GPSC General Studies Provisional Answer Key 2024-25 PDF
Document Details

Uploaded by SpiritedWalrus9611
Indian Institute of Information Technology, Sri City
2025
GPSC
Tags
Summary
This document is the provisional answer key for the General Studies exam conducted by the Gujarat Public Service Commission (GPSC) for the year 2024-25. It includes instructions for candidates on how to raise objections and the official answer key. The paper contains multiple-choice questions covering a range of general knowledge topics.
Full Transcript
BLL PROVISIONAL ANSWER KEY Name of the post General Studies Advertisement No. 55,56,67,73,81,104,105,108,109,110,111,113, 115,118,119,120,121,122,123,1...
BLL PROVISIONAL ANSWER KEY Name of the post General Studies Advertisement No. 55,56,67,73,81,104,105,108,109,110,111,113, 115,118,119,120,121,122,123,124,125/(9998)/2024-25 Preliminary Test Held On 16-03-2025 Que. No 001-100 Publish Date 21-03-2025 Last Date to Send Suggestion (s) 26-03-2025 THE LINK FOR ONLINE OBJECTION SYSTEM WILL START FROM 22-03-2025; 10:00 AM ONWARDS Instructions / સ ૂચના Candidate must ensure compliance to the instructions mentioned below, else objections shall not be considered: - (1) Candidates have to pay fees of Rs.100/- for each objection. The fees can be paid from the link given herewith. (2) The Candidate will be able to submit objection only after payment of the fees. The generation of the receipt will only be considered as final submission. (3) The Candidate must retain the receipt of the payment of the fees. The fees, once paid, will not be refunded under any circumstances. (4) All the objections should be submitted through ONLINE OBJECTION SUBMISSION SYSTEM only. Physical or submission through any other means will not be considered. (5) All objections are to be submitted with reference to the Master Question Paper published with provisional answer key, published herewith on the website / online objection submission system. Objections should be sent referring to the Question No. & options of the Master Question Paper. Objections regarding question nos. and options other than provisional answer key (Master Question Paper) shall not be considered. (6) Objections and answers suggested by the candidate should be in compliance with the responses given by him in his answer sheet. Objections shall not be considered, in case, if responses given in the answer sheet /response sheet and submitted objections are differed. (7) Supportive document to the objection must be uploaded, without which objection will not be considered. ઉમેદવારે નીચેની સ ૂચનાઓન ું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાુંધા-સ ૂચન અંગે કરે લ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં (1) ઉમેદવારે દરે ક વાાંધા દીઠ રૂપિયા ૧૦૦/-ફી ભરવાની રહેશે. જે ફી આ સાથે આિેલ લીંક ઉિરથી ભરી શકાશે. (2) ફી ભયાા બાદ જ વાાંધો સબમીટ થઈ શક્શે. ફી ભયાાની આખરી િહોંચ જ આખરી સબમીશન ગણાશે. (3) ફી ભયાાની િહોંચ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે. એક વાર ભરે લ ફી કોઈ િણ િરરસ્થથપિમાાં િરિ આિવામાાં આવશે નરહ. (4) વાાંધા ફક્િ ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ, ટિાલ અથવા ઈ-મેઈલ કે અન્ય કોઈ રીિે આયોગને મોકલવામાાં આવેલ વાાંધા ધ્યાને લેવામાાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. (5) ઉમેદવારે િોિાને િરીક્ષામાાં મળે લ પ્રશ્નપુસ્થિકામાાં છિાયેલ પ્રશ્નક્રમાાંક મુજબ વાાંધા-સ ૂચનો રજૂ ન કરિાાં, િમામ વાાંધા-સ ૂચનો વેબસાઈટ િર પ્રપસધ્ધ થયેલ પ્રોપવઝનલ આન્સર કી (માથટર પ્રશ્નિત્ર) ના પ્રશ્નક્રમાાંક મુજબ અને િે સાંદભામાાં રજૂ કરવા. માથટર પ્રશ્નિત્રમાાં પનરદિષ્ટ પ્રશ્ન અને પવકલ્િ પસવાયના વાાંધા ધ્યાને લેવામાાં આવશે નહીં. (6) ઉમેદવારે પ્રશ્નના પવકલ્િ િર વાાંધો રજૂ કરે લ છે અને પવકલ્િ રૂિે જે જવાબ સ ૂચવેલ છે એ જવાબ ઉમેદવારે િોિાની ઉત્તરવહીમાાં આિેલ હોવો જોઈએ. ઉમેદવારે સ ૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભભન્ન હશે િો ઉમેદવારે રજૂ કરે લ વાાંધા ધ્યાને લેવાશે નહીં. (7) વાાંધા માટે સાંદભા જોડવો આવશ્યક છે , જેના પવના વાાંધો ધ્યાને લેવામાાં આવશે નહીં. Website link for online objection submission system: https://www.formonline.co.in/GPSC_TRACK/SearchPage.aspx M 1. ‘મહાાભાારત’ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: ં ાનું ં છેે. 1. મહાાભાારત રાામાાયણ કરતાંં ઘણું ના 2. મહાાભાારતમાંં ‘શ્રીીમદ્્ ભગવદ્્ ગીીતાા’માંં દાાર્શશનિ ક સિ દ્ધાંં તોોનું ં વિ વેેચન કરવાામાંં આવ્યું ં છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 2. નીીચેે આપેેલાા જોોડકાંં નેે જોોડતોો યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. અ બ 1. કુુમાારસંંભવ a. વિ શાાખાાદત્ત 2. કાાદંંબરીી b. શુદ્રુ ક 3. મુ ુદ્રાારાાક્ષસ c. બાાણ 4. મૃ ૃચ્છકટિ કમ્ ્ d. કાાલિ દાાસ નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. 1 2 3 4 (A) d b a c (B) d c a b (C) d a c b (D) d c b a 3. આચાાર્યય નાાગાાર્જુુ ન વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેમનેે ભાારતીીય રસાાયણશાાસ્ત્રનાા આચાાર્યય માાનવાામાંં આવેે છેે. 2. તેેમણેે ‘રસરત્નાાકર’ અનેે ‘આરોોગ્યમંંજરીી’ ગ્રંંથોો લખ્યાંં હતાંં. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 4. નીીચેેનાંં વિ ધાાનોો પૈૈકીી ક્યાંં ગૌૌતમ બુ ુદ્ધેે આપેેલાા સિ દ્ધાંં તોો છેે ? 1. સંંસાાર દુુ :ખમય છેે. ં ારણ તૃ ૃષ્ણાા છેે. 2. દુુ :ખનું કા 3. દુુ :ખનોો નાાશ તૃ ૃષ્ણાાનોો ત્યાાગ છેે. 4. અષ્ટાંં ગિ ક માાર્ગગ અપનાાવવાાથીી તૃ ૃષ્ણાાનોો ત્યાાગ થાાય છેે. નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1, 2 અનેે 4 (B) ફક્ત 1, 2 અનેે 3 (C) ફક્ત 2, 3 અનેે 4 (D) 1, 2, 3 અનેે 4 2 | [BLL] [Contd. M 5. આદિ શંંકરાાચાાર્યય વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેમણેે દ્વૈૈતવાાદનોો સિ દ્ધાંં ત આપ્યોો. 2. તેેમણેે ‘બ્રહ્મ સત્ય જગત મિ થ્યાા’નું ં સૂ ૂત્ર આપ્યું. ં ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 6 આર્યોો વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. આર્યોો પ્રકૃતિ પ્રે ૃ ેમીી હતાા. 2. આર્યોોમાંં માાતૃ ૃમૂ ૂલક કુુ ટું ં બ પ્રથાા પ્રચલિ ત હતીી. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 7. પટોોળાંં વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. પટોોળાાનીી બંંનેે બાાજુુ એક જ ભાાત દેે ખાાતીી હોોઈ બંંનેે બાાજુુ પહેેરીી શકાાય છેે. 2. તેેનાા પરથીી ‘પડીી પટોોળેે ભાાત, ફાાટેે પણ ફીીટેે નહિ ’ કહેેવત પ્રચલિ ત થઈ છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 8. સ્વાામિ નાારાાયણ સંંપ્રદાાય વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. સ્વાામિ નાારાાયણ સંંપ્રદાાયનાા સ્થાાપક સહજાનંંદ સ્વાામીી હતાા. 2. તેેમનોો જન્મ વડતાાલમાંં થયોો હતોો. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 9. નીીચેેનાામાંં થીી GI ટેે ગ મેેળવનાાર વસ્તુુઓ કઈ છેે ? 1. ખંંભાાતનીી સૂ ૂતરફેેણીી 2. ભાાલિ યાા ઘઉં 3. ગીીરનીી કેેસર કેેરીી 4. જામનગરનીી બાંં ધણીી નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) 1, 2, 3 અનેે 4 (B) ફક્ત 2, 3, અનેે 4 (C) ફક્ત 1, 3 અનેે 4 (D) ફક્ત 3 અનેે 4 [BLL] P.T.O.] | 3 M 10. નીીચેે આપેેલાા જોોડકાંં નેે જોોડતોો યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. અ બ 1. સાંં ખ્ય a. મહર્ષિ િ પતંંજલિ 2. ન્યાાય b. મહર્ષિ િ કણાાદ 3. યોોગ c. મહર્ષિ િ ગૌૌતમ 4. વૈૈશેેષિ ક d. મહર્ષિ િ કપિ લ નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. 1 2 3 4 (A) d c a b (B) d b a c (C) c d a b (D) b c a d 11. ‘મહાાભિ નિ ષ્ક્રમણ’ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. ગૌૌતમ બુ ુદ્ધેે સંંસાારનોો ત્યાાગ કર્યોો તેે બનાાવ ઇતિ હાાસમાંં ‘મહાાભિ નિ ષ્ક્રમણ’ તરીીકેે ઓળખાાય છેે. 2. મહાાદેે વ દેેસાાઇ દાંં ડીીકૂચને ૂ ે ‘મહાાભિ નિ ષ્ક્રમણ’ સાાથેે સરખાાવેે છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 12. દાારાા શિ કોોહ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેમણેે ભગવદ ગીીતાાનોો ફાારસીી ભાાષાામાંં અનુુવાાદ કરાાવ્યોો હતોો. 2. તેેમણેે ઉપનિ ષદોોનોો ‘સિ ર-એ-અકબર’ નાામેે અનુુવાાદ કરાાવ્યોો હતોો. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 13. વિ નોોબાા ભાાવેે વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેઓ ભૂ ૂદાાન યજ્ઞનાા પ્રણેેતાા હતાા. 2. વ્યક્તિ ગત સત્યાાગ્રહમાંં ગાંંધી ીજી તેેમનેે પ્રથમ સત્યાાગ્રહીી તરીીકેે પસંંદ કર્યાા હતાા. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 4 | [BLL] [Contd. M 14. નીીચેે આપેેલાા જોોડકાંં નેે જોોડતોો યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. અ બ 1. બાંં સુુરીી a. બિ સ્મિ લ્લાાખાંં 2. સિ તાાર b. હરિ પ્રસાાદ ચૌૌરસિ યાા 3. શહેેનાાઈ c. ઉસ્તાાદ વિ લાાયતખાંં 4. સરોોદ d. ઉસ્તાાદ અમજદઅલીીખાંં નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. 1 2 3 4 (A) d c a b (B) b d a c (C) c d a b (D) b c a d 15. નીીચેેનાામાંં થીી કયુંં સાામાાન્ય ઘરગથ્થુુ ઉપકરણમાંં એડીીબેેટીીક સ્થિ તિ જાળવવાાનુંં ઉદાાહરણ છેે ? (A) પીીણાંં નેે ગરમ કેે ઠંંડાા રાાખતાા થરમૉૉસ ફ્લાાસ્ક (B) રેે ફ્રિ જરેે ટર ગરમીીનેે સ્થાાનાંં તરિ ત કરીીનેે ખોોરાાકનેે ઠંંડોો કરેે છેે ં ાપમાાન જાળવતું ં એર કન્ડિ િશનર (C) રૂમનું તા (D) ખોોરાાક ગરમ કરવાા માાટેે માાઇક્રોોવેેવ 16. ડાાઈસ્ટોોલિ ક બ્લડ પ્રેેશર શું ં છેે ? ં (A) હૃદય સંંકોોચાાય ત્યાારેે તેેનાા પર પડતું દબાાણ ં ોય અનેે લોોહીીથીી ભરેે લું હો (B) જ્યાારેે હૃદય હળવું હો ં ોય ત્યાારેે તેેનાા દ્વાારાા દબાાણ (C) હૃદયચક્ર દરમિ યાાન સરેે રાાશ દબાાણ ં (D) જ્યાારેે રક્ત પાાછુંં હૃદય તરફ વહેે છેે ત્યાારેે નશોોનીી અંદરનું દબા ાણ 17. ઇલેેક્ટ્રિ િક વાાહનોો માાટેે નાા રાાષ્ટ્રીીય મિ શન વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: ં ાષ્ટ્રીીય શ્મિ ભૂ ૂત ઈંધણનોો વપરાાશ ઘટાાડવાા અનેે ઉત્સર્જન ઘટાાડવાા માાટેે ઈલેેક્ટ્રિ િકલ વાાહનોો માાટેેનું રા 1. અ મિ શન ભાારત માાટેે મહત્વપૂ ૂર્ણણ છેે. 2. પર્યાા વરણ, વન અનેે આબોોહવાા પરિ વર્તતન મંંત્રાાલય આ મિ શન માાટેે અગ્રણીી એજન્સીી છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 18. નીીચેેનાામાંં થીી કયુંં મોોટેે ભાાગેે બિ ન-ડીીપ ટેેક સ્ટાાર્ટટઅપનુંં ઉદાાહરણ છેે ? (A) AI સંંચાાલિ ત ઓટોોનોોમસ ડ્રોોન વિ કસાાવતીી કંંપનીી (B) નવીીન સબસ્ક્રિ િપ્શન આધાારિ ત ભોોજન વિ તરણ સેેવાા ઓફર કરતું ં સ્ટાાર્ટટ અપ (C) ક્વોોન્ટમ ક્રિ પ્ટોોગ્રાાફીી સોોલ્યુુશનમાંં વિ શેેષતાા ધરાાવતીી પેેઢીી (D) તબીીબીી ઉપકરણ માાટેે અદ્યતન નેેનોો સાામગ્રીી બનાાવવાાનોો વ્યવસાાય [BLL] P.T.O.] | 5 M 19. ભાારતીીય હવાામાાન વિ ભાાગ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. આ વર્ષેે ભાારતીીય હવાામાાન વિ ભાાગેે દેેશનીી સેેવાામાંં 150 વર્ષષ પૂ ૂર્ણણ કર્યાા છેે. 2. ભાારતમાંં એન્ટાાર્ટિ િકલમાંં બેે હવાામાાનશાાસ્ત્રીીય અવલોોકન શાાળાાઓ છેે , મૈૈત્રીી અનેે ભાારતીી. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 20. ડોો. એ પીી જે અબ્દુુલ કલાામ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: ેઓ અગ્નિ અનેે પૃ ૃથ્વીી મિ સાાઇલ સહિ ત ભાારતનાા સ્વદેે શીી ઉપગ્રહ પ્રક્ષેેપણ વાાહન (SLV) અનેે મિ સાાઈલ 1. તે ટેેકનોોલોોજીનાા ચાાલક બળ હતાા. ેમનાા નેેતૃ ૃત્વ હેેઠળ ભાારતેે 1975 માંં તેેનોો પ્રથમ ઉપગ્રહ આર્યયભટ્ટ લોોન્ચ કર્યોો જે ભાારતનીી અવકાાશ 2. તે સંંશોોધનીીમાંં એક મહત્વપૂ ૂર્ણણ ઘટનાા છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 21. ઈસરોોનાા ગગનયાાન મિ શન નોો મુુખ્ય ઉદ્દેેશ્ય શુંં છેે ? (A) મંંગળનીી ભ્રમણકક્ષાામાંં ઉપગ્રહ લોોન્ચ કરવાા (B) માાનવોોનેે અવકાાશમાંં મોોકલવાા અનેે તેેમનેે સુુરક્ષિ ત રીીતેે પાાછાા લાાવવાાનીી ભાારતનીી ક્ષમતાા દર્શાા વવીી (C) ભાારત માાટેે કાાયમીી સ્પેેસ સ્ટેે શન સ્થાાપવું ં (D) NASA સાાથેે સંંયુુક્ત ચંંદ્ર સંંશોોધન હાાથ ધરવું ં 22. બાાયોોગેેસ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. ભાારતમાંં 50 કરોોડથીી વધુ ુ પશુ ુધન વસ્તીીનેે ધ્યાાનમાંં રાાખીીનેે બાાયોોગેે સ પ્લાાન્ટ સ્થાાપવાાનીી પૂ ૂરતીી સંંભાાવનાાઓ છેે. 2. બાાયોોગેે સમાંં લ ગભગ 15-20 ટકાા મિ થેેન, 50-60 ટકાા કાાર્બબન ડાાયોોક્સાાઇડ, 5 થીી 10 ટકાા હાાઇડ્રોોજન સલ્ફાાઇડ, અનેે અન્ય વાાયુુ જેવાા કેે નાાઇટ્રોોજન અનેે એમોોનિ યાાનોો સમાાવેેશ થાાય છેે. 3. બાાયોોગેે સનોો તેેનાા કાાચાા સ્વરૂપમાંં રસોોઈ ઇંધણ તરીીકેે ઉપયોોગ કરીી શકાાય છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 2 અનેે 3 (C) ફક્ત 1 અનેે 3 (D) 1, 2 અનેે 3 23. UPIનોો અર્થથ શોો છેે ? (A) યુુનિ ક પેેમેેન્ટ ઈન્ટરફેેસ (B) યુુનિ ફાાઇડ પેેમેેન્ટ ઈન્ટરફેેસ (C) યુુટિ લિ ટીી પેેમેેન્ટ ઇન્ટગ્રેેશન (D) યુુનિ વર્સસલ પેેમેેન્ટ ઇન્ટગ્રેેશન 6 | [BLL] [Contd. M 24. યુુનિ ફાાઇડ મોોબાાઇલ એપ્લિ કેેશન ફોોર ન્યુુ એજ ગવર્નનન્સ (UMANG) વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: પ્લિ કેેશન કેેન્દ્ર રાાજ્યોો અનેે સ્થાાનિ ક સંંસ્થાાઓનીી 200 થીી વધુ ુ ઈ ગવર્નનન્સ સેેવાાઓનોો એક્સેેસ પ્રદાાન 1. એ કરેે છેે. ે ી ભાારત વચ્ચેેનાા ડિ જિ ટલ વિ ભાાજનનેે દૂૂર કરવાાનોો છેે. 2. આ પહેેલનોો હેેતુુ ગ્રાામીીણ અનેે શહેરી ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 25. ફ્રિ જન્ટ તેેનીી ઓછીી ગ્લોોબલ વોોર્મિં ંગ સંંભવિ તતાાનેે કાારણેે પર્યાા વરણનેે અનુુકૂૂળ માાનવાામાંં ીચેેનાામાંં થીી કયુંં રેે ની આવેે છેે ? (A) હાાઇડ્રોોક્લોોરોોફ્લરોોકાાર્બબન (HCFC-22) (B) હાાઈડ્રોોફ્લરોોકાાર્બબન (HFC-410)A (C) એમોોનિ યાા (NH3) (D) કાાર્બબન ડાાયોોક્સાાઈડ (CO2) 26. પ્રેેસર કુુકરમાંં ચોોખાા રાંં ધતીી વખતેે પાાણીીમાંં મીીઠુંં ઉમેેરવાા સંંદર્ભેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. પાાણીીનાા ઉત્કલનબિં ંદુુનેે વધાારીી ચોોખાાનેે ઝડપથીી રાંં ધવાામાંં મદદ કરેે છેે. 2. પાાણીીનાા ઉત્કલનબિં ંદુુનેે ઘટાાડીી ચોોખાાનેે વધુ ુ રાંંધતા ા અટકાાવવાામાંં મદદ કરેે છેે. 3. રાંં ધતીી વખતેે ચોોખાામાંં સ્વાાદ ઉમેેરવાા માાટેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) ફક્ત 1 અનેે 3 (D) ફક્ત 2 અનેે 3 27. સાાઇક્રોોમેેટ્રિ ક ચાાર્ટટ માંં થીી કઈ માાહિ તીી મેેળવીી શકાાય છેે ? ં (A) હવાાનું દબા ાણ, હવાાનીી ઘનતાા અનેે પવનનીી ગતિ (B) શુષ્ુ ક બલ્બ તાાપમાાન, ભીીનાા બલ્બનું તા ં ાપમાાન અનેે સાાપેેક્ષ આર્દ્રરતાા (C) વિ શિ ષ્ઠ આર્દ્રરતાા, સાાપેેક્ષ આર્દ્રરતાા અનેે થર્મમલ વાાહક્તાા (D) હવાાનીી રચનાા, અંગાારવાાયુુનું ં સ્તર અનેે ઓઝોોનનીી સાંં દ્રતાા 28. નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. રાાષ્ટ્રનીી સ્થિ તિ (positioning), નેેવિ ગેે શન (Navigation) અનેે સમય (timing)નીી જરૂરિ યાાતોોનેે પહોંંચીી વળવાા માાટેે, ISROએ ભાારતીીય નક્ષત્ર સાાથેે નેેવિ ગેે શન નાામનીી પ્રાાદેે શિ ક નેેવિ ગેે શન સેેટેેલાાઈટ સિ સ્ટમ(NavIC)નીી સ્થાાપનાા કરીી છેે. 2. NavIC 7 ઉપગ્રહ અનેે 24×7 સંંચાાલિ ત ગ્રાાઉન્ડ સ્ટેેશનોોનાા નેેટવર્કક સાાથેે ડિ ઝાાઇન કરવાામાંં આવીી છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ [BLL] P.T.O.] | 7 M 29. ગ્રીીન હાાઈડ્રોોજન શું ં છેે ? (A) પેેટ્રોોલિ યમ આડપેેદાાશોોનોો ઉપયોોગ કરીીનેે રાાસાાયણિ ક પ્રક્રિ યાા દ્વાારાા ઉત્પાાદિ ત હાાઈડ્રોોજન ુ વિ ચ્છેે દન દ્વાારાા ઉત્પન્ન થયેેલ હાાઈડ્રોોજન (B) નવીીનીીકરણીીય ઊર્જાાસ્ત્રોોતોોનોો ઉપયોોગ કરીીનેે પાાણીીનાા વિ દ્યુત (C) સ્ટીીમ મિ થેેન રીીફોોર્મિં ંગનોો ઉપયોોગ કરીીનેે કુુદરતીી વાાયુુમાંં થીી ઉત્પાાદિ ત હાાઇડ્રોોજન (D) ઉચ્ચ-તાાપમાાન પરમાાણુુ રિ એક્ટરમાંં ઉત્પન્ન થતોો હાાઈડ્રોોજન થાાય છેે નીીચેેનાા પૈૈકીી કયાા શહેેરમાંં અટલ બિ હાારીી બાાજપાાઈનીી 100મીી જન્મજયંંતીી નિ મિ ત્તેે "સુુશાાસન પદયાાત્રાા" નું ં 30. આયોોજન કરવાામાંં આવ્યું હતું ં ? ં (A) ગાંં ધીીનગર (B) વડનગર (C) દાંં ડીી (D) કરમસદ 31. ારતીીય વડાાપ્રધાાનનીી તાાજેતરનીી મુ ુલાાકાાત દરમિ યાાન કયાા દેે શેે ભાારત સાાથેે સંંરક્ષણ અનેે ચાાવીીરૂપ ભા ક્ષેેત્રોોમાંં દ્વિ પક્ષીીય કરાારોો પર હસ્તાાક્ષર કરીી તેેમનાા સંંબંંધોોનેે વ્યૂ ૂહાાત્મક ભાાગીીદાારીીમાંં ઉન્નત કર્યાા ? (A) ઈજિ પ્ત (B) ઓમાાન (C) કુુવૈૈત (D) કતાાર 32. ર્યાા વરણનેે અનુુકૂળ તે પ ૂ ુ ન ેમજ ઓછાા ખર્ચાા ળ (Cost effective ) એવાા ભાારતનાા પ્રથમ બાાયોો-બિ ટ્યુમ હાાઇવેેનું ં __________ બાાયપાાસ પર ઉદ્ઘાાટન કરવાામાંં આવ્યું હતું ં. ં (A) નાાગપુુર-માાનસર (B) અંજાર-ગાંં ધીીધાામ (C) ઉદેે પુુર-નાાથદ્વાારાા (D) વલસાાડ-વાંં કલ 33. ારતનીી સર્વોોચ્ચ અદાાલતનાા નીીચેેનાા પૈૈકીી કયાા ભૂ ૂતપૂ ૂર્વવ ન્યાાયાાધીીશનેે તાાજેતરમાંં યુુ.એન. ઇન્ટર્નનલ ભા જસ્ટિ િસ કાાઉન્સિ લ (IJC)નાા અધ્યક્ષ તરીીકેે નિ યુુક્ત કરવાામાંં આવ્યાા છેે ? (A) ન્યાાયાાધીીશ અનિ રુુદ્ધ બોોઝ (B) ન્યાાયાાધીીશ મદન લોોકુુ ર (C) ન્યાાયાાધીીશ દીીપક મિ શ્રાા (D) ન્યાાયાાધીીશ હિ માા કોોહલીી 34. કયાા દેે શનીી મહિ લાા ક્રિ કેેટ ટીીમેે પ્રથમ U19 ACC મહિ લાા T20 એશિ યાા કપ જીત્યોો છેે ? (A) ભાારત (B) બાંં ગ્લાાદેે શ (C) પાાકિ સ્તાાન (D) શ્રીીલંંકાા 35. વિ શ્વનીી સૌૌથીી મોોટીી સિં ંગલ પેેરાા સ્પોોર્ટટ ઇવેેન્ટ, પેેરાા એથ્લેેટિ કસ વર્લ્ડ ડ ચેેમ્પિ યનશિ પ 2025માંં ___________ ખાાતેે યોોજાશેે. (A) ટોોક્યોો (B) પેેરિ સ (C) કોોબેે (D) નવીી દિ લ્હીી 36. વકાાશ વિ જ્ઞાાનનાા ક્ષેેત્રમાંં નોંંધપાાત્ર વિ કાાસનાા ભાાગરૂપેે નીીચેેનાા પૈૈકીી કયાા દેે શેે તાાજેતરમાંં નવ કલાાકનાા અ સ્પેેસવોોક સાાથેે નવોો વૈૈશ્વિ ક સ્પેેસવોોક રેે કોોર્ડડ બનાાવ્યોો છેે ? (A) રશિ યાા (B) ભાારત (C) ચીીન (D) યુુએસએ 8 | [BLL] [Contd. M 37. ભાારતનાા સમૃ ૃદ્ધ સાંં સ્કૃતિ ૃ ક વાારસાાનીી વૈૈશ્વિ ક દીીવાાદાંં ડીી સ્થાાપિ ત કરવાા માાટેે ભાારતેે તાાજેતરમાંં નવીી દિ લ્હીી ખાાતેે વૈૈશ્વિ ક સાંં સ્કૃતિ ૃ ક સીીમાાચિ હ્ન તરીીકેે યુુગ યુુગીીન ભાારત રાાષ્ટ્રીીય સંંગ્રહાાલયનીી સ્થાાપનાા કરવાા માાટેે ____________ સાાથેે ભાાગીીદાારીી કરીી છેે. (A) ઈજિ પ્ત (B) સિં ંગાાપુુર (C) ફ્રાંં સ (D) યુુએઇ 38. કિ સાાનકવચ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: ૂ ોનેે જંંતુુનાાશકનાા સંંપર્કક નીી હાાનિ કાારક અસરોોથીી બચાાવવાા માાટેે 1.તેે જંંતુુનાાશક વિ રોોધીી બોોડીીસૂ ૂટ છેે , જે ખેેડૂતો બનાાવવાામાંં આવ્યું ં છેે. ૂ ો માાટેે રૂપિ યાા બેે લાાખનું ં કવરેે જ ધરાાવતોો વીીમોો છેે. 2. તેે ખેેડૂતો 3. ભાારત સરકાારનાા કૃષિૃ મંંત્રાાલય દ્વાારાા તેેનું ં અનાાવરણ કરવાામાંં આવ્યું ં છેે. 4. ભાારત સરકાારનાા વિ જ્ઞાાન અનેે ટેેકનોોલોોજી મંંત્રાાલય દ્વાારાા તેેનું ં અનાાવરણ કરવાામાંં આવ્યું ં છેે. ઉપર પૈૈકીી કયાંં વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 અનેે 4 (B) ફક્ત 2 અનેે 3 (C) ફક્ત 1 અનેે 3 (D) ફક્ત 2 અનેે 4 39. નીીચેેનાા પૈૈકીી કયાા શહેેરમાંં ઉબર-Uberએ માાત્ર મહિ લાા સવાારોો અનેે ચાાલકોો માાટેે ‘મોોટોો વિ મેેન’ ટેેક્સીી સેેવાા શરૂ કરીી છેે ? (A) પુુણેે ં ઈ (B) મુંબ (C) બેંંગલુુરુુ (D) હૈૈદરાાબાાદ 40. નીીચેેનાા પૈૈકીી કયાા દેે શેે પર્યાા વરણનેે અનુુકૂળ ૂ ઉત્પાાદન પહેેલ તરીીકેે નવાા ઉત્સર્જન ધોોરણોો અનેે સ્ટાાર રેે ટિં ંગ સિ સ્ટમ સાાથેે “ગ્રીીન સ્ટીીલ”નેે વ્યાાખ્યાાયિ ત કર્યું ં છેે ? (A) જર્મમનીી (B) યુુએસએ (C) જાપાાન (D) ભાારત 41. ‘જલવાાહક’ યોોજનાા વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. જલવા ુ ય નદીી ઉપર આંતરિ ક જળમાાર્ગોો અનેે કાાર્ગોો પરિ વહનનેે પ્રોોત્સાાહન આપવાા શરૂ ાહક યોોજનાા મુખ્ કરવાામાંં આવીી હતીી. 2. તેેમાંં ગંંગા ા, બ્રહ્મપુુત્ર અનેે બરાાક નદીી પરનાા જળમાાર્ગોોનોો સમાાવેેશ થાાય છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ [BLL] P.T.O.] | 9 M 42. “રાાજમાાર્ગગ સાાથીી” વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેે ભાારતીીય રાાષ્ટ્રીીય રાાજમાાર્ગગ પ્રાાધિ કરણનીી પ્રતિ કરણ પહેેલ છેે. 2. તેે ભાારતનાા વીીમાા નિ યમનકાારીી અનેે વિ કાાસ સત્તાામંંડળનીી પહેેલ છેે. ુ ય ધ્યેેય ટ્રાાફિ ક વિ ક્ષેેપોોનેે ઘટાાડવાા તેેમજ રસ્તાાનીી જાળવણીીમાંં સુુધાારોો કરવાાનોો છેે. 3. તેેનોો મુખ્ ુ ય ધ્યેેય હાાઇવેે અકસ્માાતમાંં મૃ ૃત્યુુ માાટેે વીીમાા કવરેે જ પ્રદાાન કરવાાનોો છેે. 4. તેેનું ં મુખ્ ઉપર પૈૈકીી કયાંં વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 અનેે 3 (B) ફક્ત 1 અનેે 4 (C) ફક્ત 2 અનેે 3 (D) ફક્ત 2 અનેે 4 43. સંંરક્ષણ ક્ષેેત્રેે આત્મનિ ર્ભભર બનવાાનીી દિ શાામાંં ભાારતનીી બ્રહ્મોોસ મિ સાાઈલ નીી માંં ગ વધીી છેે કાારણ કેે વિ યેેતનાામ અનેે ફિ લિ પાાઇન્સ પછીી તેેનેે ખરીીદનાાર _________ ત્રીીજોો દેે શ બન્યોો છેે. (A) ઈરાાન (B) ઈરાાક (C) ઈન્ડોોનેેશિ યાા (D) ઈજિ પ્ત 44. સ્તુુરબાા ગાંં ધીી બાાલિ કાા વિ દ્યાાલયોો અનેે આદિ જાતિ આશ્રમશાાળાાઓનીી કિ શોોરવયનીી કન્યાાઓનેે ક ગુણુ વત્તાાયુુક્ત STEM (સાાયન્સ, ટેે કનોોલોોજી, એન્જિ નિ યરિં ંગ અનેે મેેથ્સ) શિ ક્ષણ આપવાાનાા ઉદ્દેેશ્ય સાાથેે ભાારતમાંં યુુનિ સેેફ (UNICEF) અનેે __________એ તેેમનીી ભાાગીીદાારીીનીી જાહેેરાાત કરીી છેે. (A) ટોોયોોટોો (B) બીીએમડબલ્યુુ (C) ટાાટાા (D) હોોન્ડાા 45. કુુલ વસ્તીીમાંં અનુુસૂ ૂચિ ત જાતિ નીી વસ્તીીનીી ટકાાવાારીી સૌૌથીી વધુ ુ કયાા રાાજ્યમાંં છેે ? (A) હિ માાચલપ્રદેે શ (B) કર્ણાા ટક (C) પંંજાબ (D) ઉત્તરપ્રદેે શ 46. નીીચેેનાામાંં થીી કયું ં વિ ધાાન સાાચું ન ં થીી? (A) વિ શ્વમાંં સૌૌથીી વધુ ુ કાંંપ ગંંગાા નદીીમાંં થીી નીીકળેે છેે. (B) વિ શ્વમાંં સૌૌથીી ઝડપીી મુ ુખત્રિ કોોણપ્રદેે શનું નિ ર્મા ં ા ણ ગંંગાા નદીી કરેે છેે. (C) ગંંગાાનોો મુ ુખત્રિ કોોણપ્રદેે શ મેેન્ગ્રુ ુવ જંંગલનીી લાાક્ષણિ કતાા ધરાાવેે છેે. (D) ગંંગાાનાા મેેદાાનમાંં વાારંંવાાર પૂ ૂર આવેે છેે. 47. કાાઝીીરંંગાા રાાષ્ટ્રીીય ઉદ્યાાન વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. કાાઝીીરંંગાા રાાષ્ટ્રીીય ઉદ્યાાન આસાામમાંં આવેેલું ં છેે. ં 2. તેે સફેેદવાાઘ સંંરક્ષણ માાટેે વિ કસાાવવાામાંં આવેેલું હતું. ં ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 48. ં ૌથીી ઊંચું શિ ખ આંધ્રપ્રદેે શનું સૌ ં ર કયું ં છેે ? Cancelled (A) આરોોયાા-કોોન્ડાા (B) મહાાબળેે શ્વર (C) મહેેન્દ્રગિ રિ (D) સાાતમાાલાા 10 | [BLL] [Contd. M 49. નીીચેેનાામાંં થીી ભાારતનું ં કયું રા ં ાજ્ય કાાચાા રેે શમનું ં અગ્રણીી ઉત્પાાદક છેે ? (A) આંધ્રપ્રદેે શ (B) કર્ણાા ટક (C) તમિ લનાાડુુ (D) પશ્ચિ મ બંંગાાળ 50. આર્કિ િયન (પુુરાાતવીીય) ખડકોો વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. આર્કિ િયન (પુુરાાતવીીય) ખડકોોનેે પાાયાાનાા સંંકુુલ તરીીકેે ઓળખવાામાંં આવેે છેે. 2. તેેઓ ઉચ્ચપ્રદેે શોો અનેે ગેેડપર્વવતોોનોો પાાયોો (આધાાર) બનાાવેે છેે. 3. ભાારતનાા સૌૌથીી જૂૂનાા ખડકોો આર્કિ િયન જૂૂથનાા છેે. ઉપર પૈૈકીી કયાંં વિ ધાાનોો સાાચાંં છેે ? (A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 1 અનેે 3 (C) ફક્ત 2 અનેે 3 (D) 1, 2 અનેે 3 51. ભાારતનાંં રાાજ્યોો વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. રાાજસ્થાાન એ ક્ષેેત્રફળનીી દ્રષ્ટીીએ ભાારતનું સૌ ં ૌથીી મોોટું ં રાાજ્ય છેે. 2. ભાારતમાંં સૌૌથીી વધુ ુ વસ્તીીગીીચતાા ધરાાવતું રા ં ાજ્ય પશ્ચિ મ બંંગાાળ છેે. ં ૌથીી વધુ ુ સ્ત્રીી-પુુરુુષ પ્રમાાણ ધરાાવેે છેે. 3. કેેરાાલાા એ ભાારતનું સૌ ઉપર પૈૈકીી કયાંં વિ ધાાનોો સાાચાંં છેે ? (A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 1 અનેે 3 (C) ફક્ત 2 અનેે 3 (D) 1, 2 અનેે 3 52. નીીચેેનાામાંં થીી કયું ં જોોડકુંં સાાચું ન ં થીી? (A) લાાનક-લાા – લદાાખ (B) બોોમડીી-લાા - સિ ક્કિ મ (C) માાનાા ઘાાટ - ઉત્તરાાખંંડ (D) શિ પ્કીી-લાા -હિ માાચલપ્રદેે શ 53. નીીચેેનાામાંં થીી પશ્ચિ મથીી પૂ ૂર્વવ તરફ શિ ખરોોનેે ગોોઠવોો: 1. કાંં ચનજંંઘાા 2. મકાાલુુ 3. માાઉન્ટ એવરેે સ્ટ 4. નંંદાાદેે વીી નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) 4, 2, 3, 1 (B) 4, 3, 1, 2 (C) 4, 3, 2, 1 (D) 4, 1, 3, 2 54. લોોકટક સરોોવર કયાા રાાજ્યમાંં આવેેલું ં છેે ? (A) આંધ્રપ્રદેે શ (B) કેેરાાલાા (C) મણિ પુુર (D) ઉત્તરાાખંંડ 55. નીીચેેનાામાંં થીી કયું ં જોોડકુંં સાાચું ન ં થીી? (A) બોોન્ગાાઈગાંં વ – આસાામ (B) કોોયલીી – ગુ ુજરાાત (C) કોોચીી – કર્ણાા ટક (D) હલ્દિ િયાા – પશ્ચિ મ બંંગાાળ [BLL] P.T.O.] | 11 M 56 નીીચેે આપેેલાા જોોડકાંં નેે જોોડતોો યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો: ક (નદીી) ખ (ઉદ્ભવ સ્થાાન) a. બ્રહ્મપુુત્રાા 1. બોોખરચૂ ૂ હિ મનદીી b. સિં ંધુ ુ 2. ગૌૌમુ ુખ હિ મનદીી c. અલકનંંદાા 3. ચેેમ્યુુનડુંં ગ હિ મનદીી d. ભાાગીીરથીી 4. સતોોપથ હિ મનદીી નીીચેેનાામાંં થીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. a b c d (A) 3 1 4 2 (B) 3 1 2 4 (C) 1 2 3 4 (D) 1 3 4 2 57. નીીચેેનાામાંં થીી કયું ં જોોડકુંં સાાચું ન ં થીી? (A) ભોોરઘાાટ – ગુ ુજરાાત (B) ગોોરનઘાાટ – રાાજસ્થાાન (C) પાાલઘાાટ – તમિ લનાાડુુ (D) થળઘાાટ – મહાારાાષ્ટ્ર 58. ભાારતનીી નદીીઓ વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: ં 1. ચંંબલ યોોજનાા એ રાાજસ્થાાન અનેે મધ્યપ્રદેે શ સરકાારનું સંંયુુક્ત સાાહસ છેે. 2. મહાા નદીી પર હિ રાાકુંં ડ બંંધ આવેેલોો છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 59. કોોલસાા વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. એન્થ્રેેસાાઇટ સૌૌથીી સખત કોોલસોો છેે. 2. ધાાતુુશાાસ્ત્રમાંં સૌૌથીી લોોકપ્રિ ય કોોલસોો બિ ટુુમિ નસ છેે. 3. બિ ટુુમિ નસ એ સખત કોોલસોો ગણાાય છેે. 4. કોોક એ બિ ટુુમિ નસમાંં થીી તૈૈયાાર થાાય છેે. ઉપર પૈૈકીી કયાંં વિ ધાાનોો સાાચાંં છેે ? (A) ફક્ત 1, 2 અનેે 3 (B) ફક્ત 1, 3 અનેે 4 (C) ફક્ત 1, 2 અનેે 4 (D) 2, 3 અનેે 4 12 | [BLL] [Contd. M 60. દાાયિ ક્તાાનાા સિ દ્ધાંં તોોનોો સમાાવેેશ નીીચેે પૈૈકીી શાામાંં થયેેલ છેે ? ભાારતનાા બંંધાારણમાંં બિ નસાંંપ્ર 1. મૂ ૂળભૂ ૂત અધિ કાારોો 2. આમુ ુખ નીીચેે પૈૈકીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 61. સમાાનતાાનોો મૂ ૂળભૂ ૂત અધિ કાાર નીીચેે પૈૈકીી શાામાંં સમાાવિ ષ્ટ છેે ? 1. શૈૈક્ષણિ ક સંંસ્થાાઓ તથાા નોોકરીીઓમાંં અનાામતનીી જોોગવાાઈ 2. અસ્પૃ ૃશ્યતાા નાાબૂ ૂદીી નીીચેે પૈૈકીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 62. નીીચેેનાામાંં થીી શાાનોો મૂ ૂળભૂ ૂત અધિ કાારોોમાંં સમાાવેેશ થતોો નથીી? (A) મિ લકતનોો અધિ કાાર (B) જીવવાાનોો અધિ કાાર (C) ધાાર્મિ િક સ્વતંંત્રતાાનોો અધિ કાાર (D) વાાણીી સ્વાાતંંત્ર્યનોો અધિ કાાર 63. રાાષ્ટ્રપતિ નીી ચૂંં ટણીી કરતાા મતદાારમંંડળમાંં નીીચેે પૈૈકીી કોોનોો સમાાવેેશ થાાય છેે ? 1. રાાજ્યસભાાનાા ચૂંં ટાાએલાા સભ્યોો 2. દિ લ્હીી અનેે પુુડ્ડુચેેરીી વિ ધાાનસભાાનાા ચૂંં ટાાએલાા સભ્યોો નીીચેે પૈૈકીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 64. રાાષ્ટ્રપતિ નીી સત્તાાઓમાંં નીીચેે પૈૈકીી શાાનોો સમાાવેેશ થાાય છેે ? 1. લોોકસભાાનું સ ં ત્ર બોોલાાવવાાનીી સત્તાા 2. વડાાપ્રધાાનનેે નિ મવાાનીી સત્તાા નીીચેે પૈૈકીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ [BLL] P.T.O.] | 13 M 65. ભાારતનીી ન્યાાયપાાલિ કાા વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. સર્વોોચ્ચ અદાાલતનાા ન્યાાયમૂ ૂર્તિ િઓનીી નિ મણૂ ૂક રાાષ્ટ્રપતિ દ્વાારાા કરવાામાંં આવેે છેે. 2. રાાજ્યનીી વડીી અદાાલતનાા ન્યાાયમૂ ૂર્તિ િઓનીી નિ મણૂ ૂક રાાજ્યપાાલ દ્વાારાા કરવાામાંં આવેે છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 66. બંંધાારણીીય સુુધાારાા વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. કેેટલાાક સુુધાારાાઓ સાાદીી બહુુમતીીથીી અનેે કેેટલાાક સુુધાારાાઓ ખાાસ બહુુમતીીથીી કરીી શકાાય છેે. 2. કેેટલાાક સુુધાારાાઓમાંં ખાાસ બહુુમતીી ઉપરાંં ત બેે તૃ ૃતીીયાંં શ રાાજ્યોોનીી સંંમતીીનીી પણ આવશ્યકતાા રહેે છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 67. કટોોકટીી વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. રાાષ્ટ્રીીય કટોોકટીી રાાષ્ટ્રપતિ દ્વાારાા લાાદવાામાંં આવેે છેે. ાષ્ટ્રપતિ નીી કોોઈ ભૂ ૂમિ કાા હોોતીી નથીી. 2. રાાજ્યમાંં રાાષ્ટ્રપતિ શાાસન લાાદવાાનાા આદેે શમાંં રા ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 68. ુ યમંંત્રીી વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: રાાજ્યનાા મુખ્ 1. તેેમનીી નિ મણૂ ૂક વડાાપ્રધાાન દ્વાારાા કરવાામાંં આવેે છેે. 2. તેેમનીી નિ મણૂ ૂક રાાષ્ટ્રપતિ દ્વાારાા કરવાામાંં આવેે છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 14 | [BLL] [Contd. M 69. લોોકસભાાનાા સ્પીીકર વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેઓનીી નિ મણૂ ૂક લોોકસભાાનાા બહુુમતીી ધરાાવતાા પક્ષનાા નેેતાા દ્વાારાા કરવાામાંં આવેે છેે. 2. તેેઓનેે લોોકસભાાનાા સભ્યોો દ્વાારાા ચૂંં ટીી કાાઢવાામાંં આવેે છેે. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 70. ઉપરાાષ્ટ્રપતિ નીી લાાયકાાત વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. તેેઓ ભાારતનાા નાાગરિ ક હોોવાા જોોઈએ. 2. તેેઓ લોોકસભાાનાા સભ્ય તરીીકેે ચૂંંટા ાવાા લાાયક હોોવાા જોોઈએ. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 71. નીીચેેનાામાંં થીી કોોનેે ભાારતીીય બંંધાારણીીય વ્યવસ્થાાનાા સમવાાયીી લક્ષણોો ગણાાવીી શકાાય? 1. એક જ નાાગરિ કત્વ 2. લેેખિ ત બંંધાારણ નીીચેે પૈૈકીી યોોગ્ય વિ કલ્પ પસંંદ કરોો. (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 72. રાાષ્ટ્રીીય કટોોકટીી વિ શેે નીીચેેનાંં વિ ધાાનોો ધ્યાાનેે લોો: 1. પ્રથમ વાાર રાાષ્ટ્રીીય કટોોકટીી 1975માંં લાાદવાામાંં આવીી હતીી. 2. 1975 પછીી ક્યાારેે ય રાાષ્ટ્રીીય કટોોકટીી લાાદવાામાંં આવેેલ નથીી. ઉપર પૈૈકીી કયું/ ં કયાંં વિ ધાાન/વિ ધાાનોો સાાચું/ ં સાાચાંં છેે ? (A) ફક્ત 1 (B) ફક્ત 2 (C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંંથી ી એક પણ નહિ 73. છોોકરાાઓનીી એક હાારમાંં A ડાાબાા છેે ડાાથીી 16મોો છેે અનેે V જમણાા છેે ડાાથીી 18મોો છેે. G એ A થીી જમણીી બાાજુુએ 11મોો છેે અનેે V થીી જમણીી બાાજુુએ 3જા સ્થાાન પર છેે. હાારમાંં કેેટલાા છોોકરાાઓ હશેે? (A) 40 (B) 42 (C) 39 (D) 41 [BLL] P.T.O.] | 15 M 74. ાર નૃ ૃત્યાંં ગનાાઓ, ચાાર ગાાયિ કાાઓ, એક અભિ નેેત્રીી અનેે ત્રણ વાાયોોલિ નવાાદિ નીીઓ છ મહિ લાાઓનાા જૂૂથમાંં ચા છેે. ગીીરિ જા અનેે વનજા વાાયોોલિ નવાાદિ નીીઓ છેે , જ્યાારેે જલજા અનેે શૈૈલજા વાાયોોલિ ન વગાાડતાા નથીી. શૈૈલજા અનેે તનુુજા નૃ ૃત્યાંં ગનાાઓ છેે. જલજા, વનજા, શૈૈલજા અનેે તનુુજા બધીી ગાાયિ કાાઓ છેે અનેે તેેમાંંથી ી બેે પણ વાાયોોલિ નવાાદિ નીીઓ છેે. જોો પૂ ૂજા એક અભિ નેેત્રીી છેે , તોો નીીચેેનાામાંં થીી કોોણ નિ શ્ચિ તરૂપેે નૃ ૃત્યાંં ગનાા અનેે વાાયોોલિ નવાાદિ નીી છેે ? (A) જલજા (B) વનજા (C) શૈૈલજા (D) તનુુજા 75. ં ાચું ં છેે ? જોો કોોઈ ચોોક્કસ વર્ષષમાંં 12 જાન્યુુઆરીી રવિ વાાર હોોય, તોો નીીચેેનાામાંં થીી કયું સા (A) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 15 જુુલાાઈ રવિ વાાર છેે. (B) જોો વર્ષષ લીીપ વર્ષષ ન હોોય તોો 15 જુુલાાઈ રવિ વાાર છેે. (C) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 12 જુુલાાઈ રવિ વાાર છેે. (D) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 12 જુુલાાઈ રવિ વાાર નથીી. 76. જોો P, Q, R, S અનેે T એ પાંં ચ નિ વેેદનોો છેે જેમ કેે: I. જોો P સાાચું ં છેે , તોો Q અનેે S બંંનેે સાાચાા છેે. II. જોો R અનેે S સાાચાા છેે , તોો T ખોોટું ં છેે. ં ારણ કાાઢીી શકાાય? નીીચેેનાામાંં થીી કયું તા 1. જોો T સાાચું ં છેે , તોો P અથવાા R માંં થીી ઓછાામાંં ઓછુંં એક ખોોટું ં હોોવું ં જોોઈએ. 2. જોો Q સાાચું ં છેે , તોો P સાાચું ં છેે. નીીચેે આપેેલાા કોોડનોો ઉપયોોગ કરીીનેે સાાચોો જવાાબ પસંંદ કરોો. (A) માાત્ર 1 (B) માાત્ર 2 (C) 1 અનેે 2 બંંનેે (D) 1 કેે 2 પૈૈકીી કોોઈ નહીંં 77. શહેેરોો X, Y અનેે Z એવીી રીીતેે આવેેલાા છેે કેે X અનેે Y વચ્ચેેનું ં અંતર 45 કિ મીી છેે , જ્યાારેે X અનેે Z વચ્ચેેનું ં અંતર 60 કિ મીી છેે. Y એ X થીી પૂ ૂર્વવમાંં છેે , અનેે Z એ X થીી દક્ષિ ણમાંં છેે. Y અનેે Z વચ્ચેેનું ં અંતર શું ં છેે ? (A) 45 કિ મીી (B) 60 કિ મીી (C) 75 કિ મીી (D) 105 કિ મીી 78. મિ ત, ભરત, ચેેતન અનેે દીીપક એક રેે સ્ટોોરન્ટમાંં ગયાા અનેે જુુ દાા જુુદાા ખોોરાાકનોો ઓર્ડડર આપ્યોો. અમિ તેે અ પાાસ્તાા અનેે સલાાડ ખાાધું, ં ભરતેે પાાસ્તાા અનેે સૂ ૂપ ખાાધું, ં ચેેતનેે સૂ ૂપ, સલાાડ અનેે બ્રેેડ ખાાધું, ં જ્યાારેે દીીપકેે પાાસ્તાા, બ્રેેડ અનેે સલાાડ ખાાધું. ં ખાાધાા પછીી, માાત્ર ભરત અનેે ચેેતન બીીમાાર પડ્યાા. આ માાહિ તીીનાા આધાારેે , કયોો ખોોરાાક તેેમનીી બીીમાારીી માાટેે સૌૌથીી વધુ ુ જવાાબદાાર હતોો? (A) પાાસ્તાા (B) સલાાડ (C) સૂ ૂપ (D) બ્રેેડ 16 | [BLL] [Contd. M 79. કરિ યાાણાાનીી દુુકાાનનાા માાલિ ક ભાાવમાંં થતાા વધઘટનાા આધાારેે ખરીીદેે લાા લોોટનીી માાત્રાાનેે સમાાયોોજિ ત કરેે છેે. પ્રતિ કિ લોો લોોટનાા ભાાવ અનેે ખરીીદેે લીી રકમ વચ્ચેેનોો સંંબંંધ નીીચેે મુ ુજબ છેે : 30 રૂપિ યાા પ્રતિ કિ લોોનાા ભાાવેે, તેેઓ 100 કિ લોો લોોટ ખરીીદેે છેે. 40 રૂપિ યાા પ્રતિ કિ લોોનાા ભાાવેે, તેેઓ 75 કિ લોો લોોટ ખરીીદેે છેે. 50 રૂપિ યાા પ્રતિ કિ લોોનાા ભાાવેે, તેેઓ 60 કિ લોો લોોટ ખરીીદેે છેે. 60 રૂપિ યાા પ્રતિ કિ લોોનાા ભાાવેે, તેેઓ 50 કિ લોો લોોટ ખરીીદેે છેે. જોો લોોટનોો ભાાવ પ્રતિ કિ લોોનાા ભાાવેે 25 રૂપિ યાા સુુધીી ઘટેે છેે , તોો કરિ યાાણાાનીી દુુકાાનનાા માાલિ ક કેેટલોો લોોટનીી ખરીીદીી કરીી શકેે છેે ? (A) 105 કિ લોો (B) 102 કિ લોો (C) 115 કિ લોો (D) 120 કિ લોો 80. ચાાર રસોોઈયાા - A, B, C, અનેે D - એક રેે સ્ટોોરન્ટનાા રસોોડાામાંં સાાથેે કાામ કરેે છેે , અનેે જૂૂથમાંં બે ે પરિ ણીીત યુુગલોો છેે. દરેે ક સ્ત્રીી તેેનાા પતિ કરતાા નાાનીી છેે. ચાારમાંં થીી A સૌૌથીી ઉંચોો છેે. C એ B કરતાા ઉંચોો છેે. D એ B નોો ભાાઈ છેે. આ સંંદર્ભભમાંં , નીીચેેનાામાંં થીી કયું ં વિ ધાાન સાાચું ન ં થીી? Cancelled (A) ચાારેે ય સાાથીીદાારોો છેે. (B) B ચાારમાંં થીી સૌૌથીી નાાનોો છેે. (C) B એ C કરતાા નીીચોો છેે. (D) A અનેે B પરિ ણીીત છેે. 81. ચાાર મિ ત્રોો ‘અ’, ‘બ’, ‘ક’ અનેે ‘ડ’ વચ્ચેેનીી મનોોરંંજક દોોડમાંં , દરેે કનીી પોોતાાનીી દોોડવાાનીી ઝડપ છેે , જે દોોડમાંં ‘અ’ એ ‘બ’ નીી આગળ દોોડેે છેે , ‘ક ’ એ ‘ડ’ કરતાંં ધીીમોો છેે અનેે ‘ડ ’ એ ‘બ’ જેટલોો ઝડપીી નથીી. શું ં તમેે શોોધીી શકોો છોો કેે આ દોોડમાંં સૌૌથીી ધીીમોો દોોડવીીર કોોણ છેે ? (A) અ (B) બ (C) ક (D) ડ 82. એક ફેેક્ટરીીમાંં , 40 કાામદાારોો એસેેમ્બલીી લાાઇન તરફ મોંં રાાખીીનેે એક લાાઈનમાંં ઉભાા છેે. અમિ ત ડાાબીી બાાજુુથીી 11મોો કાામદાાર છેે , અનેે સંંજય જમણીી બાાજુુથીી 31મોો કાામદાાર છેે. શ્રેેયાા લાાઈનમાંં અમિ તનીી જમણીી બાાજુુએ ત્રીીજી છેે. તોો એસેેમ્બલીી લાાઇન શ્રેેયાા સંંજયથીી કેેટલેે દૂૂર હશેે? (A) જમણીી બાાજુુએ બીીજોો (B) જમણીી બાાજુુએ ત્રીીજોો (C) જમણીી બાાજુુએ ચોોથોો (D) જમણીી બાાજુુએ પાંં ચમોો [BLL] P.T.O.] | 17 M 83. એક વૈૈશ્વિ ક કંંપનીીમાંં , ભાારતમાંં કાામનાા કલાાકોો લંંડનનાા કાામનાા કલાાકોો કરતાંં 5 કલાાક અનેે 30 મિ નિ ટ આગળ છેે. પાાકિ સ્તાાનમાંં કાામનાા કલાાકોો ભાારત કરતાંં 30 મિ નિ ટ પાાછળ છેે. જોો લંંડનનીી ઘડિ યાાળમાંં સાંં જનાા 3:30 વાાગ્યાા હોોય, તોો પાાકિ સ્તાાનમાંં કેેટલાા વાાગ્યાા હશેે? (A) રાાત્રેે 10:30 વાાગ્યાા (B) રાાત્રેે 8:30 વાાગ્યાા (C) રાાત્રેે 08:00 વાાગ્યાા (D) રાાત્રેે 9:30 વાાગ્યાા 84. 50 વ્યક્તિ ઓનીી દૈૈ નિ ક આવક (રૂપિ યાામાંં ) આ મુ ુજબ છેે , 12 વ્યક્તિ ઓ રૂ. 200 થીી ઓછીી કમાાણીી કરેે છેે , 26 વ્યક્તિ ઓ રૂ. 250 થીી ઓછીી કમાાણીી કરેે છેે , 34 વ્યક્તિ ઓ રૂ. 300 થીી ઓછીી કમાાણીી કરેે છેે , 40 વ્યક્તિ ઓ રૂ. 350 થીી ઓછીી કમાાણીી કરેે છેે અનેે 50 વ્યક્તિ ઓ રૂ. 400 થીી ઓછીી કમાાણીી કરેે છેે. આ પરથીી શોોધોો કેે કેેટલાા વ્યક્તિ ઓ રૂ. 200 અથવાા વધુ ુ પણ રૂ. 300 થીી ઓછીી કમાાણીી કરેે છેે ? (A) 18 (B) 20 (C) 22 (D) 24 85. એક ફેેક્ટરીીમાંં , બેે મશીીનોો, R અનેે S, અલગ અલગ લંંબાાઈનાા લોોખંંડનાા સળીીયાાનું ં ઉત્પાાદન કરેે છેે. મશીીન R દ્વાારાા ઉત્પાાદિ ત દરેે ક લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈ હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંંક હોોય છેે , અનેે તેે જ મશીીન S માાટેે પણ લાાગુ ુ પડેે છેે. આ માાહિ તીી આપીીનેે, નીીચેેનાામાંં થીી કયું ં મશીીનોો દ્વાારાા ઉત્પાાદિ ત લોોખંંડનાા ં થીી? સળીીયાાનીી લંંબાાઈ વિ શેે સાાચું ન (A) R અનેે S માંં થીી લોોખંંડ નાા સળીીયાા નીી લંંબાાઈ વચ્ચેેનોો તફાાવત હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંંક છેે. (B) R અનેે S માંં થીી મળેે લાા લોોખંંડ નાા સળીીયાાનીી કુુલ લંંબાાઈ હંંમેેશાા 10 સેેમીીનોો ગુ ુણાંંક છેે. (C) R અનેે S માંં થીી લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈનોો ગુ ુણાાકાાર હંંમેેશાા 25 સેેમીીનોો ગુ ુણાંંક છેે. (D) R અનેે S માંં થીી લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈનાા વર્ગોોનોો સરવાાળોો હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંંક છેે. 4 256 9 86. 5 340 2 7 109 X ઉપરનાા કોોષ્ટકમાંં X નીી જગ્યાા પર નીીચેેમાંંથી ી કઈ કિં ંમત આવશેે? (A) 4 (B) 2 (C) 3 (D) 1 18 | [BLL] [Contd. M 87. ચાાર કર્મમચાારીી ‘અ’, ‘બ’, ‘ક’, અનેે ‘ડ’ નેે એક કૉૉન્ફરન્સ હોોલ પહોંંચવાા માાટેે એક અંધકાારમય બેેસમેેન્ટમાંં થીી પસાાર થવું ં પડેે છેે , જ્યાંં એક સમયેે વધુ ુમાંં વ ધુ ુ બેે લોોકોો જ જઈ શકેે. બેેસમેેન્ટ અંધકાારમય હોોવાાથીી, રસ્તોો શોોધવાા માાટેે માાત્ર એક જ ટોોર્ચચ છેે , જે સાાથેે લઈ જવીી આવશ્યક છેે. જોોડીીમાંં એક વ્યક્તિ ધીીમીી ગતિ એ ચાાલશેે, અનેે બેેસમેેન્ટ પાાર કર્યાા પછીી ઝડપથીી ચાાલનાાર વ્યક્તિ ટોોર્ચચ પાાછીી લાાવશેે જેથીી અન્ય કર્મમચાારીીઓ બીીજે પાાર જઈ શકેે. આખરેે , ટોોર્ચચ મૂ ૂળ સ્થાાન પર પાાછીી આપવીી પડશેે, અનેે જે કર્મમચાારીી ટોોર્ચચ પાાછીી આપેે છેે , તેેનેે ટોોર્ચચ વગર બેેસમેેન્ટ પાાર કરવું ં પડશેે. દરેે ક કર્મમચાારીીનોો બેેસમેેન્ટ પાાર કરવાાનોો સમય આ મુ ુજબ છેે : ‘અ’ નેે 1 મિ નિ ટ, ‘બ’ નેે 2 મિ નિ ટ, ‘ક’ નેે 7 મિ નિ ટ, ‘ડ’ નેે 12 મિ નિ ટ. તોો બધાા કર્મમચાારીીઓનેે બેેસમેેન્ટ પાાર કરવાામાંં કુુલ ન્યૂ ૂનતમ કેેટલોો સમય લાાગશેે? (A) 25 મિ નિ ટ (B) 29 મિ નિ ટ (C) 21 મિ નિ ટ (D) 24 મિ નિ ટ WIPOનાા 2024 વર્લ્ડ ડ ઇન્ટેેલેેકચ્યુુઅલ પ્રોોપર્ટીી ઇન્ડિ િકેેટર્સસ રિ પોોર્ટટનાા આધાારેે નીીચેેનાામાંં થીી કયું ં વિ ધાાન 88. ખોોટું ં છેે ? (A) પેેટન્ટ, ટ્રેે ડમાાર્કક અનેે ઔદ્યોોગિ ક ડિ ઝાાઇન માાટેે ભાારત વૈૈશ્વિ ક સ્તરેે ટોોચનાા દસમાંં સ્થાાન ધરાાવેે છેે. (B) ટોોચનાા 20 દેે શોોમાંં ભાારતેે પેેટન્ટ અરજીઓમાંં સૌૌથીી વધુ ુ વૃ ૃદ્ધિ દર નોંંધ્યોો છેે. (C) વૈૈશ્વિ ક પેેટર્નન ફાાઇલિં ંગમાંં ભાારત છઠ્ઠાા ક્રમેે છેે. (D) ટ્રેેડમાાર્કક ફાાઇલિં ંગમાંં ભાારત વૈૈશ્વિ ક સ્તરેે પાંંચમા ા ક્રમેે છેે. 89. ં ામદાારોોનેે રોોજગાારીી આપતીી ફેેક્ટરીીઓમાંં ઔદ્યોોગિ ક