Maths & Reasoning 202 Questions PDF
Document Details
Uploaded by CompatibleSchrodinger6964
2024
Tags
Summary
This document contains 202 math and reasoning questions. The questions cover various topics, including ratios, percentages, and problem-solving. It is suitable for secondary school students.
Full Transcript
2 Maths & Reasoning - 202 Question 001) જો A : B = 2 : 3, B : C = 4 : 5, C : D = 6 : 7 હોય, તો A 009) જો T = 1000 તથા J = 125 હોય તો B = ? અને D નો ગણોત્તર શોધો. (A) 1...
2 Maths & Reasoning - 202 Question 001) જો A : B = 2 : 3, B : C = 4 : 5, C : D = 6 : 7 હોય, તો A 009) જો T = 1000 તથા J = 125 હોય તો B = ? અને D નો ગણોત્તર શોધો. (A) 1 (B) 8 (A) 4 : 13 (B) 16: 35 (C) 2 (D) 4 (C) 7: 24 (D) 8 : 22 010) એક થેલીમાાં રૂ. 1, રૂ. 0.50 પૈસા અને રૂ. 0.25 પૈસાના સસક્કાનાં 002) 3 તલાસ A, B, C માાં સવદ્યાથીઓની સાંખ્યાઓનો ગણોત્તર 4 : 5 : પ્રમાણ 3 : 4 : 5 માાં છે , જો થેલીમાાં રૂ. 125 હોય તો તેમાાં રૂ. 6 છે. નવા વર્ચમાાં ત્રણેય તલાસમાાં સવદ્યાથીઓની સાંખ્યામાાં અનક્રમે 0.25 પૈસાના કલ કેટલા સસક્કાઓ હશે ? 25%, 20%, 50% નો વધારો થાય છે , તો વધારા બાદ સવદ્યાથીઓની (A) 100 (B) 200 સાંખ્યાઓનો ગણોત્તર શોધો. (C) 150 (D) 250 (A) 2 : 3 : 4 (B) 6 : 8 : 9 011) A અને B ની આવકનો ગણોત્તર 3 : 2 છે. તથા તેનાાં ખર્ચનો (C) 5 : 6 : 9 (D) 6 : 7 : 8 ગણોત્તર 4 : 3 છે. જો A અને B ની બર્ત અનક્રમે રૂ. 1000 તથા 003) જો કોઈ સાાંકસે તક ભાર્ામાાં HOME ને KKPA વડ ે દશાચવાય તો રૂ. 600 હોય, તો બાંનેની કલ આવક કેટલી થાય? OFFICE ને કેમ લવાય? (A) રૂ. 1200 (B) રૂ. 2400 (A) RBIEFA (B) RIBEFA (C) રૂ. 3000 (D) રૂ. 1800 (C) RBILFA (D) RBIEFH 012) નીર્ેની આકૃસતમાાં પ્રશ્નાથચ સર્હ્નના સ્થાને કઈ રેખા આવે? 004) જો x : y = 3 : 4 તથા y : z = 8 : 5 તો x : z ની હકાંમત કેટલી 21 18 થશે? (A) 3 : 13 (B) 17 : 3 (C) 6 : 5 (D) 11 : 2 (A) 16 (B) 4 005) જો x :y = 3:7 તો (5x + 6y) : (9x – 3y)ની હકાંમત કેટલી મળે? (C) 8 (D) 2 (A) 5 : 2 (B) 27 : 7 013) એક વ્યસતત પાસે રૂ. 1, 50 પૈસા, 25 પૈસા અને 20 પૈસાના સસક્કા (C) 28 : 5 (D) 19 : 2 અનક્રમે 1 : 2 : 4 : 5 નાાં પ્રમાણમાાં છે. જો આ સસક્કાનાં કલ મૂલ્ય 006) જો KANO નો કોડ 1738 અને LALO નો કોડ 5758 હોય તો રૂ. 400 હોય, તો 20 પૈસાના સસક્કાની સાંખ્યા, 25 પૈસાના સસક્કા KALANK નો કોડ શાં થાય છે ? કરતાાં કેટલી વધારે હોય ? (A) 157531 (B) 177731 (A) 100 (B) 200 (C) 175731 (D) 175781 (C) 400 (D) 500 007) રેફ્રીઝરેટર અને એલ.સી.ડી ટલે ીવીઝનની હકાંમત 2 : 3 ના 014) સ્નેહા 60,000 દ્વારા રોકાણ કરી એક સબઝનેસ શરૂ કરે છે. 8 ગણોત્તરમાાં છે. જો રેફ્રીઝરેટરની હકાંમત ટલે ીવીઝન સેટની હકાંમત મહહના પછી વર્ાચ જોડાઈને 30,000નાં રોકાણ કરે છે. જો વર્ચના કરતાાં રૂ. 8,000 ઓછી છે તો ટલે ીવીઝન સેટની હકાંમત ____. અાંતે કલ નફો 24,500 હોય તો વર્ાચનો ભાગ શોધો. (A) રૂ. 16,000 (B) રૂ. 18,000 (A) 4000 (B) 3500 (C) રૂ. 24,000 (D) રૂ. 20,000 (C) 3200 (D) 3600 008) બે સાંખ્યાનો ગણોત્તર 4 : 7 છે. હવે જો બાંને સાંખ્યાઓમાાં 4 015) 2 જાન્યઆરી 2022 ના રોજ રસવવાર હોય તો 2 જાન્યઆરી ઉમેરવામાાં આવે તો તેમનો ગણોત્તર 3 : 5 થાય છે. તો આ બે 2023 ના રોજ કયો વાર હશે? સાંખ્યામાાં મોટી સાંખ્યા કઈ હશે ? (A) શસનવાર (A) 42 (B) 63 (B) રસવવાર (C) 56 (D) 54 (C) સોમવાર (D) માંગળવાર 2 016) બે ભાગીદાર A અને B અનક્રમે રૂ. 30,000 તથા રૂ. 45,000 રોકીને વેપારની શરૂઆત કરે છે. 6 મહહના બાદ C રૂ. 60,000 024) 5, 5, 6, 10, 19, ________ (A) 16 (B) 9 રોકીને વેપારમાાં સામેલ થાય છે તથા તેના 2 મહહના બાદ B પોતાનાં (C) 35 (D) 30 રોકાણ વેપારમાાંથી પરત લઈ લે છે. જો વર્ચના અાંતે કલ રૂ. 6000 025) એક સાંખ્યામાાં 30% વધારવામાાં આવે છે અને પછી 30% ઘટાડવામાાં નો નફો થતો હોય, તો પ્રત્યેકનાાં ભાગે કેટલી રકમ આવે ? આવે તો તે સાંખ્યામાાં............ (A) રૂ. 1000 (B) રૂ. 2000 (A) 9% વધે (C) રૂ. 3000 (D) રૂ. 4000 (B) 9% ઓછો થાય 017) A અને B ની હાલની ઉંમરનો ગણોત્તર 7: 3 છે. 15 વર્ચ પહે લાાં (C) 0.9% વધે તેની ઉંમરનો ગણોત્તર 4 : 1 હતો, તો A ની હાલની ઉંમર શોધો. (D) કોઈ ફેર ના પડ ે (A) 68 વર્ચ (B) 63 વર્ચ 026) 400 ના 80% બરાબર 1000 ના કેટલા ટકા? (C) 73 વર્ચ (D) 53 વર્ચ (A) 40% (B) 60% 018) રામ દસિણમાાં 10km ર્ાલે છે. ત્યાાંથી પૂવચમાાં 5km ર્ાલે છે. ત્યાાંથી (C) 32% (D) 24% ઉત્તરમાાં 6km ર્ાલે છે. ત્યાાંથી પસિમમાાં 5km ર્ાલે છે. તો તેના 027) 5, 6, 4, 7, 3, ______ શરૂઆતના સબાંદથી કેટલા કી.મી દૂર હશે? (A) 8 (B) 5 (A) 4 (B) 6 (C) 7 (D) 4 (C) 10 (D) 5 028) ર્ોખાના ભાવમાાં 25% વધારો થતાાં રમાબહે નને ર્ોખાના 019) ત્રણ સમત્રોની ઉંમરનો સરવાળો a વર્ચ પહે લાાં b વર્ચ હતો, તો હાલમાાં વપરાશમાાં....... % ઘટાડો કરવો પડશે. જે થી તેમના કલ ખર્ચમાાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ચ થાય? કોઈ ફેરફાર થાય નહીં. 2 (A) 3b – a (B) 3a – b (A) 16 3 % (B) 12% 1 (C) 3a + b (D) a + 3b (C) 20% (D) 33 3 % 020) પસત અને પત્નીની સરેરાશ ઉંમર તેમના લગ્ન સમયે 25 વર્ચ હતી. 029) મોબાઈલનો એક વેપારી મોબાઇલની હકાંમતમાાં 30% નો વધારો કરે તેમના લગ્નના બરાબર 2 વર્ચ પછી તેમણે એક પત્રનો જન્મ થયો. છે. જે થી તેના વેર્ાણમાાં 10% ઘટાડો થાય છે. તો એકાંદરે વેપારીને અને હાલમાાં આ ત્રણેયની ઉંમરની સરેરાશ 24 વર્ચ થાય. તો તેમના શાં થાય? લગ્ન થયાને કેટલા વર્ચ પસાર થયા ? (A) 17% ઘટાડો થાય (B) 17% વધારો થાય (A) 8 (B) 16 (C) કોઈ ફેરફાર ન થાય (D) એકપણ નહીં (C) 5 (D) એકપણ નહીં 030) 2, 1, 1, 2, 7, 34, ? 021) 30, 43, 57, 72, 88, __________ (A) 203 (B) 103 (A) 100 (B) 105 (C) 153 (D) 143 (C) 108 (D) 110 031) સનલેર્ના પગારમાાં 10% નો ઘટાડો કરવામાાં આવ્યો. જો તેનો પગાર 022) નીર્ેનામાાંથી કઈ સાંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? ફરીથી તેટલો જ કરવો હોય તો તેના પગારમાાં ફરી કેટલા ટકાનો (A) 280ના 80 ટકાના 15 ટકા વધારો કરવો પડ ે ? (B) 280ના 40 ટકાના 30 ટકા 1 (A) 10% (B) 10 9 % (C) 280ના 40 ટકાના 60 ટકા 1 1 (C) 11 5 % (D) 11 9 % (D) એકપણ નહીં 032) એક સવદ્યાથી 30% ગણ મેળવે છે અને 5 ગણથી નાપાસ થાય છે. 023) એક સાંખ્યાના 55% અને 25% નો તફાવત 11.10 થાય છે તો તે બીજો સવદ્યાથી 40% ગણ મેળવે છે. જે પાસ થવા માટ ે જરૂરી ગણ સાંખ્યાના 75% કેટલા થાય? કરતાાં 10 વધ છે , તો પાસ થવા માટ ે જરૂરી ગણ કેટલા હશે ? (A) 27.50 (B) 27.75 (A) 100 (B) 50 (C) 28.25 (D) 28.50 (C) 70 (D) 150 2 033) REPUTATION શબ્દ માાંથી કયો શબ્દ બનાવી શકાય? (A) PONDER 043) રૂ. 10 માાં 11 લીંબ ખરીદીને રૂ. 11 માાં 10 લીંબ વેર્તાાં નફો કે ખોટની ટકાવારી કેટલી? (B) REQUIRE (A) 14% ખોટ (B) 17% નફો (C) RETIRE (C) 19% ખોટ (D) 21% નફો (D) TUTOR 044) 5 પેનની મૂળ હકાંમત = 4 પેનની વેર્ાણ હકાંમત કેટલા % નફો થાય? 034) રૂ. 575 માાં ટી શટચ વેર્વાથી થતો નફો તેને રૂ. 295માાં વેર્વાથી (A) 25 (B) 20 1 3 થતાાં ખોટ બરાબર છે. તો ટી શટચની મૂળ હકાંમત શાં હશે ? (C) 119 (D) 224 (A) રૂ. 435 (B) રૂ. 445 045) 2, 0, 5, 7, 10, _____ (C) રૂ. 430 (D) રૂ. 450 (A) 27 (B) 29 035) એક વ્યસતત એક ટ ેબલ 10% નફાથી વેર્ે છે. જો તે મૂ. કી. થી 5% (C) 26 (D) 25 ઓછી હકાંમતે ખરીદી અને રૂ. 80 વધારેથી વેર્ે તો તેને 20% નફો 046) નફો હાં મેશાાં ____ પર ગણવામાાં આવે. થાય. તો ટ ેબલની પડતર હકાંમત કેટલી ? (A) વે. હકાં. (B) ખરાજાત (A) 3200 (B) 2500 (C) મૂ. હકાં. (D) એકપણ નહીં (C) 2000 (D) 200 047) વળતર હકાંમત ____ પર ગણવામાાં આવે. 036) E, G, J, L, O, ______ (A) મૂ. હકાં. (A) P (B) Q (B) ખરાજાત (C) R (D) S (C) વે. હકાં. 037) એક વસ્તને રૂ. 736માાં વેર્વાથી તેટલો જ લાભ થાય છે જે ટલો તે (D) છાપેલી હકાંમત વસ્તને 638માાં વેર્વાથી નકશાન થાય તો વસ્તની મૂળહકાંમત કેટલી? 048) દીવાલ પરના છોકરાના ફોટા સામે જોઈને રીટા કહે છે કે ફોટામાાં (A) 687 (B) 649 રહે લી વ્યસતતની બહે ન મારા સપતાની એકમાત્ર પત્રી છે. તો દીવાલ (C) 697 (D) 674 પરના ફોટા વાળો છોકરો હરટાને શાં થતો હશે? 038) એક વસ્તની છાપેલી હકાંમત પર 20% અને 5% ક્રમશ: વળતર મળતાં (A) હદકરો (B) ભાઈ હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયાં ગણાય? (C) સપતા (D) દાદા (A) 20 (B) 15 049) ખરીદ હકાંમત + ખરાજાત = ____. (C) 25 (D) 24 (A) નફો (B) વે. હકાં. 039) Z, U, Q, _____ L. (C) પડતર હકાંમત (D) ખોટ (A) M (B) N 050) કોઈ એક રકમનાં 5 ટકા પ્રમાણે 3 વર્ચ અને 4 વર્ચના વ્યાજનો (C) K (D) I તફાવત રૂ. 42 છે. તો મદ્દલ કેટલાં હશે ? 040) એક વેપારી 45 નારાંગી રૂ. 40માાં વેર્તાાં 20% ખોટ જાય છે. તો (A) રૂ. 840 (B) રૂ. 820 20% નફો લેવા વેપારીએ રૂ. 24માાં કેટલી નારાંગી વેર્વી જોઈએ ? (C) રૂ. 800 (D) રૂ. 860 (A) 16 (B) 18 051) એક સોસાયટીના શેરી ના પહે લા મકાનનો નાંબર 58 છે. તો 58 માાં (C) 20 (D) 22 મકાનનો નાંબર કેટલા હશે? 041) એક દકાનદાર 1 kg ના બદલે 800 gm ના તોલાનો ઉપયોગ કરે (A) 114 (B) 115 છે. તો તેને નફાની ટકાવારી કેટલી ? (C) 116 (D) 117 (A) 20% (B) 25% 16 052) કોઈક રકમનાં સાદાં વ્યાજ તે રકમના 25 માાં ભાગ જે ટલાં છે જો મદત (C) 33.33% (D) 50% 042) 12, 60, 420, 3780, _____ અને વ્યાજનો દર સમાન હોય તો વ્યાજનો દર શોધો. (A) 48510 (B) 45580 (A) 6% (B) 8% (C) 41580 (D) 45180 (C) 10% (D) 12% 2 053) કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ચમાાં 3 ગણી થાય છે. તો 9 ગણી કેટલા વર્ચમાાં થાય છે ? 062) જો રૂ. 10,00,000 ર્ક્રવૃસિ વ્યાજ 3 વર્ચ માટ ે અનક્રમે 11%, 12% અને 13% વ્યાજના દરે રોકવામાાં આવે તો વ્યાજ મદ્દલ કેટલાં થશે? (A) 7વર્ચ (A) રૂ. 14,04,816 (B) રૂ. 12,14,816 (B) 12 વર્ચ (C) રૂ. 11,35,816 (D) રૂ. 16,00,816 (C) 16 વર્ચ 063) એક હરોળમાાં A નાં સ્થાન જમણી બાજથી 9 માાં ક્રમે અને Bનાં ડાબી (D) 20 વર્ચ બાજથી 15માાં ક્રમે છે. તેઓ પોતાના સ્થાનની અદલા બદલી કરે તો 054) એક વ્યસતત ઉત્તર હદશામાાં 6 કી.મી ર્ાલે ત્યાાંથી વળી પૂવચ હદશામાાં B ડાબી બાજથી 17માાં ક્રમે જાય છે. તો A નાં નવા સ્થાને જમણી 8 કી.મી ર્ાલે છે તો તેણે પોતાના શરૂઆતના સબાંદથી સીધી રેખામાાં બાજનો ક્રમ કેટલો થશે? કેટલાં અાંતર કાપયાં હશે? (A) 10 (B) 9 (A) 6 (B) 14 (C) 11 (D) 8 (C) 8 (D) 10 064) પાાંર્ આાંકડાની સૌથી મોટી સાંખ્યામાાંથી પાાંર્ આાંકડાની સૌથી નાની 055) રૂ. 7300નાં 5% વ્યાજના દરે 146 હદવસનાં વ્યાજ કેટલાં હશે ? સાંખ્યા બાદ કરવાથી કઈ સાંખ્યા આવે ? (A) 113 (B) 128 (A) 99990 (B) 90000 (C) 139 (D) 146 (C) 88888 (D) 89999 056) રૂ. 1000નાં 10% ના દરે 2 વર્ચનાં ર્ક્રવૃસિ વ્યાજ કેટલાં થાય ? 065) નીર્ેનામાાંથી કયાં સવધાન સાર્ાં છે ? (A) રૂ. 200 (B) રૂ. 110 (A) દરેક સાંમેય સાંખ્યા એ પૂણાાંક છે. (C) રૂ. 210 (D) રૂ. 200 (B) દરેક વાસ્તસવક સાંખ્યા એ અસાંમેય સાંખ્યા છે. 057) એક વગચમાાં રાહલ નાં સ્થાન ડાબી બાજથી 79 મ અને જમણી (C) દરેક પૂણચ સાંખ્યા એ પ્રાકૃસતક સાંખ્યા છે. બાજથી 22મ હોય તો વગચમાાં કલ કેટલા સવદ્યાથી હશે? (D) દરેક પૂણાાંક એ સાંમેય સાંખ્યા છે. (A) 99 (B) 101 066) 8, 15, 22, 29, ___ 43, ____ (C) 100 (D) 102 (A) 36, 50 (B) 36, 49 058) રૂ. 10000 નાં 12% લેખે 1 વર્ચના અાંતે વ્યાજમદ્દલ કેટલાં થાય ? (C) 35, 49 (D) 35, 50 (વ્યાજ દર છ મહહને ઉમેરવાં) 067) 292 માાં કઈ સાંખ્યા ઉમેરવાથી તેને 17 વડ ે સન:શેર્ ભાગી શકાય ? (A) રૂ. 11326 (B) રૂ. 11236 (A) 12 (B) 14 (C) રૂ. 11623 (D) રૂ. 11263 (C) 18 (D) 15 059) રૂ. 15625 નાં 16% લેખે 9 માસનાં ર્ક્રવૃસિ વ્યાજ કેટલાં થાય ? 068) પ્રાકૃસતક સાંખ્યાાં માટ ે કયાં સાર્ાં નથી ? (વ્યાજની ગણતરી સત્રમાસસક કરવી.) (A) તે અસાંખ્ય છે. (A) રૂ. 9150 (B) રૂ. 1236 (B) 1, 2, 3,...... પ્રાકૃસતક સાંખ્યા છે. (C) રૂ. 3243 (D) રૂ. 1951 (C) સૌથી નાની પ્રાકૃસતક સાંખ્યા 1 છે. 060) A નાં સ્થાન એક હરોળમાાં ઉપરથી અને નીર્ેથી 11મ હોય તો કલ (D) સૌથી નાની પ્રાકૃસતક સાંખ્યા 0 છે. હરોળ માાં કેટલા હશે? 069) એક શતાબ્દી માાં કેટલા હદવસો હોય છે ? (A) 20 (B) 21 (A) 365 (B) 3650 (C) 22 (D) 23 (C) 36500 (D) 365000 4 061) ર્ક્રવૃસિ વ્યાજમદ્દલ શોધવાનાં સૂત્ર કયાં છે ? 070) ની સવરોધી સાંખ્યાના વ્યસ્તનો સવરોધી....... થાય. 5 𝑃𝑅𝑁 4 (A) I = (A) - 5 100 N 5 (B) A = P (1 + 100) R (B) - 4 5 R N (C) (C) I = P (1 + 100) 4 4 1 N (D) 5 (D) A = R (P + 100) 2 071) બે અાંકોની એક સાંખ્યાનો એકમનો અાંક (𝑥 − 1) અને દશકનો અાંક (𝑥 + 1) હોય તો તે સાંખ્યા કઈ હશે ? 082) ર્ાર ઘાંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અાંતરે વાગે છે. આ ર્ારે ઘાંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ર્ારે ઘાંટ ફરીથી ભેગા કેટલા કલાકે (A) 10 𝑥 + 10 (B) 11𝑥 + 11 વાગશે ? (C) 11𝑥 +10 (D) 11𝑥 + 9 (A) 12 કલાક, 3 સમસનટ, 20 સેકન્ડ 072) 1, 121, 441, 961, ____ (B) 12 કલાક, 3 સમસનટ, 44 સેકન્ડ (A) 1641 (B) 1681 (C) 12 કલાક, 2 સમસનટ, 48 સેકન્ડ (C) 1781 (D) 1741 (D) 12 કલાક, 3 સમસનટ 073) એક ભાગાકારમાાં ભાજક, ભાગફળ કરતાાં 10 ગણો અને શેર્ કરતાાં 083) 6 ઘાંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનક્રમે 2, 4, 5 ગણો છે. જો શેર્ 46 હોય તો ભાજ્ય શોધો. 6, 8, 10, 12 સેકન્ડમાાં સમયાાંતરે વાગે છે. 30 સમસનટમાાં એ બધાાં (A) 4236 (B) 4306 ઘાંટ કેટલીવાર એકસાથે વાગશે ? (C) 4336 (D) 5336 (A) 4 (B) 10 074) પ્રથમ n પ્રાકૃસતક સાંખ્યાઓનો સરવાળો........ છે. (C) 15 (D) 16 (A) 𝑛 (B) 𝑛+1 084) નીર્ેના માાંથી કઈ સાંખ્યા અલગ પડ ે છે 2 2 (C) 𝑛( 𝑛+ 1) (D) એકપણ નહીં 4, 9, 16, 25, 27, 36, 49, 64 2 (A) 16 (B) 25 075) SCD, TEF, UGH, _______, WKL (C) 27 (D) 49 (A) CMN (B) UJI 4 4 3 3 085) (X – Y ) અને (X – Y )નો ગ.સા.અ......... છે. (C) VIJ (D) IJT (A) (x7 - y7) (B) (x3 – y3) 076) 69925* ને 3 વડ ે સન: શેર્ ભાગી શકાય, તે માટ ે ‘*’ ની જગ્યાએ (C) (x3 – y3) (D) (x -y) નીર્ેનામાાંથી કયો અાંક હોઈ શકે ? 086) બે સાંખ્યાઓનો લ. સા. અ. અને ગ. સા. અ. અનક્રમે 144 અને 4 (A) 3 (B) 4 હોય અને એક સાંખ્યા 36 હોય તો બીજી સાંખ્યા ____ થાય. (C) 1 (D) 2 (A) 48 (B) 12 077) આપેલ સાંખ્યા 2163 ને કઈ - કઈ સાંખ્યા વડ ે સન:શેર્ ભાગી શકાય (C) 576 (D) 16 છે ? 087) 1 વાગ્યાથી 5:20 સધીમાાં કલાક કાાંટાએ કેટલ પહરભ્રમણ કયચ હોય? (A) 7 વડ ે (B) 5 વડ ે (A) 135 (B) 130 (C) 10 વડ ે (D) આપેલ તમામ (C) 160 (D) 165 078) X1YZ, _______, XYZ3, X4YZ, XY5Z 088) બે સાંખ્યાઓનો લ. સા. અ. 23 × 34 × 53 અને ગ. સા. અ. 22 (A) XY3Z (B) X2YZ2 × 32 × 52 છે. જો એક સાંખ્યા અનક્રમે 23 × 33 × 52 હોય તો (C) XYZ2 (D) XY2Z બીજી સાંખ્યા = _____ 079) 42, 60 તથા 70 નો લ. સા. અ. તથા ગ. સા. અ. શાં છે ? (A) 22 × 32 × 52 (B) 23 × 33 × 53 (A) 420 તથા 2 (B) 2 તથા 420 (C) 22 × 33 × 53 (D) 22 × 33 × 54 (C) 440 તથા 5 (D) 420 તથા 5 089) બે સાંખ્યાનો લ. સા. અ. 48 છે. આ સાંખ્યાનાં પ્રમાણ 2 : 3 હોય તો 080) જો ગ. સા. અ. (a, b) = 12, તો લ. સા. અ. (a, b) =...... શતય સાંખ્યાનો સરવાળો કેટલો થાય ? નથી. (A) 64 (B) 40 (A) 24 (B) 48 (C) 28 (D) 32 (C) 90 (D) 36 090) 8 : 40 કલાકે સમસનટ કાાંટા અને કલાક કાાંટા વચ્ર્ેનો ખૂણો કેટલો 081) 47, 47, 32, 32, 17, 17, ______ હશે? (A) 2 (B) 1 (A) 30 (B) 300 (C) 15 (D) 3 (C) 340 (D) 360 2 091) 1100 + 100 બરાબર કેટલા? (A) 1 (B) 2 102) એક સોસાયટીમાાં 100 મકાન છે , જે 2 માળના, 3 માળના અને 4 માળના છે. આમાાંથી 37 મકાન 4 માળના છે , 51 મકાન 2 માળના (C) 200 (D) 101 નથી તો 3 માળના મકાન કેટલા હશે? 092) (23)4 ÷ (22)3 =......... (A) 37 (B) 100 (A) 12 (B) 64 (C) 51 (D) 12 (C) 128 (D) 256 103) 3 – [4 – {6 – (5 – ̅̅̅̅̅̅̅ 4 − 3 )}] નાં મૂલ્ય ____ થાય. 093) 19ને રોમન અાંકમાાં કઈ રીતે લખાય? (A) 4 (B) 3 (A) XXI (C) 1 (D) 2 (B) XIX ̅̅̅̅̅̅̅ 104) 2×10÷5−[8×1÷4−{(5 − 3) + 6)÷2}] નાં મૂલ્ય શોધો. (C) XVIIII (A) 6 (B) 8 (D) એક પણ નહીં (C) 10 (D) 12 094) 1 2 + 1 3 + 1 1 =? 105) પાયોરીયા : દાાંત : : ગ્લકોમા : ____ (216)−3 (256)−4 (32)−5 (A) નાક (B) આાંખ (A) 102 (B) 105 (C) કાન (D) ગળ (C) 107 (D) 109 1 − 7 + 40 ÷ 8) ÷5(9-3÷ + 1) =? ̅̅̅̅̅̅̅̅̅ 106) (15÷10 2 2 3 13 095) (64) × (32) = ? 3 5 (A) (B) 1 3 2 4 (A) 8 (B) 4 (C) 2 (D) 5 3 4 (C) 2 (D) 2 107) √30 + √30 + √30 +....... ∞ 096) નીર્ેનામાાંથી યોગ્ય સવકલ્પ પસાંદ કરો. (A) M < D (A) 5 (B) 6 (C) -6 (D) 4 (B) X < V < L (C) L < C < D 108) થમોમીટર : તાપમાન : : બેરોમીટર : ____ (A) પવન (B) ભેજ (D) I < X < V (2.7)3 − (1.3)3 (C) સવદ્યત પ્રવાહ (D) દબાણ 097) સાદાં રૂપ આપો : (2.7)2+ 2.7 × 1.3 + (1.3)2 (A) 2.8 (B) 4 (C) 1.4 (D) 8 109) √10 + √25 + √108 + √154 + √225 (187+398)2 + (187−398)2 098) સાદાં રૂપ આપો : 187 ×187+ 398 ×398 (A) 4 (B) 6 (A) 4 (B) 2 (C) 8 (D) 10 (C) 6 (D) 8 √5+√3 √5− √3 110) + =? √5 − √3 √5 + √3 099) રોમન સલપીમાાં ‘XD’ લખીએ તો કેટલા થાય? (A) 5 (B) 8 (A) 490 (B) 49 (C) 4 (D) 10 (C) 4900 (D) 4.9 1 1 1 1 111) 100 ફલોની લાઇનમાાં લાલ ફલ ડાબી બાજથી 55માં છે અને ગલાબી 100) (1 − 2) (1 − 3) (1 − 4)..... (1 − 95) =? 1 1 ફલ જમણી બાજથી 31માં છે તો આ બાંને ફલની વચ્ર્ે કલ કેટલા (A) 135 (B) 47 ફલ હશે? 1 1 (C) 70 (D) 95 (A) 14 3 3 101) a + b = 5, ab = 2 હોય તો a + b ની હકાંમત કેટલી થશે? (B) 16 (A) 105 (B) 95 (C) 18 (C) 120 (D) 155 (D) 12 112) 2 √3√3√3√3 = ? 122) અવલોકનો 20, 54, 30, 28, 52, x, 34, 30, 62 અને 50 નો મધ્યક 37 હોય, તો x નાં મૂલ્ય શોધો. (A) 3 (B) 4 (A) 12 (B) 10 (C) 5 (D) 6 (C) 14 (D) 11 113) સમાાંતર શ્રેણી 5, 10, 15, ……… શ્રેણીનાં 50 માં પદ મેળવો. 123) એક પાહકાંગમાાં અમક બાઈકો અને અમક કાર છે આ પાહકાંગમાાં કલ (A) 240 (B) 245 વાહન 80 છે અને કલ પૈડાની સાંખ્યા 260 છે તો કારની સાંખ્યા (C) 250 (D) 255 કેટલી હશે? 114) 151 સવદ્યાથી સવદ્યાથીની લાઈનમાાં મયાંકનો ડાબી બાજથી ક્રમ 89મો (A) 30 (B) 80 છે અને રસવનો ક્રમ જમણી બાજથી 90મો છે તો બાંને વચ્ર્ે કેટલા (C) 50 (D) 20 સવદ્યાથી હશે? 124) મધ્યવતી સસ્થસતનાં સસ્થર માપ એટલે ____ (A) 28 (B) 26 (A) બહલક (C) 24 (D) 30 (B) મધ્યસ્થ 115) જો 3 + 5 + 7 + 9 +....... n પદ સધી = 288, તો n = ____ (C) મધ્યક (A) 12 (B) 15 (D) ત્વહરત મધ્યક (C) 16 (D) 17 125) જો 8 વ્યસતતઓના એક સમૂહમાાં 65 હકગ્રા વજનવાળા એક 116) જો 𝒙 ̅ - Z = 6 અને 𝒙 ̅ + Z = 98 હોય તો M ની હકાંમત શોધો. વ્યસતતના જતાાં રહે વાથી તથા નવા વ્યસતતના આવવાથી 1.5 હકગ્રા (A) 52 (B) 35 વૃસિ થઈ, તો નવા આવેલા વ્યસતતનાં વજન શોધો. (C) 40 (D) 50 (A) 76 હકગ્રા (B) 77 હકગ્રા 117) A, B નો ભાઈ છે , R, B ની માતા છે S, R નો સપતા છે T, R ની (C) 76.5 હકગ્રા (D) એકપણ નહીં માતા છે , તો T નો A સાથે શાં સાંબાંધ હશે? 126) એક વાડીમાાં અમૂક ગાયો અને અમૂક મરઘી છે જે માાં કલ માથાની (A) નાની (B) દાદા સાંખ્યા 100 છે પગની સાંખ્યા 224 છે તો મરઘી કેટલી હશે? (C) માસી (D) નાના (A) 12 (B) 88 118) જો x̅ - Z = 3 અને 𝑥̅ + Z = 45, તો M =........ (C) 18 (D) 78 (A) 24 (B) 22 127) એક સવદ્યાથીને એક પરીિામાાં આ મજબ ગણ પ્રાપ્ત થયા : અાંગ્રેજી (C) 26 (D) 23 55, ગજરાતી 73, ગસણત 58, ભૌસતક સવજ્ઞાન 62, રસાયણ સવજ્ઞાન 119) નીર્ેની માહહતી માટ ે મધ્યક, મધ્યસ્થ અને બહલકની હકાંમત અનક્રમે 64. જો પ્રત્યેક સવર્યને અનક્રમે 1, 2, 1, 3, 3 જે ટલા ભાર કેટલી હશે? આપવામાાં આવ્યા હોય તો ભારીત મધ્યક કેટલો થશે ? 13, 18, 13, 14, 13, 16, 14, 21, 13 (A) 61.5 (B) 62.6 (A) 13, 14, 15 (C) 63.7 (D) 64.9 (B) 15, 14, 13 128) એક હક્રકેટ ટીમના 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 25 વર્ચ છે. તેમાાં (C) 15, 13, 14 કોર્ની ઉંમર ઉમેરવામાાં આવે તો સરેરાશ 26 વર્ચ થાય છે. તો (D) 14, 13, 15 કોર્ની ઉંમર કેટલી ? 120) તમારા સાળાના સાળાના ભાણેજની ફઈ એ તમારે શાં થાય? (A) 15 વર્ચ (B) 26 વર્ચ (A) બહે ન (B) પત્ની (C) 37 વર્ચ (D) 41 વર્ચ (C) હદકરી (D) માતા 129) એક કાગળના 2 ટૂકડા કરતાાં 2 સેકન્ડ થાય તો આવા કાગળના 10 121) 1 થી 100 સધીની પ્રાકૃસતક સાંખ્યાઓનો મધ્યક કેટલો થાય? ટકડા કરતાાં કેટલો સમય લાગે? (A) 45.5 (B) 50.5 (A) 20 સેકન્ડ (B) 18 સેકન્ડ (C) 53 (D) 47 (C) 22 સેકન્ડ (D) 16 સેકન્ડ 130) 2 3 7 5 1 7 4 4 4 , 9 , 11 , 7 , 9 , 11 સરાસરી શોધો 345 137) એક બસ ભાવનગરથી તળાજા 30 km/hr ની ઝડપે જાય છે , તથા બમણી ઝડપે તળાજાથી ભાવનગર પાછી ફરે છે. તો આ બસની (A) 2 (B) 693 347 3 સરેરાશ ઝડપ કેટલી? (C) 638 (D) 4 (A) 35 km/hr (B) 40 km/hr 131) એક ફેતટરીમાાં 600 પરુર્ો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 (C) 38 km/hr (D) 42 km/hr રૂસપયા પ્રસત હદવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પરુર્ 138) તમને એવાં કોણ કહી શકે કે તારા સાસ અને મારા સાસ બાંને એક કરતાાં 5 રૂસપયા ઓછા મળ્યા, તો તેમનાં દૈસનક વેતન કેટલાં હશે ? જ વ્યસતત છે ? (A) પરુર્ : રૂ. 25, સ્ત્રી : રૂ. 20 (A) તમારા ભાભી (B) તમારી નણાંદના પસત (B) પરુર્ : રૂ. 27.50, સ્ત્રી : રૂ. 22.50 (C) તમારા સાળાના પત્ની (D) B & C (C) પરુર્ : રૂ. 30, સ્ત્રી : રૂ. 25 139) એક બસ 63 km/hr ઝડપે 3 કલાકે ર્ાલે છે. પછીનાં અાંતર તે 80 (D) પરુર્ : રૂ. 32.50, સ્ત્રી : રૂ. 27.50 km /hr ની ઝડપે 4 કલાકમાાં કાપે છે , તો બસ દ્વારા કપાયેલ કલ 132) નીર્ે આપેલ આકૃસતમાાં કેટલા ર્ોરસ છે ? અાંતર કેટલાં થાય? (A) 812 km (B) 509 km (C) 448 km (D) 542 km 140) રાહલ પ્રથમ 500 km અાંતર 5 કલાકમાાં, બીજાં 240 km/અાંતર 4 કલાકમાાં તથા અાંસતમ 60 km નાં અાંતર 1 કલાકમાાં કાપે છે , તો આ (A) 70 (B) 75 મસાફરી દરસમયાન તેમની સરેરાશ ઝડપ કેટલી? (C) 65 (D) 85 (A) 80 km/hr (B) 60 km/hr 133) એક બસની ઝડપ 54 હકમી/કલાકની છે , તો તેની ઝડપ (C) 70 km/hr (D) 72 km/hr મીટર/સેકન્ડમાાં શોધો. 141) જો A1, B4, C9 હોય તો નીર્ેનામાાંથી કયાં અયોગ્ય છે ? (A) 14 મીટર/સેકન્ડ (B) 21 મીટર/સેકન્ડ (A) J100 (B) O196 (C) 15 મીટર/સેકન્ડ (D) 27 મીટર/સેકન્ડ (C) T400 (D) H64 134) એક કારની ઝડપ 10 m/s છે , તો તેની ઝડપ કેટલા km/hr થાય? 142) વૈહદક તેના ઘરેથી સ્ટશ ે ન 5 km/hrની ઝડપથી ર્ાલે તો 7 સમસનટ (A) 36 km/hr (B) 32 km/hr મોડો પહોંર્ે છે , જ્યારે 6 km/hr ની ઝડપથી ર્ાલે તો 5 સમસનટ (C) 40 km/hr (D) 50 km/hr વહે લો પહોંર્ે છે , તો આ માણસના ઘરથી સ્ટશ ે નનાં અાંતર શોધો. 135) નીર્ે આપેલ આકૃસતમાાં કલ સત્રકોણ કેટલા છે ? (A) 5 km (B) 6 km (C) 7 km (D) 8 km 143) બે ટરને ની લાંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનક્રમે 50 હકમી/કલાક અને 40 હકમી/કલાક છે. બાંને ટરને એકબીજા સામે (A) 8 (B) 10 સમાાંતર લાઇન પર આવી રહી છે. તો કેટલા સમયમાાં એકબીજાને (C) 6 (D) 12 પસાર કરશે ? 136) એક વાહન 50 km/hr અને બીજ વાહન 40 km/hr ની ઝડપે એક (A) 12 સેકન્ડ (B) 15 સેકન્ડ જ હદશામાાં ગસત કરે છે. તો હદવસના અાંતે બાંને વચ્ર્ેનાં અાંતર કેટલાં (C) 16 સેકન્ડ (D) 1 સેકન્ડ હશે ? 144) P એ Q થી નાનો છે પરાંત T થી મોટો છે , R સૌથી મોટો છે S, P (A) 340 km થી નાનો છે , પરાંત સૌથી નાનો નથી. તો ઊંર્ાઈના ઘટતા ક્રમમાાં (B) 440 km ગોઠવતાાં છે લ્લેથી બીજા સ્થાને કોણ હોય? (C) 140 km (A) P (B) Q (D) 240 km (C) S (D) T 2 145) 180 મીટર લાાંબી રેલગાડી એક ઊભેલી વ્યસતતને 12 સેકન્ડમાાં પાર કરે છે તો તેની ગસત હકમી/કલાકમાાં કેટલી હશે? 153) ઉપરના ખોલેલા પાસાને આધારે નીર્ેનો કયો સવકલ્પ સાર્ો નથી? (A) 54 km/hr (B) 60 km/hr (C) 58 km/hr (D) 50 km/hr 146) એક ટરનની ે લાંબાઈ 200 મીટર છે. તે તેની લાંબાઈ કરતાાં બમણી 1 2 (A) 2 (B) 1 3 3 લાંબાઈના પલેટફોમચને 36 સેકન્ડમાાં પસાર કરે છે , તો તેની ઝડપ શોધો. 6 4 (A) 40 km/hr (B) 98 km/hr (C) 2 (D) 6 5 1 (C) 52 km/hr (D) 60 km/hr 154) એક કામમાાં A એ B કરતાાં બમણો ઝડપી છે. બાંને ભેગા મળીને તે 147) A ની દોડવાની ઝડપ B થી વધારે પરાંત C ની તલનામાાં ઓછી છે. કામ 24 હદવસમાાં પરુાં કરે છે. તો A એકલાને કામ પરુાં કરતાાં કેટલા C ની ઝડપ D ની ઝડપથી ઓછી છે. તો સૌથી ઝડપી દોડનાર કોણ? હદવસ લાગે ? (A) D (B) A (A) 30 (B) 32 (C) B (D) C (C) 36 (D) 72 148) જો 12 વ્યસતત એક કામ 42 હદવસમાાં પૂણચ કરે તો 21 વ્યસતત કેટલા 155) A, B અને C ને કોઈ કાયચ કરતાાં 10, 20 અને 30 હદવસ લાગે છે , હદવસમાાં પૂણચ કરે? તો સાથે મળીને તેઓ તે કાયચ કેટલા હદવસમાાં પૂણચ કરી શકે ? (A) 16 (B) 24 3 1 (A) 4 7 હદવસ (B) 9 9 હદવસ (C) 20 (D) 30 5 5 (C) 5 11 હદવસ (D) 3 11 હદવસ 149) એક હોસ્ટ ેલમાાં 100 સવદ્યાથીને 40 હદવસ ર્ાલે તેટલો અનાજ પૂરવઠો 156) નીર્ે આપેલ પાસાનો અભ્યાસ કરી જણાવો કે 1 ની સામે કયો અાંક છે. 4 હદવસ પછી 20 સવદ્યાથી નવા આવ્યા. હવે કેટલા હદવસ હશે? અનાજ પૂરવઠો ર્ાલશે ? (A) 24 (B) 30 (C) 32 (D) 36 150) જો X નો અથચ ÷, − નો અથચ ×, ÷ નો અથચ +, તથા + નો અથચ − (A) 2 (B) 3 હોય તો ( 5 – 4 + 30) × 10 ÷ 1 = ? (C) 4 (D) 6 (A) 0 (B) 1 157) એક ટાાંકીને બે નળ છે. ઉપરના નળથી ટાાંકી 6 કલાકમાાં ભરાય છે. (C) 2 (D) 3 જ્યારે તસળયાના નળથી ટાાંકી 15 કલાકમાાં ખાલી થાય છે. જો બાંને 151) 2 પરુર્ો અને 7 છોકરાઓ એક કામ 14 હદવસમાાં પૂરુાં કરે છે. 3 નળ એકસાથે ખોલવામાાં આવે તો ટાાંકીને ભરાતા કેટલો સમય પરુર્ો અને 8 છોકરાઓ તે જ કામ 11 હદવસમાાં કરી શકે છે , તો 8 લાગે? પરુર્ો અને 6 છોકરાઓ તે જ કામનાં ત્રણ ગણાં કામ કેટલા હદવસમાાં (A) 9 કલાક પૂરુાં કરે ? (B) 10 કલાક, 10 સમસનટ (A) 18 હદવસ (B) 21 હદવસ (C) 10 કલાક (C) 24 હદવસ (D) 30 હદવસ (D) 13 કલાક, 30 સમસનટ 152) લીના એક કામ 15 સમસનટમાાં પૂણચ કરે છે , તો તેણીનો કામનો દર 158) A નળ એક ટાાંકી 40 સમસનટમાાં ભરી શકાય છે , B નળ વડ ે આ ટાાંકી પ્રસત સેકન્ડમાાં શોધો. 2 કલાકમાાં ખાલી થાય છે , જો બાંને નળ એક સાથે ખલ્લા મૂકવામાાં 1 (A) 900 કામ/સેકન્ડ આવે, તો ટાાંકીને ભરતાાં કેટલો સમય લાગે છે ? 1 (B) 4 કામ/સેકન્ડ (A) 1.5 કલાક 1 (C) 40 કામ/સેકન્ડ (B) 1 કલાક, 40 સમસનટ (D) 60 કામ/સેકન્ડ (C) 1 કલાક 1 (D) 1 કલાક, 20 સમસનટ 2 159) ABCD માાં (A → Z = 26 → 1) મજબ જોતાાં B – H = U, E – I = W અનેD – J = U હોય તો E – L = ______ 167) શાંકના પાયાની સત્રજ્યા 7 સે.મી. અને ઊંર્ાઈ 9 સે.મી. છે. તો શાંકનાં ઘનફળ શોધો. (A) T (B) D (A) 462 ઘન સે.મી. (B) 628 ઘન સે.મી. (C) F (D) K (C) 762 ઘન સે.મી. (D) 790 ઘન સે.મી. 160) A નળ એક ટાાંકી 40 સમસનટમાાં ભરી શકે છે. જ્યારે નળ B 60 168) બે અાંકોની એક પ્રાકૃસતક સાંખ્યાના અાંકોનો ગણાકાર 15 છે જો તે સમસનટમાાં ભરી શકે છે. જો બાંને નળને એકસાથે ખોલીને 16 સમસનટ સાંખ્યામાાં 18 ઉમેરવામાાં આવે તો મળતી નવી સાંખ્યા તે મૂળ ર્ાલ રાખીને નળ A બાંધ કરી દેવામાાં આવે તો નળ B બાકીની ટાાંકી સાંખ્યાના અાંકોની અદલા – બદલી કરવાથી મળતી સાંખ્યા બને છે કેટલી સમસનટમાાં ભરી શકે ? તો તે મૂળ સાંખ્યા કઈ છે ? (A) 20 સમસનટ (B) 26 સમસનટ (A) 25 (B) 35 (C) 38 સમસનટ (D) 45 સમસનટ (C) 15 (D) 45 161) એક વતચળનો પહરઘ 66 મીટર હોય તો તેનાં િેત્રફળ કેટલાં થાય? 169) બે ર્ોરસના િેત્રફળનો ગણોત્તર 225 : 256 છે , તો તેમની (A) 346.5 ર્ો.મી. (B) 356.4 ર્ો.મી. પહરસમસતનો ગણોત્તર કેટલો થાય? (C) 364.5 ર્ો.મી. (D) 345.6 ર્ો.મી. (A) 15 : 16 (B) 16 : 15 162) 9 : 50 વાગ્યાનો સમય દશાચવતી ઘહડયાળને અરીસામાાં જોવામાાં (C) 225 : 256 (D) 256 : 225 આવે તો પ્રસતસબાંબ કયો સમય દશાચવે? 170) 3.5 મીટર સત્રજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો (A) 2 : 60 (B) 2 : 10 ખોદવામાાં આવે છે. તેમાાંથી નીકળેલી માટીમાાંથી 30 મીટર લાંબાઇ (C) 2 : 00 (D) 2 : 50 અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાાં આવે છે. 163) વતચળની સત્રજ્યામાાં 30% ઘટાડો કરતાાં વતચળનાાં િેત્રફળમાાં ____% તો તે કેટલી ઊંર્ાઈનો ઓટલો બનશે? ઘટાડો થાય (A) 3.85 મીટર (A) 30 (B) 49 (B) 2.28 મીટર (C) 51 (D) 60 (C) 0.385 મીટર 164) જો ગોળાની વક્રસપાટીનાં િેત્રફળ 1256 ર્ો.મી. હોય, તો ગોળાનાં (D) 3 મીટર ઘનફળ કેટલાં મળે? (π=3.14) 171) આપેલ આકૃસતમાાં ર્ોક્કસ ગણધમચ ધરાવતી સાંખ્યાઓ આપેલ છે 2 (A) 4186 3 ઘનમીટર (B) 4045.33 ઘનમીટર પ્રશ્નાથચ સર્હ્નની જગ્યાએ કઈ સાંખ્યા આવશે? (C) 5352 ઘનમીટર (D) 5212 ઘનમીટર 10 8 9 165) નીર્ે આપેલા કોષ્ટકમાાં પ્રશ્નાથચ સર્હ્ન ની જગ્યાએ કયો અાંક આવશે? 44 12 260 18 ? 1 (A) 70 (B) 80 (C) 90 (D) 100 172) □ABCD સમબાજ ર્તષ્કોણ છે જે ⊙ (o, r)માાં અાંતગચત આવેલ હોય, તો □ABCD નીર્ેનામાાંથી કયા પ્રકારનો હશે? (A) ર્ોરસ (B) લાંબર્ોરસ (A) 1681 (B) 1000 (C) સમલાંબ (D) એકપણ નહીં (C) 1580 (D) એકપણ નહહાં 173) ઓરડાની ર્ાર દીવાલનાં િેત્રફળ = _______ × ઊંર્ાઈ. 166) ધાતના એક ગોળાની સત્રજ્યા 10 સે.મી. છે તેને પીગાળીને તેમાાંથી 1 (A) ભોંયતળીયાનાં િેત્રફળ સે.મી. વ્યાસવાળી ______ગોળીઓ બનાવી શકાય. (B) ભોંયતળીયાની પહરસમસત (A) 200 (B) 8000 (C) હદવાલોની લાંબાઈ × પહોળાઈ (C) 6000 (D) 5000 (D) હદવાલોની લાંબાઈ + પહોળાઈ 2 174) A એ B ની માતા છે C એ A નો દીકરો છે , D એ E નો ભાઈ છે , E એ B ની હદકરી છે તો D ની દાદી કોણ છે ? 180) 16, 16, 32, 19, 19, 29, 22, 22 ____ (A) 32 (B) 19 (A) B (B) A (C) 21 (D) 26 (C) C (D) D 181) કોઈ એક નળાકારમાાં પાયાનાં િેત્રફળ = __________ 175) 4.8 મી લાાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર (A) πr 2 h (B) 𝑟 2 વધમાાં વધ િેત્રફળ ધરાવતી ર્ોરસ ટાઈલ્સ નાાંખવી છે. તો કેટલી (C) 𝜋𝑟 2 (D) 2𝜋𝑟 ટાઈલ્સ જોઈએ? 182) 10 રૂ. ના સસક્કાનાં ઘનફળ કયા સૂત્રથી શોધાય? 4 (A) 136 (B) 150 (A) 2𝜋𝑟ℎ (B) 3 𝜋𝑟 3 1 (C) 165 (D) 178 (C) 3 𝜋𝑟 3 (D) 𝜋𝑟 2 ℎ 176) નીર્ે દશાચવેલ જોડકાાં યોગ્ય રીતે જોડો : 183) P, Q, R અને S તે ર્ાર અસમરેખ સબાંદઓ હોય તો તેઓ વધમાાં (1) અધચવતચળની પહરસમસત (a) πr(2h+r) વધ કેટલી રેખાઓ સનસિત કરશે? (2) શાંકની કલ સપાટીનાં િેત્રફળ (b) 2(l+b)×h (A) 1 (B) 6 (3) એક છે ડ ે બાંધ નળાકારની કલ સપાટીનાં િેત્રફળ (c) r(π+2) (C) 4 (D) 2 (4) ઓરડાની ર્ાર દીવાલનાં િેત્રફળ (d) πr (l+ r) 184) _____ નામનાાં ગસણત શાસ્ત્રીએ તાહકચક રીતે શિ ભૂસમસતની રર્ના (A) 1 – b, 2 – a, 3 – d, 4 – c કરી જે થી “ભૂસમસતનાં માળખ”ાં તૈયાર થયાં. (B) 1 – a, 2 – d, 3 – b, 4 – c (A) યકલીડ (B) થેલ્સ (C) 1 – c, 2 – d, 3 – a, 4 – b (C) હહલબટચ (D) આયચભટ્ટ (D) 1 – a, 2 – b, 3 – c, 4 – d 185) આપેલા આકૃસતમાાં AB નાં માપ કેટલાં મળે? 177) એક હોસસ્પટલમાાં દદીઓ અને ડોતટર એમ કલ મળીને 1200 માણસો છે જો દરેક 19 દદીઓ 1 ડોતટર હોય તો ડોતટરની સાંખ્યા કેટલી થાય? (A) 55 (B) 60 (C) 70 (D) 75 178) નીર્ે દશાચવેલ જોડકાાં યોગ્ય રીતે જોડો : (A) 4 (B) 8 (1) નળાકારનાં ઘનફળ 2 (a) 3 𝜋𝑟 3 (C) 12 (D) 2 (2) ગોળાનાં ઘનફળ (b) 𝜋𝑟 2 ℎ 186) એક કાટખૂણા સત્રકોણની પહરસમસત 56 સે.મી. છે. તેના પાયાનાં માપ 𝜋𝑟 2 ℎ વેધ કરતાાં 17 સે.મી. વધ છે અને કણચનાં માપ વેધ કરતાાં 18 સે.મી. (3) શાંકનાં ઘનફળ (c) 3 4 વધ છે. સત્રકોણની ત્રણેય બાજના માપ શોધો. (4) અધચગોળાકારનાં ઘનફળ (d) 3 𝜋𝑟 3 (A) 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. (A) 1 – a, 2 – b, 3 – c, 4 – d (B) 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. (B) 1 – b, 2 – d, 3 – c, 4 – a (C) 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. (C) 1 – c, 2 – b, 3 – a, 4 – d (D) 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. (D) 1 – d, 2 – b, 3 – a, 4 – c 187) ∆ABCમાાં સાંગતતા ABC ↔ BCA સમરૂપતા છે , તો ∆ABC 179) એક ઘનાકાર ટાાંકીની ઊંર્ાઈ 25 મીટર છે , તો તેમાાં કેટલી પાણી _______ સમાઈ શકે? (A) સમબાજ (A) 2500 ઘનમીટર (B) સમસદ્વબાજ (B) 25000 ઘનમીટર (C) સવર્મબાજ (C) 15625 ઘનમીટર (D) કાટકોણ (D) 25 ઘનમીટર 2 188) આપેલ એક સબાંદમાાંથી પસાર થતાાં વતચળોની સાંખ્યા ___ છે. (A) બે (B) ર્ાર 199) 1 ઘનમીટર એટલે કેટલા હકલોસલટર? (A) 1 (B) 100 (C) ત્રણ (D) અનાંત (C) 1000 (D) 1 189) એક વતચળ □ABCD ની બધી બાજઓને સ્પશે છે. જો AB = 5, BC 200) નીર્ે દશાચવેલ જોડકાાં યોગ્ય રીતે જોડો : = 8, CD = 6 તો AD નાં મૂલ્ય કેટલાં થાય? (1) 1 ર્ો. વાર (a) 10,000 ર્ો.મી. (A) 9 (B) 3 (2) 1 પ્રકાશવર્ચ (b) 9,460 અબજ હક.મી. (C) 7 (D) 4 (3) 1 હે તટર (c) 0.836126 ર્ો.મી. 190) જો બાંને સરેખાઓ એકબીજાને કાટખૂણે છે દતી હોય તો R2 = _____ (4) 1 મીટર (d) 1,000 સમસલમીટર (A) 1 (B) 3 (A) 1 – a, 2 – b, 3 – c, 4 – d (C) 7 (D) 0 (B) 1 – d, 2 – a, 3 – b, 4 – c 191) ABC માાં ̅̅̅̅ 𝐴𝐵 મધ્યગા છે , તો એપોલોસનયસના પ્રમેય અનસાર____ (C) 1 – b, 2 – c, 3 – a, 4 – d (A) AB2 + AC2 = 2(BD2 + BC2) (D) 1 – c, 2 – b, 3 – a, 4 – d (B) AB2 + AC2 = 2(AD2 + BC2) 201) 1 વાર (yard) = _______ મીટર (C) AB2 + AC2 = 2(BD2 + DC2) (A) 0.956832 (B) 1.212349 (D) AB2 + AC2 = 2(AD2 + DC2) (C) 0.914399 (D) 0.8199934 192) કોઈપણ કાટકોણ સત્રકોણમાાં કેટલા ખૂણા લઘકોણ હોય જ? 202) 1010 માાં કેટલા શૂન્ય હોય? (A) 1 (B) 2 (A) નવ (B) દસ (C) 3 (D) એકપણ નહીં (C) અસગયાર (D) એકપણ સાર્ાં નથી 193) વતચળના પહરઘ પર 12 સબાંદઓ છે. આ સબાંદઓ જે ના અાંત્યસબાંદઓ હોય તેવી કેટલી જીવા બને? (A) 66 (B) 132 (C) 96 (D) 144 194) ભૂસમસતમાાં નીર્ેના પૈકી કયાં પદ વ્યાખ્યાસયત છે ? (A) સબાંદ (B) ખૂણો (C) રેખા (D) સમતલ 195) એક ઈંર્ = ___ સે.મી (A) 2.25 (B) 2.54 (C) 2.6 (D) 2.0 196) 100 ર્ો. વાર = ________ ર્ો. ફટ (A) 9 (B) 900 (C) 90 (D) 9,000 197) 1 હે કટર બરાબર કેટલા અર થાય? (A) 10 (B) 100 (C) 1000 (D) 1 198) 1 સલટર = 1 ______ (A) ઘનમીટર (B) ઘન ડ ેસી મીટર (C) ઘન ડ ેકા મીટર (D) ઘન સમલી મીટર