સોમનાથનો ર્વનાશ લાવી લીધો. યવન સૈર્નકો અંિર આવ્યા અને લડાઈનુ ં સુકાન બિલાયુ.ં જૂનાગઢી િરવાજો યવનના અંિર આવવાથી ઊઘડી ગયો. ભીમિે વે આ જોયું અને પ્રયત્ન કયો છતાં હમીરનુ ં લશ્કર અંિર િાખલ થયુ.ં છે વટે ભીમિે વ ધવાયા. સવવજ્ઞએ એમના િે હને ઊંચકી થોડા વખતમાં મ ૃત્યુ પામશે એમ માનયુ.ં અને ચૌલાને સતી થવા માટે તૈયારી કરવાનુ ં કહ્ું પણ એકાએક સામંત આવી ચડયો અને બેભાન ભીમિે વ અને ચૌલાને ખંભાત લઈ ગયો. આમ ભીમિે વ બચી ગયો. બીજી બાજુ હમીર સોમનાથના મંદિરમાં પેઠો. એની મહત્ત્વાકાંિા સોમનાથના ક્ષલિંગના કટકા કરવાની હતી. ત્યાં ર્શવરાશી હાજર થયો અને મ ૂર્તિ ન તોડવા કહ્ુ.ં પણ હમીરે તો માનયું નહીં. ર્શવરાશીને માથામાં માયુું અને મ ૂર્તિ તોડવા ગિા ઉપાડી. ગંગ સવવજ્ઞ આડે આવ્યા. મહમ ૂિે તલવારને ઘા કરી મારી નાખ્યા અને સોમનાથનાં બાણના કટકા કરી નાખ્યા. ર્શવરાશી ઘવાયલો પછી ઊઠયો અને જોયુ.ં મહમ ૂિે કરે લા ર્વનાશને જોઈ થાંભલા સાથે માથું અફાળ્યુ. પ્રભાસમાં હમીરે ખ ૂબ કતલ ચલાવી, સામંત અને ર્વમલ બંનેએ ખંભાત જઈ િામોિર મહેતાને મળી હમીરની પાછળ પડવા ર્વચાયુું અને તે બધા સમય િરર્મયાન ચૌલાને ખંભાતમાં રાખી. અહીં ચૌલાને ભીમિે વની રાણીને છાજે એ રીતે રાખવામાં આવી પણ તે ગાંડા જેવી બની ગઈ. તેને કશામાં રસ ન હતો. સામંત ર્સવાય કોઈ સાથે તે ઝાઝં બોલતી નહીં. એ પોતાના ન ૃત્યનાં વસ્ત્રાભ ૂિણો કાઢતી, ખંખેરતી અને મધરાત સુધી વાટ જોતી હોય એમ બેસી રહી, અંતે ઊંડો ર્નસાસો નાખી કપડાં ઊંચે મ ૂકી િે તી. આ ક્રમ રોજ ચાલતો. પછી તો ભીમિે વે હમીરને નસાડયો એવા સમાચાર આવ્યા. ચારે બાજુ વાતાવરણ ર્વજયના ઉલલાસનુ ં બની ગયુ.ં ભીમિે વની આણ પ્રવતી અને પાછા પ્રભાસનુ ં મંદિર ભીમિે વ બંધાવી પ્રર્તષ્ઠા કરશે એવું નક્કી થયું અને ભગવાનની પ્રર્તષ્ઠાને એક વિવ લાગશે એવું ચૌલાએ સાંભળ્યુ.ં પછી એક દિવસ એને ખ્યાલ આવ્યો કે તે સગભાવ છે. તે એ ર્વચારથી બેભાન થઈ ગઈ. એને હવે ભીમિે વમાં િે વી અંશ નહોતો લાગતો. પોતે ભીમિે વને રુદ્રનો અવતાર માનવામાં છે તરાઈ હતી. તે તો માનવી હતો. એને જીવન પર ર્તરસ્કાર આવ્યો. આથી ચૌલાએ એ માટે જીવવાનો પ્રયત્ન આિયો. મંદિર પ ૂરું થયું એટલે ભીમે અનેક પ્રર્તન્દ્ષ્ઠત રાજાઓને આમંત્રી પ્રર્તષ્ઠાને ઉત્સવ યોજ્યો.તેને પુત્ર અવતયો. આરતી પ ૂરી થઈ પછી ન ૃત્ય શરૂ થયુ.ં કોણ કરતુ ં હતુ ં તે સમજાયું નહીં. આ ન ૃત્યમાં અનેક ભાવો પ્રિર્શિત થતા હતા. ઘડીકમાં તે અક્ષભસાદરકા બનતી તો ઘડીમાં ર્નરાશાનો ભાવ વ્યતત કરતી. માથું ટેકવ્યું અને ર્નશ્ચેતન બની ઢળી પડી. ગગનરાશી અને બીજા ત્યાં િોડયા પણ સોમનાથને ચૌલાએ આત્મસમપવણ કરી િીધું હતુ.ં આ વખતે એક ધ્રુસકું સંભળાયુ.ં એ સામંતનુ ં હતુ.ં આ બનાવની સાથે સામંત એકિમ વેગથી અંધારા તરફ અિશ્ય થઈ ગયો. અહીં વાતાવ પ ૂરી થાય છે. વાતાવની શરૂઆતનો ભાગ તો સજ્જન અને સામંતનાં પરાક્રમોનો છે. પછી ભીમિે વ અને ચૌલાના પ્રણયનો કેટલોક ભાગ છે અને છે વટે હમીર સાથેના યુદ્ધમાં ઘણો ભાગ રોકાયેલો છે. એટલે આ વાતાવમાં બનાવો કરતાં વણવનો વધારે છે. વાતાવને પટ બહુ ર્વસ્તારવાળો છે અને આખો આકાર આથી જ ર્શર્થલ છે પણ શૈલીની દૃન્દ્ષ્ટએ આ વાતાવ પકડ જમાવી રાખે છે. ચૌલાના ન ૃત્યથી આ વાતાવ શરૂ થાય છે અને ચૌલાના ન ૃત્યથી વાતાવ પ ૂરી થાય છે.

Use Quizgecko on...
Browser
Browser