ગુજરાતી Past Paper (PDF)

Summary

This document contains a past paper with questions and data related to accounting topics, specifically for a Gujarati-medium secondary school. The exam is from August 2021. The document shows a section on cost accounting.

Full Transcript

## Time: 1/2 Hours] Total [....] 1. (અ) પડતરના હિસાબોના ગેરફાયદાઓની ચર્ચા કરો. (બ) પડતરના હિસાબોની વ્યાખ્યા આપી તેના હેતુઓ સમજાવો. અથવા (અ) ટૂંકનોંધ લખો: સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. (બ) ટૂંકનોંધ લખો: પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ. (ક) નીચે દર્શાવેલા ઉદ્યોગોમાં પડતરની કઈ પદ્ધતિ ઉપયોગમાં લઈ...

## Time: 1/2 Hours] Total [....] 1. (અ) પડતરના હિસાબોના ગેરફાયદાઓની ચર્ચા કરો. (બ) પડતરના હિસાબોની વ્યાખ્યા આપી તેના હેતુઓ સમજાવો. અથવા (અ) ટૂંકનોંધ લખો: સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. (બ) ટૂંકનોંધ લખો: પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ. (ક) નીચે દર્શાવેલા ઉદ્યોગોમાં પડતરની કઈ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય તે 4 જણાવો: (1) રસ્તા વ્યવહાર (2) મકાન બાંધકામ (3) મોટરકાર ઉદ્યોગ (4) ઓઈલ રિફાઈનરી 2. (અ) ઓગષ્ટ, 2021માં અમુક પ્રકારના માલની આવક-જાવકની વિગતો નીચે 14 મુજબ છે: | ઓગષ્ટ, 2021 | વિગત | જથ્થો | |---|---|---| | 1 | શરૂઆતની બાકી | 150 કિલો રૂ. 20 લેખે | | 3 | પૂરો પાડેલ માલ | 50 કિલો | | 8 | ખરીદી | 200 કિલો રૂ. 21 લેખે | | 16 | પૂરો પાડેલ માલ | 150 કિલો | | 18 | જોબ પરથી પરત માલ | 10 કિલો | | | (તા. 3જીએ પૂરો પાડેલ માલ પૈકી) | | | 21 | ખરીદી | 300 કિલો રૂ. 19 લેખે | | 27 | પૂરો પાડેલ માલ | 100 કિલો | તા. 31મી ઓગષ્ટના રોજ માલસામાનની ગણતરીનો અહેવાલ 5 કિલો માલસામાનની ઘટ દર્શાવે છે. ઉપરના પૂરા પાડેલ માલસામાનની ગણતરી લિફો પદ્ધતિ મુજબ કરવામાં આવે છે તેમ માનીને સ્ટૉકનું પત્રક તૈયાર કરો. અથવા

Use Quizgecko on...
Browser
Browser