Applied Physics Past Paper PDF - GUJARAT TECHNOLOGICAL UNIVERSITY - Winter 2023

Summary

This is a past paper for a Diploma Engineering Applied Physics exam from Gujarat Technological University. The exam occurred in Winter 2023 and covers fundamental physics topics with multiple choice questions.

Full Transcript

Seat No.: Enrolment No.: GUJARAT TECHNOLOGICAL UNIVERSITY Diploma Engineering – SEMESTER – 1/2(CtoD) – EXAMINATION – Winter-2023 Subject Code: C4300004 Date: 03-02-2024 Subject Nam...

Seat No.: Enrolment No.: GUJARAT TECHNOLOGICAL UNIVERSITY Diploma Engineering – SEMESTER – 1/2(CtoD) – EXAMINATION – Winter-2023 Subject Code: C4300004 Date: 03-02-2024 Subject Name: Applied Physics Time: 10:30 AM TO 12:00 PM Total Marks: 70 Instructions: 1. Attempt all questions. 2. Make Suitable assumptions wherever necessary. 3. Figures to the right indicate full marks. 4. Use of programmable & Communication aids are strictly prohibited. 5. Use of non-programmable scientific calculator is permitted. 6. English version is authentic. No. Question Text and Options. (પ્રશ્ન અને વિકલ્પો.) What is the SI unit of solid angle? 1. A. radian B. steradian C. degree D. metre ઘન કોણનું SI એકમ શું છે ? ૧. A. રેવિયન B. સ્ટે રવે િયન C. વિગ્રી D. મીટર Which of the following is a derived unit.................? 2. A. kelvin B. metre C. newton D. ampere નીચેનામાુંથી કયું સાવિત એકમ છે.................? ૨. A. કે વલ્િન B. મીટર C. ન્યૂટન D. એમ્પીયર How many fundamental units are in the SI? 3. A. 3 B. 7 C. 0 D. 5 SI માું કે ટલા મૂળભૂત એકમો છે? ૩. A. 3 B. 7 C. 0 D. 5 electron volt is unit of................... 4. A. energy B. force C. voltage D. power ઈલેક્ટટર ોનિોલ્ટ એ................. નો એકમ છે. ૪. A. ઊર્જા B. બળ C. વિદ્યતવસ્થવતમાન D. શવિ The symbol of unit that represents “Amount of Substance” in SI is...................... 5. A. kg B. mole C. mol D. g SI માું "પદાથાની માત્રા" દશાાિિા માટે ના એકમનું પ્રતીક...................... છે. ૫. A. kg B. mole C. mol D. g Which of the following is not a fundamental physical quantity? 6. A. Length B. Work C. Time D. Mass 1/10 નીચેનામાુંથી કયો મૂળભૂત ભૌવતક રાવશ નથી? ૬. A. લુંબાઈ B. કાયા C. સમય D. દળ Pitch of a micrometre screw gauge is 0.5 mm. There are 50 divisions on its circular scale. How much is its least count? 7. A. 0.02 m B. 0.05 mm C. 0.001 mm D. 0.01 mm એક માઇક્રોમીટર સ્ક્ર ગેજની વપચ 0.5 mm છે. તેના િતાળાકાર સ્કે લ પર 50 વિભાગો છે. તેની લઘતમ ૭. માપ શવિ કે ટલી છે? A. 0.02 m B. 0.05 mm C. 0.001 mm D. 0.01 mm Main scale of a vernier caliper is calibrated in mm. Length of 9 divisions of its main scale is equal to length of 10 divisions of its vernier scale. Find its least count. 8. A. 0.1 mm B. 0.9 mm C. 0.01 mm D. 0.99 mm એક િેવનાયર કે વલપરનું મખ્ય સ્કે લ mm માું માપાુંવકત કરિામાું આિેલ છે. તેના મખ્ય સ્કે લના 9 વિભાગોની લુંબાઈ તેના િેવનાયર સ્કે લના 10 વિભાગોની લુંબાઈ જેટલી છે. તેની લઘતમ માપ ૮. શવિની ગણતરી કરો. A. 0.1 mm B. 0.9 mm C. 0.01 mm D. 0.99 mm 1 A = ………… cm. 0 9. A. 1010 B. 10-10 C. 108 D. 10-8 1 A = ………… cm. 0 ૯. A. 1010 B. 10-10 C. 108 D. 10-8 1 nm = ………… m. 10. A. 109 B. 10-6 -9 C. 10 D. 106 1 nm = ………… m. ૧૦. A. 109 B. 10-6 C. 10-9 D. 106 Systematic error can be ………. 11. A. either positive or negative B. negative only C. positive only D. none of these વ્યિવસ્થત ત્રટી ……….. હોઈ શકે છે. ૧૧. A. િનાત્મક અથિા ઋણાત્મક B. માત્ર ઋણાત્મક C. માત્ર િનાત્મક D. આમાુંથી કોઈ નવહ 10 N=.............dyne. 12. A. 105 B. 10-6 -5 C. 10 D. 106 10 N=.............dyne. ૧૨. A. 105 B. 10-6 C. 10-5 D. 106 In SI system, temperature is measured in..................... 13. A. celsius B. joule C. farenheite D. kelvin SI વસસ્ટમમાું, તાપમાન..................... માું માપિામાું આિે છે. ૧૩. A. સેવલ્સયસ B. જૂ લ C. ફે રનહાઈટ D. કે વલ્િન What is the momentum of an object having mass 10 kg and velocity 5 m/s. 14. A. 15 kgms-1 B. 5 kgms-1 2/10 C. 2 kgms-1 D. 50 kgms-1 10 વકગ્રા દળ અને 5 m/s િેગ િરાિતા પદાથાનો િેગમાન કે ટલી છે. ૧૪. A. 15 kgms-1 B. 5 kgms-1 -1 C. 2 kgms D. 50 kgms-1 Direction of momentum is in the direction............. of object. 15. A. velocity B. force C. acceleration D. none of these િેગમાનની વદશા િસ્તની.............ની વદશામાું હોય છે. ૧૫. A. િેગ B. બળ C. પ્રિેગ D. આમાુંથી એક પણ નવહ Recoiling of a gun when it is fired is an example of.................. 16. A. conservation of momentum B. conservation of mass C. conservation of energy D. none of these જ્યારે ફાયવરું ગ કરિામાું આિે ત્યારે બુંદૂકના વરકોઈવલુંગ એ.................નું ઉદાહરણ છે. ૧૬. A. િેગમાનનું સુંરક્ષણ B. દળનું સુંરક્ષણ C. ઊર્જાનું સુંરક્ષણ D. આમાુંથી એક પણ નવહ Two bodies of masses 5 Kg and 15 Kg are moving with velocities of 2 m/s and 4 m/s respectively. What is the total momentum of the system? 17. A. 30kgms-1 B. 80 kgms-1 C. 70 kgms-1 D. 120 kgms-1 5 Kg અને 15 Kg દળ િરાિતા બે િસ્ત નો િેગ અનક્રમે 2 m/s અને 4 m/s છે. વસસ્ટમની કલ ૧૭. િેગમાન કે ટલી છે-1? A. 30 kgms B. 80 kgms-1 C. 70 kgms-1 D. 120 kgms-1 The force that maintains circular motion of a body is called............. 18. A. gravitational force B. frictional force C. centripetal force D. magnetic force િસ્તની િતાળાકાર ગવત ર્જળિી રાખનાર બળને............ કહેિાય છે. ૧૮. A. B. ગરુત્િાકર્ાણ બળ ઘર્ાણ બળ C. સેન્ટર ીવપટલ બળ D. ચુંબકીય બળ Direction of centripetal force is.............. 19. A. in the tangential direction B. towards centre of the earth C. away from the center of circular path D. towards the center of circular path સેન્ટર ીવપટલ બળની વદશા............ હોય છે. ૧૯. A. B. સ્પશાકની વદશામાું પૃથ્િીના કે ન્ર તરફ C. િતાળાકાર માગાના કે ન્રથી દૂ ર D. િતાળાકાર માગાના કે ન્ર તરફ At which position in vertical circular motion is the tension in the string minimum? 20. A. When the string is horizontal B. At the lowest position C. At the highest position D. None of these િવટા કલ િતાળાકાર ગવતમાું કયા સ્થાન પર વસ્ટરું ગમાું તાણ ન્યૂનતમ હોય છે? ૨૦. A. B. જ્યારે વસ્ટરું ગ આિી હોય છે સૌથી નીચેના સ્થાને C. સૌથી ઉચ્ચ સ્થાને D. આમાુંથી એક પણ નવહ Angle of bending of a cyclist with vertical does not dependent on …………………… A. radius of path B. mass of cyclist 21. C. acceleration due to gravity D. maximum velocity of the cycle on the curved path સાયકલ સિારના બેવન્િું ગ કોણ………………………પર આિાર રાખતો નથી. ૨૧. A. રોિની વત્રજ્યા B. સાઇકલ સિારનો દળ 3/10 C. ગરુત્િ પ્રિેગ D. િળાુંક િાળા રોિ પર સાઇકલનો મહત્તમ િેગ The angle between radius vector and centripetal acceleration is …….. radian A. π/2 B. 2π 22. C. 3π/2 D. π વત્રજ્યા િેક્ટટર અને સેન્ટર ીવપટલ પ્રિેગ િચ્ચેનો કોણ....... રેવિયન છે ૨૨. A. π/2 B. 2π C. 3π/2 D. π An object of mass m is moving along a circular path with constant speed v. What will be the centripetal force acting on the object? 23. A. mv2/r B. mv/r C. v2/r D. v/r m દળનો એક િસ્ત અચળ ગવત v સાથે િતાળાકાર માગા પર ગવત કરે છે. િસ્ત પર લાગતું સેન્ટર ીવપટલ ૨૩. બળ શું હશે2? A. mv /r B. mv/r C. v2/r D. v/r Why is Steel preferred to make spring as compared to aluminium? A. Steel is cheaper than aluminium B. Steel is more elastic than 24. aluminium C. Steel is less elastic than aluminium D. aluminium is cheaper than steel એલ્યવમવનયમની સરખામણીમાું સ્ટીલને વસ્પ્રુંગ બનાિિા માટે શા માટે પસુંદ કરિામાું આિે છે ? A. B. એલ્યવમવનયમ કરતાું સ્ટીલ સસ્તું છે સ્ટીલ એલ્યવમવનયમ કરતાું િિ ૨૪. વસ્થવતસ્થાપક છે C. સ્ટીલ એલ્યવમવનયમ કરતાું ઓછું D. એલ્યવમવનયમ સ્ટીલ કરતાું સસ્તું છે વસ્થવતસ્થાપક છે The property of a body due to which it regains its original shape and size after removal of deforming force is called................. 25. A. plasticity B. rigidity C. hardness D. elasticity િસ્તના ગણિમા કે જેના કારણે તે વિરુપક બળને દૂ ર કયાા પછી મૂળ આકાર અને કદ પાછું મેળિે છે ૨૫. તેને................ કહેિાય છે. A. B. વરજીિીટી પ્લાવસ્ટવસટી C. હાિા નેસ D. વસ્થવતસ્થાપકતા What is unit of strain? 26. A. m B. m3 C. No unit D. N/m2 વિકૃ વતનું એકમ શું છે? ૨૬. A. M B. m3 C. એકમ નથી D. N/m2 Which law states that within elastic limit, stress is directly proportional to strain? 27. A. Newton’s law B. Coulomb’s law C. Laplace’s law D. Hook’s law કયો વનયમ જણાિે છે કે વસ્થવતસ્થાપકતાની મયાાદામાું, પ્રવતબળ અને વિકૃ વત સમપ્રમાણમાું હોય છે? ૨૭. A. ન્યટનનો વનયમ B. કલમ્બનો વનયમ C. લાપ્લાસનો વનયમ D. હૂ કનો વનયમ 28. Maximum stress attained by a body before rupture is called.............. 4/10 A. ultimate stress B. tensile stress C. large stress D. compressive stress તૂટતા પહેલા િસ્ત દ્વારા મેળિેલા મહત્તમ સ્ટર ે સને............. કહેિાય છે. ૨૮. A. અવલ્ટમેટ સ્ટર ે સ B. ટે નસાઇલ સ્ટર ે સ C. લાજા સ્ટર ે સ D. કું પ્રેવસિ સ્ટર ે સ Ratio of Shear stress to shear strain is called......... 29. A. Young’s modulus B. modulus of rigidity C. bulk modulus D. ultimate stress આકાર પ્રવતબળ અને આકાર વિકૃ વત્તનો ગણોત્તર કહેિાય છે......... ૨૯. A. યુંગ મોડ્યલસ B. આકાર વસ્થવતસ્થાપકતા અુંક C. કદ વસ્થવતસ્થાપકતા અુંક D. અવલ્ટમેટ સ્ટર ે સ A stress of 10 N/m is present in a wire of cross-sectional area 10-6 m2. Find tension in the 8 2 wire. 30. A. 102 N B. 1014 N C. 10-2 N D. 10-14 N 10-6 m2 આિછેદના ક્ષેત્રફળ િાળા એક તારમાું 108 N/m2 નાપ્રવતબળ છે તો તાર માું તણાિ બળની ૩૦. ગણતરી કરો. A. 102 N B. 1014 N C. 10-2 N D. 10-14 N Adhesive forces and cohesive forces are --------------- 31. A. nuclear Forces B. long range forces C. electrostatic forces D. molecular Forces આસવિ બળ અને સુંસવિ બળ --------------- કહેિાય છે ૩૧. A. ન્યવલલયર બળ B. લાુંબા અુંતરની બળ C. ઇલેક્ટટર ોસ્ટે વટક બળ D. આણવિક બળ Tendency of a liquid to minimize its surface area as is called---------- 32. A. surface tension B. viscosity C. plasticity D. elasticity પ્રિાહીનું તેની સપાટીનું ક્ષેત્રફળ ઘટાિિાનું ગણિમા ---------- કહેિાય છે. ૩૨. A. પૃષ્ઠતાણ B. વસ્નગ્િતા C. પ્લાસ્ટીસીટી D. વસ્થવતસ્થાપકતા Water rises in a capillary tube of glass due to............ 33. A. plasticity B. viscosity C. surface tension D. elasticity કાચની કે વપલરી ટ્યબમાું પાણી............ને કારણે ઉપર ચઢે છે. ૩૩. A. પ્લાવસ્ટવસટી B. વસ્નગ્િતા C. પૃષ્ઠતાણ D. વસ્થવતસ્થાપકતા At the critical temperature, surface tension of a liquid becomes......... A. very large B. same as that at the other 34. temperature C. zero D. none વક્રવટકલ તાપમાને, પ્રિાહીનું પૃષ્ઠતાણ......... હોય છે. ૩૪. A. ખૂબ િિારે B. અન્ય તાપમાન પર તે સમાન C. શૂન્ય D. કોઈ નહીું The surface of the water in a glass container is………… 35. A. plane B. concave C. convex D. convex and concave both ૩૫. કાચના પાત્રમાું પાણીની સપાટી ……………… હોય છે. 5/10 A. સમતલ B. અુંતગોળ C. બવહગોળ D. બવહગોળ અને અુંતગોળ બુંને Mercury does not wet glass because………………. A. cohesive force is less than adhesive force B. cohesive force is greater than 36. adhesive force C. angle of contact is less than 90o D. cohesive force is equal to adhesive force પારો કાચને ભીુંજિતો નથી કારણ કે ………………. A. સુંસવિ બળ આસવિ બળ કરતાું ઓછું છે B. સુંસવિ બળ આસવિ બળ કરતાું ૩૬. િિારે છે C. સ્પશા કોણ 90o કરતા ઓછો છે D. સુંસવિ બળ અને આસવિ બળ સમાન છે It is easy to wash clothes in hot water because …………. A. surface tension of water increases with B. surface tension of water decreases 37. increasing temperature with increasing temperature C. hot water consumes less soap D. none of these ગરમ પાણીમાું કપિાું િોિા સરળ છે કારણ કે....................... A. િિતા તાપમાન સાથે પાણીના પૃષ્ઠતાણ િિે B. િિતા તાપમાન સાથે પાણીના ૩૭. છે પૃષ્ઠતાણ ઘટે છે C. ગરમ પાણી સાબનો ઓછો િપરાશ કરે છે D. આમાુંથી એક પણ નવહ The property of a fluid due to which it opposes relative motion between two layers of the fluid is called.......... 38. A. surface tension B. Resistance C. viscosity D. buoyancy force પ્રિાહીના ગણિમા જેના કારણે તે પ્રિાહીના બે સ્તરો િચ્ચેની સાપેક્ષ ગવતનો વિરોિ કરે છે તેને......... કહેિાય છે. ૩૮. A. પૃષ્ઠતાણ B. અિરોિ C. વસ્નગ્િતા D. ઉત્પ્લાિક બળ The velocity of a liquid in a tube is maximum at........ 39. A. bottom of the tube B. top of the tube C. centre of the tube D. none of these ટ્યબમાું પ્રિાહીનો િેગ મહત્તમ.................હોય છે. ૩૯. A. ટ્યબના તવળયે B. ટ્યબની વશખર પર C. ટ્યબના મધ્ય માું D. આમાુંથી એક પણ નવહ The minimum velocity at which streamline flow converts into turbulent flow is called.......... 40. A. critical velocity B. minimum velocity C. linear velocity D. terminal velocity લઘત્તમ િેગ કે જેના પર સ્થાયી િહન પ્રક્ષબ્િ િહનમાું રૂપાુંતવરત થાય છે તેને......... કહેિાય છે. ૪૦. A. વક્રવટકલ િેગ B. ન્યૂનતમ િેગ C. રેખીય િેગ D. ટવમાનલ િેગ With increasing temperature, viscosity of a fluid …………… 41. A. increases B. Decreases C. remains constant D. none of these િિતા તાપમાન સાથે, પ્રિાહીની શ્યાનતા ……………… છે. ૪૧. A. િિે B. ઘટે C. અચળ રહે D. આમાુંથી એક પણ નવહ Newton’s law of viscosity is not valid for............. 42. A. streamline flow of fluid B. turbulent flow of fluid C. both D. none of these ૪૨. ન્યૂટનનો વસ્નગ્િતાનો વનયમ............ માટે માન્ય નથી. 6/10 A. પ્રિાહીના સ્થાયી િહન B. પ્રિાહીનો પ્રક્ષબ્િ િહન C. બુંને D. આમાુંથી એક પણ નવહ An iron needle floats on the surface of water because of …………. 43. A. surface tension B. Elasticity C. viscosity D. gravitational force લોખુંિની સોય પાણીની સપાટી પર ………… ના કારણે તરે છે. ૪૩. A. પૃષ્ઠ તાણ B. સ્થવતસ્થાપકતા C. વસ્નગ્િતા D. ગરુત્િાકર્ાણ બળ In which of the following process of heat transfer, material is transported from one region to another? 44. A. Conduction B. Convection C. Radiation D. None of these ઉષ્મા ટર ાન્સફરની નીચેનામાુંથી કઈ પ્રવક્રયામાું પદાથાના એક સ્થાનથી બીર્જ સ્થાન સિી િહન થાય છે? ૪૪. A. ઉષ્માિહન B. ઉષ્માનયન C. ઉષ્માવિવકરણ D. આમાુંથી એક પણ નવહ The lowest possible temperature in nature is........... 45. A. -273.15 0C B. 00C 0 C. -100 C D. 0 0F પ્રકૃ વતમાું સૌથી નીચું તાપમાન................. હોય છે. ૪૫ A. -273.15 0C B. 00C. 0 C. -100 C D. 0 0F On the celsius scale upper fixed point is equal to........ 46. A. 00C B. 1000C C. 320C D. 2120C સેવલ્સયસ સ્કે લ પર અપર વફક્ટસ્િ પોઈન્ટ.................. હોય છે. ૪૬. A. 00C B. 1000C 0 C. 32 C D. 2120C To measure temperature of a body, platinum resistance thermometer uses principle of.................... 47. A. potentiometer B. wheatstone bridge C. rectifier D. Amplifier િસ્તનું તાપમાન માપિા માટે , પ્લેવટનમ રેવિસ્ટન્સ થમોમીટર......................... ના વસદ્ાુંતનો ઉપયોગ કરે છે. ૪૭. A. પોટેં વશયોમીટર B. વ્હીટસ્ટોન વિજ C. રેવક્ટટફાયર D. એમ્પ્લીફાયર There is a circular hole in a metallic sheet. When sheet is heated, size of the hole.............. 48. A. increases B. Decreases C. remains same D. none of these એક મેટાવલક શીટમાું ગોળાકાર વછર છે. જ્યારે શીટને ગરમ કરિામાું આિે છે, ત્યારે વછરનું સાઈજ............. ૪૮. A. િિે છે B. ઘટે છે C. એ જ રહે છે D. આમાુંથી એક પણ નવહ Optical pyrometer is used to measure................ 49. A. high pressure B. high volume C. high temperature D. high density ઓવપ્ટકલ પાયરોમીટરનો ઉપયોગ.....................માપિા માટે થાય છે. ૪૯. A. ઉચ્ચ દબાણ B. ઉચ્ચ કદ C. ઉચ્ચ તાપમાન D. ઉચ્ચ ઘનતા Heat energy required to increase temperature of an object by 1K is called………… 50. A. heat capacity B. specific heat 7/10 C. latent heat D. internal heat એક િસ્તના તાપમાનમાું 1K િિારો કરિા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કહેિાય છે. ૫૦. A. ઉષ્માિાવરતા B. વિવશષ્ટ ઉષ્મા C. લેટન્ટ ઉષ્મા D. આુંતવરક ઉષ્મા Heat energy required to increase temperature of an object of unit mass by 1K is called………… 51. A. heat capacity B. specific heat C. latent heat D. internal heat એકમ દળ િરાિતા એક િસ્તના તાપમાનમાું 1K િિારો કરિા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કહેિાય.............છે. ૫૧. A. ઉષ્માિાવરતા B. વિવશષ્ટ ઉષ્મા C. લેટન્ટ ઉષ્મા D. આુંતવરક ઉષ્મા Which one from the following is filled in the bulb of a thermometer? 52. A. Aluminium B. Copper C. Iron D. Mercury નીચેનામાુંથી કયું થમોમીટરના બલ્બમાું હોય છે ? ૫૨. A. એલ્યવમવનયમ B. કોપર C. લોખુંિ D. પારો SI unit of coefficient of thermal conductivity is ………… 53. A. Wm-10C -1 B. Jm-10C -1 C. Wm-1K -1 D. Jm-1K -1 ઉષ્માિાહકતા અુંકનું SI એકમ ……………… છે. ૫૩. A. Wm-10C -1 B. Jm-10C -1 C. Wm-1K -1 D. Jm-1K -1 SI unit of heat energy is ………… 54. A. Joule B. calorie C. kWh D. erg ઉષ્મા ઉર્જાના SI એકમ ……………… છે. ૫૪. A. જૂ લ B. કે લોરી C. kWh D. અગા The coefficient of linear thermal expansion of a material depends on............... 55. A. length of material B. temperature difference C. mass of the material D. none of these પદાથાના રેખીય થમાલ વિસ્તરણનો ગણાુંક............... પર આિાર રાખે છે. ૫૫ A. પદાથાની લુંબાઈ B. તાપમાનના તફાિત. C. પદાથાનો દળ D. આમાુંથી એક પણ નવહ Heat is transferred from one place to other due to difference in ………. 56. A. Height B. energy C. Temperature D. electric current........ માુંતફાિતને કારણે ઉષ્માના એક જગ્યાએ થી બીજી જગ્યાએ પ્રસરણ થાય છે. ૫૬. A. ઊુંચાઈ B. ઊર્જા C. તાપમાન D. વિદ્યતપ્રિાહ Sound wave is an example of...............wave. 57. A. Longitudinal B. transverse C. Electromagnetic D. non-mechanical ધ્િવન તરું ગ એ............. તરું ગનું ઉદાહરણ છે ૫૭ A. સુંગત B. લુંબગત. C. વિદ્યતચુંબકીય D. વબન-યાુંવત્રક Frequency of ultrasonic wave is ……….. 58. A. equal to 20 Hz B. equal to 20000 Hz C. more than 20000 Hz D. less than 20000 Hz 8/10 અલ્ટર ાસોવનક તરું ગની આિૃવત્ત ……….. હોય છે. ૫૮. A. 20 Hz ની બરાબર B. 20000 Hz ની બરાબર C. 20000 Hz થી િિ D. 20000 Hz કરતાું ઓછું Distance between two consecutive troughs of a transverse wave is called its ………… 59. A. Frequency B. amplitude C. time period D. wavelength લુંબગત તરું ગના સતત બે ગતા િચ્ચેના અુંતરને તેનું ……… કહેિાય છે. ૫૯. A. આિૃવત્ત B. કું પવિસ્તાર C. આિતાકાળ D. તરું ગલુંબાઇ In constructive interference, amplitude of resultant wave is ………… amplitudes of superposing waves. 60. A. more than B. less than C. equal to D. none of these સહાયક વ્યવતકરણમાું પવરણામી તરું ગના કું પવિસ્તાર એ સપરપોવિું ગ તરું ગોના કું પવિસ્તાર.......... છે. ૬૦. A. કરતાું િિ B. કરતાું ઓછી છે C. સમાન D. આમાુંથી એક પણ નવહ Wave on the surface of water is ………….. wave 61. A. Longitudinal B. transverse C. Electromagnetic D. non-mechanical પાણીની સપાટી પર તરું ગ એ ……….. તરું ગ છે ૬૧. A. સુંગત B. લુંબગત C. વિદ્યતચુંબકીય D. વબન-યાુંવત્રક If the time period of a wave is 10 second, what is the frequency of the wave? 62. A. 10 Hz B. 5 Hz C. 1 Hz D. 0.1 Hz જો તરું ગનો આિતાકાળ 10 સેકન્િ હોય, તો તરું ગની આિૃવત્ત કે ટલી હશે? ૬૨. A. 10 Hz B. 5 Hz C. 1 Hz D. 0.1 Hz Frequency of a sound wave is 150 Hz. Find wavelength of sound wave if its velocity is 330 m/s. 63. A. 0.45 m B. 2.2 m C. 1m D. 2m ધ્િવન તરું ગની આિૃવત્ત 150 Hz છે. જો ધ્િવન તરું ગની િેગ 330 m/s હોય તો તેનો તરું ગ લુંબાઇ શોિો. ૬૩. A. 0.45 m B. 2.2 m C. 1m D. 2m Piezoelectric method is used to produce ……………… 64. A. light wave B. laser C. electromagnetic waves D. ultrasonic wave પીિોઇલેવક્ટટર કપદ્વતનો ઉપયોગ………………ના ઉત્પાદન કરિા માટે થાય છે. ૬૪. A. પ્રકાશના તરું ગ B. લેસર C. વિદ્યતચુંબકીય તરું ગ D. અલ્ટર ાસોવનક તરું ગ What does a wave transmit from one place to others? 65. A. Amplitude B. Energy C. Wavelength D. Mass તરું ગ એક જગ્યાએથી બીર્જ જગ્યાએ શું ટર ાન્સફર કરે છે ? ૬૫. A. કું પવિસ્તાર B. ઉર્જા C. તરું ગલુંબાઇ D. દળ The wave in which particles of the medium vibrate parallel to the direction of wave motion is 66. known as ……………… A. longitudinal wave B. transverse wave 9/10 C. non-mechanical wave D. electromagnetic wave એક તરું ગ જેમાું માધ્યમના કણો તરું ગની ગવતની વદશાને સમાુંતર િાઇિેટ કરે છે તેને ……………… તરીકે ઓળખિામાું આિે છે. ૬૬. A. સુંગત તરું ગ B. લુંબગત તરું ગ C. વબન-યાુંવત્રક તરું ગ D. વિદ્યતચુંબકીય તરું ગ Sound waves do not travel through..................... 67. A. Solids B. liquids C. Gases D. vacuum ધ્િવન તરું ગો.................... દ્વારા પસાર થતા નથી ૬૭. A. ઘન B. પ્રિાહી C. િાયઓ D. શૂન્યાિકાશ The frequency which is not audible to the human is………………. 68. A. 40 Hz B. 400 Hz C. 4000 Hz D. 40000 Hz આિૃવત્ત જે માનિ સાુંભળી શકતો નથી તે ………………. છે ૬૮. A. 40 Hz B. 400 Hz C. 4000 Hz D. 40000 Hz Sound waves having frequency less than 20 Hz are known as ……………… wave 69. A. Audible B. ultrasonic C. Infrasonic D. supersonic 20 Hz કરતા ઓછી આિૃવત્ત િરાિતા ધ્િવન તરું ગોને ……………… તરું ગ તરીકે ઓળખિામાું આિે છે ૬૯. A. શ્રાવ્ય B. અલ્ટર ાસોવનક C. ઇન્રાસોવનક D. સપરસોવનક O.W.U. is the unit of……. 70. A. absorption of sound B. coefficient of absorption of sound C. reverberation time D. loudness of sound O.W.U. ……. નું એકમ છે ૭૦. A. ધ્િવનના શોર્ણ B. ધ્િવનશોર્ણ અુંક C. પ્રવતઘોર્ સમય D. ધ્િવનના લાઉિનેસ ************** 10/10

Use Quizgecko on...
Browser
Browser